Breaking News

એક સમયે આ અભિનેત્રી માટે લાઈનો લાગતી હતી, આજે કોઈ પૂછતું પણ નથી,જુઓ તસવીરો

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે અમે તમને જાણવા જઇ રહ્યા છે એક અભિનેત્રી વિશે જેની માટે લોકો તેને જોવાનું પસંદ કરતાં હતાં તેમજ તેની ઘણી ફેન ફોલૉઇંગ હતી પરંતુ અત્યાર ના સમય માં આ અભિનેત્રી ને કોઈ પૂછતું પણ નથી તો ચાલો મારા વાહલા મિત્રો જાણીએ.ચલતી કા નામ જિંદગી છે અને બદલતી નું જવાની ! જે આજ છે કાલે નહીં હોય બુઢાપું આ જીવન નું એક પડાવ છે. જેવી રીતે એક સામાન્ય માણસની જિંદગી બદલાય છે તેવી જ રીતે સિતારો ની જીંદગી પણ બદલાય છે. એક સમયે સાઉથની ફિલ્મોની આ અભિનેત્રીના લોકો દીવાના હતા પરંતુ લગ્ન પછી હવે આ અભિનેત્રીનું રૂપ થોડુ બદલાઈ ગયું છે.

અમે જે અભિનેત્રી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેમનુ નામ નમિતા છે અને હવે તે 37 વર્ષની છે.  નમિતાનો જન્મ 10 મે 1981 ના રોજ થયો હતો.  ગયા વર્ષે 27 નવેમ્બર 2017 ના રોજ, નમિતાએ તામિલ અભિનેતા-નિર્માતા વીરા ઉર્ફ વિરેન્દ્ર ચૌધરી સાથે લગ્ન કર્યા.નમિતા વર્ષ 2008 દરમિયાન એટલી લોકપ્રિય હતી કે તેના પ્રશંસકોએ તેનું મંદિર બાંધ્યું હતું જે તમિલનાડુના કોયમ્બતુરમાં છે.  ખુશ્બુ પછી, તે બીજી અભિનેત્રી હતી જેમને આટલી બધી ફેન ફોલોઇંગ મળી હતી.  ઓક્ટોબર 2010 માં પણ તેમના એક પ્રશંસકે ત્રિચીમાં તેમનો અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો.

વર્ષ ૨૦૧૨ માં, નમિતાની ટોક્યોમાં એક ટીવી દ્વારા ‘ભારતની સૌથી સુંદર વ્યક્તિત્વ’ તરીકે પસંદગી કરવામાં આવી હતી.  2017 માં, તે બિગ બોસના તમિલ વર્ઝનમાં દેખાઈ હતી, જેનું સંચાલન કમલ હસનએ કર્યું હતું.  નમિતાની આ શોમાં ખૂબ ચર્ચા થઈ હતી.નમિતાએ 1998 માં મિસ સુરતનો ખિતાબ પણ જીત્યો છે.  નમિતા 2001 માં મિસ ઈન્ડિયા સ્પર્ધામાં રનર અપ રહી હતી.  નમિતાની લંબાઈ લગભગ 6 ફુટ છે અને તે કરાટેમાં ડબલ બ્લેક બેલ્ટ છે.

પરંતુ આજે આ નમિતાને ઓળખવી મુશ્કેલ છે, તે એકદમ બદલાયેલી લાગે છે.ત્યારબાદ ચાલો મિત્રો આપણે હોવે વાત કરીશું નમીતાની અન્ય માહિતી વિશે,મૂળ સુરતની અને હવે સાઉથ ઇન્ડિયાની ફિલ્મોની હોટ હીરોઈન ગણાતી નમિતા ભાજપમાં જોડાઈ હતી.તામિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સ્ટાર એવી નમિતા અને રાધા રવિએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.

ભારતીય જનતા પાર્ટી છેલ્લા ઘણા સમયથી તામિલનાડુ સહિત સમગ્ર દક્ષિણ ભારતમાં પોતાનું વર્ચસ્વ વધારવા પ્રયાસ કરી રહી છે.જેના ભાગ રૂપે નમિતા સહિતના મુવી સ્ટાર્સને પક્ષમાં જોડાવવા આમંત્રણ અપાઈ રહ્યું છે.નમિતા તામિલનાડુની નથી પરંતુ તે ગુજરાતના સુરત શહેરની રહેવાસી છે. મિસ સુરતનો ખિતાબ જીત્યા બાદ તેણે 2001 મિસ ઈન્ડિયામાં પણ ભાગ લીધો હતો પરંતુ તે ત્રીજા સ્થાને રહી હતી.નમિતા દક્ષિણ ભારતીય ફિલ્મોની હોટ એક્ટ્રેસ છે અને તેણે બિલ્લા, જગન મોહિની જેવી વિખ્યાત ફિલ્મોમાં કામ કર્યું છે.

દક્ષિણ ભારતમાં તેના લાખો ફેન ફોલોઅર્સ છે.નમિતાએ 2002માં તેલુગુ રોમેન્ટિક ફિલ્મ સોન્થમથી ફિલ્મ ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. ત્યારબાદ તે સતત ગ્લેમરસ રોલ કરતી રહી અને સાઉથની ફિલ્મોમાં તેની ચાહના વધતા તે પોપ્યુલર એક્ટ્રેસ બની ગઈ હતી.ભારતીય સિનેમા જગતમાં હંમેશાથી જ મુખ્ય અભિનેતાને દમદાર અને અભિનેત્રીને પડદા પર સુંદર દર્શાવવી એ આપને ત્યાં એક પરંપરા બની ગઈ છે. છેલ્લા 10 વર્ષોથી આ પરંપરા ફિલ્મી ઇતિહાસમાં ચાલતી આવે છે.

આજકાલ, અભિનેત્રીઓ પર ભૂત સવાર છે છે કે તેઓનું ફિગર ઝીરો ફીગર હોવું જોઈએ. અને તેઓ આને તેમની તંદુરસ્તી માને છે જ્યારે સુંદરતા એક તંદુરસ્ત છોકરીની અંદર હોઈ શકે છે. એક તરફ, બોલીવુડની દરેક અભિનેત્રી એકદમ સ્લિમ અને ફિટ છે, તો સાઉથના સિનેમામાં હજી એવો દોર શરૂ થયો નથી.બોલિવુડમાં પ્રેશર હોય છે કે તેમનું વજન વધી રહ્યું છે. જ્યારે સાઉથની અભિનેત્રીઓ જેવી છે એવી જ પસંદ કરવામાં આવે છે. છતાં સાઉથનું સિનેમા જગત બૉલીવુડ કરતાં ઘણું આગળ છે.

અને હજી પણ ત્યાં શ્રેષ્ઠ ફિલ્મો બનાવવામાં આવી રહી છે જે લોકોને વધારે ગમે છે. પરંતુ જો ત્યાની અભિનેત્રીઓ તેના વધતા વજનને નિયંત્રિત કરે છે, તો સમગ્ર વિશ્વ સાઉથના સિનેમાના ચાહક બની શકે છે.અભિનેત્રી નમિતા દક્ષિણ ભારતીયની સૌથી રોમેન્ટિક અને બોલ્ડ અભિનેત્રી માનવામાં આવે છે. નમિતા નો જન્મ સુરત ગુજરાતમાં થયો હતો, તે મિસ સુરત પણ રહી ચુકી છે. તેને વર્ષ 2002માં તેલુગુ ફિલ્મ સોંથમથી ફિલ્મોમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. નમિતા સિલ્ક સ્મિથાની માર્ગદર્શિકા પર ચાલે છેઅને તેણી વારંવાર તેના વજન વધવા માટે સમાચારમાં ઘણી વાર જોવા મળે છે. તેમનું વજન 66 કિલો છે, જે અભિનેત્રીનું હોવું જોઈએ તેના કરતાં વધુ છે. તેમ છતાં, લોકો તેને જોવાનું પસંદ કરે છે. અને તેની ફિલ્મો પણ ખૂબ જ સારી ચાલે છે.

થોડાક મહિના પહેલા એકદિવસીય મુલાકાતે પહોંચેલા નડ્ડાએ અભિનેત્રી નમિતાને પાર્ટીનું સભ્યપદ અપાવ્યું. આ ટાઈમમાં મોટી સંખ્યામાં રાજનીતિ પાર્ટીના કાર્યકર્તા હાજર હતા જેમાં હિરોઈન નમિતા, બિલ્લા, ઇંગ્લિશકરન, જગન મોહિની જેવી ફિલ્મોમાં પ્રમુખ ભુમિકા નિભાવી ચૂકી છે. નમિતાએ વર્ષ 2001માં મિસ સૂરતનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું.સાઉથ સ્ટાર નમિતા વર્ષ 2001માં મિસ ઇન્ડિયાની રનર અપ પણ રહી હતી. નમિતાની સાઉથમાં ફેન ફોલોવિંગ છે અને આ કારણ છે કે બીજેપી તેમના દ્વારા પોતાની હાજરી મજબૂત બનાવવા માંગે છે.

ચેન્નઇ સિટીમાં યોજાયેલી બેઠકમાં બીજેપીના કાર્યકારી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ કહ્યું કે તમે લોકોએ તમિલનાડુનું ભાગ્ય બદલવાનો નિર્ણય કરી લીધો છે. આવનારા સમયમાં બીજેપી અહીં મજબુત રાજનૈતિક પાર્ટી બનશે. આ બેઠકમાં હિરોઈન નમિતા પણ હાજર હતી.અભિનેત્રી નમિતાનાં પિતાજી સુરતમાં ગારમેન્ટનો બિઝનેસ ચલાવે છે, જ્યારે તેની માતા હાઉસમેકર છે, તેણીના પરિવારમાં એકમાત્ર પુત્રી છે અને તેને એક મોટોભાઈ છે. સુરતમા નમિતાનો પરિવાર કપૂર ફેમિલીથી જાણીતો છે. ઇન્ડસ્ટ્રી કરિયરની શરૂઆતની બે ફિલ્મોમાં નમિતાનું નામ ‘ભૈરવી’ હોવાથી પરિવારમાં તેને ‘ભૈરવી’નાં હુલામણા નામથી બોલાવવામાં આવતી હતી.અભિનેત્રી નમિતાની ફિલ્મી કરિયર શરૂઆત વિશેની વાત કરીએ તો, તે સુરતના જ જાણીતી એક્ટ્રેસ ઉર્વશી ઉપાધ્યાય પાસે ઈંગ્લીશ શીખવા માટે જતી હતી.

ત્યારથી જ તેને એક્ટિંગની ધૂન લાગી. શરૂઆતમાં તો અભિનેત્રીએ મોડલીંગની દુનિયામાં કદમ માડ્યા પણ આ ક્ષેત્રમાં ખાસ કોઈ સફળતા ન મળી.વર્ષ 1998માં નમિતાએ મિસ સુરતનો ખિતાબ વિનર હતી. ત્યાર બાદ નમિતા લાઈમલાઈટમાં આવી.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.

About Hu Gujarati TEAM

Check Also

ખુબજ અમીર ઘરના જમાઈ છે આ 6 સુપરસ્ટાર, જાણો કેટલી અમીર છે તેમની વહુ ??

મિત્રો, આજના હું ગુજરાતી ના આજબ ગજબ ના આ લેખ માં અમે તમને જણાવી રહયા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *