એક સર્વ અનુસાર મહિલાઓ ને સંભોગ માટે જોઇએ છે આટલો સમય,જાણીને તમે પણ ચોકી જશો…..

0
10790

મિત્રો સંભોગ શબ્દ સાભળતા જલોકો ના મનમા ઘણા બધા વિચારો આવવા લાગે છે અને અમુક લોકો આ શબ્દ ને સાભળતા જ લોકો પોતાનુ મો છુપાવવા લાગે છે મિત્રો આ સબંધ જ ખુબ પેચિદો છે અને આ સબંધને સાધારણ રીતે બતાવવો કે કોઇને સમજાવવો ખુબ જ મુશ્કેલ છે મિત્રો આદુનિયા જેટલા પ્રકારના લોકો છે તેટલી જ તેમની શારિરિક ઈચ્છાઓ હોય છે અને તેમ પણ સંભોગ વિશે તો ઘણીજ વધારે ઇચ્છા અને કલ્પના હોય છે મિત્રો દરેક દેશ , દરેક વિસ્તાર અને જોવા જઈએ તો દરેક મનુષ્યની શારિરિક ઈચ્છાઓની ઈચ્છા એકદમ અલગ જ હોય છે.

હવે મિત્રો જો આ બાબત એટલી જ પેચીદી છે તો તેમા યૌન સબંધ શુ છે આ કહેવવુ ઘણું જ મુશ્કેલ છે મિત્રો સંભોગ ના વિશે લોકોની પસંદનો દાયરા એટલા અલગ અને એટલા મોટા છે કે કોઈ ચોક્કસ નિર્ણય પર જવું શક્ય નથી સામાન્ય રીતે એક સંભોગ જીવન શુ છે મિત્રો આ સવાલ નો જવાબ મેળવવા અમે અમુક આંકડા ને સમજીને અમુક નાના મોટા નિર્ણય ઉપર જવાની કોશિશ કરી છે જેવા કે આપણે કેટલા સમય સુધી સંભોગ કરવુ જોઈએ અથવા આપણે બૅડ ઉપર પોતાના સાથી સાથે કેવા વ્યવહાર ની અપેક્ષા રાખી શકીએ છે.

મિત્રો અમારા દ્વારા કરાયેલી કોશિશ થી જે નિર્ણયો ઉપર અમે ગયા છે તે આજે તમને જણાવીયે તેના પેહલા તમારે એ સમજવું જોઇએ આ એક મોટુ અનુમાન જ છે આના કોઈ ચોક્કસ પુરાવો નથી અને આનુ કારણ પણ એકદમ સાફ છે ખુલ્લા સમાજમાં રહેતા લોકો પણ સંભોગ વિશે ખુલ્લેઆમ વાતો કરતા તેમને શર્મ આવતી હોય છે તો કેટલાક સત્યને છુપાવે છે તો કેટલાક લોકો ખોટા દાવાઓને વધારી આગાળ વ્યક્ત કરે છે તેથી તમારે આ આંકડાઓ સરેરાશ અંદાજ તરીકે ધ્યાનમાં લેવા જોઈએ ચાલો ફરી એકવાર કહી દઈએ કે કોઈ પણ સર્વેક્ષણથી આપણે સંભોગ વિશે ચોક્કસ નિર્ણય ઉપર પહોંચી શકીશું નહીં.

મિત્રો આના જવાબમાં અમે આ આંકડા ધ્યાનમાં લીધા છે જે મુજબ જુદા જુદા લોકોને જુદી જુદી જરૂરિયાતો હોય છે પરંતુ દુનિયામાં કેટલાક લોકો એવા પણ છે જેમને ક્યારેય સંભોગની જરૂર નથી લાગતી આ આંકડો કુલ વસતીના ચાર ટકાથી ત્રણ ટકા સુધીના હોઈ શકે છે જો કે લગભગ જાણકાર લોકો કહે છે કે લગભગ એક ટકા લોકોને સંભોગ માં જરાય રસ નથી જોકે આ લોકોએ અમુક સમયે સંભોગ પણ કર્યું હતું.

તે પછી સમલૈંગિક સંબંધોમાં રસ આવે છે એક મોટા અંદાજ મુજબ વિશ્વભરમાં પંદર ટકા લોકો ગે સંબંધ બાંધવા માગે છે તેમાં મહિલાઓ અને પુરુષો પણ છે આ આંકડાઓ તમારા પ્રશ્નના આધારે પણ બદલાઈ શકે છે ઉદાહરણ તરીકે જો તમે આકર્ષણ બનાવશો તો તમને બીજો જવાબ મળશે અને જો તમે ઓળખ વિશે વાત કરશો તો એક અલગ જવાબ મળશે જો આપણે સમલૈંગિક વર્તન વિશે વાત કરીશું તો આ આંકડો ફરીથી બદલાશે પરંતુ પંદર ટકા લોકો સમલૈંગિક સંબંધોમાં રસ ધરાવે છે અને તેને ખુબજ મોટા પ્રમાણમા માનવામાં આવે છે.

મિત્રો આ પ્રશ્નમાં રસપ્રદ જવાબો પણ સામે આવ્યા છે એવું માનવામાં આવે છે કે કેઝ્યુઅલ સેક્સ ઘણીવાર બે અજાણ્યા લોકોની ટકરાવ થી આ સબંધ બનાવવામા આવે છે પરંતુ સત્ય તેનાથી ઘણુ દૂર છે વન નાઇટ સ્ટેન્ડ જેની ખૂબ ચર્ચા કરવામાં આવે છે તે ખરેખર ખૂબ ઓછા છે અને લોકો એમ પણ માને છે કે આવા સંબંધો ફક્ત યુવાનોમાં જ વલણમાં હોય છે જો કે 2009 ના યુ એસ ના સર્વે મુજબ વૃદ્ધોમાં વન નાઇટ સ્ટેન્ડ ના આંકડા યુવાનો ના આક્ડા જેટલા જ હતા આનો અર્થ એ છે કે અડધી વસ્તી માટે આ બાબત થોડી જટિલ છે સેક્સ્યુઅલ મેડિસિનના જર્નલ અનુસાર સૌથી વધુ 53% લોકો લાંબા સમયના સાથીઓ સાથે સંભોગ કરે છે તે જ સમયે ચોવીસ ટકા લોકો કેઝ્યુઅલ સાથીઓ સાથે સંબંધ બનાવે છે.

મિત્રો સાથે સંભોગ કરનારા લોકોની સંખ્યા 12 ટકા હોવાનું કહેવાય છે અને તેમા માત્ર નવ ટકા લોકો અજાણ્યા લોકો સાથે સંભોગ કરે છે અને બધા અંદાજોથી જુદા લોકો ફક્ત બે ટકા સેક્સ વર્કર્સ સાથે સંભોગ કરે છે હવે પછીનો પ્રશ્ન જેનો જવાબ આપણે શોધવાનો પ્રયત્ન કર્યો તે છે આપણે કેટલી વાર સંભોગ કરીએ છીએ અમેરિકાના ગ્લોબલ સેક્સ સર્વેના આંકડા કહે છે કે ચાલીસ ટકા લોકો અઠવાડિયામાં એકથી ત્રણ વાર સંભોગ કરે છે.

અને તે જ સમયે એક મહિનામાં એક કે બે વાર 28 ટકા લોકો સંભોગ કરે છે અને એક અઠવાડિયામાં ફક્ત સાડા છ ટકા લોકો શારીરિક સંબંધ રાખે છે અને તે જ સમયે ત્યાં 18 ટકા લોકો છે જેમણે છેલ્લા એક વર્ષમાં એકવાર પણ સંભોગ નથી કર્યું હવે રહેલા આઠ ટકા લોકો એવા છે જેઓ વર્ષમાં એકવાર જ સંભોગ કરે છે અને વધતી ઉંમર સાથે સંભોગ માટેની ઇચ્છા ઓછી થાય છે પરંતુ આ સર્વેમાં બહાર આવેલી એક સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ઘણા વડીલો છે જેઓ યુવાનો કરતા વધારે સંભોગ કરે છે.

મિત્રો ઘણા લોકો મહિનામાં બે વાર અને અઠવાડિયા માં એક વાર અગિયાર ટકા લોકો સંભોગ કરે છે તેમજ સેક્સ્યુઅલ મેડિસિનના જર્નલ અનુસાર 86 ટકા મહિલાઓ અને 80 ટકા પુરુષો સામાન્ય સંભોગ કરે છે આ દાવા સાથે અમેરિકામાં કરાયેલા સર્વેના અહેવાલ દ્વારા નોધવામા આવ્યો છે જેમાં 18 થી 59 વર્ષની વયના આશરે બે હજાર લોકોના મંતવ્યોની જાણકારી મળી હતી આ સર્વે મુજબ 67 ટકા મહિલાઓ અને 80 ટકા પુરુષો ઓરલ સેક્સ કરે છે.

મિત્રો સંભોગ કરવામા જેટલો સમય લાગે છે તે વિશે વાત કરિએ તો સામાન્ય લોકો તેમાં પંદરથી ત્રીસ મિનિટ વિતાવે છે અને ગે પુરુષો તેટલોજ સમય લે છે અને મિત્રો લેસ્બિયન મહિલાઓ ની વાત કરીયેતો સેક્સમાં સૌથી વધુ ત્રીસથી ચાલીસ મિનિટનો સમય લે છે તેમા બસ એક વાત જુદી છે કે લેસ્બિયન સ્ત્રીઓ ગે પુરુષો અથવા સામાન્ય લોકો કરતા ઓછા શારીરિક સંબંધ બનાવે છે મિત્રો આ દાવો કેનેડા અને યુએસએમાં કરાયેલા સર્વેમાં નોધવામાં આવ્યો છે.

મિત્રો સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે સ્ત્રીઓ ખોટી ઓર્ગેઝમ નો દાવા કરે છે ઘણી વાર તેના માણસોને ખુશ કરવા. ઘણી વખત એટલા માટે પણ તેના અહંકારને કોઈ નુકસાન ના થાય પરંતુ જર્નલ ઓફ સેક્સ રિસર્ચ કહે છે કે ફક્ત સ્ત્રીઓ જ નહીં કેટલીકવાર પુરુષો પણ ઓર્ગેઝમ વિશે ખોટું કહે છે સ્ત્રીઓમાં ખોટા ઓર્ગેઝમ નો દાવો પચાસ ટકા છે જ્યારે પુરુષોમાં તેનો અડધા ટકા 25 ટકા છે જર્નલ ઓફ સેક્સ રિસર્ચ અનુસાર પુરુષોના ખોટા ઉગ્ર ઉત્તેજનાનો કારણ તેમના સ્ત્રી સાથીની જેમ વધુ કે ઓછા સમાન હોય છે જેનાથી તેમના સંભોગ સાથીને કોઈ વાંધો ન આવે.

મિત્રો કોઈ ના મનમા કોઈ ઇચ્છા ના હોવા છતા પુરુષોએ ઘણી વખત સંભોગ કરવું પડ્યુ તો તેમણે ખોટા ઓર્ગેઝમ નો ખોટો દાવો કર્યો જો કે આવું કરતા પુરુષોમાંથી ફક્ત વીસ ટકા લોકોએ વિચાર્યું કે તેમની સ્ત્રી જીવનસાથી પણ ઓર્ગેઝમ વિશે ખોટું બોલશે આ આંકડાઓના આધારે તમે સંભોગ ને લઈને વધુ મૂંઝવણમાં મુકાયા હતા તેથી જ તે વધુ સારું છે કે તમે તમારા અનુભવને તમારા જીવનસાથીની ઇચ્છાઓને સમજો અને બીજા ની ચિંતા ન કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here