દુનિયામા સૌથી પહેલા ભારતમા કરવામા આવી હતી પહેલી સર્જરી..જાણો તેનો ઈતિહાસ

0
405

આયુર્વેદના કેટલાક મહાન પુરુષો દ્વારા આયુર્વેદના નિયમો હજાર વર્ષો પહેલા આપેલ છે અમારી આયુર્વેદિક દવા એક મહાન વ્યક્તિ હતા, જેમનું નામ હતું મહર્ષિ ચરક. તેમણે મોટાભાગનું સંશોધન એ વાત પર કર્યું કે વનસ્પતિઓથી કઈ કઈ બીમારીઓ દૂર થાય છે અથવા છોડ પાન દ્વારા કઈ બિમારીઓને સુધારવામાં આવે છે. વૃક્ષોના પાન કઈ બીમારીઓ દૂર થાય છે એમના પર એમને મોટાભાગનું સંશોધન કર્યું.

એમના પછી એવા જ એક વ્યક્તિ થયા મહર્ષિ સુસુર્ક એમને આના પર કામ કર્યું કે શરીરમાં કોઇ પણ અંગમાં જરૂરથી વધારે એવો કોઈ ગ્રોથ કે બળોત્રી થઈ જાય જેમ કે ટ્યુમર કે ગાંઠ તેને કાપીને કેવી રીતે કાઢવામાં આવે, એમને સર્જરી પર ખૂબ વધારે કામ કર્યું.

તમને કદાચ જાણી ને આશ્ચર્ય થશે અને આનંદ પણ થશે કે સર્જરીની શોધ આજ દેશમાં થયો હતો મતલબ ભારતમાં થયો, આખું જગત સર્જરી ભારત જોડેથી શીખ્યું કે, ફ્રાંસ, જાર્મિનીએ અહીંથી શીખી અમેરિકામાં તો ખુબ સમય બાદ આવી સર્જરી અને બ્રિટનમાં ભારતથી 400 વર્ષ પહેલાં શીખી સર્જરી બ્રિટનના ડોક્ટરો અહીં આવ્યા અને શીખીને પરત ફર્યા.

તમને કદાચ જાણીને આશ્ચર્ય થશો કે 400 વર્ષ પહેલાં ભારતમાં સર્જરીના મોટી વિશ્વવિદ્યાલય યુનિવર્સિટીઓ ચાલતી હતી. હિમાચલ પ્રદેશમાં એક સ્થાન છે, અહીં સર્જરીની સૌથી મોટી કોલેજ હતી. એક બીજી જગ્યા છે ભરમોર, હિમાચલ પ્રદેશમાં જ ત્યારે એક બીજું કેન્દ્ર હતું સર્જરીનું ત્રીજું કુલ્લુ માં ત્યા પણ એક મોટું કેન્દ્ર હતું. એકલા હિમાલયમાં 18 એવા કેન્દ્ર છે પછી ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં સમગ્ર ભારતમાં 1200 કેન્દ્ર હતા અહીં અંગ્રેજ આવીને શીખતાં હતા.

તમને જાણવામાં ખુશી થશે કે લંડન એ એક મોટી સંસ્થા છે. જેનું નામ છે રોયલ સોસાયટી ઑફ લંડન (એફઆરએસ) આ સંસ્થાની સ્થાપના એ ડોક્ટરો એ કરી હતી જે ભારતથી સર્જરી શીખીને ગયા હતા અને એમાંથી ગણા ડોક્ટરો એ મેમોઆર્ટ લખ્યા છે. મેમોઆર્ટ માનો મનની વાત, એ મેમો આર્ટને વાંચોતો એટલી મોટી સર્જરી થતી હતી કે તમને જાણીને આશ્ચર્ય થશે કે 400 વર્ષ પહેલાં આ દેશમાં રાઈનૉપ્લાસ્ટિક હતું. રાઇનોપ્લાસ્ટિક એટલે શરીરના કોઈપણ ભાગને કાપીને નાકના કોઈપણ ભાગમાં ઉમેરવું અને તે ખબર પણ ના પડે.

અંગ્રેજી ડાયરીમાં એક કર્નલ દ્વારા લખવામાં આવ્યું હતું કે 1799માં કર્ણાટકના હૈદર અલી સાથે યુદ્ધ થયું હતું. હૈદર અલીએ તેમને યુદ્ધમાં હરાવ્યો હતો. હદાર અલીએ તેને યુદ્ધમાં હરાવ્યો હાર્યા પછી હૈદર અલી તેનું નાક કાપી નાખ્યું. આપના દેશમાં નાક કાપવું ખૂબ મોટું અપમાન છે. તો હૈદર અલી તેને માર્યો નહિ એ ઇચ્છત તો એને મારી શકતો હતો હાર્યા પછી એની નાક કાપી નાખ્યું અને કહ્યું કે તું હવે જ કાપેલ નાક લઈને.

કર્નલ કુટ એક કાપેલું નાક લઈને ગોડા પર ભાગ્યો તો પછી હૈદર અલીની સીમાની બહાર, કોઈએ તેને નાકમાંથી લોહી નીકળતું જોયું નાક કાપેલું હાથમાં હતું. તો જ્યારે એને પૂછ્યું કે આ શું થયું તો એને સાચું ન કહ્યું. એને કહ્યું કે આ તો વાગ્યું છે. તો વ્યક્તિ એ કહ્યું કે આ વાગેલા નથી એ તો તલવારથી કાપેલ છે. તો કર્નલ માની ગયો કે હા આ તલવારથી કાપેલ છે.

એ વ્યક્તિ એ કહ્યું કે તું ઈચ્છે તો હું તારી નાક જોડી શકું છું તો કર્નલ ફૂટે કહ્યું કે આ તો આખા ઇંગ્લેન્ડમાં કોઈ નથી કરી શકતુ તુ કેવી રીતે કરીશ એને કહ્યું કે અમે ખૂબ સરળ રીતે કરી શકીએ છીએ તો બેલગામમાં કર્નલ કટના નાકનું ઓપરેશન કર્યું. એ નાક જોડવામાં આવ્યું પછી એના પર લેપ લગાવ્યો 15 દિવસ તેને ત્યાં રાખ્યો.

15 દિવસ પછી એની છુટ્ટી થઈ 3 મહિના પછી એ લંડન પહોંચ્યો, તો લંડન વાળા હેરાન હતા તારી નાક તો કપાયેલ નથી લાગતી તો એને લખ્યું કે આ તો ભારતીય સર્જરીનો કમાલ છે. તો આ સર્જરી આપણા દેશના વિકસિત થઈ એના માટે મહર્ષિ સુસુર્ક ખૂબ પ્રયાસ કર્યો ત્યારે આ સર્જરી ભારતમાં ફેલાઈ.