એક તુલસી પાન બનાવી શકે છે તમને કરોડપતિ, બસ કરો આ એક સામાન્ય કામ જાણીલો ફટાફટ………

0
344

મિત્રો સનાધર્મમાં તુલસીનું ધાર્મિક મહત્વ ખૂબ છેતુલસી વિશે એવું માનવામાં આવે છે કે સમુદ્ર મંથન દરમિયાન પૃથ્વી પર નીકળેલા અમૃતમાંથી તુલસીની ઉત્પત્તિ થઈ છે શાસ્ત્રોમાં તુલસીનો છોડ પૂજનીય, પવિત્ર અને દેવીનો દરજ્જો આપવામાં આવે છે અને ઘરમાં તુલસીનો રોપ કરવો લાભદાયક માનવામાં આવે છે આ સાથે શાસ્ત્રોમાં પણ તુલસી વિશે ઘણા ફાયદાઓ જણાવેલ છે આપણે તુલસીના છોડને તુલસી માતા તરીકે પુરાણકાળથી જ પૂજા કરીએ છીએ મિત્રો આજે પણ તુલસીનો છોડ એટલો જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

હિન્દુ ધાર્મિક ગ્રંથો જણાવે છે કે તુલસીનો છોડ આદરણીય, પવિત્ર છે અને તેને દેવીનો દરજ્જો છે આ જ કારણ છે કે તુલસીનો છોડ સામાન્ય રીતે હિન્દુ ધર્મના ઘણા ઘરોમાં જોવા મળે છે મિત્રો પુરાણોમા કહયુ છે કે તુલસી ની પૂજા રોજ કરવી જોઈએ અને તુલસીના છોડને દરરોજ પાણી આપવાથી ફાયદો થાય છે અને જો સાંજે તુલસીના છોડની નજીક દીવો મૂકવામાં આવે છે દરરોજ તુલસીના છોડની પૂજા કરવાથી માતા તુલસીને મદદ મળે છે.

મિત્રો કહેવાય છે કે તુલસી માતાની ઉપાસનાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે ઘરમાં તુલસીના છોડની દૈનિક પૂજા કરવાથી ઘરની વાસ્તુ ખામી અને નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે મિત્રો જો પરીવારની આર્થિક સ્થિતિ ખરાબ છે તો પરિવારની આર્થિક સ્થિતિમાં પણ નોંધપાત્ર સુધારો થાય છે.મિત્રો તુલસીનો છોડ તમારા ઘરમાં ક્યારેય સુકાવો ન જોઈએ અને જો તમે ઘરની બહાર જતા હોવ તો તે ગોઠવણ કરવી જોઈએ કે તુલસીના છોડને સમય સમય પર પાણી મળે છે.

અને જો તુલસીનો છોડ તમારા ઘરમાં સુકાઈ જાય છે તો તમારે અને તમારા પરિવારને ઘણી પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવી સમસ્યાઓથી બચવા માટે તુલસી માતાના છોડની વિશેષ કાળજી લેવી જોઈએ જો તમારા ઘરમા તુલસી નો છોડ છે તો તમારી પ્રગતિ પર ક્યારેય અસર નહીં થા અને જો તુલસી માતા તમારા ઘરે સ્વસ્થ રહેશે, તો તમારું કુટુંબ પણ સ્વસ્થ અને સુખી રહેશે.

મિત્રો આજે અમે આપને બતાવી રહ્યા છે તુલસીના પાનના કેટલાક ઉપાયો વિશે મિત્રો તુલસીનો છોડ હિન્દુ ધર્મમાં ખૂબ પવિત્ર માનવામાં આવે છે અને અને જો તેને તમારા ઘરના આંગણમાં લગાવવામાં આવે તો ઘરમાં ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનો વાસ કાયમ રહે છે અને એટલુ જ નહી તુલસીના છોડની સવાર સાંજ પૂજા કરવી જોઈએ. આવુ કરવાથી જીવનમાં ક્યારેય પરેશાની આવતી નથી.

મિત્રો તુલસીના મહત્વ વિશે શાસ્ત્રોમાં અઢળક વર્ણન મળે છે.અને શાસ્ત્રોમાં જણાવાયું છે કે દરેકના ઘરમાં તુલસીજી હોવા જ જોઈએ. જો કે ધાર્મિક દ્રષ્ટિ સિવાય તુલસીજી સ્વાસ્થ્યને પણ લાભ કરે છે. રોજ જે વ્યક્તિ તુલસીના પાનનું સેવન કરતી હોય તેનું શરીર પવિત્રતા પ્રાપ્ત કરે છે. પાણીમાં તુલસીના પાન ઉમેરી તે પાણીથી સ્નાન કરવાથી તિર્થમાં સ્નાન કર્યા બરાબરનું પુણ્ય મળે છે. આમ કરનાર વ્યક્તિ તમામ પ્રકારના યજ્ઞોમાં બેસવાનો અધિકાર મળે છે. એટલું જ નહીં વાસ્તુદોષ પણ તુલસીજી દૂર કરી શકે છે.

રોજ તુલસીનું પૂજન કરવું જોઈએ. એ વાતથી તો કોઈ અજાણ નહીં હોય કે જે ઘરમાં રોજ તુલસીની પૂજા થાય છે, ત્યાં સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્ય ટકી રહે છે. જે ઘરમાં તુલસીનો વાસ હોય છે ત્યાં ધનની ક્યારેય ખામી રહેતી નથી. એટલું જ નહીં રોજ જે વ્યક્તિ દહીં, ખાંડમાં તુલસી પધરાવીને ગ્રહણ કરે છે તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે. માનસિક અશાંતિ પણ તુલસીના સેવનથી દૂર થઈ શકે છે. જો કોઈને ખરાબ નજર લાગી હોય તો તુલસીના પાનના આ ટુચકા એ નજરદોષને પણ દૂર કરી શકે છે.

સૌથી પહેલા તુલસીના 7 પાન અને 7 મરીના દાણા મુઠ્ઠીમાં લો. પછી જેની નજર ઉતારવાની હોય તેને સૂવડાવી અને ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ:’ મંત્ર બોલતાં બોલતાં 21 વાર તુલસી અને મરી પીડિત વ્યક્તિના માથા પરથી ઉતારો. આમ કર્યા પછી કાળા મરી અને તુલસી ચાવવા આપો અને તેના પગના તળીયા પર સાત અથવા અગિયાર વખત કોઈ કપડું ફેરવી દો. નજરદોષ તુરંત દૂર થઈ જાશે.

મિત્રો તુલસીમાં અગ્નિ તત્વ હોય છે પરંતુ તે મનને સ્થિરતા પ્રદાન કરે છે અને શાસ્ત્રોનુસાર તુલસી નો છોડ લક્ષ્મીજીને પણ આકર્ષિત કરે છે તેમજ તંત્ર શાસ્ત્રમાં એવા ઉપાયોનું પણ વર્ણન મળે છે જેને કરવાથી ઘરમાં બરકત રહે છે અને આર્થિક સ્થિતી સુધરે છે તેમજ તંત્ર શાસ્ત્રના આ ઉપાય અનુસાર એક વાટકીમાં પાણી ભરી તેમાં તુલસી ના થોડા પાન પધરાવવા જોઇએ અને આ પાત્રને સુરક્ષિત જગ્યાએ રાખી દેવું અને.

ત્રીજા દિવસે વાટકીમાં ભરેલું પાણી ઘરના મુખ્ય દરવાજા સામે છાંટી દેવું અને તે વાટકીમાં ફરીથી પાણી ભરીને રાખી દેવું. તુલસીના પાન જ્યારે સુકાઈ જાય ત્યારે તેને તુલસીના કુંડામાં જ પધરાવી દેવા, તેને જ્યાં ત્યાં ફેંકી દેવા. આ ઉપાય કરવાથી ઘરની આર્થિક સ્થિતી સુધરે છે અને ક્લેશ પણ દૂર થાય છે. તો હવે તમે પણ તમારા ઘરમાં રાખેલા તુલસીના છોડની પૂજા કરવાની સાથે તેના ગુણનો મહત્તમ લાભ લેવાની કરો શરૂઆત.