ફક્ત 10 રૂપિયા અને થઈ જશો માલામાલ,એકજ ક્લિકમાં જાણીલો ખાસ રીત.

0
31

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં કોડીઓ રાખવી ખૂબ જ શુભ હોય છે. કોડીઓનું મહત્વ માત્ર ભારતમા જ નહીં ચીનમાં પણ છે. ચીની જ્યોતિષ પ્રમાણે કોડીઓ દ્વારા વાસ્તુદોષ પણ દૂર કરી શકાય છે. આપણે ત્યાં પણ ઉત્તર ભારતમાં દીવાળીના દિવસે કોડીઓની પૂજા કરવામાં આવે છે.

એવું કહેવાય છે કે તેનાથી ઘરમાં લક્ષ્મીજીની પધરામણી થાય છે. વારાણસીમાં પણ એક મંદિર છે, જ્યાં કોડીની પૂજા થાય છે. આ કોડી તો સાવ સામાન્ય અને ઓછી કિંમતની હોય છે પરંતુ તેના દ્વારા કરવામાં આવતાં કેટલાક ટોટકાઓ તેને ખાસ અને ચમત્કારી બનાવે છે. કયા કયા છે આ ટોટકાઓ આજે તમે પણ જાણી લો અને તેનો પ્રયોગ કરી બનો ભાગ્યવાન. આર્થિક સ્થિતી સુધારવા માટે.કોઈપણ દિવસના શુભ ચોઘડિયામાં 11 કોડીને પીળા વસ્ત્રમાં બાંધી અને તિજોરીમાં રાખી દેવી. આ ઉપાય ઘરમાં આર્થિક સ્થિરતા લાવે છે.

બીમારી દૂર કરવા માટે.ઘરની કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમારીથી પીડિત હોય તો રોગ કોઈપણ માસના પ્રથમ સોમવારે સફેદ વસ્ત્રમાં 3 ગોમતી ચક્ર, 11 નાગકેસરની જોડી અને 7કોડી બાંધી દો. આ કપડા પર અત્તર લગાવી અને બીમાર વ્યક્તિ પરથી 9 વાર ઊતારીને શિવ મંદિરમાં પધરાવી દો.નોકરી માટે.સારી નોકરીની મેળવવાના પ્રયાસો કરી રહ્યા હોય અને તેમાં સફળતા હાથ ન લાગતી હોય તો આ ઉપાય કરી જુઓ, નોકરીના ઈન્ટરવ્યુ પર જતી વખતે 5 કોડી ઉપર હળદર લગાવી તેને પોતાની પરથી 7 વાર ઉતારી અને કોઈ જરૂરીયાતમંદને દક્ષિણા આપી આ કોડી પણ આપી દો.

જ્યોતિષ શાસ્ત્રમાં અનેક વસ્તુનો પ્રયોગ કરવામાં આવે છે. એવી જ એક વસ્તુ છે કોડી. તે સમુદ્રમાંથી નીકળે છે અને તેને ડેકોરેશન માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ધનની પ્રાપ્તિ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.ધર્મ ગ્રંથો અનુસાર, લક્ષ્મી સમુદ્રમાંથી ઉત્પન્ન થયા અને કોડી પણ સમુદ્રમાંથી નીકળે છે. એટલા માટે કોડી ધનને આકર્ષિત કરે છે.

તે સિવાય તંત્ર શાસ્ત્રમાં કોડિયો માં લક્ષ્મી સાથે જોડાયેલી છે. કોડીના આ ઉપાયોથી કોઈ પણ વ્યક્તિની પૈસાની સમસ્યા દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.કોઈ પણ શુક્રવારના દિવસે અથવા શુભ મુહૂર્તમાં પીળા કલરની કોડી ખરીદવી. સાંજે માં લક્ષ્મીની પ્રતિમાની સામે આ કોડિયોને રાખીને વિધિ-વિધાનથી પૂજા કરવી. સાથે કોડિયોને અગરબત્તી અને ધૂપ કરવો. પૂજા પછી કોડિયોને સરખી રીતે વહેંચી લેવી.

હવે બે સ્વચ્છ લાલ કપડામાં અલગ અલગ બાંધીને તેની પોટલી બનાવવી. એકને પોતાની તિજોરીમાં રાખવી અને બીજાને પોતાના પર્સમાં રાખવી. આ તે ઉપાય છે જેનાથી મનુષ્યની કિસ્મત ચમકી ઉઠે છે. આ ઉપાયને જો દીવાળીની લક્ષ્મી પૂજામાં કરવામાં આવે તો તે સૌથી વધારે ફળપ્રાપ્તિ થાય છે. દિવાળી પર લક્ષ્મી પૂજામાં કોડીનો ઉપયોગ દરિદ્રતા દૂર કરે છે, સાથે વ્યક્તિને ધન લાભ પણ થાય છે.

તે સિવાય દિવાળીની રાતે ઘરમાં દીવો પ્રગટાવો તેના પછી એક કોડી રાખીને ચાર રસ્તા પર મુકવી. કોડીને મુકતી વખતે માં લક્ષ્મીને પોતાની સમસ્યાને દૂર કરવા માટે અચૂકથી પ્રાર્થના કરવી. તેનાથી પણ ધન સંબંધી સમસ્યાઓ દૂર થઈ જશે અને અટવાયેલા કામમાં સફળતા મળશે તેમજ વેપાર-વ્યવ્સાયમાં લાભ મળશે.

નોકરીમાં જો પ્રમોશન ન મળી રહ્યું હોય તો 11 કોડિયોને લઈને લક્ષ્મીજીના મંદિરમાં અર્પિત કરવી. તેનાથી તરત તમને પ્રમોશન મળી શકે છે. તો બીજી તરફ ઈન્ટરવ્યૂ માટે જતા પહેલાં 7 કોડિયોની પૂજા કરવી અને એક લાલ કપડું બાંધીને પોતાની સાથે લઈ જવું. તેનાથી અચૂક સફળતા મળશે.નવું ઘર બનાવતી વખતે પાયામાં 21 કોડિયો નાંખી દેવી. આવું કરવાથી નવા ઘરમાં સુખ-શાંતિ રહેશે. જો વ્યવસાયમાં લાભ ન મળી રહ્યો હોય તો ગલ્લામાં 7 કોડિયો રાખવી અને સવાર-સાંજ તેની પૂજા કરવી. તેનાથી અચૂક ફાયદો થશે.

આ ઉપરાંત ભારતીય પરંપરા અને રીત-રીવાજો મા કંકુ અથવા તો સિંદૂર ને ઘણું શુભ માનવામા આવ્યું છે હાલ ના સમય મા પણ સિંદુર નો સમાવેશ પૂજન સામગ્રી તરીકે કરવામાં આવે છે આ સિવાય સિંદૂર ભગવાન ગણેશ તેમજ હનુમાનજી ને પણ ચડાવવામા આવે છે આ સિવાય સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિ ના લાંબી આયુષ્ય માટે સેંથા મા સિંદૂર પુરતી હોય છે આ સિંદૂર નો ઉપયોગ માત્ર પૂજા માટે જ નહી પણ ઘણા પ્રકાર ના ટોટકા મા પણ કરવામા આવે છે.

જે વ્યક્તિઓ જીવનમા પ્રગતિ પ્રાપ્ત કરવા ઈચ્છે છે અથવા તો ઊંચું પદ મેળવવા માંગે છે તેમણે સિંદૂર નો આ ટોટકા જરૂર કરવો જોઈએ આ ટોટકામા એક પાંદડા પર થોડી ફટકડી અને સિંદૂર રાખી ત્યારબાદ આ તેને મૌલી થી બાંધી દો હવે પીપળા ના ઝાડ નીચે આ પાંદડા ને દબાવી દો સતત પાંચ બુધવાર આ ઉપાય કરો. આ ઉપાય કરવાથી તમને એ બધી જ વસ્તુઓ પ્રાપ્ત થશે જે તમે મેળવવા ઈચ્છો છો બસ આ ઉપાય કરતા સમયે એક જ વાત નુ ધ્યાન રાખવુ કે તમે ઘરે પાછા ફરો ત્યારે પાછળ ફરીને ના જોવું.

આ સિંદૂર ની મદદ થી ઘરમા નકારાત્મકતા આવતા અટકાવી શકાય શકાય છે અને જો પહેલે થી જ હાજર હોય તો તેને ખતમ કરી શકાય છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દરવાજા પર તેલમા ભેળવેલ સિંદૂર લગાવો આ ઉપાય કરવા થી નકારાત્મક શક્તિ નાશ પામશે અને ઘરમા પ્રવેશશે પણ નહિ આ સાથે જ ઘરમા રહેલા વાસ્તુદોષ પણ દૂર થઇ જાય છે.આ ઉપાય મા તમારે તમારા દરવાજા પર સિંદૂરથી સ્વસ્તિક નુ નિશાન બનાવવા નુ છે આ નિશાન બનાવવા થી માતા લક્ષ્મી નો પ્રવેશ ઘરમા થાય છે અને ઘરમા નાણા ની ઉણપ સર્જાતી નથી આ સિવાય ઘરમા સુખ શાંતિ અને સમૃદ્ધિ સદેવ માટે બની રહે છે.

સૂર્ય અથવા મંગળ ને શાંત કરવા માટે આ ટોટકા જરૂર થી અજમાવવો જોઈએ આ ટોટકા મા તમારે સિંદૂર ને પાણીમા પ્રવાહિત કરવો જોઈએ આ ઉપાય તમારે રવિવારે અથવા તો મંગળવારે જ કરવો જોઈએ આ સાથે જ રોજ સૂર્યદેવ ને જળ અર્પણ પણ કરો અને જળ અર્પિત કરતા સમયે પાણીમા થોડું સિંદૂર પણ ઉમેરી લેવું. સ્ક્તદોષ થી પીડિતા વ્યક્તિ માટે આ ઉપાય અસરકારક સાબિત થાય છે એ માટે સિંદૂર સાત વખત પીડિત વ્યક્તિના માથા ઉપર થી ફેરવો અને પછી આ સિંદૂર ને જળમા પ્રવાહિત કરી દો આ ઉપાય સતત પાંચ વખત કરવો આવું કરવાથી રક્તદોષ નાશ પામે છે.

જે પતિ-પત્ની વચ્ચે ખુબ જ કંકાસ અથવા ઝગડો થતો હોય તેમણે આ ટોટકા જરૂર થી અજમાવવો જોઈએ. આ ટોટકા મા રાત્રે સૂતી વખતે પત્ની પોતાના પતિ ના તકિયા નીચે સિંદૂર ની એક પડીકી રાખી દે ત્યારબાદ બીજા દિવસે સવારે આ પડીકી ના સિંદૂર થી પોતાનો સેથો પૂરી લે આવુ કરવાથી પતિ અને પત્ની વચ્ચે ચાલતા ઝગડા નો અંત આવશે અને બન્ને વચ્ચે પ્રેમ વધશે અને ઘર મા કલેશ નહી રહે.

આ સિવાય ઘર મા રહેલા વાસ્તુદોષ ને દૂર કરવા માટે તેલ મા સિંદૂર નાખી ઘર ના મુખ્ય દરવાજા પર સાત ચાંદલા કરવા આ પ્રયોગ નિયમિત ૪૦ દિવસ સુધી કરવામાં આવે તો ઘર મા થી વાસ્તુ દોષ નો પ્રભાવ ઘટવા લાગે છે. આ સિવાય ઘર ના મુખ્ય દરવાજા ની ઉપર ની બાજુએ ભગવાન ગણેશ ની પ્રતિમા લગાવવી અને એક વાત નુ ખાસ ધ્યાન રાખવું કે આ પ્રતિમા અથવા તો મૂર્તિ પર સિંદૂર લગાવેલું હોવું જોઈએ જેથી ઘર ની સુખ-સમૃદ્ધિ મા વધારો થવા લાગે છે.

બેરોજગાર વ્યક્તિઓ કે જે નોકરી પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય તેમને શુક્લ પક્ષ ના ગુરુવાર ના દિવસે પીળા કાપડ પર પોતાની અનામિકા આંગળી થી સિંદૂર થી ૬૩ નંબર લખવો અને આ કપડા ને માતા લક્ષ્મી ના મંદિર મા પધરાવી દેવું આ ઉપાય ત્રણ ગુરુવાર સુધી કરવાથી જલ્દી ફળ પ્રાપ્ત થાય છે જો પતિ-પત્ની વચ્ચે અણબનાવ સર્જાતો હોય તો તેને દૂર કરવા માટે રાત ના સમયે સૂતાં પૂર્વે પતિ ના ઓશિકા નીચે સિંદૂર રાખી દેવું અને પત્ની ના ઓશિકા નીચે કપૂર રાખી દેવું અને સવારે આ સિંદુર ને ઘર ની બહાર ફેંકી દેવું તેમજ કપૂર ને સળગાવી દેવું જેથી લાભ થાય છે.