મિત્રો તમને જણાવીએ કે આજે અમે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ગુજરાતી રેસીપી, મિત્રો અમે તમને જણાવીએ કે આપડા શરીર માટે ખુબ સારી રેસીપી લઇ ને આવિયા છીએ, મિત્રો તમને જણાવીએ કે આજે દરેક લોકો બહાર ની વસ્તુ ખુબ ખાવા પીવા ના શોખીન છે અને તે ખુબ હાનીકારક છે, મિત્રો તમને જણાવીએ એ અમે ખાસ તામારા માટે ટેસ્ટી અને હેલ્ધી દુધી ના મુઠીયા ની રેસીપી લઇ ને આવિયા છીએ ખાસ ગુજરાતી માટે.
મિત્રો તમે સૌથી નીચે તમે તે શ્રીજી ફૂડ ના વિડિઓ માં પણ જોઈ શકો છો.
સામગ્રી
- 500 ગ્રામ દૂધી
- 2 કપ ઘઉંનો કકરો લોટ
- 1/4 કપ રોટલીનો ઘઉંનો લોટ હોય (ઝીણો લોટ)
- મીઠું સ્વાદઅનુસાર
- 1 નાની ચમચી અજમો
- 1 નાની ચમચી હળદળ
- 2 નાની ચમચી લાલ મરચા પાઉડર
- 2 નાની ચમચી સાકર
- 2.5 મોટી ચમચી તેલ
- 2 નાની ચમચી વાટેલા લીલા મરચા
- દહીં કે છાસ
વધાર કરવા
- 3 મોટી ચમચી તેલ
- 1/2 મોટી ચમચી રાઈ
- 1 નાની ચમચી તલ
- 1 નાની ચમચી હિંગ
બનાવવા ની રીત
મિત્રો તમને જણાવીએ કે દૂધી ના મૂઠિયા બનાવવા એક વાસણમાં 2 કપ ઘઉંનો કકરો લોટ અને 1/4 કપ રોટલી બનાવવાનો લોટ લઇ લેવો.મિત્રો અને પછી તમને તેમાં મીઠું, અજમો, હળદળ, લાલ મરચા પાઉડર, સાકર અને તેલ નાખી દેવું અને હવે આ બધાને સરખી રીતે મિક્ષ કરી દેવું.તમને જણાવીએ કે ત્યારબાદ તેમાં વાટેલા લીલા મરચા નાખી દેવા અને તેને પણ મિક્ષ કરી લો. અને તેમાં તેને સરખી રીતે હલાવી નાખો.
અને પછી તેમાં દૂધી લઇ તેને છોલી નાખવી અને તેને છીણી નાખવી (દૂધી કડવી ના હોય તે તપાસી લેવાનું) અને તે લોટના મિક્ષ્ચરમાં નાખી દેવું.મિત્રો તે પછી તેમાં તમે ત્યારબાદ તેને મિક્ષ કરી લેવાનું અને સારી રીતે મિક્ષ કરી લેવાનું કારણકે જયારે લોટ બાંધવા માટે જો તમે દહીં કે છાસ ઉપયોગમાં લેસો તેનું પ્રમાણ તમને ખબર પડી જાય. મિત્રો તે પછી તમે સરખી રીતે મિક્ષ કરી લો, મિત્રો તમને જણાવીએ કે તે પછી તમે તેમાં સરખી ને મિક્ષ કરી લો.
મિત્રો તમને જણાવીએ કે તે પછી તમે લોટ બાંધવા માટે ખાટી દહીં કે છાસ લેવાની,અને તે પછી તરત જો તમે છાસ લો છો તો ધ્યાનમાં રાખવાનું કે છાસ થોડી જાડી હોય.મીર્ત્રો તમને જણાવીએ કે તે પછી મુઠીયાના લોટ બનાવવા લોટ ને પણ ઢીલો રાખવો.અને તે પછી તરત સરસ રીતે મિક્ષ કરી લો.
મિક્ષ કર્યા બાદ તેના મુઠીયા બનાવી લેવા.
મિત્રો તમને અજ્નાવીયે કે આ રીત ને તમે ખુબ શેર કરો અને તે પછી તમે ઢોકળા બનાવવાના વાસણમાં પાણી ને ગરમ કરવા મૂકી દો,અને તમેં તે પછી પાણી ગરમ થઇ ગયા બાદ જે વાસણમાં કાણા(હોલ) વાળી જે પ્લેટ આવે તે મૂકી અને પછી તેના ઉપર મુઠીયા મૂકી દઈશું અને તેના ઉપરથી બંધ કરી 25 મિનિટ સુધી ધીમા ગેસે રાખી મુક્શું.પછી ગેસ ને ધીમો કરી દો.
મિત્રો તમને જણાવીએ કે તે ત્યારબાદ ગેસ બંધ કરીને તેને 10 મિનિટ રાખી મુકો.અને પછી તમે તેને 10 મિનિટ પછી મુઠીયા બહાર કાઢી તેને કાપી નાખવા. અને પછી
વધાર કરવા માટે
તેલ ગરમ કરવા મૂકી દો અને તેમાં રાઈ, તલ અને હિંગ નાખી દો. ત્યારબાદ તેમાં મુઠીયા નાખી દો. તેને મિક્ષ કરી દો. ગેસ મીડીયમ રાખવું.
મિત્રો તે પછી તેમ હવે તમારા દૂધી ના મૂઠિયા તૈયાર છે
વીડિયોમાં શીખવા નીચે જુઓ . જુઓ વિડિઓ :
લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ
તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.
Image Source: Google