દિવસમાં આટલી વાર ખાઈ છે મોદી, વિસ્તારે વાંચજો તો કેશો આટલું બધું……

0
114795

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સવારે નાસ્તા થી લઈને સાંજના લંચ સુધીમા શુ શુ ખાવાનુ પસંદ કરે છે તો જો તમને પણ નથી ખબર તો આ લેખ તમારે અવશ્ય વાંચવો જોઇએ તો આવો જાણીએ.

મિત્રો આજની આ ભાગદોડ વાળી જિંદગીમા આપણે આપના સ્વાસ્થ્ય નો પણ ખ્યાલ રાખવો જોઈએ કેમકે આપણુ શરીરને પણ ઉર્જા ની જરુર પડે છે જો આપણે આપણા સ્વાસ્થ્ય નુ ધ્યાન નથી રાખતા તો આપણા શરીર મા કેટલાક રોગો ઘર કરી જાય છે જે સારુ નથી આપણે આપણા ઘર ને ચલાવામા ખુબજ મેહનત કરીયે છે જેના માટે આપણને પૌષ્ટિક આહાર ની જરુર પડે છે પરંતુ શુ તમને કોઈ દિવસ એવો વિચાર આવ્યો છે કે આપણા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કયા પ્રકાર નુ ભોજન લે છે જેનાથી તેઓ આટલા ફિટ અને તંદુરસ્ત રહે છે.

મિત્રો નરેન્દ્રભાઈ મોદી તેમના જીવન મા ના થકાન ના ઉદ્દેશથી કામ કરે છે તેમના શરીરની તાકત અને તંદુરસ્ત શરીર તેમને દરેક કામ માટે સહાય કરે છે તો આવો જાણીએ નરેન્દ્ર મોદી ના ખાનપાન વિશે જે તેમની તંદુરસ્ત બનાવે છે કે આપણે ઘણી વાર તેમની જીવનશૈલી, ભાગદોડ વાળા જીવન વિશે વાંચીએ છીએ તેમજ સાંભળીએ પણ છીએ અથવા કોઈ ટીવી મા જોયુ પણ હશે અને આપણને તેમના ખાવા પીવામાં પણ ખુબજ રસ હોય છે પરંતુ આપણે હંમેશાં તે જાણવા માંગીએ છીએ કે તેઓ શું ખાય છે અને તેમને શું શુ ખાવાનું પસંદ છે તેઓ એવા ક્યા પ્રોટિન વાળા ખોરાક લે છે જેથી તેઓ આટલા તંદુરસ્ત હોય છે ને દરેક કાર્ય ને ખુબજ સરળતાથી કરી લે છે.

મિત્રો આપણા ભારત દેશ ના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ની ગણતરી દુનિયાના શક્તિશાળી નેતાઓ મા થાય છે અને આ દેશ અને દુનિયાના શક્તિશાળી નેતાઓની રસોઇમાં સ્પષ્ટપણે કોઈ ખોટ રાખવામા આવતી નથી અને તેમનો રસોઇયા તેમને એક કરતા વધારે સ્વાદિષ્ટ રસોઇ પીરસે છે પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના ખોરાકમા શું ખાવાનું પસંદ છે તે જાણવું રસપ્રદ રહેશે તેમને મીઠાઈમાં શું ખાવાનું પસંદ છે તો મિત્રો ચાલો જાણીએ પીએમ મોદીની પ્રિય રસોઇ કઈ છે.

નરેન્દ્ર મોદીનું અસલી નામ નરેન્દ્ર દામોદરદાસ મોદી છે. નરેન્દ્ર મોદીનું લાડકું નામ નમો. જ્યારે તેઓ માત્ર 15 વર્ષના હતા ત્યારે તેમણે ભારતીય સૈનિકો ભારત-પાક યુદ્ધ 1965 ના સ્વંયસેવક તરીકે કાર્ય કરતા અને તેમને રેલ્વે સ્ટેશન સુધી પહોચાડતા હતા અને તેમણે 1967માં 17 વર્ષની વયે ગુજરાતમાં આવેલ પૂર દરમિયાન લોકોની મદદ કરી હતી.

તેઓ ઓબીસી ફેમિલીમાંથી હતા અને તેમને બાળપણથી જ સંન્યાસી થવાની ઈચ્છા હતી. શાળાકીય શિક્ષણ પછી તેઓ ઘરેથી હિમાલય ભાગી ગયા હતા અને ત્યા તેઓ સાધુ સાથે થોડા મહિના રહ્યા હતા અને જ્યારે તેમને પાસે બિલકુલ પૈસા બચ્યા નહી ત્યારે તેઓ બે મહિના પછી ઘરે આવ્યા. ત્યારે જ તેમણે સંન્યાસી થવાનો વિચાર આવ્યો હતો.

મોદીજીનો જીવન સંઘર્ષથી ભરેલુ હતુ. તેમના પરિવારની પરિસ્થિતિ સારી નહોતી. ગરીબીના એ જમાનામાં આપણા પ્રધાનમંત્રીએ ખૂબ સંઘર્ષ કર્યો હતો. તેમણે રેલવે સ્ટેશન પર ચા પણ વેચી હતી. મોદીજી પોતાના પિતાના આજ્ઞાકારી હતા તેથી તેમની મદદ કરવા માટે અને ઘરની પરિસ્થિતિ ને સુધારવા માટે તેઓ પોતાના પિતાજી સાથે ચા પણ વેચતા હતી.

લક્ષ્મણ માઘવ ઈનામદાર જેમને લોકો વકીલ સાહેબના નામથી ઓળખે છે અને ડો. પ્રાણલાલ વ્રજલાલ દોષી ઉર્ફ પપ્પાજી વિશે. આ બે લોકોનો પ્રભાવ મોદીના જીવન પર સૌથી વધાર પડ્યો હતો અને 13 વર્ષની ઉમરમાં નરેન્દ્ર મોદીની સગાઈ જશોદા બેન ચમનલાલની સાથે કરાઈ અને જ્યારે તેનો લગ્ન થયું તે માત્ર 17 વર્ષના હતા તેમના લગ્ન થયાં પણ એ બન્ને ક્યારે સાથે નહી રહ્યા. લગ્નના થોડા વર્ષ પછી નરેન્દ્ર મોદી ઘરનું ત્યાગ કર્યું.

તેમણે 30 થી 35 વર્ષનો સમય ગુજરાતમાં પસાર કર્યો. અહીના એક એક ગામ અને ગલી ગલીથી તે પરિચિત હતા.મોદીજી 2001 થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. એ સમયે મોદીજીએ ગુજરાતમાં ખૂબ જ વિકાસની યોજનાઓ ચલાવી. ત્યારબાદ મોદીજી 26 મે 2014ના રોજ ભારતના 15માં પ્રધાનમંત્રી બન્યા અને સતત દેશની સેવા કરી રહ્યા છે.

મિત્રો ભારત દેશ ના પ્રખ્યાત રસોઇયા સંજીવ કપૂરે વડા પ્રધાન મોદીના ખાવા પીવાની જરુરી વાતો શેર કરી જેમા સંજીવ કપૂરે સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) ની મુલાકાત દરમિયાન પીએમ મોદી માટે રસોઇ બનાવી હતી તેમણે કહ્યું કે વડા પ્રધાન મોદી રસોઈ ના મુદ્દે કોઇપણ સમજોતા નથી કરતા તેઓ સ્વાદિષ્ટ રસોઇ ખાય છે અને દરેક રસોઇ નો સ્વાદનો પ્રયોગ પણ કરે છે પરંતુ ત્યારે જ જ્યારે તે રસોઇ સંપુર્ણ શાકાહારી રસોઇ હોય છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગણતરી એવા નેતાઓમા થાય છે જેમા તેમના આલોચકો તેમની ઉર્જા અને સખત મેહનત ના દીવાના છે નરેન્દ્ર મોદી પોતાના દેશી અંદાજ માટે જાણીતા છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખોરાક મા પણ ગુજરાતી ભોજન લેવાનુ ખુબજ વધુ પસંદ કરે છે અને નરેન્દ્ર મોદી મીઠાઈમાં હલવો ખાવાનું ખુબજ પસંદ કરે છે.

સવારનો નાસ્તો.નરેંદ્ર મોદીજી હમેશાં સવારના પાંચ વાગે ઉઠી જાય છે. સવારની શરૂઆત યોગાશનથી થાય છે. ત્યાર પછી નાસ્તામાં ગુજરાતી નાસ્તો ખાવાનું પસંદ કરે છે. નાસ્તામાં બટેટાં પૌવા તેમના મન પસંદ છે. આ સિવાય તે વઘારેલ ખિચડી. કઢી, ઉપમા, ખાખરા ખાવાનું પસંદ કરે છે. આ સિવાય ખાસ પહેલા આદું વાળી ચા પીવાનું પસંદ કરે છે. આમ પણ ગુજરાતીની સવાર ચાથી શરૂ થાય છે.

બપોરનું ભોજન.બપોરના સમયમાં મોદીજ મસાલા વગરનું સાદું ભોજન લેવાનું પસંદ કરે છે. ભાત, દાળ, શાક, રોટલી, દહી, જ્યારે સંસદમાં હોય છે, ત્યારે તેઓ કેન્ટીનમાં માત્ર ફ્રૂટ સલાળ પીવાનું પસંદ કરે છે. રાતનું ભોજન, રાતના સમયે મોદીજી ગુજરાતી ખીચડી ખાવાનું વધુ પસંદ કરે છે. આ સિવાય ભાખરી, દાળ, શાક, ખાવાનું પસંદ કરે છે. મોદીજીનું ભોજન એક સામાન્ય વ્યક્તિ જેવુ હોય છે.

ઉપવાસ દરમિયાન.જ્યારે મોદીજી નવરાત્રિના નવ દિવસ ઉપવાસ રાખે છે, ત્યારે તેઓ લીંબુ સબરત પીવાનું પસંદ કરે છે. નરેંદ્ર મોદીજી ભારતના વડા પ્રધાન છે, આ કારણે આપણે વિચારી શ્ક્યે કે તેમની લાઈફ મસ્ત હશે, મોજ-શોખ પણ હોય શકે. એવું નથી આપણી થાડીમાં જે ત્રણે સમયે ખાવાનું આવે છે માતા ના હાથની ખીચડી મોદીજીને બહુ પ્રિય છે. ત્યારે કહી શકાયકે નરેંદ્ર મોદીજી આજે ભલે દેશના પ્રધાન હોય પરંતુ તેઓનું વ્યક્તિવ સામાન્ય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં હોય કે પછી વિદેશમાં, તેમની ફેશન સેન્સની અવાર-નવાર ચર્ચા થતી રહે છે.ભારતના વડા પ્રધાન જેમનું માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં જેમના નામનો ડંકો વાગી રહ્યો છે. નરેંદ્ર મોદી જે ફરી એકવાર પ્રચંડ બહુમતી સાથે વિજય મેડવ્યો અને બીજીવાર ભારતના વડા પ્રધાન બન્યા છે. આપણે જાણીએ છીએકે નરેંદ્ર મોદીનું જીવન એકદમ સરળ છે. તેમનું નિવાસ સ્થાન પણ પ્રધાનમંત્રી ભવન છે, જ્યાં તેવો રહે છે. સૌ કોઈ જાણે છે કે તેમને કેમેરાની સામે આવું બહુ ઓછું ગમે છે.