દૂધમાં કેસરની સાથે ઉમેરો આ ખાસ વસ્તુ અને પીઓ, શરદી-તાવથી મળશે જલ્દીથી છૂટકારો

0
446

મિત્રો તમને જણાવીએ કે આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે તે ઘણા લોકો ને તાવ અને માથા નો દુખાવો હોઈ છે, મિત્રો તમને જનવોઇયે કે આજે કે તે કેસરમાં વિટામીન એ, ફોલિક એસિડ, તાંબુ, પોટેશિયમ, કેલ્શિયમ, સેલેનિયમ, જીંક, મેગ્નેશિયમ અને અન્ય કેટલાંક તત્ત્તવો હોય છે.મિત્રો તમને જાન્વીયે કે  તે  સિવાયલાઈકોપિન, બીટા કેરોટિનનાં ગુણ પણ રહેલા હોય છે જે શરીરીને ઘણી બધી બીમારીઓથી દૂર રાખે છે.મિત્રો કેસર જે છે તે શરીર ને ખુબ સારું રાખે છે, મિત્રો તે ખુબ સ્વસ્થ રાખે છે, કેસર સ્વાસ્થ્યને સારું રાખે છે સાથે સુંદરતા પણવધારે છે.મિત્રો તમને જણાવીએ કે આજે જે તે કેસરનો ઉપયોગ ખાવામાં રંગ અને સુંગધને વધારવા માટે કરવામાં આવે છે.તમને જણાવીએ કે તે આજે કે તે તેની તાસીર ગરમ હોય છે એટલા માટે તેનું સેવન શિયાળામાં કરવામાં આવે છે.વધુ માં તો જણાવીએ કે તે આજે અમે તમને કેસરના કેટલાંક ફાયદાઓ વિશે જણાવીશું જે તમને પણ ખબર નહી હોય.

  • તમને જણાવીએ કે તે આજે કે તે કેસર તાવ, શરદીને દૂર કરવામાં મદદ કરે છે.વધુ માં તો એક ગ્લાસ દૂધમાં ચપટી કેસર અને મધ નાખીને પીવું.અને તે સિવાય તમે કેસરમાં પાણી નાખીને તેની પેસ્ટબનાવી શકો છો.આ પેસ્ટ ને સરખી રીતે હલાવી ને બનાવો, આ પેસ્ટને ગરદન, છાતી પર લગાવવાથી શિયાળાનાં થતી બીમારીથી રાહત મળે છે.
  • કેસરની સાથે ચંદન મિક્સ કરીને માથા પર લગાવવાથી આંખને ઠંડક આપે છે. આ પેસ્ટનો ઉપયોગ કરવાથી માથામા દુઃખાવામાં રાહત મળે છે.
  • કેસરમાં ચંદન અને દૂધ મિક્સ કરીને ફેસ પેક બનાવો. પેકને 20 મિનિટ સુધી લગાવી રાખો તેના પછી હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લો. સપ્તાહમાં 1-2 વખત આ પેસ્ટને લગાવવાથી ચહેરાનો રંગ નિખરશે.

  • તમને જણાવીએ કે તે ખુબ સારું હોઈ છે સ્વાસ્થ્ય માટે, તેમાં એન્ટી-ઓક્સિડેન્ટ હોય છે જે વ્યક્તિની ઉંમર વધતા રોકે છે.તમને જણાવીએ કે તે આજે કે કાચા પપૈયામાં ચપટી કેસર મિક્સ કરીને લગાવવાથી ચહેરો નિખરશે અને તે ત્વચાને મુલાયમ બનાવશે.
  • વધુ માં તો જણાવીએ કે તે જે વ્યક્તિઓને ડિપ્રરેશનની બીમારી હોય તે લોકો માટે કેસર બહુ ફાયદાકારક છે.મિત્રો ખાસ કરી ને જણાવીએ કે તે કેસરમાં એવા સેરોટિન અને કેમિકલ હોય છે જે ક્યારે તમને ઉદાસ નહી થવા દે. દરરોજ કેસરવાળું દૂધ પીવાથી રંગ તો નિખરે છે સાથે ડિપ્રેશનની સમસ્યાથી પણ છૂટકારો મેળવી શકો છો.
  • આજકાલ આંખની સમસ્યા નાના છોકરાથી લઈને વૃધ્ધ લોકોમાં જોવા મળે છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે દરરોજ કેસરનું સેવન કરવું જોઈએ.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here