Breaking News

એક ચપટી મિઠું અને હિંગ બદલી શકે છે, તમારું કિસ્મત થઈ જશો માલામાલ………

નમસ્તે મિત્રો આજના લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આપણે જાણીએ છીએ કે મીઠુ એ સ્વાસ્થ્ય માટે સારું કેવાય છે, આજે આપણે મીઠાંથી થતા અન્ય ફાયદાઓ વિશે. હિન્દુ સંસ્કૃતિમાં મીઠાને શુકનનું પ્રતીક માનવામાં આવે છે. એટલે જ નવા વર્ષે અનેક હિન્દુ પરિવારો સૌપ્રથમ મીઠા એટલે કે સબરસની ખરીદી કરે છે.મીઠામાં ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરી સકારાત્મક ઉર્જાનો સંચાર કરવાની ક્ષમતા રહેલી હોય છે. શાસ્ત્રો મુજબ મીઠું આપણા પરિવારના ધન અને આરોગ્યની જાળવણી કરે છે. રસોઈમાં જો કોઈપણ અધુરપ હોય તો તે મીઠુ પૂરુ કરે છે તેમ જીવનમાં પણ કોઈ અધૂરપ હોય તો તે મીઠાના શાસ્ત્રોક્ત પ્રયોગ કરવાથી દૂર થાય છે

કાચના બાઉલમાં મીઠુ લઈ બાથરૂમમાં મૂકવુ. મીઠુ અને કાચની વસ્તુ પર રાહુનો પ્રભાવ હોવાથી તે ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાને શોષી લે છે. આ મીઠાને દર પંદર દિવસે બદલી નાંખવું. નજર ઉતારવા માટે પણ મીઠું અકસીર છે. ઘરમાં જો કોઈને નજર લાગી ગઈ હોય તો ચપટી મીઠુ લઈને વ્યક્તિના માથેથી ત્રણ વાર ગોળ ફેરવવું અને પછી ઉછાળીને દૂર ફેંકવું. આમ કરવાથી નજર ઉતરી જાય છે.

જો તમારા મનમાં ખોટા વિચારો ચાલ્યા કરતા હોય કે રાત્રે પણ તમે ઊંઘમાંથી ડરને કારણે ઝબકીને જાગી જતા હોવ તો ઘરના એક ખૂણામાં મીઠુ ભરેલી કાંચની બોટલ મૂકી રાખવી. આમ કરવાથી નેગેટિવ એનર્જી દૂર થશે અને તમને માનસિક શાંતિનો અનુભવ થશે. જો ધંધામાં મંદી હોય તો મીઠાના ગાંગડાને લાલ કપડામાં બાંધી ઑફિસ કે ધંધા-રોજગારના સ્થળે મુખ્ય દરવાજે કે તિજોરી પર લટકાવી રાખવું. આમ કરવાથી મંદીમાં રાહત મળશે અને તમારો ધંધો ફરી પાટે ચડી જશે.

મીઠુ રાહુ-કેતુનો દુષ્પ્રભાવ દૂર કરવામાં પણ મદદરૂપ છે. રાત્રે સૂતા પહેલા એક ચપટી મીઠુ લઈ તેને પાણીમાં ઓગાળો. આ પાણી વડે હાથ પગ ધૂઓ. આમ કરવાથી તમને રાહુ કેતુની નકારાત્મક અસરોથી છૂટકારો મળશે. બાળકોનું સારુ સ્વાસ્થ્ય જાળવવા માટે પાણીમાં એક ચપટી મીઠુ નાંખી તેનાથી બાળકોને નવડાવો. આમ કરવાથી તેમને નજર નથી લાગતી અને તેમનામાં પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે.

રસોડામાં હીંગનું આગવુ મહત્વ છે. નાની-મોટી બીમારીઓમાં પણ હીંગ ખૂબ જ અકસીર માનવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવામાં પણ હિંગ ખૂબ જ મદદરૂપ છે? પ્રાચીન સમયમાં નાના બાળકના ગળામાં હીંગની પોટલી બાંધવામાં આવતી હતી. એવુ મનાતુ હતુ કે ભૂત-પ્રેતને હીંગની તીવ્ર સુગંધ ન ગમતી હોવાથી તે બાળકથી દૂર રહે છે.

તમે નવુ કોઈ કામ શરૂ કરો તેમાં અવારનવાર કોઈ અડચણ કે અવરોધ આવતા હોય કે પછી કોઈ મોટું કામ કરવા જતા હોવ તો ઘરેથી હાથમાં ચપટી હીંગ લઈને નીકળવું. ઘરના દરવાજે પહોંચો એટલે તેને માથેથી ત્રણ વાર ઉતારી ઉત્તર દિશામાં ફેંકવી. આમ કરીને જોયા વિના જ આગળ નીકળી જવું. આટલુ કરવાથી તમારા ધાર્યા કામ પાર પડશે.

ઘણીવાર તાંત્રિક પ્રયોગને કારણે વ્યક્તિ કારણ વિના જ બીમાર રહેવા માંડે છે અથવા તો તેનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે. જો તમને પણ આવી શંકા હોય તો તે વ્યક્તિને સતત 11 દિવસ સુધી હીંગના કોગળા કરાવવા. આટલુ કરાવાથી તમને ગજબ ફેરફાર જોવા મળશે.જો તમારે દેવામાંથી છૂટકારો જોઈતો હોય તો નહાવાના પાણીમાં રોજ થોડી હીંગ નાંખવી અને હીંગ ઓગળી જાય પછી એ પાણીથી નહાવુ. 21 કે 41 દિવસ સુધી આ પ્રયોગ કરવાથી જૂના દેવામાંથી મુક્તિ મળશે. લાંબા સમયથી માથે દેવુ ચડી ગયુ હોય તેવા લોકો માટે આ ઉપાય અકસીર છે.

જો તમારા ઘર કે કુટુંબ પર નકારાત્મક ઉર્જાની અસર વર્તાતી હોય તો પાંચ ગ્રામ હીંગ લઈ તેટલા જ પ્રમાણમાં કપૂર લો. તેની સાથે વાટેલા મરી મિક્સ કરી દો અને આ મિશ્રણની નાની ગોળીઓ બનાવી દો. ગોળીઓના બે ભાગ કરી વહેંચી લો. બંને ભાગમાંથી એક એક ગોટી લઈને તેને સાંજના સમયે સળગાવવી. ખાસ ધ્યાન રહે કે રોજ આ ગોળીઓ સરખી જ સંખ્યામાં સળગાવવી. આમ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને જીવનમાં સુખ શાંતિ ફેલાઈ જાય છે.

જો ઘણા સમયથી નોકરીનો મેળ ન પડતો હોય તો ઈન્ટરવ્યુમાં જતા પહેલા જમણા હાથમાં એક ગ્રામ હીંગ લેવી. ત્યાર પછી 21 વાર શ્રીં મંત્રનું ઉચ્ચારણ કરી પાણી સાથ હીંગ ગળી જવી. ઘરમાંથી નીકળ્યા બાદ પાછુ વળીને ન જોવું. જો તમે પૂરતી તૈયારી સાથે ઈન્ટરવ્યુ આપશો અને તમે આ નોકરી માટે લાયકાત ધરાવતા હશો તો આ પ્રયોગ પછી તમને બીજી કોઈ બાધા નહિ નડે.

ઉપરાંત આ ફૂલનો ઉપયોગ કરવાથી થશે ઘન ફાયદાનાગકેસર ના ફૂલ નાની ડબ્બી માં મધ ભરીને શુક્લ પક્ષ ની રાત્રે અથવા કોઈ પણ બીજા શુભ મુહુર્ત માં પોતાના ઘર ની તિજોરી માં રાખી દો અથવા એવી જગ્યા જ્યાં તમે પૈસા રાખતા હોય. તેનાથી ક્યારેય પણ તમારા ઘર માં ધન ની કમી નહિ થાય. તમને અચાનક ધનલાભ થઇ શકે છે.

શુક્રવાર ના દિવસે નાગકેસર નું ફૂલ લઈને પહેલા શિવજી ની સામે તેની પૂજા કરો. પૂજા કર્યા પછી સ્વચ્છ સફેદ રંગ ના કપડા માં લપેટીને રાખી લો. સાથે જ શિવ જી ને કાચા દૂધ દહીં ઘી અને ગંગાજળ નાંખીને પહેલા ધોઈ લો. હવે તેને દુકાન ની તિજોરી, ઓફીસ ના કેશ બોક્સ કોઈ પણ જગ્યા રાખી લો. આ ઉપાય થી ધન વધશે.

પૂર્ણિમા ના દિવસે તમે રોજ શિવલિંગ પર નાગ કેસર ફૂલ અર્પિત કરો. તેનાથી તમને લાભ મળવા લાગશે. છેલ્લી પૂર્ણિમા ના દિવસે તેને પોતાના ઘર પર લાવીને તિજોરી માં રાખી દો. તેનાથી તમને ધનલાભ થશે અને ઘર માં બરકત થશે.જો તમે બીઝનેસમેન છો તો નાગકેસર ના ફૂલ તમારા માટે બહુ લાભદાયી થઇ શકે છે. કોઈ પણ શુભ મુહુર્ત માં નીર્ગુંજી, નાગ કેસર ના ફૂલ અને પીળા સરસો ના દાણા એક નાની પાટલી માં બાંધી લો. તેને બાંધીને દુકાન ની અભાર ટાંગી દો. એવા ઉપાય કરવાથી તમારા વ્યાપાર માં વૃદ્ધિ થશે. તમારો બીઝનેસ વધશે. સાથે જ તમારા ઘર માં ધનવૃદ્ધિ થશે.

દરેક લોકો ની ઈચ્છા હોય છે કે તેની તિજોરી ક્યારેય ખાલી ના હોય અને હંમેશા પૈસા રૂપિયા ભરેલ રહે. તેના માટે તમે નાગ કેસર ના ફૂલ સાબુત હળદર સોપારી એક સિક્કો તાંબા નો ટુકડો અને ચોખા ને કપડા માં બાંધીને લક્ષ્મી માં ની સામે રાખો. તેના પછી માં લક્ષ્મી ની સાચા મન થી પૂજા કરો. હવે તેને તિજોરી માં રાખી દો. તમારી તિજોરી હંમેશા પૈસા થી ભરેલ રહેશે.ધનલાભ ના સિવાય આ ફૂલ તમારા વ્યક્તિત્વ ને આકર્ષિત બનાવવાનું પણ કામ કરે છે. કોઈ પણ શુભ તિથી માં નાગકેસર, ચમેલી ના ફૂલ, કૂટ, કુમકુમ, ગાય નું ઘી એક માં મેળવીને તિલક બનાવીને માથા પર લગાવી લો. તેનાથી તમારું વ્યક્તિત્વ આકર્ષિત થઇ જશે.

About Hu Gujarati TEAM

Check Also

આ વસ્તુ તમારાં વાળને પગ સુધીના લાંબા કરી દેશે, સાથે સાથે વાળ થઈ જશે એકદમ ચમકતાં અને સ્મૂથ…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *