એક કાળો દોરો રાતોરાત બદલી શકે છે તમારું કિસ્મત, બસ આ રીતે કરો ઉપાય……

0
9716

નમસ્કાર મિત્રો આજના આ લેખમાં અમે તમારુ સ્વાગત કરીએ છે તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં મિત્રો હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું કાળો દોરો સામાન્ય રીતે ખરાબ નજરથી બચવા હેતુથી બાંધવામાં આવે છે. તેને લોકો હાથ, પગ, ગળા અથવા હાથ ની બાહ પર બાંધે છે અને ખાસ કરીને બાળકના જન્મ પછી તેના પેટની નીચે કાળો દોરો બાંધવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે આ દુનિયા મા પૈસા દરેક લોકો કમાવા માગે છે એ પછી તમે હોય કે પછી હુ આપણે જીવન મા મેહનત કેમ કરીયે છે તેનો સીધો જવાબ પૈસા કમાવવા જ હોય છે તો મિત્રો જુઓ પૈસા તો દરેક કમાઈ લે છે પરંતુ આપણા શરીર ને જેટલુ ભોજન તેમજ જેટલા કપડા ની જરુર હોય તેટલા પૈસા તો દરેક કમાઇ જ લે છે પરંતુ ઘણા બધા પૈસા કમાવા દરેક ના નશીબ ની વાત નથી હોતી અને ઘણા બધા પૈસા કમાવવા માટે જોરદાર નશીબ તેમજ સખત મેહનત ની જરુર પડે છે.

મિત્રો આપડે ગમે તેટલી મેહનત કરી લઈએ પણ આપણ ને આપણુ મનગમતુ ફળ નથી મળતુ તો મિત્રો આવુ કેમ થાય છે તો આનો જવાબ આપવો ઘણો મુશ્કેલ છે મિત્રો તમને જણાવી દઈએ કે કોઈ મોટો પંડિત પણ તેનો જવાબ અપવા વિચાર કરશે જો તમે દિવસ અને રાત મહેનત કરો છો અને હજી પણ પૈસા કમાવવા માટે સક્ષમ નથી તો તમારા નસીબમાં અથવા આસપાસના વાતાવરણમાં સમસ્યા છે પરંતુ મિત્રો જો તમે તેનાથી ગભરાઇ જવાને બદલે તેનો સામનો કરો છો તો તમે તેમા ચોકક્સ સફળતા પ્રાપ્ત કરી શકો છો.

મિત્રો આ દુનિયામાં બધા લોકોને કઈક એવુ કરવુ હોય છે જેનાથી તેઓ લાખો રૂપિયા કમાઇ શકે તેમજ મિત્રો આવા લોકો ઈચ્છે છે કે તેની પાસે એટલા પૈસા હોય છે કે જેનાથી તે પોતાની અને પોતાના પરિવારની જરૂરીયાતોને પૂરી કરી શકે છે પરંતુ આ માટે મહેનત કરવી ખુબજ જરૂરી હોય છે અને તેમાં પણ અમુક લોકો તો વગર મહેનતે નામ કમાઈ લે છે તો તમને જણાવી દઈએ કે એવા લોકોની કિસ્મત તેમની સાથે હોય છે પરંતુ બધાની સાથે આવું થતું નથી આપણા સમાજમાં એક અમીર અને સફળ વ્યક્તિ બનવા માટે કઠોર પરિશ્રમની જરૂર હોય છે પરંતુ શું તમે વગર મહેનતે કોઈને અમીર બનતા જોયા છે તો તમારો જવાબ કદાચ ના હશે કારણ કે એવું હોતું જ નથી.

મિત્રો આજે ફેશન નો જમાનો છે અને તમે જોયું હશે કે ઘણા વ્યક્તિઓ ફેશનના કારણે પોતાના હાથ અથવા પગમાં કાળા રંગના દોરા બાંધેલા હોય છે પરંતુ જ્યારે અમુક વ્યક્તિઓ ફેશનમાં પોતાના એક હાથ અથવા પગમાં કાળો દોરો બાંધી લે છે અને તે દોરો તો બાંધી લે છે પણ તેઓ તેના મહત્વથી અંજાણ રહે છે પણ જો આ કાળા રંગના દોરાને સાચી રીતે બાંધવામાં આવે તો આ કમાલ કરી શકે છે.

મિત્રો શરીર સિવાય ઘરમાં પણ એક એવી જગ્યા હોય છે જ્યાં આ દોરો બાંધવાથી કિસ્મત રાતો રાત પલટી જાય છે મિત્રો સામુદ્રિક શાસ્ત્રમાં કાળા દોરાનું મહત્વ ખુબજ વિસ્તાર પૂર્વક જણાવ્યું છે અને જો કોઈ તકલીફ લાંબા સમયથી તમારી પાછળ પડી છે અને જવાનું નામ જ નથી લેતી તો આ ઉપાય કરવાથી તમે તે તકલીફથી હંમેશા માટે છુટકારો મેળવી શકો છો અને એટલું જ નહી તે તમને ભવિષ્યમાં આવવા વાળા બધા વિધ્નોથી પણ બચાવશે.

મિત્રો જો તમે પણ એવું ઈચ્છો છો કે તમારા પરિવાર માં સુખ નો સુરજ ઊગે અને તમારો ખરાબ સમય દૂર થઇ જાય તો તેના માટે એક નાનો ઉપાય કરો તેમા મિત્રો તમે સૌથી પહેલા બજારમાંથી એક કાળો રેશમી દોરો લઈને આવો અને હવે આ દોરાને ૫ શનિવાર સુધી હનુમાનજી ના મંદીરમાં લઇ જઈને ૫ થી ૧૧ નાની ગાંઠ મારો તેમજ આ ગાંઠ મારવાની કામ કરતા પહેલા તમે શનીવાર થી શરુ કરો તો સારું રહેશે.

અને આ ગાંઠની સાથે હનુમાનજીના ડાબા પગ પર સિંદુર લગાવો અને હવે પછીના ૫ શનિવાર સુધી આ ગાંઠ લાગેલા દોરને પોતાની સાથે મંદિર મા લઇ જાઓ અને તેને ભગવાનના ચરણોમાં રાખીને મનની વાત કહો મિત્રો જયારે પાચમાં શનિવારે મંદિર જાઓ ત્યારે રાત્રે ૧૧ થી લઈને ૧ વાગ્યા ની વચ્ચે આ દોરાને દુકાન અથવા ઘરની તિજોરી માં બાંધી દો.

મિત્રો જો તમે આ ઉપાય કરશો તો તમારા ઘરમાં ક્યારે પણ પૈસાની કમી નહિ થાય અને ભવિષ્ય માં આવતા બધા જ વિધ્ન પણ ટળી જશે તેમજ મિત્રો જો તમારા ઘરમાં લાંબા સમય થી કોઈ બીમાર છે તો આ કાળા દોરાને મંગળવારની સાંજે હનુમાન મંદિર જઈને હનુમાનજીના ચરણોમાં રાખો અને સિંદુર લગાવ્યા પછી બીમારીના ગળામાં પહેરાવીથી પરિસ્થિતિમાં ધીમે ધીમે સુધારો આવવા લાગશે તેમજ મિત્રો તમે જો તમારા ધંધામા તંગીના કારણે અટવાય ગયો છે તો તેમા પણ તેજી શરૂ થઈ જાય છે.

પરંતુ શું તમે જાણો છો કે કાળો દોરો માત્ર હિન્દુ ધર્મની પરંપરા માં જ નહિ પરંતુ આ દોરાને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ શુભ માનવામાં આવે છે. એમાં કોઈ શંકા નથી કે આપણું શરીર પાંચ તત્વોથી બનેલું છે અને આ પાંચ તત્વો પૃથ્વી, હવા, અગ્નિ, જળ અને આકાશ છે. આ બધા તત્વો થી શરીરને ઉર્જા મળે છે જે શરીરનું યોગ્ય સંચાલન કરવામાં મદદ કરે છે અને આ ઉર્જાને લીધે આપણે જીવનમાં તમામ પ્રકારના આનંદનો અનુભવ કરી શકીએ છીએ.

પરંતુ જો કોઈ વ્યક્તિની કુદ્રષ્ટિ એટલે કે ખરાબ નજર આપણા પર અથવા આપણા કુટુંબ પર પડી હોય તો આ કાળો દોરો તે નકારાત્મક ઉર્જાને સકારાત્મક ઉર્જામાં બદલી શકે છે. હકીકતમાં આ સાધારણ દેખાતા કાળા દોરામાં એટલી શક્તિ છે કે તે તમામ પ્રકારની ખરાબ વસ્તુઓને આપણા પરિવારથી દુર રાખે છે. કદાચ આ જ કારણ છે કે આજની આધુનિક પેઢી પણ આ દોરાને ગળાના લોકેટની જેમ પહેરે છે. એવું માનવામાં આવે છે કે જે કોઈ આ દોરો પહેરે છે તેનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે.

મિત્રો તમે ઘણીવાર જોયુ હશે કે ભારતીય લોકો ખરાબ નજરથી બચવા માટે હંમેશા કાળા રંગની વસ્તુનો ઉપયોગ કરતા આવ્યા છે. કાળો દોરો અને કાળો ટીકો બંને આપણને ખરાબ દૃષ્ટિની અસરને દૂર કરવામાં મદદ કરે છે. જ્યારે લાલ દોરાનો ઉપયોગ પૂજા અને હવન જેવા શુભ કાર્યો માટે થાય છે તો બીજી બાજુ કાળા દોરાનો ઉપયોગ દુષ્ટતાને દૂર કરવા માટે નજર બટટુ તરીકે માનવામાં આવે છે. કાળો દોરો સામે ઉભેલી વ્યક્તિની ખરાબ નજર અને તેની એકાગ્રતાને તોડી નાખે છે. જેના કારણે દુષ્ટ શક્તિઓ આપણા પર લાંબા સમય સુધી આપણાં પર હાવી નથી રહેતી.

કાળા દોરાના ઘણા બધા ફાયદા છે પરંતુ શું તમે જાણો છો કે કાળો દોરો તમારા ભાગ્યની કાયા બદલવાની શક્તિ ધરાવે છે કાળો દોરો એટલો અસરકારક છે કે તે તમને રાતોરાત સમૃદ્ધ બનાવી શકે છે અને એવામા જો તમે પણ આજે અમારા આ વિશેષ અને સરળ ઉપાય અપનાવવા માંગતા હોય તો આ માટે તમારે બજારમાંથી રેશમ અથવા કાળા સુતરાઉ દોરો લઈ આવવો પડશે. હવે મંગળવાર કે શનિવારે આ કાળા દોરાને હનુમાન મંદિરમાં લઇ જઇને નાની-નાની ગાંઠ વાળો અને ભગવાન હનુમાનના પગનું સિંદૂર લગાવો.

દોરાના શુદ્ધિકરણ પછી તમે હવે આ દોરાને ઘરના મુખ્ય દ્વાર એટલે કે દરવાજા પર બાંધી દો. આ ઉપાય કર્યા પછી તમારા ઘરમાં પૈસાની અછત ક્યારેય નહીં આવે અને તમે હંમેશા શ્રીમંત રહેશો. ફક્ત આટલું જ નહી પરંતુ કાળો દોરો બાંધ્યા પછી તમારા ઘરમાં નવી ખુશી આવશે અને તમારા પરિવાર અને ખુશીઓને કોઈની પણ ખરાબ નજર અસર નહીં કરી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here