એક ચપટી હળદરનો આ રીતે કરો ઉપાય, કરોડપતિ બનતા કોઈ તાકાત નહિ રોકી શકે….

0
943

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે માત્ર થોડી જ હળદર તમારા ભાગ્યને એકદમથી બદલી શકે છે અને તમને શ્રીમંત બનાવી શકે છે હળદરની મદદથી કોઈપણ વ્યક્તિ શ્રીમંત બની શકે છે અને ધન દોલત મેળવી શકે છે ધન દોલત મેળવવા માટે તમે બસ નીચે આપવામાં આવેલા હળદર સાથે જોડાયેલા તુટકા કરો આ તુટકા કરવાથી તમે શ્રીમંત બની જશો અને લક્ષ્મીમાંની કૃપા હંમેશા તમારી ઉપર જળવાયેલી રહેશે તો આવો નજર કરીએ હળદર સાથે જોડાયેલા આ તુટકા ઉપર.

હળદર નો ઉપયોગ જમવાનું બનાવવા ધાર્મિક કામો અને આયુર્વેદિક દવા બનાવવા વગેરે રીતે ઉપયોગી છે હળદર ની સાથે ઘણા ટુચકા પણ સંકડાયેલાં હોય છે અને આ ટુચકા અપનાવવા થી જીવન ની દરેક પરિસ્થિતિ ઓ ને દૂર કરવા માં આવે છે એટલા માટે તમે પણ હળદર સાથે સંકડાયેલાં ટુચકા ને ઉપયોગ માં લઇ શકો છો.ધનવાન બનવા માટે જરૂર કરો હળદરના આ તુટકા.

લક્ષ્મીમાં ને ચડાવો હળદર.શુક્રવારના દિવસે આ ઉપાય કરો આ ઉપાય માં એક આખી હળદર લક્ષ્મી માતા સામે રાખી દો ત્યાર પછી આ હળદરની પૂજા કરો અને તેની ઉપર સિંદુર લગાવો આ હળદરને થોડી વાર માટે લક્ષ્મીમાંની મૂર્તિ પાસે જ રહેવા દો પછી તેને લાલ રંગના કપડામાં લપેટી દો અને આ હળદરને તમારી તિજોરીમાં રાખી દો આમ કરવાથી તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે અને તમને ધન લાભ થતો રહેશે.

બનાવો સ્વસ્તિકનુ ચિન્હ.સ્વસ્તિકનું ચિન્હ શુભ માનવામાં આવે છે અને આ ચિન્હને સમૃદ્ધી સાથે પણ જોડીને જોવામાં આવે છે આથી હળદરની મદદથી આ ચિન્હને તમારી તિજોરી ઉપર બનાવી દો આમ કરવાથી ધનમાં બરકત થશે.

ચાંદીની ડબ્બી રાખો.જે લોકો પાસે ધન નથી ટકતું તે લોકો આ તુટકો એક વખત જરૂર કરે આ તુટકામાં તમે કાળી હળદરને એક ચાંદીની ડબ્બીની અંદર રાખી દો ત્યારપછી આ ડબ્બીને મંદિરમાં રાખી દો અને થોડીવાર પછી આ ડબ્બીને તે સ્થાન ઉપર રાખી દો જ્યાં તમે ધન રાખો છો આ તુટકો કરવાથી તમને ધનમાં નુકશાન નહિ થાય.

હળદર ના આ ઉપયો દરેક સમસ્યા ને દૂર કરી દેશે નકારાત્મક શક્તિ ઓ ને દૂર કરે છે હળદર ને ખૂબ શુભ માનવા માં આવે છે અને હળદર ને જો ઘર ના મુખ્ય દરવાજા ઉપર લગાવવા માં આવે તો ખરાબ શક્તિ ઓ દૂર રહે છે એટલા માટે આપ હળદર ને ઘરના મુખ્ય દરવાજા પર જરૂર લગાવો આપ થોડી હળદર માં પાણી ભેળવી દો પછી તમે હળદર ને લઈ ને ઘર ની દીવાલ પર ત્રણ રેખા બનાવી દો આવુ કરવા થી ખરાબ શક્તિ ઓ દૂર થઈ જશે.

વેપારમાં થાય ધન લાભ.વેપારમાં થઇ રહેલા નુકશાનને અટકાવવા માટે તમે પીળા કપડામાં કાળી હળદર ૧૧ ગોમતી ચક્ર અને ૧૧ કોડિયા બાંધી દો અને નીચે જણાવેલા મંત્રના જાપ ૧૦૮ વખત કરો મંત્રના જાપ કર્યા પછી આ કપડાને તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર બાંધી દો આ ઉપાય કર્યા પછી તમારો વેપાર સારો ચાલવા લાગશે અને તમે શ્રીમંત બની જશો.

ગુહસ્પતિ ગ્રહ શાંત રહે છે શાસ્ત્રો પ્રમાણે હળદર નો સબંધ ગૃહસ્પતિ ગ્રહ જોડે હોય છે એટલા માટે ગુહસ્પતિ ગ્રહ ને શાંત કરવા માટે હળદર નો ઉપયોગ કરવો ખૂબ મહત્વ માનવામાં આવે છે જે લોકો ની કુંડળીમાં આ ગ્રહ ભારે છે તેવા લોકો ગુરુવાર ના દિવસે હળદર વાળુ દૂધ પીવું જોઈએ અને જેટલું બની શકે તેટલું હળદર નું દાન કરવું આવું કરવા થી ગ્રહ શાંત થઈ જશે અને જીવન માં સફળતા મળવા ની સારું થઈ જશે.

હળદર સાથે જોડાયેલા બીજા તુટકા.જો તમે કોઈ ગંભીર રોગથી પીડિત હોવ તો કાળી હળદરને તમારી પથારીની નીચે રાખી દો અને ૧૧ દિવસ પછી આ હળદરને પાણીમાં પધરાવી દો એમ કરવાથી રોગ ઠીક થઇ જશે.જો કોઈને ખરાબ નજર લાગી ગઈ છે તો તે પીળી હળદર ચોખાની અંદર ભેળવીને પોતાના માથા ઉપર સાત વખત ફેરવો અને ઘર માંથી બહાર ફેંકી દો આ ઉપાય કરવાથી નજર એકદમ ઉતરી જશે.

જે લોકોને ગુરુ ગ્રહ ભારે છે તે લોકો ગુરુવારના દિવસે આ ઉપાય કરે ઉપાયમાં કેળાના પાંદડા ઉપર હળદર ચડાવો અને હળદરનું તિલક તમારા માથા ઉપર લગાવી લો આ ઉપાય કરવાથી ગુર ગ્રહ શાંત થઇ જશે અને શુભ ફળ આપવા લાગશે.ધન ની આવક મેળવવા માટે તમે દિવાળી ના દિવસે પુજા કરતી વખતે શ્રી ગણેશ અને લક્ષ્‍મીમાતા ની મૂર્તિ ની પાછળ હળદર ની પડીકી મૂકી દો આવું કરવાથી જીવન માં ધન ની અછત કોઈ દિવસ નહીં આવે અને તમને ધન નો લાભ થશે.

ઘરમાં હળદર છાંટવાથી શુભતા વધે છે અને નકારાત્મક ઊર્જા દૂર થાય છે દર ગુરુવારે સવારે ઘરની સાફ સફાઈ કરી અને દરેક રૂમમાં હળદરવાળું પાણી છાંટો આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સકારાત્મક ઊર્જા વધે છે.આ ઉપરાંત જ્યારે કોઈ ખાસ કામ માટે બહાર જવાનું થાય ત્યારે કપાળ પર હળદરનું તિલક અવશ્ય કરવું. જે કામ માટે ઘરેથી નીકળશો તેમાં સફળ અવશ્ય થશો. ઘરમાં જો નાની-નાની વાતમાં કંકાશ થતો હોય તો ઘરની બહારની ચારે તરફ હળદરથી રેખા બનાવી દો. ઘરમાં સુખ-શાંતિ ફરીથી છવાઈ જશે.