દિયર અને ભાભી પલંગમાં માણી રહ્યા હતા, શરીરસુખ અને આવી ગઈ મહિલા પછી થયું એવું કે……

0
2065

આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી.પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.પરંતુ આજે અમે તમને એક એવી જ ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ કિસ્સા જણાવ્યા મુજબ રાજુલામાં દિયર અને ભોજાઈના આડાસંબંધ બાદ બંનેને કઢંગી હાલતમાં મહિલા જોઈ ગઈ હતી. જોકે, આ મહિલાને સપનામાં પણ વિચાર નહીં આવ્યો હોય તે આ દ્રશ્ય જોયા પછી તેણે મોતને નિમંત્રણ આવ્યું છે. રાજુલામાં દસ દિવસ પહેલા નજમા ઈસાભાઈ સેલોત નામની ઘાંચી મહિલાની હત્યાનાં ગુનામાં પોલીસે મૃતક મહિલાનાં પિતરાઈભાઈ અને ભાભીની ધરપકડ કરી છે. દિયર-ભોજાઈનાં આડાસબંધ બાદ બંન્નેને કઢંગી હાલતમાં નજમાબેન જોઈ જતાં તેનું ઢીમ ઢાળી દેવાયાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે યાકુબ હુસેન સેલોત અને રૃકસાના ભીખા સેલોતની ધરપકડ કરી છે.

ત્યારબાદ એવી માહિતી સામે આવી છે જે મુજબ રહસ્યમય બનાવનો ભેદ ઉકેલાયા બાદ પોલીસે ધરપકડ કરેલા યાકુબની પુછપરછમાં તેણે કહ્યું હતુ કે, પિતરાઈ બહેન નજમાની ભાભી રૃકસાના સાથે પોતાને આડા સબંધ હોય તે ગત તા.૧૬ની મોડી રાત્રે ઘરે ગયો હતો. જયાં બહેન નજમા સૂતી હોવાનું જાણી રૃકસાના સાથે છાનગપતિયા કરતો હતો. આ સમયે અવાજ થતાં બહેન નજમા જાગી ગયા હતા.

પોલીસના સૂત્રો મુજબ બંનેને કઢંગી હાલતમાં જોઈ જતા તેમણે રાડારાડી કરી હતી. જેથી સમાજમાં તેમજ પરિવારમાં આબરૃ થવાની બીકે બંન્નેએ સાથે મળી નજમાબેનને ગળે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી દીઘા હતા.ત્યાર બાદ લાશને સગેવગે કરવા ઘર પાસે પડેલી રેંકડીમાં લાશને રાખી જવાહર બાગનાં પાછળનાં ભાગે આવેલા ધોળિયા કૂવાથી ખોળખાતા અવાવરૃ કૂવામાં લાશને ફેંકી કંઈ બન્યુ ન હોય તેમ બંન્ને એકબીજાનાં ઘરે જઈ સુઈ ગયા હતા.

દરમિયાન ભેદી રીતે ગાયબ થયેલી નજમાની લાશ કૂવામાંથી મળી આવી હતી. ત્યારે પ્રાથમિક તપાસમાં નજમાબેનનાં માથામાં તેમજ ગળામાં ઈજાનાં નિશાનો પોલીસને જોવા મળતાં મૃતદેહને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર મોકલાયો હતો. જેના રિપોર્ટમાં હત્યા થયાનું ખુલ્યું હતુ. આ સમયે શરૃઆતથી જ પોલીસનાં શંકાના દાયરામાં રહેલા યાકુબ અને રૃકસાનાની આકરી પુછપરછ કરતાં બંન્ને ભાંગી પડયાં હતા. અને હત્યા કર્યાનું કબુલી લીધું હતુ.

મૃતક નજમાનાં તલ્લાંક થયા બાદ પિતા સાથે રહેતી હતી, રાજુલામાં રહેતા સગા મામાનાં દિકરા સાથે નજમાનાં લગ્ન થયા બાદ તે સુરત સ્થાયી થયા હતા. ત્યારે યેનકેન પ્રકારે સાસરિયાઓ દ્વારા ત્રાસ આપવાનું શરૃ કરી જીવતી સળગાવી હતી. જેમાં તે ગંભીર રીતે દાઝી ગઈ હતી. આ બનાવને પગલે નજમાએ તલ્લાંક લઈ રાજુલા રહેતા પિતા ઈસાભાઈ સાથે રહેતી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.ઉત્તર પ્રદેશના અલીગઢમાં ભાભી દિયરના સંબંધોને લાંછન લગાડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સામાન્ય રીતે મહિલાનું ઘરમાં શારીરિક શોષણ કોઇના કોઇ સંબંધી પુરૂષ દ્વારા થતાં હોવાના કિસ્સા અનેક વાર સામે આવે છે. જો કે અહીં તેનાથી વિપરિત ઘટના બની છે. અહીં મા સામાન કહેવાતી ભાભીએ દિયર સાથે શારિરીક સંબંધ બાંધવા માટે જબરદસ્તી કરી હોવાની ફરિયાદ સામે આવે છે. શું છે સમગ્ર મામલો જાણીએ.

યૂપીના અલીગઢમાં એક યુવકે તેમની બંને ભાભી પર શારીરિક સંબંધ બનાવવાનો આરોપ લગાવ્યો છે. અલીગઢના ચુવકે આ મામલે કોર્ટના દરવાજા ખખડાવ્યાં છે. કોર્ટે આરોપી ભાભી સામે કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. આરોપ છે કે, બંનેના પતિ બહાર ગયા બાદ બંને ભાભી દિયર સાથે સંબંધ બાંધવા માટે દિયરને જબરદસ્તી કરતી હતી. એટલું જ નહીં પોર્ન વીડિયો જોવા પણ મજબૂર કરતી હતી.

યૂપીના અલીગઢના રાવણ ટીલા વિસ્તારમાં રહેતો એક યુવકે કોર્ટમાં તેમની બંને ભાભીઓ સામે અરજી કરી છે. અરજીમાં ફરિયાદ કરી છે કે, તેમની બંને ભાભીઓ શારિરીક સંબંધ માટે જબરદસ્તી કરે છે. યુવકે જણાવ્યું છે કે, મારપીટ કરીને તેની સાથે સંબંધ બાંધવા માટે મજબુર કરે છે.યુવકના જણાવ્યાં મુજબ ભાભી દ્વારા આ પ્રકારનું શારીરિકક શોષણ ઘણા સમયથી થઇ રહ્યું છે. કોર્ટે યુવકની અરજીના પગલે બંને ભાભી સામે કેસ દાખલ કરવાનો નિર્દશ કર્યો છે.પીડિત યુવકે જણાવ્યું કે, તેમના પિતાનું મૃત્યુ થઇ ગયું છે. તેમના બંને ભાઇઓના લગ્ન નજીકના વિસ્તારમાં જ થયા છે.

યુવકે જણાવ્યું કે, જ્યારે તેમના બંને ભાઇ કામ પર જતાં રહે છે ત્યારબાદ બંને ભાભીઓ તેમની સાથે અશ્લિલ હરકત કરે છે. જો શારીરિક સંબંધ બાંધવાનો ઇન્કાર કરૂં તો મારપીટ સાથે બદનામ કરવાની પણ ધમકી આપે છે. સંબંધ બાંધવા માટે દબાણ કરે છે.યુવકે આ પ્રકારની શારીરિક શોષણથી કંટાળીને એક વખત આપધાત કરવાની પણ કોશિશ કરી હોવાનું સામે આવ્યું છે. કોર્ટે આરોપી સામે કેસ નોંધીને કાર્યવાહી કરવાના નિર્દશ કર્યાં છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને આજકાલ મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે અને તેમજ આગળ વાત કરીએ તો તમે રિલેશનશીપ જેવી ઘણી બધી ઘટનાઓ વિશે સાંભળ્યું હશે અને જેમાં આજકાલ એવું જ જાણવા મળતું હોય છે કે જેમાં આપણે જોતા હોઈએ છીએ કે પોતાના પરિવારમાં જ તેઓ આવું ખરાબ કૃત્ય કરતા જોવ મળતા હોય છે અને આજે આપણે એવી જ એક કહાની વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેના વિશે જાણીને તમે પણ વિચારમાં પડી જશો અને વિચારશો કે આવું પણ હોઈ શકે ખરું તેમજ કહેવાય છે કે જેની અંદર એક દિયર અને ભાભી લિવ ઈન રિલેશનશીપમાં રહેતા હતા.

તેમજ આ ભાભી નવી જ પરણીને આવી હતી અને 1 મહિના જેવું થયું હતું અને આખુ પરિવાર એક જ ઘરમાં રહેતું હતું અને એવામાં જ આ મવી ભાભીએ દેવર સાથે જે કર્યું તે સાંભળીને તમે પણ ચોકી જશો અને તમને પણ આ વાતની નવાઈ લાગશે તેમજ હાલમાં આ કિસ્સો સામે આવ્યો છે અને ભાભી તેના દેવર સાથે પહેલા તો વાત પણ કરતી ન હતી પણ ત્યારબાદ ઘણા દિવસો થયા બાદ તેની ભાભી દેવરને હેરાન કરવા લાગી હતી અને જ્યારે કોઈ ઘરે ન હોય ત્યારે જ તે દેવર સાથે એવું કરતી હતી કે તેના દેવરને પણ આ ગમતું ન હતું પણ તે કઈ બોલી શકતો ન હતો.

પણ જ્યારે આ યુવતી એટલે કે તેની ભાભી ઘરે હોય ત્યારે તે ઘરે રહેતો ન હતો પણ જ્યારે તેનો દેવર ઘરે આવે ત્યારે તેની ભાભી તેને જબરજસ્તી તેના રૂમમાં બોલાવતી હતી અને તેની સાથે જ કહેવામા આવ્યું છે કે આ ભાભી જ્યારે તેનો પતિ ઘરે ન હોય ત્યારે જ તેનો લાભ ઉઠાવીને તેના દેવરને રૂમમાં બોલાવતી હતી અને તેની સાથે જબરજસ્તી શારીરિક સંબંધ બનાવતી હતી પણ આ વાતની આ સમયે કોઈને પણ જાણકારી ન હતી અને તેઓ કાયમ માટે આવું કાર્ય કરતી હતી પણ તેનો દેવર આ કારણે તેનાથી કંટાળી ગયો હતો.

પણ આખરે તે કાયમ માટે આવું કામ કરતી હતી અને તેની સાથે જ મળતી માહિતી અનુસાર એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ભાભી તેને દરરોજ તેના રૂમમાં લઈ જતી હતી અને તેની સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ભાભીએ તેના પરિવાર વિશે પણ કઈ વિચાર્યું ન હતું અને આવું જબરજસ્તી કરતી હતી.પણ ત્યારબાદ આ ભાભી અમુક સમયે એવું પણ કરતી હતી કે જ્યારે તેનો પતિ ઘરે જ હોય ત્યારે તે તેના પતિને ઘેનની દવા પીવડાવી દેતી હતી અને ત્યારબાદ તે આવું ખરાબ કામ કરતી હતી તેમજ આ ભાભી માત્ર તેની પ્યાસ બુઝાવતી હતી બીજા કોઈની તેને પડી ન હતી.

પણ થોડા ઘણા સમય બાદ એટલે કે લગભગ 4 મહિના પછી ભાભીના પેટમાં અચાનક દુઃખવા લાગ્યું હતું અને ત્યારે જ જ્યારે તેને ડોકટર પાસે લઈ જવામ આવી ત્યારે જ ભાંડો ફૂટી ગયો હતો અને તે પ્રેગ્નેન્ટ છે તેવું કહેવામા આવ્યું હતું પણ ત્યારે જ તેના પતિને ઝટકો લાગ્યો હતો.કારણ કે તેના પતિએ તેને સ્પર્શ પણ કર્યો ન હતો અને જેના કારણે તે ચિંતિત હતો અને વિચારમાં પડી ગયો હતો કે આવું કેમનું હોઈ શકે પણ આ વાતની તેને કોઈને જાણ કરી ન હતી.

ત્યારબાદ આ રિપોર્ટ આવતા જ તેનો પતિ મોટા ટેન્શનમાં આવી ગયો હતો અને ત્યારબાદ તે ટેન્શનમાં જ રહેતો હતો પણ જ્યારે એક દિવસ તેના પતિએ જાસૂસી કરવા માટે નોકરી જવા માટે ઘરેથી નીકળી ગયો હતો અને ત્યારબાદ તે નોકરી ગયો ન હતો અને ઘરે પાછો આવી ગયો હતો ત્યારે જ તેની પત્નિ તેના દેવર સાથે અને તેના પતિના ભાઈ સાથે સુઈ રહી હતી અને ત્યારે જ તેના પતિને આ વિશેની જાણ થઈ ગઈ હતી પણ ત્યારબાદ તેનો પતિ તેને નફરત કરવા લાગ્યો હતો પણ પત્નીને ઝરે ખબર પડી આ વિશે તો તેને બધો દોષ તેના દેવર ઉપર કાઢ્યો હતો.

પણ જ્યારે હકીકતમાં આ વાતની જાણ તેના પતિને થઈ ગઈ હતી અને ત્યારબાદ તેના પતિએ તેની પત્નિને ત્યાંથી કાઢી મુકવા જણાવ્યું હતું પણ તેની પત્નિ ના પાડતા જ મામલો મોટો થઈ ગયો હતો અને તેના પરિવારમાં મોટો ઝગડો થઈ ગયો હતો પણ જ્યારે તેના નાના ભાઈથી સહન ન થતા જ તેને પોલીસમાં જાણ કરી દીધી હતી અને જ્યારે પોલીસ આવતા જ સચ્ચાંઈ કહેવામા આવી હતી અને તેમને આ વિશે જાણકારી આપવામાં આવી હતી.તેની સાથે જ કહેવામા આવે તો પોલીસે આ હવસખોર ભાભીને હાથકડી લગાવી દીધી હતી અને તેની આગળની કાર્યવાહી કરી હતી.