દિવેલાનાં આ નુસખા અનેક મોટી સમસ્યાઓને કરે છે દૂર,જાણીલો તેનાં વિશે.

0
13

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે મધનું નામ સાંભળતાની સાથે જ મોઢામાં ગળપણનો અનુભવ થવા લાગે તે સ્વાભાવિક છે. મધના મહત્વ વિશે વેદોમાં પણ ઉલ્લેખ થયેલો છે. યજ્ઞ કથા વગેરેમાં પણ પંચામૃત બનાવવામાં મધને પ્રાધાન્ય આપવામાં આવે છે. મધ એ આયુર્વેદની ર્દષ્ટિએ આરોગ્ય માટે ખૂબજ ઉપયોગી છે.

પરંતું તે જો ચોખ્ખુ હોય તો જ.હવે પ્રશ્ર એ થાય કે ચોખ્ખુ મધ કેવું હોય અને તેનું માપદંડ શું હોઈ શકે? મધમાખીઓની વિવિધ જાતો ધ્વારા મધ ઉત્પન્ન થતું હોય છે અને તે પ્રમાણે મધની ગુણવત્તા હોય છે. મધની ગુણવત્તા માં ઓછા વત્તા પ્રમાણમાં તફાવત હોય છે.પરંતુ જો તે મધમાખી ધ્વારા ઉત્પન્ન થતું હોય તો તે ચોખ્ખુ મધ કહી શકાય.

સ્વાસ્થ્ય માટે મધ ખૂબ લાભદાયી છે. કેટલીક સમસ્યામાં તો મધ દવા તરીકે ઉપયોગમાં લેવાય પણ છે. જો કે દવા સિવાય પણ જો નિયમિત રીતે મધનું સેવન કરવામાં આવે તો અનેક સમસ્યાઓથી બચી શકાય છે. જો કે મધનો ઉપયોગ કરતાં પહેલાં એ જાણી લેવું જરૂરી છે કે મધ સાચું છે કે માત્ર ખાંડની ચાસણી. જો ભેળસેળવાળા મધનો ઉપયોગ કરવામાં આવે તો લાભ થવાને બદલે નુકસાન થઈ શકે છે. બજારમાં મળતું મધ અસલી છે કે નકલી તે જાણવું અત્યંત સરળ છે.

કેવી રીતે કરવી આ ચકાસણી જાણી લો તમે પણ.પાણીમાં મેળવીને ટેસ્ટ, આ ટેસ્ટ માટે કાચનો એક ગ્લાસ લઈને તેમાં એક ચમચી મધ નાંખો. જો મધ શુધ્ધ હશે તો પાણીની નીચે બેસી જશે પરંતુ ભેળસેળવાળું હશે તો પાણીમાં એકરસ થઈ જશે.માખી જણાવશે કયું મધ સાચું, જો એમાં પડેલી માખી બહાર નીકળી આવે અને થોડીવારમાં ઉડી શકે તો એ સાચું મધ. જો માખી તેમાં ફસાઈ જાય તો મધ શુધ્ધ નથી.ગ્લાસની પ્લેટથી મધનો ટેસ્ટ, ગ્લાસની પ્લેટ પર જો તેનું ટપકું પાડતા ફેલાઈ જાય તો તે અશુધ્ધ મધ કહેવાય અને જો તે થોડું જ લાંબુ થાય તો તે શુધ્ધ મધ કહેવાય છે.

ઠંડામાં શુધ્ધ મધનો ટેસ્ટ, શુધ્ધ મધ ઠંડામાં જામી જાય છે અને ગરમીમાં પીગળી જાય છે. જ્યારે ભેળસેળવાળું મધ દરેક સમયે એકજ જેવું રહે છે.રુની વાટ દ્વારા, મધમાં રુની વાટ પલાળી એને સળગાવવાથી અવાજ વગર બળે તો પણ એ સાચું મધ હોઈ શકે.સફેદ કપડા દ્વારા, એક સફેદ કપડુ લો. આ કપડા પર થોડું મધ લો. થોડ સમય બાદ પાણીથી સાફ કરો. જો મધ શુધ્ધ હશે તો તેનો ડાઘો કપડા પર નહીં પડે અને અશુધ્ધ હશે તો મધનો ડાધો પડશે.

આજકાલ બજારમાં મળતા વિવિધ બ્રાન્ડેડ મધ અથવા તો છુટક વેચાતા મધ ખરેખર મધમાખી ધ્વારા જ ઉત્પન્ન થયેલ છે તે ચકાસણી કરીને જ નકકી થઈ શકે. તેમાં ઘણા લોકો ખાંડની ચાસણી ઉમેરી મધનું વેચાણ કરતા હોય છે.જો તેમાં ખાંડની ચાસણી ઉમેરેલ હોય તો તે મધ આરોગ્યની ર્દષ્ટિએ ફાયદા કારક નથી તેમજ તે ચોખ્ખુ મધ નથી. ચોખ્ખા મધની પરખ સામાન્ય સંજોગોમાં કેવી રીતે કરવી તે જાણકારી ખૂબ જ જરૂરી છે.હાલમાં તેના કોઈ ચોકકસ ધારાધોરણ નથી પરંતુ વિવિધ વિસ્તારો માં બુઝુર્ગોના અનુભવ /કોઠાસુજના આધારે ગ્રામ વિસ્તારોમાં વિવિધ નુસ્કાઓ કરવામાં આવતા હોય છે.

તે પરિક્ષણના આધારે સામાન્ય લોકો મધ ચોખ્ખુ છે કે નહી તેનું પરિક્ષણ કરતા હોય છે. જો મધમાં ખાંડનો ઉમેરો ન કરેલ હોય તો તે મધ ઘણા વર્ષો સુધી કોઈ પણ જાતની ખરાબી વગર રાખી શકાય છે. પરંતુ જો તેમાં ખાંડની ચાસણી ઉમેરેલ હોય તો તે મધ લાંબા સમય સુધી રહી શકતું નથી. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં મધની પરખ માટે અમલ કરવામાં આવતી પધ્ધતિઓ, ચોખ્ખા મધને લઈ સુતરાઉ કાપડ ઉપર મુકવામાં આવે તો કોઈ પણ જાતના ડાઘ પાડયા વગર મધ નીચે સરકી જાય. પરંતુ ખાંડની ચાસણી હોય તો ત્યાં ડાઘો પડે.

કાચના પ્યાલામાં પાણી ભરી તેમાં ચોખ્ખા મધના ટીપા નાખવામાં આવે તો તે નીચે બેસી જાય છે. જો તેમાં ખાંડની ચાસણી હોય તો તે પાણીમાં ઓગળી જાય છે.કોઈ પણ પ્રકારના અનાજની રોટલી/રોટલો બનાવી તેની ઉપર મધ લગાવી કુતરાને ખવડાવવામાં આવે તો ચોખ્ખુ મધ કુતરા ખાશે નહી,પરંતુ ભેળસેળ વાળા મધ ખાઈ જતા હોય છે.ચોખ્ખા મધના વાસણમાં રૂ ૧૦૦ની કડકડતી નોટ ડુબાડી બહાર કાઢવામાં આવે ત્યારે તે નોટ એવી ને એવી જ જણાઈ આવે તો તે મધ ચોખ્ખુ છે તેમ દર્શાવે છે.

જયારે મધમાં ખાંડની ચાસણી તો નોટ ભીની થઈ બગડેલી જણાશે.ચોખ્ખુ મધ જવલનશીલતાનો ગુણધર્મ ધરાવે છે. આથી ચોખ્ખા મધમાં દિવાસળી ને બોળીને સળગાવવામાં આવે તો ઝડપથી સળગે છે. પરંતુ જો તેમાં ભેળશેળ હશે તો તે સળગશે નહી.થોડુ પાણી અને બે થી ત્રણ ટીપા વિનેગાર ઉમેરવું આ મિશ્રણને બરાબર હલાવવું. જો મધ ચોખ્ખુ હશે તો તેમાં ફીણ નહી વળે. ભેળસેળ વાળા મધમાં ફીણ જોવા મળશે.જો કે આપણે જે ખાદ્યસામગ્રી બજારમાંથી ખરીદીએ છીએ તે અસલી છે કે નકલી તે જાણી પણ શકીએ છીએ. હા, થોડું અઘરું છે પરંતુ લોકોમાં આ બાબતે જાણકારીનાં અભાવે ઝાઝી કડાકુટમાં નથી પડતા.

આવી જ એક ખાદ્યસામગ્રી છે મધ. મધમાં રહેલા ગ્લુકોઝ અને એકલશર્કરા ફ્રકટોઝને કારણે તે ખાવામાં મીઠું અને રુચિકર લાગે છે. મધનો ઉપયોગ ખાવા ઉપરાંત ઔષધીના રૂપમાં પણ બેજોડ છે. તેમાં રહેલા ગ્લુકોઝ, શર્કરા, વિટામીન, ખનીજ જેવા અનેક પૌષ્ટિક તત્વો શરીર માટે અતિ ઉપયોગી છે.મધ એ ફક્ત ખાવા માટેની કુદરતી અને તત્વોથી ભરપૂર વસ્તુ નથી પરંતુ એક અસરદાર ઔષધી પણ છે.હવે જેમ મધ ખરીદવું જરૂરી છે, ખાવું જરૂરી છે તેમ તે અસલી છે કે નકલી એ જાણવું પણ જરૂરી છે. હવે માની લો કે તમે બજારમાંથી કે અન્ય કોઈ જગ્યાએથી મધ ખરીદ્યું તો એની ક્વોલિટી કેવી છે એ કઈ રીતે જાણશો આ રહી તેની સરળ રીત.

પાણીમાં મધ નાખવું. જો મધ તળિયા સુધી પહોંચી જાય અને તળિયે પડ્યું રહે તો મધ અસલી છે. અને જો મધને પાણીમાં ઓગાળવાની ટ્રાય કરો અને તે પાણીમાં ઓગળવા લાગે તો મધ નકલી છે.સહેજ મધને સફેદ કપડામાં ઢોળી દો. થોડીક વાર એમ જ રહેવા દો. પછી કપડું ધોઈ નાખો. જો કપડાંમાં ચીકાશ કે નિશાન જેવું ન લાગે તો મધ અસલી છે અને ચીકાશ અને ડાઘ જેવું રહી જાય તો એક સ્વચ્છ લાકડી લો. એ લાકડીને મધમાં બોળી દો અને લાકડી સળગાવો. જો આગ પર મધ પણ સળગવા લાગે તો તે મધ અસલી છે અને જો ન સળગે તો મધ નકલી છે.

એક ચમચી મધ લો અને તેમાં ચાર-પાંચ ટીપાં આયોડીન નાખો. આમ લગભગ એકાદ મિનિટ સુધી રહેવા દો પછી જુઓ કે મધનો રંગ બદલે છે કે નહીં. જો મધનો રંગ વાદળી થવા લાગે તો મધ નકલી છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ જે મધની ભેળસેળ માટે બટેટાનો ઉપયોગ કરાયો હોય તો તે આ ટ્રીકથી સાબિત થઈ જાય છે.જેમ ઉપર જણાવ્યું તેમ એક ચમચી મધ લઈ તેમાં હાઇડ્રોલીક એસિડ અને થોડીક ખાંડ ઉમેરો અને જુઓ. જો એકાદ મિનિટમાં મધનો રંગ ગુલાબી થવા લાગે તો તે મધ નકલી છે અને તેમાં વનસ્પતિ ઘી ભેળવવામાં આવ્યું છે.

આ ચીજવસ્તુઓની ભેળસેળ થાય છે મધમાં તમને કદાચ નવાઈ લાગશે પરંતુ મધમાં ભેળસેળ કરવા માટે વનસ્પતિ ઘી, બટર, એસેન્સ, બટેટાનો માવો, ચાસણી, ઓગળેલી ખાંડ જેવી વસ્તુઓ ભેળવવામાં આવે છે.હવે જ્યારે તમે બજારમાંથી મધ ખરીદો તો એ વાતનો ખાસ ખ્યાલ રાખવો કે મધ સ્ટાન્ડર્ડ કંપનીનું અને ISI / એગમાર્કનું નિશાન હોય. ખુલ્લું મધ બને ત્યાં સુધી ન ખરીદવું તેમ છતાં જો મધની ક્વોલિટી બાબતે શંકા પડે તો ઉપર જણાવ્યા મુજબની રીત અપનાવી તે અસલી છે કે નકલી તે આસાનીથી જાણી શકશો.