એકદમ સિમ્પલ લાઈફ જીવવા માટે જાણીતી છે ટીવીની આ અભિનેત્રીઓ,જુઓ તસવીરો.

0
16

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ટીવી ઉપર વહુ – દીકરીનું પાત્ર ભજવવા વાળી અભિનેત્રીઓ જેટલી સરળ અને ભોળી જોવા મળે છે ખરા જીવનમાં તે એટલી જ વધુ બોલ્ડ અને ગ્લેમરસ હોય છે. ટીવી ઉપર સંસ્કારી વહુ, દીકરી, આંસુ અને પત્નીનું પાત્ર ભજવીને આ અભિનેત્રીઓ પ્રસિદ્ધ થઇ છે અને આજે ઘર ઘરમાં પોતાની ઓળખાણ બનાવી ચુકી છે. ભલે જ તે અભિનેત્રીઓ આજે એટલી સુંદર દેખાતી હોય પરંતુ પ્રસિદ્ધ થતા પહેલા તે એકદમ સામાન્ય છોકરીઓ જેવી દેખાતી હતી. ફેમસ થયા પછી તે અભિનેત્રીઓના દેખાવમાં પણ ફેરફાર આવ્યો છે.

એ કહેવું ખોટું નહિ ગણાય કે સ્ટાર બનતા જ આ અભિનેત્રીઓનો દેખાવ પણ એકદમથી બદલાઈ ગયો છે. આજની આ પ્રસિદ્ધ અભિનેત્રીઓ પહેલા ઘણી સામાન્ય દેખાતી હતી પરંતુ હવે તે ઘણી સ્ટાઇલીસ્ટ બની ગઈ છે. આ પોસ્ટમાં અમે તમને ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીની થોડી પ્રસિદ્ધ અભિનેત્રીઓના એ દિવસોના ફોટા દેખાડવા જઈ રહ્યા છીએ જ્યારે તેને કોઈ ઓળખતું ન હતું. તમે જાતે જ જોઈ લો કે ફેમસ થયા પછી તેમનો દેખાવ કેવો બદલાઈ ગયો છે.

શ્રુતિ ઝા.શ્રુતિ ઝાને લોકપ્રિયતા પ્રસિદ્ધ સીરીયલ ‘સૌભાગ્યવતી ભવ’ થી મળી હતી. ત્યાર પછી તે ઝીટીવીના શો ‘કુંડલી ભાગ્ય’ માં જોવા મળી, આ પાત્ર માટે પણ તેને દર્શકોની સારી એવી પ્રસંશા મળી. સૃતી ઝા ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી પ્રસિદ્ધ અભિનેત્રીઓ માંથી એક છે. જેમ કે તમે આ ફોટામાં જોઈ શકો છો, ફેમસ થતા પહેલા તે ઘણી અલગ દેખાતી હતી. આમ તો તે પહેલા પણ સુંદર હતી, પરંતુ ફેમસ થયા પછી તેના દેખાવમાં ઘણો ફેરફાર આવ્યો છે.

નાના પરદા પર શ્રુતિ ઝા એ પણ હંમેશા પત્ની ના પાત્ર જ ભજવ્ય છે, પરંતુ હકીકતની જિંદગી માં તે અવિવાહિત છે. શ્રુતિએ ઘણા શો માં કામ કર્યું છે, પરંતુ કુમ કુમ ભાગ્ય માં એના રોલ માટે એને ખુબ જ પસંદ કરવામાં આવી છે. એમાં એને એક સુપરસ્ટાર અવિ ની પત્નીનું પાત્ર ભજવ્યું હતું. એ સિવાય જ્યોતિ સીરીયલ માં પણ એમણે વહુ નો રોલ ભજવ્યો હતો.

સારા ખાન.સારા ખાન નાના પડદાની એક જાણીતી અભિનેત્રી છે. સીરીયલ ‘વિદાઈ’ માં તેમના દ્વારા નિભાવવામાં આવેલા પાત્રએ તેને ઘર ઘરમાં ફેમસ બનાવી દીધી હતી. સીરીયલ માં ભોળી એવી દેખાતી સારા વાસ્તવિક જીવનમાં ઘણી બોલ્ડ છે. પરંતુ એવી પહેલાથી ન હતી. ફેમસ થયા પહેલા તે એક સામાન્ય છોકરી જેવી દેખાતી હતી. તેમના ચહેરા ઉપર માસુમિયત જોવા મળતી હતી. પરંતુ ફેમસ થતા જ તેના દેખાવમાં જોરદાર ફેરફાર આવ્યો છે.

સોશિયલ મીડિયા પર સારા ખાન નો ફોટો દેખીને દરેક લોકો આ કહી રહ્યા છે કે તેમની લીપ સર્જરી ખોટી રીતે થઇ ગઈ છે. ફોટા માં સારા ખાન ના હોઠ થોડાક સૂજેલ નજર આવી રહ્યા છે, જેના કારણે તેમને આ પ્રકારના નિવેદનો નો સામનો કરવો પડી રહ્યો છે. હા સજર્રી સાચી થઇ છે કે ખોટી, તેનો જવાબ તો ફક્ત સારા ખાન જ આપી શકતી હતી, એવામાં તેમને લીપ સર્જરી પર પોતાની ચુપ્પી તોડતા એક મોટું નિવેદન આપી દીધું.

ટ્રોલર્સ ને જવાબ આપતા સારા ખાન એ કહ્યું કે મારી લીપ સર્જરી બિલકુલ બરાબર થઇ છે. સારા ખાન એ કહ્યું કે હું બહુ ખુશ છું અને મને બહુ સારું લાગી રહ્યું છે. તેની સાથે જ તેમને આગળ કહ્યું કે મેં લીપ ફીલર્સ ઉપયોગ કર્યો છે, આ લીપ સજર્રી નથી, એવામાં લોકો ને આ સમજવું જોઈએ કે સર્જરી અને ફીલર્સ ની વચ્ચે ફર્ક હોય છે. તેની સાથે જ સારા ખાન એ આ પણ કહ્યું કે ડેબ્યુ થી લઈને હજુ સુધી મેં કોઈ સર્જરી નથી કરાવી અને આ પણ ફક્ત ફીલર્સ છે. હું બસ પોતાની ફિટનેસ નું ધ્યાન રાખું છું.

જેનીફર વિંગેટ.જેનીફર વિંગેત નાના પડદાની સૌથી પ્રસિદ્ધ હિરોઈન છે. તે દેખાવમાં એટલી સુદંર છે કે તેની આગળ બોલીવુડની મોટી મોટી હિરોઈનો પણ ફેઈલ છે. હાલમાં જ બંધ થયો તેમનો શો ‘બેહદ’ ઘણો જ હિટ થયો હતો. હાલમાં તે “બેપનાહ” માં જોવા મળી રહી છે. જેનીફર આજે ટીવીની હાઇએસ્ટ પેડ હિરોઈન છે. ભલે આજે તે ઘણી સ્ટાઇલીસ્ટ અને ગ્લેમરસ દેખાતી હોય પરંતુ પ્રસિદ્ધ થયા પહેલા તે કોઈપણ સામાન્ય છોકરી જેવી દેખાતી હતી.

1985 માં, જેનિફરનો જન્મ મુંબઇમાં થયો હતો. જેનિફર વિગેટ એ ટીવી પરની એક સૌથી ડિમાંડિગ અને લોકપ્રિય અભિનેત્રીઓમાંથી એક છે. જેનિફરની સુંદરતા અને તેણીની હોટનેસ પાછળ દર્શકો પાગલ છે. ‘શાકાલાકા બૂમ બૂમ’ થી પોતાના અભિનય કારકીર્દિની શરૂઆત કરનારી જેનિફરે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પણ હાથ અજમાવ્યો છે. આજે જેનિફરના જન્મદિવસ પર જોઈએ તેના કેટલાક સુંદર અને બોલ્ડ ફોટા.જેનિફર વિન્ગેટની સુંદરતાના લાખો દિવાના છે. જેનિફરના ઇન્સ્ટાગ્રામ પર 9 મિલિયન ફોલોઅર્સ છે.જેનિફર વિંગેટ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર જેનિફર પોતાના એકથી એક ચઢિયાતા ફોટો શેર કરતી રહે છે.કરણ સિંહ ગ્રોવર અને જેનિફર વિંગેટે લાંબા ગાળાના અફેર પછી લગ્ન કર્યા.

મોની રોય.મોની રોયનું પણ નામ ટીવીની પ્રસિદ્ધ હિરોઈનોમાં રહેલું છે. સીરીયલ ‘નાગિન’ માં મોનીનો નાગિન વાળો અંદાઝ લોકોને ઘણો પસંદ આવ્યો હતો. મોની ફિલ્મ ‘ગોલ્ડ’ થી બોલીવુડમાં પ્રવેશ કરી ચુકી છે, ભલે આજે તે ઘણી હોટ દેખાતી હોય પરંતુ ફોટામાં તમે જોઈ શકો છો કે પહેલા તે કેટલી સિમ્પલ દેખાતી હતી. ટીવીની નાગિન મૌની રોય હવે બોલીવુડ ઇંડસ્ટ્રીની એક જાણિતી અભિનેત્રી બની ચૂકી છે. તેમણે બોલીવુડમાં પણ પોતાની ધાક જમાવી દીધી છે. બોલીવુડના સફરમાં મૌની રોય કામ સારું ચાલી રહ્યું છે, તો બીજી તરફ સોશિયલ મીડિયા પર પણ તેમના સુંદર ફોટોએ તેમના ફેન્સને દિવાના બનાવ્યા છે. મૌની રોય ટીવી પર તો પોપ્યુલરિટી પ્રાપ્ત કરી ચૂકી છે. ફિલ્મો અને સોશિયલ મીડિયા પર પણ તેમનો જલવો યથાવત છે.

દિવ્યાંકા ત્રિપાઠી.દિવ્યાંકા ત્રિપાઠી સ્ટાર પ્લસના શો ‘યે હે મોહબ્બતે’ માં ઈશિતાનું પાત્ર ભજવતી હતી. આજે તેમની ફેન ફોલોઈંગ કોઈ પ્રસિદ્ધ બોલીવુડ હિરોઈનથી ઓછી નથી. દિવ્યાંકા આજે ટીવીનો એક જાણીતો ચહેરો છે પરંતુ આ ફોટામાં જોઈ શકો છો કે પહેલા તે વધુ ગ્લેમરસ દેખાતી ન હતી. આમ તો સુંદર તો તે પહેલા પણ હતી પરંતુ ફેમસ થયા પછી તેનો દેખાવ એકદમ બદલાઈ ગયો છે.

નાના પડદા પર સૌથી વધુ લોકપ્રિય અભિનેત્રી જે ટીવીની વિશ્વની સૌથી ધનિક અભિનેત્રી છે. તેની પાસે 50 કરોડની સંપત્તિ છે, જે બોલીવુડની નાની અભિનેત્રી કરતા ઘણી વધારે છે. ટીવી સીરીયલ ઉપરાંત દિવ્યાંકા પણ તેના ફોટોશૂટથી સારી કમાણી કરે છે તેણીનો મુંબઇમાં લક્ઝરીયસ બંગલો પણ છે.એકતા કપૂરની સુપરહિટ સિરિયલ ‘યે હૈં મોહબ્બતેં’માં ઇશિતા ઐયરનું કૅરૅક્ટર કરનાર દિવ્યાંકા ત્રિપાઠીની આ સસિરિયલ ભલે પૂરી થઈ ગઈ હોય, પણ એ બહાર બીજું કામ ન લઈ લે અને પ્રોડક્શન-હાઉસના હાથમાંથી એક સારી અને નામી ઍક્ટર સરકી ન જાય એવા હેતુથી એકતા કપૂરના બાલાજી ટેલિફિલ્મ્સ પ્રોડક્શને જ તેને અત્યારથી એક વેબ-સિરીઝ અને એક ડેઇલી શૉપ માટે સાઇન કરી લીધી છે.