એકજ ઘરમાં એકજ સાથે બે પત્નીઓ જોડે, આલીશાન જીવન જીવી રહયો છે આ બોલિવૂડ સ્ટાર………

0
2072

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ બોલિવુડના પ્રસિદ્ધ સંગીતકાર,ગીતકાર,ફિલ્મ પ્રોડ્યુસર,નિર્માતા હિમેશ રેશમીયા વિશે મિત્રો બોલિવુડમા જ્યારે કોઈ પરણીત અભિનેતા નુ દિલ બીજી વ્યક્તિ ઉપર આવી જાય છે ત્યારે તે પોતાની પહેલી પત્નીને છોડી તેની પ્રેમિકા સાથે રહેવા માટે ચાલ્યો જાય છે અને બોલિવુડમા આવા કિસ્સા અસંખ્ય છે પરંતુ આજે આપણે એક એવા વ્યક્તિ વિશે વાત કરીશુ જેઓ પોતાની પત્ની,અને પોતાની પ્રેમિકા સાથે એકજ ઘરની છત નીચે રહે છે અને તે છે બોલિવુડના મશહૂર ગાયક હિમેશ રેશમિયા.

મિત્રો હિમેશ રેશમિયા એ ભારતીય પ્લેબેક સિંગર, મ્યુઝિક ડિરેક્ટર, નિર્માતા અને અભિનેતા છે જે મુખ્યત્વે બોલીવુડમાં કામ કરે છે અને તેમણે 1998 માં પ્યાર કિયા તો ડરના ક્યા ફિલ્મથી મ્યુઝિક ડિરેક્ટર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને 2007 માં ફિલ્મ આપ કા સુરૂર થી અભિનયની શરૂઆત કરી હતી.

મિત્રો તમને જણાવી દઈએ કે બોલિવૂડ સિંગર હિમેશ રેશમિયાએ 11 મેના રોજ પ્રેમિકા સોનિયા કપૂર સાથે બીજા લગ્ન કર્યાં હતા અને આ લગ્ન બાદ હિમેશ તથા સોનિયા પહેલી જ વાર 12મેના રોજ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યાં હતા અને અહીંથી બંને દુબઈ હનિમૂન માટે જવા રવાના થયા હતા જો કે હિમેશે 22 વર્ષ જૂના લગ્ન જીવનનો અંત લાવીને સોનિયા કપૂર સાથે લગ્ન કર્યાં છે. હિમેશને એક પુત્ર સ્વયં પણ છે.

મિત્રો બોલિવૂડ ના પોપ્યુલર સિંગર હિમેશ રેશમિયા એ વર્ષ 2017 મા પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ સોનિયા કપૂર ની સાથે કોર્ટ મેરેજ કર્યા અને એના પછી ગુજરાતી રિવાજ થી લગ્ન કર્યા હતા. 14 વર્ષ પહેલા હિમેશ રેશમિયા એ કોમલ નામ ની છોકરી થી પણ લગ્ન કર્યા હતા જેમણે વર્ષ 2017 માં છુટાછેડા લઈ લીધા હતા. કોમલ અને હિમેશ રેશમિયા નો એક પુત્ર પણ છે જેનું નામ સ્વયં છે.અને હિમેશ રેશમિયા ની પૂર્વ પત્ની કોમલ નું કહેવું છે કે.

એ હિમેશ રેશ્મીયાથી પોતાની ઈચ્છા થી અલગ થઈ હતીએમના છૂટાછેડા નો જવાબદાર સોનિયા બિલકુલ પણ નથી અને હવે એ રેશમિયા પરિવાર નો ભાગ છે. આ બધા માં ખાસ વાત એ છે કે હિમેશ ની બંને પત્નીઓ એક જ બિલ્ડિંગ માં બે અલગ-અલગ ફ્લેટ માં રહે છે. હિમેશ પોતાની પત્ની સોનિયા ની સાથે લોખંડવાલા ની બિલ્ડીંગ નંબર 35 માં રહે છે જ્યારે કોમલ એ જ બિલ્ડિંગ ના 36 માં માળ પર રહે છે તેમજ હિમેશ રેશમિયા એક ગુજરાતી ફેમિલી ને બિલોંગ કરે છે.

અને બાળપણ થી જ પોતાના પિતા ની સાથે સંગીત પર કામ કરતા હતા અને એમને શિક્ષા એમના પિતા વિપિન રેશમિયા એ આપી પરંતુ એ વાસ્તવ માં એક્ટર બનવા માગતા હતા પરંતુ થયું એવું કે હિમેશ ના પિતા ઇચ્છતા હતા તેમના બંને પુત્રો માંથી એક સિંગર બને જે હિમેશા ના મોટા ભાઈ ને બનવું હતું પરંતુ એમની મૃત્યુ થઇ જવા ના કારણે હિમેશ ને પિતા ની ઈચ્છા પૂરી કરવી પડી હતી અને વર્ષ 1998 માં હિમેશ રેશમિયા ને સલમાન ખાન એ પોતાની ફિલ્મ પ્યાર કિયા તો ડરના ક્યા માં ચાન્સ આપ્યો.

મિત્રો ત્યાર થી હિમેશ સલમાન ખાન ના ખાસ મિત્રો માં સામેલ થઈ ગયા. હિમેશે આ ફિલ્મ માં મ્યુઝિક આપ્યું હતું જે સુપરહિટ થયો અને પછી એમણે ન જાણે કેટલી ફિલ્મો માં મ્યુઝિક આપ્યું. વર્ષ 2006 માં ફિલ્મ આપ કા સુરુર મ્યુઝીક આલ્બમ આવ્યું જે બ્લોકબસ્ટર થઈ ગયું અને એમાં હિમેશે એક્ટિંગ પણ કરી હતી. આના પછી વર્ષ 2007 માં એમની ફિલ્મ આપ કા સુરુર આવી જે એવરેજ રહી.

હિમેશ રેશમિયા ઘણી ફિલ્મો માં ગીત ગાયા અને કર્જ, ખિલાડી 786, રેડિયો, એક્સપોઝ, આપકા સુરુર-2 જેવી ફિલ્મ માં એક્ટિંગ કરી. હિમેશ રેશમિયા મ્યુઝિક અને ગીત માં તો હિટ થયા પરંતુ એક્ટિંગ માં ફ્લોપ થઈ ગયા. હિમેશ રેશમિયા ઘણા પોપ્યુલર રિયાલિટી શો માં જજ બની ને પણ દેખાયા.હિમેશનો સ્વભાવ છે અને એ તેની ઓળખ છે.42 વર્ષની ઉંમરે જ્યારે ગાયકો અને અભિનેતાઓ તેમની છબી અને સ્ટારડમ સાથે સ્થાયી થાય છે.

અને જોખમ લેવાનું બંધ કરે છે, ત્યારે હિમેશ નવા પ્રયોગો કરી રહ્યો છે.પ્રથમ ધ એક્સપોઝ માટે, તેણે 20 કિલો વજન ઘટાડ્યું હતું.પછી તેણે તેરા સુરુર માં તેના લુક માટે ઘણી મહેનત કરી હતી અને થોડા વર્ષો પહેલા હિમેશ ડાબે હાથ પર ટેટૂ લગાવીને રિયાલિટી શોમાં જોવા મળ્યો હતો.તે ફક્ત અવાજ અથવા સ્ટાઇલ જ નથી, જેના પર હિમેશના પ્રશંસકો મરે છે.

પરંતુ હિમેશ એ બધા લોકો માટે એક ઉદાહરણ છે જે કોઈ રીતે અથવા બીજા જીવનમાં સંઘર્ષ કરી રહ્યા છે. તે સખત મહેનત, તાલીમ અને આત્મવિશ્વાસનું પરિણામ છે કે આજે એક સંગીતકાર ના પુત્રને દેશનો મહાન રોકસ્ટાર કહેવામાં આવે છે આજે બોલિવૂડ સિંગર, કમ્પોઝર અને એક્ટર હિમેશ રેશમિયા કોણ નથી જાણતું.હિમેશ રેશમિયા જે હંમેશા તેની સિંગિંગ સ્ટાઈલ માટે ચર્ચામાં રહે છે, 23 મી જુલાઈએ તેનો જન્મદિવસ ઉજવે છે. હિમેશ હિંદી સિનેમાનો પહેલો ગાયક અને સંગીત દિગ્દર્શક છે.

જેને તેની પહેલી શરૂઆતના ગીત માટે ફિલ્મફેરના બેસ્ટ ડેબ્યૂ સિંગર એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.આશિક બનાયા આપને ઝલક દિખલા જા જેવા બોલીવુડના સુપરહિટ ગીતો આપનાર હિમેશે ખરેખર ગાયક બનવાની ઇચ્છા નહોતી કરી પરંતુ પિતાની ઇચ્છા પૂરી કરવા માટે તેણે સંગીતની કારકિર્દી બનાવી. હિમેશનું પહેલું આલ્બમ આપ કા સરૂર સૌથી વધુ વેચાયેલો આલ્બમ છે તેમજ હિમેશ રેશમિયાએ તેની કરિયરની શરૂઆત સલમાન ખાનની ફિલ્મ પ્યાર કિયા તો ડરના ક્યા થી કરી હતી.