ડુંગળી નો કાઢો રસ, તેમાં ઉમેરો આ વસ્તુ અને લગાવો વાળમાં, થઇ જશે લાંબા

0
1615

મિત્રો તમને જણાવીએ કે આજે કે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, આજે છોકરીઓ મોટે ભાગે પોતાના વાળ માટે ખુબ ચિંતા માં રહે છે, મિત્રો તમને જણાવીએ કે આજે કે તે આજે એક ખાસ માહિતી લઇ ને આવીય છીએ ખાસ તમારા માટે, મિત્રો આજે અમે તમને વાળ લાંબા કરવા નો એક નુસકો જણાવવી એ, ચાલો જાણીએ.

મિત્રો તમને જણાવીએ કે આજે એ તે વધતા પ્રદુષણ અને ખાણીપીણીની ખરાબ આદતને લઇને તમારા વાળ ડ્રાય અને તૂટી જવાની સમસ્યા રહે છે, મિત્રો તમને જણાવીએ કે આજે કે તે કેટલીક વખત તો વાળ ખરવાની સમસ્યા ખૂબ વધી જાય છે.મિત્રો આજે પ્રદુષણ યુક્ત પાણી પણ કઈક ને કઈક જવાબદાર છે, પરંતુ જો વાળની યોગ્ય રીતે કાળજી લેવામાં ન આવે તો આ સમસ્યાનો સામનો કરવો પડે છે અને તે દિવસે-દિવસે વધતી જાય છે.તમને જણાવીએ કે આજે કે તે તો આ સમસ્યાને દૂર કરવા માટે ઘરેલું ઉપાય છે.

તમને જણાવીએ કે તે આજે કે તે એક બાઉલ લો તેમા પાણી લો અને હવે તેમા એક નાનકડો ડુંગળીનો ટૂકડો કટ કરીને રાખી લો.મિત્રો તમને જણાવીએ કે એ આજે કે તે સવારે ઉઠીને ડુંગળીનો રસ તેમા નીચવીને બરાબર મિક્સ કરી લો.વધુ માં તમને જણાવીએ કે તે આ મિશ્રણને હળવા હાથે સ્કેલ્પ પર લગાવો.વધુ માં જણાવીએ કે તે 30-45 મિનિટ રાખીને તમે શેમ્પુથી વાળ ધોઇ લો.

1 ચમચી આદુના રસમાં 1 તાજા લીંબુનો રસ મિક્સ કરીને વાળના મૂળમાં લગાવો,અને તેની સારી રીતે લગાવવો જોઈએ, તેને તમારા વાળમાં 2-3 કલાક માટે લગાવીને રાખો.મિત્રો તમને જણાવીએ કે તે બાદ નોર્મલ શેમ્પુ અને પાણીની સાથે વાળ ધોઇ લો.

તમને જણાવીએ કે તે આજે કે તે તમે ઇચ્છો તો ડુંગળીનો રસ ડાયરેક્ટ તમારા વાળમાં લગાવી શકો છો.તમને જણાવીએ કે તે આજે એ તે એક ડુંગળીને છીણીને તેનો રસ નીકાળી લો હવે આ રસને વાળના મૂમાં બરાબર લગાલી લો. સવારે ઉઠતા જ પાણીથી વાળ ધોઇ તમને થોડાક દિવસમાં ફરક જોવા મળશે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here