ફક્ત 48 કલાક અને મનની દરેક ઈચ્છા પૂર્ણ જાણીલો ફટાફટ.

0
147

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, મન ચંચળ હોય છે એટલે જ તેમાં રોજબરોજ અનેક ઈચ્છાઓ જન્મે છે. તેમાંથી કેટલીક ઈચ્છા એવી હોય છે જેને પૂર્ણ કરવાનું સામર્થ્ય વ્યક્તિમાં હોય છે પરંતુ કેટલીક ઈચ્છા પૂરી કરવામાં ઈશ્વરના આશીર્વાદ અને ભાગ્ય સાથે આપે તે જરૂરી બની જાય છે. આવી મનોકામના પૂરી કરવા માટે અહીં દર્શાવેલા ઉપાય તમને કામ લાગી શકે છે.

આ ઉપાય અમલમાં મુકવા સરળ છે અને સાથે જ તે ગણતરીની કલાકોમાં અસર કરે છે. તો જાણી લો કયા કયા છે આ કામ. તુલસીના છોડમાં સવારે સૂર્યોદય સમયે જળ ચઢાવવું અને સંધ્યા સમયે દીવો કરવો. આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને મનની ઈચ્છા ઝડપથી પૂર્ણ કરે છે. જીવનની નાની-મોટી સમસ્યાનો અંત પણ તુરંત આવે છે.

સંધ્યા સમયે તુલસીજી પાસે માટીના કોડીયામાં વિશેષ પ્રાર્થના સાથે દીવો કરશો તો તે અચૂક પૂર્ણ થશે. રવિવારે પુષ્ય નક્ષત્રમાં સફેદ આંકડાનું મૂળ તોડી લાવવું. તેમાંથી ગણેશજીની પ્રતિમા બનાવી સફેદ ચંદન, દૂર્વા ચઢાવી વિધિપૂર્વક તેની પૂજા કરવી. પૂજા પછી આ પ્રતિમાને કુશના આસન પર બેસાડી અને ‘ॐ ગં ગણપતયે નમ:’ મંત્રની 108 માળા કરવી. વડલાનું એક પાન લેવું અને તેના પર ચંદનથી પોતાની મનોકામના લખવી અને પછી તેને નદીમાં પ્રવાહિત કરી દેવું.

જો કે આ કામ કરતી વખતે કોઈ ટોકે નહીં તે વાતનું ખાસ ધ્યાન રાખવું. એક સુતરાઉ કપડું લઈ તેમાં નાળિયેર બાંધી અને વહેતી નદીમાં મુકી દેવુ. મનોકામના 24 કલાકમાં પૂર્ણ થશે. રોજ સવારે ઘરેથી નીકળો ત્યારે ગાયને રોટલી અચૂક ખવડાવવી ઘરમાંથી ક્લેશ દૂર થઈ જશે. શુભ મુહૂર્તમાં વડલાનું પાન તોડી લાવવું અને તેના પર હળદરથી સાથિયો બનાવી પૂજાઘર અથવા તિજોરીમાં રાખી દેવું. ઘરમાંથી ક્લેશ અને દુર્ભાગ્ય દૂર થશે.

આ ઉપરાંત.હિંદુ ધર્મ તથા હિંદુ સંસ્કૃતિમા શ્રીફળ ને સર્વશ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યું છે કારણ કે તેનાથી ઘણા ફાયદા થાય છે અને આ પૂજન વિધિ થી લઈને દરેક શુભકાર્યો મા શ્રીફળ ની ગણતરી સૌથી પહેલા કરવામા આવે છે કારણ કે શ્રીફળને શુભ માનવામાં આવે છે અને મનુષ્ય ના શરીર ના આકાર સાથે ઘણું મળતું આવે છે માટે તેને વધારે શુભ મનાય છે અને આ શ્રીફળ ને મનુષ્ય નું મસ્તિષ્ક ગણવામા આવે છે.જો કોઈ ની કુદ્રષ્ટી તેના પર લાગી હોય તો પણ શ્રીફળ ની સહાયતા થી તમે તેને ઉતારી શકો છો.પણ મુખ્ય મુદ્દા પર વાત કરવામાં આવે તો તમને પૂર્વે એક વાત જણાવી દઈએ કે આ શ્રીફળ નો ઉપયોગ જો અમુક વિશિષ્ટ પ્રકારે કરવામા આવે તો ઘર મા ધન ધાન્ય ની ક્યારેય પણ ઉણપ આવતી નથી અને તમે સુખ શાંતિથી રહી શકશો.

તમને પણ આનો મોકો મળી શકે છે કારણ કે તમે પણ આ સરળ ઉપાયો ને અજમાવી શકો છો અને જો તમારા ધંધા મા કોઈ ની કુદ્રષ્ટી લાગી હોય તો શ્રીફળ ને ચંદન ના પાંચ ચાંદલા કરો અને તેને ચારે દિશા માંથી ઉતારી ને ચાર ચોક મા મૂકી દો અને આ કામ તમારે જાતે જ કરવું પડશે બીજા કોઈને દ્વારા તમે આ કામ કરાવી શકતા નથી અને ત્રણ દિવસ ની અંદર તમને રાહત થતી હોય તેવું જોવા મળશે તમને આ બધી જાણકારી હોવી જ જોઈએ અને જો કોઈ નાનું બાળક વારંવાર રડયા કરતું હોય અને વ્યવસ્થિત રીતે જમતું પણ ના હોય તો પ્રભુ ની ટેક થી સારું થઇ શકે છે માટે તમારી આવી ટેક રાખવાની પણ જરૂર પડી શકે છે.પ્રભુ ને મનોમન એવી પ્રાર્થના કરો અને શ્રીફળ ની પ્રસાદી ધરવાની માનતા પણ કરી શકો છો.

આવા કર્યો તમારે અવશ્ય કરવા જોઈએ જેનાથી તમને ઘણી સફળતાઓ મળતી રહેશે અને આવા શુભકાર્ય કોઇપણ પ્રકાર નું હોય તેનો પ્રારંભ કુળદેવી અથવા તો તમને જેમના પર અતૂટ શ્રદ્ધા હોય એ દેવતા કે દેવીના નામનું શ્રીફળ વધેરી ને તેનો પ્રારંભ કરી શકાય છે.જો તમને કોઈ પણ જાતની પરેશાની હોય તો પણ તમે આવી ટેક રાખી અને કામ કરી શકો છો.ઘર મા જો નાણાં ની ઉણપ સર્જાઈ હોય તો કોઈ ગરીબ ને શ્રીફળ ના કાચલાં ની અંદર જમવાનું આપો.ત્રણ માસ ના સમયકાળ સુધી તમારી અનુકૂળતા પ્રમાણે આ કાર્ય કરો અને પછી તમને જે સુખ-શાંતિ નો અનુભવ થશે તેનું તમે વર્ણન નહીં કરી શકો.

અગિયારસ ના દિવસ દરમિયાન કુળદેવી ના દેવસ્થળે જઈને દેવી ના ચરણો મા શ્રીફળ વધેરવા થી જીવન મા ચારેય તરફ સમૃદ્ધિ આવી શકે છે.જે વ્યક્તિ નું સગપણ થતું ના હોય તે વ્યક્તિ જો શ્રીફળ અને ગોળ હનુમાનજી ના મંદિરે દર શનિવારે ભોગ સ્વરૂપે ધરે તો તુરંત જ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.જો તમે તમારી દેવી કે દેવતાને માનતા હોય તો તમારે તેમનું ધ્યાન કરવું જોઈએ આમ કરવાથી માતાજી તમારા પર રાજી રહેશે. જે વ્યક્તિ ના મન મા દબાણ અને તણાવ નુ પ્રમાણ વધુ પડતું રહેતું હોય તેમણે દર સોમવાર ના દિવસે શ્રીફળ લઈને પાસે ના મંદિરે જઈને દેવતા કે દેવી નું ધ્યાન ધરવું. ત્યારબાદ એ શ્રીફળ ને એ મંદિરે જ પ્રસાદી સ્વરૂપે બધા ને વહેંચી દેવું.

અહી જણાવવામાં આવેલ ઉપાયથી તમે સુખ સમૃદ્ધિ તમારી નજીકમાં આવશે અને તમારું ધ્યાન માતાજી રાખશે અને ચારેબાજુ તમારી સુગંધ ફેલાશે આટલું જ નહીં પણ આ શ્રીફળ થી અસફળ કાર્ય ને પણ સફળ બનાવી શકાય છે જેનું ખાસ ધ્યાન રાખવું અને આ શ્રીફળ એટલે સ્વયં પ્રભુ નું સ્વરૂપ એવું પણ કહી શકાય,કારણ કે શ્રીફળ મા પ્રાકૃતિક ગાળેલું પાણી ભરેલું હોય છે.આ ઉપરાંત પણ શ્રીફળ નો ઉપયોગ અનેક જગ્યાએ કરવામા આવે છે કારણ શ્રીફળને શુભ માનવામાં આવે છે તેથી અન્ય અનેકવિધ લાભો પણ પ્રાપ્ત થાય છે જેથી આપણું સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.

ઘર અને સંપતિ ને લગતી સમસ્યા માથી છુટકારો મેળવવા માટે તમારે શિવજીને આંકડાના ફૂલની સાથે સાથે ચોખાથી અભિષેક કરો અને મહામૃત્યુંજયનો જાપ કરો. જો તમે મધ અને દૂધ બંને મિક્સ કરીને શિવજીને ચડાવીશો તો તમારી બધીજ મનોકામના પૂર્ણ થશે. આ પ્રયોગ સળંગ પાંચ સોમવાર સુધી કરવો. અને અભિષેક કરેલ દૂધનો પ્રસાદ્દ તરીકે ગ્રહણ કરવો. આમ કરવાથી મનની ઈચ્છા પૂરી થશે.

જે ઘર માં પૈસા ને લગતી સમસ્યા હોય અને વારંવાર પૈસા ની તંગી સર્જાતી હોય તેઓએ. દર સોમવારે એક મુંઠી ચોખા લઈને શિવજીનો અભિષેક કરવો. આજે એવા ઘણા લોકો છે જેને એક પણ સંતાન નથી તો જો તમે સંતાન સુખ મેળવવાની ઈચ્છા ધરાવો છો તો દર સોમવારે દૂધમાં ખાંડ અથવા સાકર મિક્સ કરીને શિવજીનો અભિષેક કરવો. સંતાન સુખ જરૂર મહાદેવની કૃપાથી પ્રાપ્ત થશે.