Breaking News

દૂધ માં આ 1 વસ્તુ ઉમેરી ને પીવો, જડમૂળથી દૂર થશે કમરનો દુખાવો

મિત્રો તમને જણાવીએ કે આજે હું ગુજરાતી ના અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે આજે કે તે કમર અને પીઠના દુખાવાની ફરિયાદથી આજકાલ ઘણા લોકો હેરાન-પરેશાન થઇ ગયા છે.મિત્રો તમને જનાવીયે કે તે મોટાભાગના લોકોને કમ્પ્યૂટર સામે સતત બેસી રહેવાથી આ સમસ્યા થઇ શકે છે.મિત્રો તમને જણાવીએ  કે તે જો કે આ દુખાવામાં દવાઓનો ઉપયોગ પણ કોઈ અસર કરતો નથી.મીત્ર્રો તમને જણાવીએ કે તે તેથી આજે અમે એક એવો નુસ્ખો બતાવીશું જે આ તકલીફમાં ખૂબ અસરકારક સાબિત થાય છે અને તે છે લસણવાળુ દૂધ. આ દૂધનું સેવન કરવાથી અસ્થમા, ન્યૂમોનિયા, ટીબી, હ્રદયની સમસ્યાઓ, અનિંદ્રા, ગઠિયા, ઉધરસમાં પણ રાહત આપે છે.

સામગ્રી

  • લસણની કળીઓ- 5
  • દૂધ-1 કપ
  • મધ-2 નાની ચમચી

બનાવવાની રીત

  • મીત્ર્રો તમને જણાવીએ કે તે સૌ પ્રથમ લસણને ફોલી લો અને તેને અધકચરુ વાંટી લો.
  • અને તે ત્યારબાદ ધીમા તાપ પર દૂધમાં લસણ નાખો અને લગભગ 15 મિનિટ સુધી ઉકાળો.મિત્રો તમને જણાવીએ કેતે આ ઉપરાંત જો તમે દૂધને ઉકાળવા ન માંગો તો તમે દૂધ ગરમ કરીને તેમાં વાટેલુ લસણ પણ નાખી શકો છો.
  •  મિત્હરો તમને જણાવીએ કે તે તેને આ જ રીતે 2 કલાક માટે ઢાંકીને મુકી દો.તમને જણાવીએ કે તે આવુ કરવાથી લસણ પોતાની અસર દૂધમાં છોડી દેશે.વધુ માં તે બાદ તેમાં મધ નાખીને સારી રીતે મિક્સ કરી લો.
  • તમે આને દિવસમાં એક વાર રાત્રે સૂતા પહેલા ઘૂંટ-ઘૂંટ કરીને પીઓ.
  • મિત્રો તમને જણાવીએ તે જો તમને ખૂબ વધારે કમરનો દુખાવો રહેતો હોય તો તમે આ દૂધને દિવસમાં 2 થી 3 વાર પણ પી શકો છો. જેથી તમને કમરના દુખાવાથી છુટકારો મળશે.

ધ્યાન રાખો :તમે આ વાતનું ધ્યાન રાખો કે, આ દૂધ ખૂબ ગરમ હોય છે તેથી તેને ઠંડીના દિવસોમાં લેવુ વધુ સારુ રહે છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

About admin

Check Also

આ કારણે ખુબજ મોંઘી હોય છે હિંગ,આ ખાસ જગ્યાએથી આવે છે ભારતમાં…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …