એકદમ કડક હોટ અવતારમાં જોવાં મળી પૂજા બત્રા, બિકીનીમાં લાગી સુપર બોલ્ડ,એકલામાં જ જોજો તસવીરો

0
10

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, બોલિવૂડ અભિનેત્રી પૂજા બત્રા ભલે ઘણા સમય ફિલ્મોથી દૂર હોય પરંતુ સોશિયલ મીડિયા ઉપર તે ખુબ જ એક્ટિવ રહે છે. તે અવાર નવાર ફોટો અને વીડિયો શેર કરી ચાહકો સાથે જોડાયેલી રહે છે. તેમનું પરફેક્ટ ફિગર અને ચમકદાર ચહેરો આજે પણ નવી નવેલી અભિનેત્રીને ટક્કર આપી દે છે. પૂજા બત્રા આજકાલ વેકેશન માણી રહી છે. આ વેકેશનના કેટલાક ફોટો તેણે સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. આ ફોટોમાં પૂજા બત્રાનો બિકિની અવતાર લોકોના હોંશ ઉડાવી રહ્યો છે. આ ફોટો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. લોકો દ્વારા આ ફોટોને ખુબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યા છે.

નૈસર્ગિક સુંદરતાની મલ્લિકા અને વિરાસત ફેમ પૂજા બત્રા હાલમાં પોતાના લગ્ન માટે સમાચારોમાં છે. તેણે ગુપચૂપ રીતે અભિનેતા નવાબ શાહ સાથે લગ્ન કર્યા છે. બંનેની રોમેન્ટિક પળોના ફોટા હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પોતાના લગ્ન વિશે પૂજાએ પહેલી વાર મીડિયામાં નિવેદન આપ્યુ છે. મુંબઈ મિરર સાથે વાત કરતા પૂજાએ કહ્યુ કે એ સાચુ છે કે મે અને નવાબે લગ્ન કરી લીધા છે, અમારા લગ્ન 4 જુલાઈના રોજ દિલ્લીમાં થયા, અમે આર્યસમાજની રીતે લગ્ન કર્યા છે.

પૂજાએ કહ્યુ કે અમે જલ્દી પોતાના લગ્ન રજિસ્ટર પણ કરાવી લઈશુ. ગુપચુપ લગ્નના સવાલના જવાબમાં પૂજાએ કહ્યુ કે હું અને નવાબ બંને સાદગીથી લગ્ન કરવા ઈચ્છતા હતા. અમારા લગ્નમાં અમારા ફેમિલિ મેમ્બર્સ અને નજીકના દોસ્તો જ શામેલ થયા હતા. હાલમાં પૂજા અને નવાબ બંને ગોવામાં પોતાનુ હનીમુન મનાવી રહ્યા છે.

નવાબ સાથે મહોબ્બતની વાત પર પૂજાએ કહ્યુ કે અમે માત્ર 5 મહિના જ એકબીજાને ડેટ કર્યુ છે અને અમને લાગ્યુ કે અમારે લગ્ન કરી લેવા જોઈએ. પૂજાએ કહ્યુ કે હું ફિલ્મોના કારણે નવાબને પહેલેથી જ જાણતી હતી પરંતુ અમારી વચ્ચે બરાબર વાતચીત નહોતી થતી. થોડા સમય પહેલા હું અમારા કોમન ફ્રેન્ડ દ્વારા નવાબને મળી અને થોડા સમય બાદ જ મને લાગવા લાગ્યુ કે આ જ એ વ્યક્તિ છે જેની મને શોધ છે અને જે મને સમજી શકે છે અને સંભાળી શકે છે.

પૂજાએ નવાબની પ્રશંસા કરતા કહ્યુ કે તે ખૂબ સુલઝેલા વ્યક્તિ છે અને અમે બંને ઘણા બધા એક જેવા છીએ. અમે બંને ફરીથી મળ્યા તો લાગ્યુ કે અમે ઈમોશનલી એક જેવા છીએ અને આ કારણે અમારા બંનેમાં દોસ્તી થઈ અને આ દોસ્તી આજે ક્યાં પહોંચી ગઈ, મને લાગે છે કે અમે યોગ્ય સમયે ફરીથી મળ્યા. અમે ઈમોશનલી એક જેવા છીએ અને યોગ્ય સમયે આ ઈમોશન મળ્યા, પૂજાએ એ પણ કહ્યુ કે દિલ્લી એરપોર્ટ પર જ્યારે નવાબ મને લેવા આવ્યા હતા ત્યારે તે મને પ્રપોઝ કરવા ઈચ્છતા હતા પરંતુ તે શરમના માર્યા ન કહી શક્યા, જો કે બાદમાં તેમણે મને દિલ્લીમાં જ પ્રપોઝ કર્યુ. ઉલ્લેખનીય છે કે પૂજા બત્રાના આ બીજા લગ્ન છે.

તેણે 2002માં ઑર્થોપેડીક સર્જન ડૉ. સોનુ એસ અહલુવાલિયા સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2011માં પૂજાએ એક્સ હસબન્ડ સાથે છૂટાછેડા લીધા હતા ત્યારબાદ તેની જિંદગીમાં નવાબની એન્ટ્રી થઈ અને અમુક સમય સાથે વીતાવ્યા બાદ આજે બંને પતિ-પત્ની બની ચૂક્યા છે. નવાબ શાહ ફિલ્મી પડદે જાણીતુ નામ છે. તમે તેમને દબંગ, ડૉન 2, ભાગ મિલ્ખા ભાગ, ટાઈગર ઝિંદા હે જેવી ફિલ્મોમાં જોઈ ચૂક્યા છો. નવાબ શાહની આગામી ફિલ્મ દબંગ 3 છે.

યુપીના ફૈઝાબાદમાં જન્મેલી પૂજા ફિલ્મ વિરાસત, હસીના માન જાયેગી અને જોડી નંબર વન માટે આજે પણ યાદ કરવામાં આવે છે. ફિલ્મ એબીસીડી-2માં નાના પડદૈ તેણે જીવ રેડી દીધો હતો. પૂજા બત્રાનો સંબંધ સેનાના પરિવાર સાથે રહ્યો છે. તેના પિતા રવિ બત્રા ભારતીય સેનામાં કર્નલ હતા અને 1971માં આયોજિત મિસ ઈન્ડિયા પ્રતિયોગિતાની પ્રતિભાગી રહી ચૂકી છે. પૂજાએ ફરીદાબાદ, અગરતલા, બેલગુમની કેન્દ્રીય વિદ્યાલયોમાંથી પોતાનું શાળા શિક્ષણ પૂરુ કર્યુ. પૂણેની ફર્ગ્યુસન કોલેજમાથી તે અર્થશાસ્ત્રમાં સ્નાતક બની.

પૂજાના બે જોડિયા ભાઈ.રમતગમત, વાદ વિવાદ અને નાટકોમાં તેણે સક્રિય ભાગીદારી કરી. તે એક સારી ખેલાડી પણ રહી છે. તેને બે જોડિયા ભાઈઓ પણ છે. તે 1993માં આયોજિત મિસ એશિયા પેસિફિક પ્રતિયોગિતામાં ત્રીજા નંબરની ઉપવિજેતા રહી ચૂકી છે. તે સમયે તેના ઉંમર માત્ર 18 વર્ષની હતી. એક મોડલ રૂપે તેણે 250થી વધુ જાહેરાતોમાં કામ કર્યુ છે. નિશ્ચિત રીતે તેનુ સ્થાન ભારતની ટૉપ મોડેલોમાં રહ્યુ છે. ભારત અને વિદેશના લગભગ 250થી વધુ ફેશન શો માટે રેમ્પ પર પણ વૉક કર્યુ છે. 20થી વધુ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા નિભાવી છે. પૂજા નોઈડાની ફિલ્મ એન્ડ ટેલિવિઝન એકેડમી સાથે જોડાયેલી આંતરરાષ્ટ્રીય ફિલ્મ અને એશિયાઈ ટેલીવિઝન ક્લબની આજીવન સભ્ય છે. તેમણે તમિલ ફિલ્મમાં પણ કામ કર્યુ છે.

પૂજા અને નવાબ સાથેના બેહદ હોટ ફોટોશૂટ કરાર્વ્યા છે. કપલના આ ફોટોશૂટની સતવીર સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.આ લેટેસ્ટ ફોટોશૂટમાં પૂજા બત્રા રેડ બિકિનીમાં બેહદ બોલ્ડ અવતારમાાં જોવા મળી રહી છે. ત્યારે નવાબ તેની સાથે શર્ટલેસ અંદાજમાં પોતાની મસ્કુલર બોડી ફ્લોન્ટ કરતો જોવા મળી રહ્યો છે.બોલ્ડનેસ માટે મશહૂર પૂજા બત્રા આ દરમિયાન પોતાની ફિટનેસ ફ્રીક પતિ સાથે ખૂબ ખુશ જોવા મળી રહી છે. નવાબ અને પૂજાના આ હોટ અને બોલ્ડ કેમિસ્ટ્રી તેના ફેન્સને ખૂબ પસંદ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે, આ બન્ને સિતારાઓની પર્સનલ લાઈફની વાત કરીએ તો પૂજા બત્રાના આ બીજા લગ્ન છે. આ પહેલા આ અભિનેત્રીએ કેલિફોર્નિયાના ડૉક્ટર સાથે 2002માં લગ્ન કર્યા હતા 2011માં બન્ને છુટા થઈ ગયા હતાં.નવાબ શાહ અને ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિક એક બીજાને લગભગ 5 વર્ષ સુધી ડેટ કરી રહ્યા હતા. 2016માં બન્ને અગલ થઈ ગયા હતાં. જણાવી દઈએ કે, આ કપલ ફોટોશૂટનો ખૂબ શોખ ધરાવે છે. નવાબ અને પૂજાના હોટનેસને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

બાત્રાનો જન્મ 27 ઓક્ટોબર 1975 માં થયો હતો. સૈન્યના કર્નલ રવિ બત્રા અને મિસ ઈન્ડિયા (1971) ના સહભાગી નીલમ બત્રા. તે નાનો હતો ત્યારે તે તેના વિસ્તૃત પરિવાર સાથે લુધિયાણામાં રહેતી હતી. શાળામાં, તે રમતવીર હતી અને 200 અને 400-મીટર ઓડીશન ભાગ લેતી.તેમણે અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા ફર્ગ્યુસન કોલેજ, પુણે થી અને એક ધરાવે એમબીએ માર્કેટિંગ થી સિમ્બાયોસિસ , પુણે. તેના બે ભાઈઓ છે. તેણી 1993 માં મિસ એશિયા પેસિફિકમાં ત્રીજી રનર-અપ બની હતી , જ્યારે તે 18 વર્ષની હતી.

નાની ઉંમરે, તેણે પાર્ટ-ટાઇમ જોબ તરીકે મોડેલિંગ શરૂ કરી. તેણી તેના લીરિલ સાબુ ​​વ્યવસાયિક માટે વધુ જાણીતી હતી. તે ભારતમાં વડા અને શોલ્ડર્સની રજૂઆત અને પ્રવક્તા બનનારી પ્રથમ ભારતીય ચહેરો હતી. તેણે 250 થી વધુ મોડેલિંગ ઇવેન્ટ્સ અને જાહેરાત ઝુંબેશમાં ભાગ લીધો છે. 1993 માં જ્યારે તેણીને મિસ ઈન્ડિયા ઇન્ટરનેશનલનો તાજ મળ્યો ત્યારે તેણીએ ખ્યાતિ મેળવી હતી. તે ભારતની ટોચની મોડલોમાંની એક બની ગઈ હતી. તેણે ભારત અને વિદેશમાં 250 થી વધુ ફેશન શો માટે રેમ્પ વોક કર્યું હતું. તે પરાગ સાડીઓની રાજદૂત છે.