દિયર ભાભીને પહેલી વાર જોતા જ પડી ગયો પ્રેમ, એકલતાનો લાભ લઈ ને યુવકે મહિલાને હોટલમાં લઈ જઈને કર્યું એવું કે…….

0
382

આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી.પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.પરંતુ આજે અમે તમને એક એવી જ ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ આ ઘટના બીજનોર શહેરની છે. તાજેતરના ગુનાના સમાચારથી ચારે બાજુ સનસનાટી ફેલાઈ ગઈ છે. ખરેખર, બિજનોર શહેરનો આ કિસ્સો છે.જ્યાં ભાભી અને દિયર વચ્ચે ગેરકાયદેસર સંબંધ બાંધ્યા બાદ ભાભીની હત્યા કરવામાં આવી હતી.બંને એક બીજાને પહેલા ખુબજ પ્રેમ કરતા હતા પરંતુ આ સમય દરમિયાન ભાભી પ્રેગ્નેન્ટ થઈ ગઈ અને લગ્ન કરવાની જીદ કરવા લાગી.

જેથી દિયરએ તેની સગી ભાભીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.આ કેસમાં ઝડપાયેલા આરોપી દિયરએ કહ્યું કે તે બંને એક બીજાને પ્રેમ કરે છે અને પ્રેમમાં તેઓ શારીરિક સંબંધ બની ગયા અને થોડા સમય પછી ભાભી ગર્ભવતી થઈ અને તેણે લગ્ન કરવાની જીદ કરી.આ કિસ્સામાં ભાભી જે કોર્બેટ નેશનલ પાર્કમાં મૃત મળી હતી. તેના દિયરએ ઝેર આપીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

જે પછી પોલીસે તમામ માહિતી દ્વારા આ દિયરની ધરપકડ કરી જેમાં દિયરએ વિગતે જણાવતા કહ્યું હતું.આ કિસ્સામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે દિયર તેની ભાભીના ઘરની બાજુમાં જ રહેતો હતો તેના કાકાનું લગ્ન હમણાં થોડા મહિના પહેલા જ થયું હતું.કાકા લગ્ન પહેલાથી જ નોકરી કરતા હતા.તેઓ સવારમાં જતા તો સાંજે ઘરે પાછા ફરતા.

આ સમય દરમિયાન તેનો ભત્રીજો અવારનવાર ભાઈના ઘરે આવતો હતો અને તે હંમેશા ભાભીની કામમાં મદદ કરતો હતો.દુકાનેથી કઈ લાવાનું હોય તો કાકી હંમેશા તેના દિયરને બોલાવતી હતી.આવું લાંબા સમય સુધી ચાલતું રહ્યું આમ ધીમે ધીમે બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા બંને એક બીજાને કઇ કહેતા નહીં પરંતુ એક દિવસ ભાભી કપડા બદલતી હતી ત્યારે દિયર ભાભીના ઘરે આવી પહોંચ્યો તે સમયે ઘરે કોઈ હતું નહી.

ભાભી એ દિયરને તેના બ્લાઉઝનું હૂક બાંધવા માટે આમંત્રણ આપ્યું દિયર ખુશ થઈ ગયો તે આ સમયની રાહ જોઈને બેઠો હતો.પરંતુ તેને બ્લાઉઝનો હુક બંધ કરવાને બદલે ખોલી નાખ્યો અને કાકી ખાનગી ભાગો તરફ લઈ જઈને સ્પર્શ કરવા લાગ્યો જોકે ભાભી પહેલેથી જ તેની તરફ આકર્ષિત થઈ ગઈ હતી આને કારણે તેણે પણ ના પાડી ન હતી અને બંનેએ એક સાથે સંબંધ બનાવવાનું શરૂ કર્યું હતું.જ્યારે ભાઈ ઘરે ના હોય ત્યારે તે બંને પોતાની શારીરિક સુખનો આનંદ લેતા હતા.

એક દિવસ કાકા અચાનક ઘરે આવી ગયા અને આ સમયે બંને નિર્વસ્ત્ર થઈને સમાગમ કરી રહ્યા હતા પરંતુ દરવાજો બંધ હોવાથી ભાભી કઈ ખબર પડી નહીં.પરંતુ વધારે શારીરિક સંબંધ બાંધવાથી ભાભી પ્રેગ્નેન્ટ થઈ ગઈ અને તે તેના દિયરને ખૂબ પ્રેમ કરતી હતી માટે તેને દિયરસાથે લગ્નની વાતનો પ્રસ્તાવ મુક્યો પરંતુ બંનેને લગ્ન થાય એવું ન હતું માટે એક દિવસ દિયરએ કાકીએ નક્કી કર્યું એ એ બન્ને દવા પીને આત્મહત્યા કરી લેશે આવી.

સ્થિતિમાં, બંનેએ ઘણી વાર રાત્રે સંબંધ બનાવવાનું શરૂ કર્યું અને રોજ બનાવવાનું શરૂ કર્યું. તે દરમિયાન કાકી ગર્ભવતી થઈ અને દિયર સાથે લગ્ન કરવાની જીદ કરી.આ પછી ભાભીએ દિયરને કોર્બેટ પાર્કમાં એક સાથે ઝેર ખાવા બોલાવી હતી કેમ કે બંનેના લગ્ન થઈ શક્યા ન હતા.

પરંતુ દેવરએ જાતે ઝેર ન ખાધું હતું અને ભાભી ને ઝેર આપ્યાં બાદ દવાની અસર થવા લાગી આ સાથે દેવરએ ભાભીનું ગળું દબાવવાનું શરૂ કર્યું જેમાં ભાભીનું મૃત્યુ થઈ ગયું.જે પછી દેવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો ભાઈઆ વાતની જાણ થતાં તેમને નજીકના પોલીસ સ્ટેશનમાં દેવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જેમાં પોલીસે આરોપી દેવરની ધરપકડ કરી જેલમાં પુરી દીધો હતો.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવીશું.મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના
વડોદરાની છે મિત્રો વડોદરામાં આવી ઘણી ઘટનાઓ સામે આવી જેમાં આ કિસ્સામાં માતા પિતાનું છત્ર ગુમાવનાર યુવતીને ભાભી બહુ પરેશાન કરતી હતી. ભાભીનો ત્રાસ સહન નહીં થતાં એકલી રહેવા ગયેલી યુવતીને બે સંતાનોના પિતા સાથે શારીરિક સંબંધો બંધાયા હતા. આ સંબંધોના કારણે યુવતી ગર્ભવતી બનતાં પ્રેમી તેને છોડીને ભાગી ગયો હતો.

વધુમા અમે તમને જણાવી દઈએ કે બીજી તરફ ગર્ભપાતનો સમય ના રહેતાં યુવતીએ લગ્ન વગર સંતાનને જન્મ આપીને કુંવારી માતા બનવાનો વારો આવ્યો છે. આ કેસમાં પોલીસમાં મામલો પહોંચતાં અંતે પ્રેમીએ સંતાનના ઉછેરની જવાબદારી ઉઠાવવાની ખાતરી આપીને સમાધન કર્યું છે.વડોદરાના ડભોઇ રોડ વિસ્તારમાં રહેતી યુવતીના માતા પિતાનું થોડા સમય પહેલાં અવસાન થતાં યુવતી ભાઈ ભાભી સાથે રહેતી હતી.

પોલીસના સૂત્રો મુજબ મળતી માહિતી એવી છે કે થોડો સમય સારી રીતે રહ્યા બાદ ભાભીએ હેરાનગતિ શરૂ કરતાં યુવતી ઘર છોડીને ભાડાના ઘરમાં રહેવા ગઇ હતી. યુવતી અહીં એક પરણીત પુરુષ ના સંપર્કમાં આવી હતી. બે બાળકોના યુવકે યુવતીના ઘરે અવરજવર ચાલુ કરી હતી. ખાનગી કંપનીમાં નોકરી કરતો યુવક યુવતીને મદદરૂપ થતો હોવાથી બંને વચ્ચે સંબંધો ગાઢ બન્યા હતા અને બંને શારીરિક સંબંધો બાંધીને જાતિય સુખ માણતાં હતાં.

ત્યાર બાદ એવું જાણવા મળ્યું કે આ સંબધોથી યુવતી પ્રેગનેન્ટ થઈ હતી પણ તેણે ભાઈ-ભાભીથી આ વાત છૂપાવી હતી. પ્રેમીએ તેને થોડો સમય ફેરવીને પછી જતો રહ્યાં. ત્યાં સુધીમાં ગર્ભપાત કરી શકાય તેમ નહોતો તેથી યુવતી લગ્ન વિના માતા બની હતી. યુવતી માતા બનતાં પ્રેમીએ મોઢું ફેરવી લીધું હતું અને તેના ઘેર આવજા બંધ કરી સંબંધો કાપી નાખ્યા હતા.

આ બાદ અંતમાં એવી વાત સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે કે આ વાતની ખબર યુવતીના ભાઈને થતાં ભાઈએ યુવતી સાથે ઝઘડો પણ કર્યો હતો. મૂંઝાયેલી યુવતીએ અંતે અભયમ હેલ્પલાઈન પર ફોન કરીને મદદ માગતાં અભયમના કાઉન્સિલરે પ્રેમીને સમજાવી કાયદાકીય રીતે ગંભીર અપરાધ કર્યો હોવાની જાણ કરી તેને માંજલપુર પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો. કાયદાકીય પગલાંથી બચવા પ્રેમીએ બાળકના ઉછેરની જવાબદારી લેવા તૈયારી દર્શાવી છે. જો કે આ ગુનો ગંભીર હોવાથી આ મુદ્દે કાયદેસરની કાર્યવાહી કરવી કે કેમ તેનો નિર્ણય યુવતી પર છોડવામાં આવ્યો છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.આ ઘટના સુરતનાં ઉમરગામની જેમાં એક મહિલા જે આસામની હતી તેને એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો અને બંને લોકોએ લગ્ન પણ કરી લીધા હતા આ બંને સુરતમાં ભાડાની રૂમમાં રહેતા હતા તેનો પતિ સુરતમાં એક ફેક્ટરીમાં કામ કરતા હતો જે સવારે જઇ ને રાત્રે આવતો હતો અને તેની પત્ની જે મોટા બંગલામાં જઈને ઘરનું કામ કરતી હતી અને તેના પતિની મદદ કરતી હતી.તે બંને જ્યાં રહેતા હતા ત્યાં બાજુની રૂમમાં એક યુવક રહેતા હતો જે આ મહિલા પર ખરાબ નજર નાખતો હતો.

એક દિવસ તેનો પતિ વહેલી સવારે નોકરી ગયો હતો જે સમય દરમિયાન તેની પત્ની ઘરનું કામ કરીને એકલીજ રહેતી હતી આ સમયે એકલતાનો લાભ ઉઠાવીને તેમની ઘરની નજીકના યુવકે દુષ્કર્મ આચાર્યુ હતું.આ યુવકની આ મહિલાને ધમકી આપી હતી કે જો આ વાત વિશે તેના પતિને કહેશે તો બંને ને મારી નાખીશ.જોકે આ ઘટના વિશે ઉમરગામમાં જાણ થતાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના વિશે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી હતી.

પરંતુ તે યુવક ત્યાંથી ગતો રહ્યો હતો જો કે પોલીસે આ યુવકની બે જ દિવસમાં ધરપકડ કરી હતી અને કોર્ટના કાયદા અનુસાર તેને સજા આપવામાં આવી હતી.જ્યારે તેનો પતિ નોકરીથી રાત્રે ઘરે આવે છે ત્યારે તેની પત્ની આ તમામ ઘટના વિશે તેના પતિને જાણ કરે છે જાણ થતાં તેનો પતિ આરોપીના ઘરે ગયો હતો પરંતુ આરોપી ઘરે ન મળતા તેનો પતિ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસની તાપસથી માહિતી મળી કે આ યુવતી મૂળ આસામની છે અને હાલ પોતાના પતિ સાથે ઉમર ગામમાં ભાડાના રૂમમાં રહેતી હતી જ્યારે પોતાના રૂમમાં એકલી હતી.તેવા સમયે એક યુવાન તેણીના રૂમમાં ઘૂસી આવ્યો હતો અને તેણી સાથે બળજબરી કરી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યુ હતુ.આ સાથે જ યુવાને આ વાતની કોઈને પણ જાણ કરી તો તેણીને તથા તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પરંતુ આ મહિલાએ તેનો પતિ નોકરી પરથી પરત ઘરે આવે છે ત્યારે આ બનાવ અંગે પરણિતા જણાવી દીધું હતું. જે બાદ તેના પતિએ નજીકના પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી અને તેને કોર્ટના કાયદા મુજબ સજા પણ આપવામાં આવી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.સુરતના પલસાણા તાલુકાના ચલથાણમાં મહિલાની (ઊં-43) તેના જ ઘરમાં ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ મહિલા ટિકિટ બુકિંગ,મની ટ્રાન્સફર તેમજ વ્યાજે નાણાં ધીરવાનું કામ કરતી હતી. આ યુવતી હત્યા થઈ ત્યારે તે અર્ધનગ્ન હાલતમાં હતી જેથી અનેક તર્કવિતર્ક થઈ રહ્યાં છે.

પ્રાથમિક મળતી માહિતી પ્રમાણે આ યુવતી સાધના કાર્તિક રોય મૂળ પશ્ચિમ બંગાળની હતી. તે પોતાના પુત્ર અંજન રોય અને પુત્રી અંજલી સાથે પલસાણા તાલુકાના ચલથાણ ખાતે આવેલ આર. કે. કોમ્પલેક્સમાં ફ્લેટમાં રહેતી હતી. સાધના મની ટ્રાન્સપોર્ટ તેમજ વ્યાજે રૂપિયા ધરવાની સાથે સાથે સાધના ટ્રાવેલ્સના નામે ટિકિટ બુકીંગનો વ્યવસાય કરે છે. સોમવારે સવારે તેની દીકરી શાળાએ ગઈ હતી જે બપોરે પરત ફરી ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો અને મમ્મી સાધના લોહીલુહાણ હાલતમાં ઘરમાં જમીન પર પડી હતી.

જેથી તેણે બૂમબરાડા પાડતાં આજુબાજુ રહેતા પાડોશીઓ ઘરે આવી ગયા હતાં.સાધના રોયને બે સંતાનમાં એક પુત્ર અંજન રોય અને એક પુત્રી અંજલી અંજન રોય પંજાબ ખાતે અભ્યાસ કરે છે. જ્યારે અંજલી કડોદરા ખાતે લીટલ ફ્લાવર સ્કૂલમાં અભ્યાસ કરે છે. સાધના તેના પતિથી અલગ આ બે બાળકો સાથે જ અહીં રહેતી હતી જેથી તેના મૃત્યુ પછી બે બોળકોના માથા પરથી માતાનો હાથ જતો રહ્યો છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમદાવાદના ઈસનપુર વિસ્તારમાંથી એક વિચિત્ર ધટના સામે આવી છે. પાડોશમાં રહેતી ડિવોર્સી યુવતીને મહિલાએ પોતાના જ પતિ સાથે શારીરિક સંબંધ બનાવવા કહ્યું હતું. પણ આ વાતનો ઈન્કાર કરતા મહિલાએ આ યુવતી પર એસિડ ફેંકવાનો પ્રયત્ન કર્યો હતો. આ અંગે ડિવોર્સી યુવતીએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે પતિ-પત્ની સામે ગુનો નોંધીને તાપસ શરૂ કરી દીધી છે.

પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગત અનુસાર 38 વર્ષની એક યુવતી પોતાના પુત્ર સાથે ઈસનપુર વિસ્તારમાં રહે છે. આ યુવતીના છૂટાછેડા થઈ ગયા છે અને પુત્ર સાથે એકલી રહી છે. પાડોશમાં રહેતા એક પરિવાર સાથે આ યુવતીના સારા સંબંધો હતા. પણ પાડોશમાં જ રહેતી એક મહિલાએ પોતાના પતિ સાથે સંબંધ બાંધવા કહ્યું હતું.

જે સાંભળીને ચોંકી ગયેલી અને ભયભીત થયેલી યુવતીએ સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ વાત પછી પાડોશી સાથે તમામ સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. આ પછી થોડા દિવસ પહેલા મહિલા ફરી એ યુવતીના ઘરે આવી હતી. આ મહિલાએ કહ્યું કે, તું મારા પતિ સાથે કેમ સંબંધ નથી રાખતી? જો સંબંધ નહીં રાખ તો એસિડ ફેંકીને મો બગાડી દઈશ એવી ધમકી દઈને યુવતીને મહિલાએ ગાળો ભાંડી હતી.

ધૂળેટીના દિવસે જ્યારે ફ્લેટના સભ્યો પાર્કિંગમાં કલરથી રમતા હતા ત્યારે આ મહિલા પોતાના હાથમાં એસિડ લઈને યુવતી પાસે આવી હતી. પતિ સાથે સંબંધ કેમ નથી બાંધ્યો? એવું કહીને એસિડ ફેંકવાનો પ્રયત્ન કર્યો હતો. પણ યુવતી ત્યાંથી દોડીને ઘરમાં ઘુસી જતા તે બચી ગઈ હતી. આ ઉપરાંત યુવતીને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. આ અંગે ઈસનપુર પોલીસે મહિલા અને પતિ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે.