શું તમને ખબર છે કે કસરત કરવા થી ચરબી કયા જાય છે??, જલ્દી થી જાણો

0
514

મિત્રો આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે આજે દરેક લોકો બહાર નું ખાવાનું વધી જતા લોકો માં ધીમેં ધીમે ચરબી નું પ્રમાણ પણ વધી રહયું છે, મિત્રો તમને જણાવીએ કે ઘણા લોકો આ ચરબી ને ઘટાડવા માટે કસરત કરે છે અને તે પોત્તાનું શરીર ઘટાડે છે, મિત્રો તમને જણાવીએ કે તમે કસરત કરો છો ને શરીર ની ચરબી ઘટે છે, પણ મિત્રો આ ચરબી જાય છે ક્યાં???, ચાલો જાણીએ તેનો જવાબ.

મિત્રો તમને જણાવીએ કે કસરત કરવાથી શરીરમાંની ચરબીમાં ઘટાડો થાય છે પણ એ ચરબી આખરે જાય છે ક્યાં? તમારા પાસે છે આ કોયડાનો જવાબ?, આ સવાલનો આશરે 150 ડોક્ટરો, આહાર નિષ્ણાતો અને શારીરિક પ્રશિક્ષકોએ ખોટો જવાબ આપ્યો હતો. આ વિશે તમે શું જાણો છો એ ચકાસીએ.

સવાલ અત્યંત સરળ છેઃ કોઈ વ્યક્તિ કસરત કરીને તેનું વજન ઘટાડે ત્યારે તેના શરીરમાંની ચરબી ક્યાં જાય છે?

આ સવાલના જવાબ માટે ત્રણ વિકલ્પ છે.

  • 1. ચરબીનું રૂપાંતર ઊર્જા અને ઉષ્મામાં થાય છે.
  • 2. ચરબીનું રૂપાંતર માંસપેશીમાં થાય છે.
  • 3. ચરબીનું રૂપાંતર કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં થાય છે.

મિત્રો તમને જણાવીએ કે ચરબી શરીર માંથી ચરબી ઓગળી ને જવાના ઘણા કારણો છે, પણ આ ૩ કારણો મુખ્ય છે,તમારો જવાબ વિકલ્પ 1 અથવા 2 હોય તો ચિંતા કરશો નહીં. તમારો જવાબ ખોટો છે.મિત્રો તમને જણાવીએ કે આજે તે ઓસ્ટ્રેલિયાની ન્યૂ સાઉથ વેલ્સ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ બાયોમોલિક્યૂલર સાયન્સના વિજ્ઞાની રુબેન મીરમૈન હાથ ધરેલા એક સર્વે હેઠળ 147 નિષ્ણાતોએ આ રીતે ખોટો જવાબ આપ્યો હતો. મિત્રો આ જાણવા જેવો પ્રશ્ન છે, મિત્રો તમને જણાવીએ કે આજે તે આ સવાલ નો જવાબ દરેક લોકો ને જાણવો જોઈએ.

ઘણા નિષ્ણાતો નથી જાણતા જવાબ

મિત્રો તમને જણાવીએ કે ચરબીનું રૂપાંતર ઊર્જામાં થાય છે એ સર્વસામાન્ય પ્રતિભાવ હતો. મીર્ત્રો આ ખુબ જાણવા જેવો સવાલ છે,ચરબીનું ઊર્જા માં રૂપાંતર વાસ્તવમાં ભૌતિક દ્રવ્ય સંરક્ષણના નિયમોની વિરુદ્ધ છે,મિત્રો તમને જણાવીએ કે જેમાં તમામ રસાયણિક પ્રતિક્રિયાઓનું પાલન કરવામાં આવે છે.મિત્રો તમને જણાવીએ કે તે વિકલ્પ ક્રમાંક બે વિશે મીરમૈને જણાવ્યું હતું કે ચરબીનું માંસપેશીમાં રૂપાંતર અશક્ય છે. મિત્રો તમને જણાવીએ કે બ્રિટિશ મેડિકલ જર્નલમાં 2014માં પ્રકાશિત કરવામાં આવેલા મીરમૈનના એક સંશોધન મુજબ,અને તેને કહયું કે આ સવાલનો સાચો જવાબ વિકલ્પ ક્રમાંક 3 છે. ચરબીનું રૂપાંતર કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં થાય છે. તેમાં શરીરના મુખ્ય ઉત્સર્જન અંગે ફેફસાંની ભૂમિકા સૌથી મહત્ત્વની હોય છે.

મિત્રો તમને જણાવીએ કે સંશોધનના તારણ અનુસાર, “શરીરમાંથી પાણી, પેશાબ, શ્વાસ અને અન્ય શારીરિક તરલ પદાર્થોના સ્વરૂપમાં બહાર નીકળે છે.”અને તે ખુબ જરૂરી છે કે તે શરીર માંથી બહાર નીકળે મીરમૈને theconversation.com પર લખ્યું હતું, “તમારા શરીરમાંથી 10 કિલો ચરબી ઓછી કરો તો તેમાંથી 8.4 કિલો કાર્બન ડાયોક્સાઈડના માધ્યમથી અને બાકીની 1.6 કિલો પાણીના સ્વરૂપમાં બહાર નીકળે છે.”, મિત્રો આ ખુબ મીરર્મૈન ખુબ નિષ્ણાત છે,મિત્રો તમને જણાવીએ કે સરળ શબ્દોમાં સમજી એ તો વ્યવહારિક રીતે આપણે વજનમાં જે ઘટાડો કરીએ છીએ તે આપણે શ્વાસના સ્વરૂપમાં છોડતા હોઈએ છીએ. મિત્રો આ માહિતી દરેક લોકો માટે છે, માહિતી ને ખુબ શેર કરો.

ડોકટરો કેમ ખોટા પડ્યા?

મિત્રો તમને જણાવીએ કે આ સર્વેક્ષણ હેઠળ ૧૫૦ નિષ્ણાંતો પૈકી ના માત્ર ત્રણે જ સાચો જવાબ આપીયો હતો, મીરમૈને ઓસ્ટ્રેલિયાના નિષ્ણાતો ને આ સર્વેક્ષણમાં આવરી લીધા હતા. મિત્રો તમને જણાવીએ કે આજે કે ડોકટરો તેમણે બીબીસીને જણાવ્યું તેમ, અમેરિકા, બ્રિટન અને યુરોપના અનેક દેશોમાં પણ આવી ખોટી ધારણા પ્રવર્તતી હોવાનું તેમને જાણવા મળ્યું હતું. મિત્રો તમને જણાવીએ કે આપને જે પણ કહીએ છીએ તે માં કેટલો ઓક્સીજન લિયે છીએ, તે આ તથ્ય નો મીરમેન નો ના નીશ્નાકો નો આધાર છે, દાખલા તરીકે, તમારા શરીરમાં 3.5 કિલો ખાવાનું અને પાણી જતું હોય તો એ દરમિયાન 500 ગ્રામ ઓક્સિજન પણ જતો હોય છે.

મિત્રો તમને જણાવીએ કે તેથી તમારા શરીરમાંથી ચાર કિલો સામગ્રીનો નિકાલ થવો જોઈએ.તમને જણાવીએ કે મીરમૈનના જણાવ્યા મુજબ, “એવું નહીં થાય તો તમારું વજન વધી જશે.”

સ્થૂળતા ઘટાડવા શું કરવું?

મિત્રો તમને જણાવીએ કે આજે કે મીરમૈનના જણાવ્યા અનુસાર, “વજન ઘટાડવા માટે ફેટ કોશિકાઓ માંથી કાર્બન બહાર કાઢવો જરૂરી હોય છે.” મીરતો તમને જણાવીએ કે સ્થૂળતા ઘટાડવા માટે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે કાર્બન છોડીએ છીએ.મિત્રો અને જયારે આપણે વધુ શ્વાસ લઈશું તો કાર્બનમાં રૂપાંતરિત થયેલી ફેટને ઘટાડવામાં સફળ થઈએ એવું બની શકે? , મીરમૈન લખે છે, “કમનસીબે એવું થતું નથી,તમને જણાવીએ કે કારણ કે જરૂર કરતાં વધુ શ્વાસ લેવાથી હાઇપર્વેન્ટલેશન થઈ જશે. તેના લીધે તમને ચક્કર આવશે. તમે બેભાન પણ થઈ શકો.” મિત્રો વધુ માં જણાવીએ કે “તમારા શરીરમાંથી બહાર નીકળતા કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધી શકે તેનો એકમાત્ર ઉપાય છે. એ માટે તમારે તમારી માંસપેશીઓની ગતિવિધિઓને વધારવી પડશે.”

શું છે સૌથી રામબાણ ઉપાય?

મિત્રો તમને જણાવીએ કે કસરત ઉપરાંત જેનાથી આપણે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરીએ છીએ તેવા અન્ય તરીકાઓ પણ મીરમૈન જણાવે છે. કે તે તમને ખુબ ફાયદાકારક થાશે,મિત્રો તમને જણાવીએ કે દાખલા તરીકે, 75 કિલો વજન ધરાવતી એક વ્યક્તિ આરામના સમયમાં 590 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરતી હોય છે.મિત્રો તમને જણાવીએ કે મીરમૈન કહે છે, “આ પ્રમાણમાં કોઈ દવા કે પીણું વધારો કરી શકે નહીં.” મિત્રો આપડે ઊંઘતી વખતે એક વ્યક્તિ લગભગ 200 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરતી હોય છે.મિત્રો આ કરવા થી એ ઉપરાંત ઊભા રહીને તૈયાર થવાથી તમારો મેટાબોલિક રેટ બમણો થઈ જાય છે.મિત્રો તમને જણાવીએ કે ભોજન રાંધવાથી, ઘરની સફાઈ કરવાથી અને ટહેલવા જવાથી એ દર ત્રણગણો થઈ જાય છે.

મિત્રો તેથી મીરમૈનના જણાવ્યા મુજબ, વજન ઘટાડવું હોય તો “ઓછું ખાઓ અને શરીરને વધુમાં વધુ ચલાવો.”

તમને જણાવીએ કે છેલ્લે મીરમૈન અંતે નોંધે છે, “જે આહારથી તમારા શરીરમાં ઓછી ઊર્જા આવતી હોય તે તમારું વજન ઘટાડવામાં બહુ મદદરૂપ સાબિત થશે.”

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here