એક સર્વે મુજબ આ દેશની મહિલાઓ નોકિયાનો મોબાઈલ ખાનગી ભાગ પર વાઈબ્રેટર તરીકે કરે છે ઉપયોગ….

0
55

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, નોકિયાનો જૂનો ફોન 3310 તમને યાદ છે? નોકિયાનો આ ફોન લોકોમાં ખુબ લોકપ્રિય રહ્યો હતો. જો કે હાલ તો આ ફોન માર્કેટમાં મળતો નથી. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે નોકિયાનો આ ફોન ભારતીય મહિલાઓમાં ખુબ લોકપ્રિય હતો. જે કામ માટે લોકપ્રિય હતો તે જાણીને તો ચોંકી જ જશો. ભારતીય મહિલાઓ આ ફોનનો ઉપયોગ સેક્સ્યુઅલ લાઈફ માટે કરે છે.

નોકિયાનો આ જૂના મોડલનો ફોન મહિલાઓ સેક્સ્યુઅલ લાઈફ માટે કરતી હોય છે. આ જૂના વાઈબ્રેશનવાળા મોબાઈલ ફોનનો ઉપયોગ મહિલાઓ દ્વારા હસ્તમૈથુન માટે કરાય છે. તેનો ઉપયોગ તેઓ વાઈબ્રેટર તરીકે કરે છે. એક ઓનલાઈન પ્રકાશન એજન્ટ્સ ઓફ ઈશ્ક દ્વારા કરાયેલા સર્વેમાં આ વાત સામે આવી છે. આ સર્વેમાં 100 ભારતીય મહિલાઓનો સમાવેશ થયો હતો. આ સાઈન્ટિફિક સર્વેમાં મહિલાઓ દ્વારા નોકિયાના જૂના ફોનનો ઉપયોગ થઈ રહ્યો હોવાની જાણકારી મળી હતી.

સેક્સ પર ખુલીને બોલતી નથી મહિલાઓ.ભારતીય મહિલાઓની વાત કરીએ તો તેઓ સેક્સ કે માસ્ટરબેશન (હસ્તમૈથુન) વિશે ખુલીને બોલતી નથી. પરંતુ જે મહિલાઓ સર્વેમાં ભાગ લીધો તેમણે તે તમામ ભદ્દી કોમેન્ટ્સ વિશે જણાવ્યું જે લોકો હસ્તમૈથુન વિશે કર્યા કરે છે. સર્વેમાં ભાગ લેનારી મહિલાઓના જણાવ્યાં મુજબ ભારતમાં વાઈબ્રેટર સરળતાથી મળતા નથી આથી તેઓ માસ્ટરબેશન(હસ્તમૈથુન) દ્વારા શારીરિક સંતુષ્ટિ માટે નોકિયાના આ જૂના વાઈબ્રેશનવાળા ફોનનો ઉપયોગ કરે છે.

સર્વેમાં ભાગ લેનારી મહિલાઓમાંથી 21 ટકા મહિલાઓએ કહ્યું કે મહિલાઓ હસ્તમૈથુન કરી જ ન શકે. જ્યારે 24 ટકા મહિલાઓએ સ્વીકાર્યું કે શારીરિક સંતુષ્ટિ માટે તેઓ વોટર જેટ્સનો ઉપયોગ કરે છે. જ્યારે 14 ટકા મહિલાઓ કહ્યું કે શારીરિક જરૂરીયાતો માટે તેઓ પોતાના હાથનો ઉપયોગ કરે છે. સર્વેમાં ભાગ લેનારી 30 ટકા મહિલાઓએ સ્વીકાર્યું કે તેઓ રોજ માસ્ટરબેશન (હસ્તમૈથુન) કરે છે.

પોર્ન જોવામાં ભારતીય મહિલાઓ અવ્વલ.આ સાંભળીને થોડી નવાઈ લાગે પરંતુ દુનિયામાં પોર્ન વેબસાઈટ્સની એવરેજ ફીમેલ વ્યુઅરશીપ 23 ટકા છે. જેમાં એકલા ભારતમાં જ પોર્ન વેબસાઈટ્સની ફીમેલ વ્યુઅરશીપ 25 ટકા છે જે એવરેજથી વધુ છે. એટલે કે પોર્ન જોવામાં ભારતીય મહિલાઓ આગળ છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે માસ્ટર બેશન અર્થાત્ હસ્તમૈથૂન. સામાન્ય રીતે આપણા દેશમાં બહુ ઓછી વાતો કરવામાં આવે છે. કારણ કે આજે પણ અહીં સેક્સ માસ્ટરબેશનને ખરાબ આદત તરીકે જુએ છે. લોકો કરે પણ છે. પરંતુ ચોરી ચુપકીથી.

આજે પણ હસ્તમૈથુનને સમાજમાં ખૂબજ ખરાબ સમજવામાં આવે છે. કેટલાક એવા લોકો પણ છે જે માસ્ટરબેશન કરે છે, પરંતુ એનાથી જોડાયેલી કેટલીક ખોટી વાતો પણ છે. કોઈ કહે છે કે હસ્તમૈથુન કરવાથી શરીર કમજોર પડવા લાગે છે. નપુંસકતા આવે છે. ઉંમર ઘટી જાય છે. પરંતુ એવું કંઈ નથી.

એક સર્વે મુજબ ફક્ત 57 ટકા સ્ટ્રૈટ મેન દરરોજ કરે છે માસ્ટરબેસન.એટલું જ નહીં માસ્ટરબેશનને લઈને લોકોના મનમાં જુદા જુદા પ્રકારની અનેક વાતો અને સવાલો પેદા થાય છે. જાણો માસ્ટરબેશન – હસ્તમૈથુન સાથે જોડાયેલા કેટલાક ફેક્ટના વિશે, જેનાથી તમને ઘણી બધી જાણકારી મળશે. જો તમને લાગતું હોય કે આખી દુનિયામાં બધા પુરુષ માસ્ટરબેશન કરે છે તો તે તમારી જાણકારી ખોટી છે.

2016માં થયેલા એક સર્વે મુજબ ફક્ત 57 ટકા સ્ટ્રૈટ મેન દરરોજ માસ્ટરબેસન અર્થાત હસ્તમૈથુનનો આશરો લે છે.પુરુષ પણ સ્ટિમ્યુલેશન માટે વાઈબ્રેટરનો કરે છે ઉપયોગ.માનવામાં આવે છે કે વાઈબ્રેટરનો ઉપયોગ ફક્ત ફિમેલ માસ્ટરબેશન માટે થાય છે. આ પણ ખોટું છે. પુરુષ પણ સ્ટિમ્યુલેશન માટે વાઈબ્રેટરનો ઉપયોગ કરતા હોય છે. જે આવું કરે છે. તેમની સેક્સ ડ્રાઈવ અને સેક્સ લાઈફ અન્ય કરતાં બહેતર હોય છે.

જે પુરુષ જલદી જલદી માસ્ટરબેટ કરતા હોય છે તે વધારે ખુશ.એવું નથી કે માસ્ટરબેટ કરવાથી તમારા ચેહેરાનો ગ્લો વધશે, અથવા ઓરા શાઈન કરવા લાગશે. એક સંશોધનનું માનવામાં આવે તો જે પુરુષ જલદી જલદી માસ્ટરબેટ કરતા હોય છે તે વધારે ખુશ રહેતા હોય છે. એમની ઈમ્યુન સિસ્ટમ પણ દુરસ્ત રહે છે. માસ્ટરબેશન એનર્જીને પણ બૂસ્ટ કરે છે.

સ્પર્મ કાઉન્ટ એ બાબત પર નિર્ભર કરે છે કે તમે કેટલા સેક્સ્યુઅલી ચાર્જ થયેલા છો.જાપાનમાં થયેલા એક રિસર્ચમાં સામે આવ્યું કે, સેક્સ દરમિયાન નિકળનારા સીમેનના સ્પર્મ કાઉન્ટ, માસ્ટરબેશનના સ્પર્મ કાઉન્ટથી વધારે હોય છે. સ્પર્મ કાઉન્ટ એ બાબત પર નિર્ભર કરે છે કે તમે કેટલા સેક્સ્યુઅલી ચાર્જ થયેલા છો. અર્થાત કોઈની સાથે સેક્સ કરવાથી વધારે ઈરોટિક એક્સપિરિયન્સ છે. માસ્ટરબેશન માટે ઉંમરની કોઈ સીમા નથી.મહિલાઓ અને પુરુષોમાં માસ્ટરબેશન માટે ઉંમરની કોઈ મર્યાદા નથી. હોઈ શકે છે કે 65 વર્ષનો કોઈ વ્યક્તિ હસ્તમૈથુન કરતો હોય અને તેનો 15 વર્ષનો પૌત્ર પણ હોઈ શકે.

હસ્તમૈથુન વિશે ઘણા હાનિકારક દંતકથાઓ છે જેથી આપણા માંથી ઘણા લોકો હસ્તમૈથુન કરવા માં પોતાને અશુરક્ષિત માને છે. આ દંતકથાઓ અપરાધ, શરમ, અને ભય નું કારણ પણ બની શકે છે. હસ્તમૈથુન એ સ્ત્રીઓ અને પુરુષો બંને માટે એક કુદરતી અને સામાન્ય પ્રવૃત્તિ છે.ચાલો જાણીએ હસ્તમૈથુન ને લઇ લોકો ના મન ની વ્યથાઓ અને તેના નિવારણ વિષેહસ્તમૈથુન ને સમાન્ય કેવી રીતે ગણાય?.હસ્તમૈથુન બહુ સામાન્ય છે. અભ્યાસો દર્શાવે છે કે લગભગ ૧૦ માંથી ૭ પુખ્ત વય પુરુષો અને ૧૦ માંથી ૫ કે તેથી વધારે પુખ્ત વય મહિલાઓ હસ્તમૈથુન કરે છે.

સામાન્ય રીતે લોકો ક્યારે હસ્તમૈથુનનો શરૂ કરો છો?.લોકો તેમના જીવન માં કોઇ પણ સમયે હસ્તમૈથુનનો શરૂ કરી શકે છે. ઘણા બાળકો ત્યારે હસ્તમૈથુન કરવાનું શરુ કરે છે જ્યારે તેમના શરીરના થતા બદલવનો અન્વેષણ કરે છે. તેઓ જલ્દી જ સમજવા લાગે છે કે તેઓના જનનાંગો નો સ્પર્શ તેમને આનંદ આપે છે. બાળકો સામાન્ય રીતે તરુણાવસ્થા ના કેટલાક સમય પહેલાથી જ હસ્તમૈથુન કરવાનું શરુ કરી દેતા હોય છે.

બાળકો માટે આ જાણવું અત્યંત મહત્વપૂર્ણ છે કે હસ્તમૈથુન એ એક સામાન્ય પ્રક્રિયા છે જેનથી કોઈ પણ પ્રકારની હાની પોહોચતી નથી. હસ્તમૈથુન તેમના શરીર ને કોઈ પણ પ્રકારનું નુકસાન પોહોચાડતું નથી. તેમના માટે આ પણ જાણવું જરુરી છે કે તેઓ જયારે હસ્તમૈથુન કરે ત્યારે તે ગુપ્ત રીતે કરે. શા માટે લોકો હસ્તમૈથુન કરે છે?.પુખ્ત વય ના લોકો માટે હસ્તમૈથુન કરવાના કારણ સામાન્ય છે જે અહી બતાવ્યા છે.જાતિય તણાવ રાહત જાતીય આનંદ ની પ્રાપ્તિ પાર્ટનર ની અન ઉપશ્થીતી સેક્સ માણવું આરામ માટે

ઘણા લોકો માને છે કે લોકો હસ્તમૈથુન તેમના સેક્સ પાર્ટનર ના હોવાથી કરે છે પરંતુ તે સાચું નથી. હકીકતમાં, જેની પાસે સેક્સ પાર્ટનર છે તે લોકો જેની પાસે સેક્સ પાર્ટનર નથી તે લોકો કરતા વધારે હસ્તમૈથુન કરતા હોય છે.હસ્તમૈથુનના ફાયદા શું છે?.હસ્તમૈથુન માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે સારું બની શકે છે. જે લોકો તેમના શરીર, લિંગ અને હસ્તમૈથુન વિશે સારી અનુભૂતિ કરતા હોય છે તેવા લોકો હસ્તમૈથુન દ્વારા ગુપ્ત રોગો અને કારણ વગર ની ગર્ભવસ્થા થી પોતાને શુરક્ષિત માને છે.

પોતાની કામુકતા વિષે જાણવા નો શ્રેષ્ઠ માર્ગ હસ્તમૈથુન છે. આપણને કેવા પ્રકારના સપર્શ થી વધારે આનંદ પ્રાપ્ત થાય છે તેનું અનુભુતી કરાવે છે અને કેવી રીતે પોતાને ઉત્તેજિત કરવું અને ચરસીમાં સુધી પોહોચવું તે પણ જણાવે છે હસ્તમૈથુન આપણા ભૌતિક, માનસિક, અને જાતીય સ્વાસ્થ્ય સારું રાખે છે અને અમારી જાતીય સંબંધો ને પણ મજબુત કરે છે. આ છે બીજા હસ્તમૈથુન ના ફાયદા ભાગીદારો સાથે શારીરિક અને ભાવનાત્મક રીતે સેક્સ વધારો લોકો એ જાણવામાં મદદ કરે કે કેવા સપર્શ સાથે તેઓ વધારે ઉત્તેજિત થાય છે.

સેક્સ ની ક્ષમતા વધારે સંબંધો અને જાતીય સંતોષ સુધારવા માટે ઊંઘ સુધારવામાં માટે આત્મસન્માન માં વધારો કરવા અને શરીર સુડોળ રાખવા માટે બધા લોકો ને પાર્ટનર વગર જાતીય આંનંદ પ્રાપ્ત કરાવે છે.જે લોકો બીજા સાથે જોતીય સંબંધ રાખવા નથીન માંગતા તેમને જાતીય આનંદ પ્રાપ્ત કરાવે છે.જાતિય નબળાઇ માટે સારવાર પૂરી પડે છે. તણાવ ઘટાડવા માં માંદારૂપ. જાતિય તણાવ ઘટાડે. માસિક ખેંચાણ અને સ્નાયુ તણાવ થી રાહત

હસ્તમૈથુન સાથે કોઈપણ જાતનું જોખમ ખરું?. હસ્તમૈથુન સાથે કોઈ આરોગ્ય જોખમો હોતા નથી. ત્વચા માં બળતરા શક્ય છે, પણ ઉંજણ ની મદદ થી આ બળતરા થી રાહત મેળવી શકો છો. તમે ચિંતા હોય કે તમે ખૂબ હસ્તમૈથુંન કરો છો તો પોતાની જાત ને પ્રશ્ન કરો કે હસ્તમૈથુન મારા દૈનિક કામગીરી કરે છે કે નહિ? જો તે તમારી નોકરી તમારી જવાબદારીઓ, અથવા તમારા સામાજિક જીવન માર્ગ માં વિક્ષેપ ઉભો કરે છે તો તમે એક ચિકિત્સક સાથે વાત કરો આ વિષે અને તેનું નિવારણ લાવો.