Breaking News

દિવાળીની રાત્રે સ્ત્રીઓએ જરૂર કરી લેવું જોઈએ આ કામ, માં લક્ષ્મીજી ચમકાવી દે છે કિસ્મત,જાણો આ કામ વિશે…..

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આપનો ભારત દેશમાં અનેક જાતિના લોકો રહે છે.પરંતુ હિન્દૂ ધર્મ માં સૌથી વધારે તહેવારો આવે છે.હિન્દુ ધર્મમાં ગણા તહેવારો આવે છે.અને બધા તહેવારોને ખુબજ ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે.પણ શું તમને ખબર છે.કે તહેવારોમાં મોટામાં મોટો તહેવાર કર્યો છે.જો તમને ખબર ના હોય તો બતાવી દઈએ કે તહેવારો મોટો તહેવાર છે.દિવાળી અને ટૂંક સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે અને આ તહેવાર દેશનો સૌથી મોટો તહેવાર પણ માનવામાં આવે છે. તેથી અમુક લોકો થોડાક દિવસ પહેલા જ તૈયારી ચાલુ કરી નાખે છે તો ચાલો મિત્રો જાણીએ આગળ.દિવાળીમાં ખાસ રીતે માં લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે.અને તેનાથી ધનની આવક થાય તેવી પ્રાર્થના કરવામાં આવે છે.

જેનાથી દિવાળી દરમિયાન તમને ખૂબજ ધનની પ્રાપ્તિ થાય અને તમે દરેક કામ સરતાથી કરી શકો.અને દિવાળીના દિવસે જો માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવામાં સફળ થઇ જાય તો ઘરમાં ધનની કમી નથી રહેતી. વળી, તમે પણ આ પૂજા કરી શકો છો.દિવાળીનો પર્વ 27 ઓક્ટોબર અને રવિવારના રોજ ઉજવાશે. આ દિવસ ધન પ્રાપ્ત કરવા માટે મહિલાઓ ખાસ ઉપાય કરે તો તેમના ઘરમાં આજીવન ધનની ખામી રહેતી નથી.જો કે આ ઉપાય કરનારના ઘરમાં ધનની જ નહીં અન્ય કોઈ વસ્તુની ખામી રહેતી નથી.

જો કે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ ઉપાય કરતી વખતે સ્ત્રીઓને બહારની કોઈ વ્યક્તિ રોકે કે ટોકે નહીં. તો ચાલો જાણી લો દિવાળીના દિવસે ઘરમાં સમૃદ્ધિ લાવવાનો અચૂક ઉપાય.પરંતુ તેની સાથે દિવાળીના રાત્રે એક ખાસ કામ કરો છો તો તેનો તમને ખૂબ જ સારો લાભ મળશે. અને તમારી જોડે ધનની કમી નહી થાય અને ધનની આવક ખૂબજ વધી જસે તે માટે તમારે એક કામ કરવું પડશે.તે કામ તમારે તમારા ઘરની છત ઉપર કરવાનું રહેશે. જો તમે ફ્લેટમાં રહેતા હોય તો આ કામ તમે બાલ્કનીમાં જઈને પણ કરી શકો છો.

તો આજે તમને જણાવીશું કે શું કરવું જોઈએ.અને કેવી રીતે કરવું જોઈએ અને તે કામ કરવા માટે કયો સમય યોગ્ય છે.અને તેને કરવા માટે શું શું તૈયારી કરાવી જોઈએ.તો આવો જાણીએ આ લેખના માધ્યમથી.દિવાળીના દિવસે સૂર્યોદય સમયે સૂર્યને અર્ધ્ય આપવો. અર્ધ્ય મુખ્ય દરવાજાથી જમણી તરફ ઊભા રહી આપવો. ધનની ખામી સતાવશે નહીં.દિવાળીના દિવસે સ્ત્રીએ ઘરના દરેક સભ્યના માથે શુદ્ધ કેસરનું તિલક કરવું.

આમ કરવાથી ધન લાભમાં થાય છે.પરિવારના સભ્યોએ સાથે મળી શ્રીસૂક્તનો પાઠ કરવો.છત ઉપર આવી રીતે પ્રગટાવવા દીવા પહેલું કામ છે.કે દિવાળીના દિવસે તમારે બજારથી ચાર કોડિયાં મંગાવો અને પછી ચાર દીવો થાય એટલું દેશી ગાયનું ચોખું ઘી લાવો.અને પછી આ બધી સામગ્રી લઈને તમે દિવાળીની રાત્રે તમે ઘરના ધાબા ઉપર કે બાલ્કનીમાં જઈને ત્યાં ઘીના ચાર દીવા પ્રગટાવવા.

અને એક વાતનું ધ્યાન રાખવું કે આ ચારેય દીવાનું મોઢું અલગ-અલગ દિશામાં હોવું જોઈએ અને ચાર દિવસની જોડે થોડાક થોડાક ધાણા મુકો અને, આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ચારે દિશામાં ધનની આવક ચાલુ થઇ જાય છે. દિવાળીના દિવસે માતા લક્ષ્મીને લાલ ફૂલ ચઢાવો અને પછી ગાયના ઘીથી લક્ષ્મીજીનો અભિષેક કરવો. દિવાળીના દિવસે પતિ, પત્ની બંનેએ દક્ષિણાવર્તી શંખથી કેસર મિશ્રિત દૂધથી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીનો અભિષેક કરી પૂજા કરવી.

ઘરની મુખ્ય સ્ત્રીએ દિવાળીના દિવસે ગોપી ચંદનની નવ ડાળી પીળા દોરામાં બાંધી માળા બનાવવી અને તેને કેળના વૃક્ષ પર લટકાવવી.ધન પ્રાપ્ત થશે.એટલું જ નહીં દિવાળીની રાતે જ્યારે માં લક્ષ્મી ભ્રમણ પર નીકળે છે તો આ દિપકની રોશનીથી વધુ પોઝિટિવ એનર્જીથી આકર્ષિત થઈને તમારા ઘરમાં આવશે અને આ રીતે તમારા ઘરમાં ધનની કમી નહીં રહે.અને આખું વર્ષ તમારું સુખ અને શાંતિથી જાય છે.અને વર્ષ દરમિયાન કોઈ પણ પ્રકારની ધનની સમસ્યાઓ આવતી નથી.

અને ધંધાના ખૂબજ લાભ થાય છે.દિવાળીના દિવસે બિલીપત્રનું મૂળ કાઢી તિજોરીમાં ગુલાબી કપડામાં વીંટી રાખી દેવું. તેનાથી ધનનો ભંડાર હંમેશા ભરેલો રહેશે.સિક્કાઓને આ વિધિથી રાખવા, દિવાળીના દિવસે બીજુ કામ છે.કે તમારા ઘરમાં વર્ષો જૂના સિક્કા હોય તો તેને દિવાળીના દિવસે બહાર કાળો અને તમારે દિવાળીની રાતે એક આ સિક્કા લેવાના રહસે. તેની માં લક્ષ્મીજીના ચરણોમાં રાખી દેવો.

કંકુ અને ચોખાથી તેની પૂજા કરવી. ત્યારબાદ માં લક્ષ્મીજીને તમારા ધન સંબંધી અને વ્યાપાર સબંધી દરેક સમસ્યા જણાવવી અને માતા લક્ષ્મીને પ્રાર્થના કરવી કે અમારે પરિવારને કોઈ દિવસે ધનને લગતી સમસ્યાથી દૂર રાખજો અને પરિવારની રક્ષા કરજો.અને હવે આ સિક્કાને લઈને ઘરની છત ઉપર વચ્ચોવચ રાખી દેવો. અને જો તમને ડર લાગતો હોય કે કોઈ આ સિક્કો કોઈ લઈ લેશે અથવા તો તેનું સ્થાન બદલી શકે છે તો તે સિક્કાની ઉપર દીવો પણ પ્રગટાવવો શકો છો.

આ સિક્કાને આખી રાત ત્યાં જ રાખી દેવો અને બીજા દિવસે તે આ સિક્કાને લઈને સાફ કરી અને તેને ઘરની તિજોરીમાં રાખી દેવો. તેનાથી ઘરમાં ધન ખર્ચ વધુ નહીં થાય અને તેની સાથે તિજોરીમાં ધનની વૃદ્ધિ પણ થશે.અને આ સિક્કાને તિજોરીમાં મૂકવાથી ગણો લાભ થાય છે.અને તમારો ધંધામાં ઉન્નતિ તરફ જાય છે.ધનની સબંધી અને તમારા જીવનના સુખ અને શાંતિથી સબંધી આ વાતની ખૂબજ ધ્યાન કરવું જોઈએ.

અને આ બતાવેલા ઉપાયો તમે યોગ્ય રીતે કરશો તો તમારા જીવનમાં કોઈ દિવસે ધનની કમી નહી થાય અને ધનની આવક હંમેશા બની રહેશે.અને દરેક વ્યક્તિને આ ઉપાય સારા લાગ્યો હશે. જો તમારા ઘરમાં પણ ધનને સંબંધિત સમસ્યા ચાલી રહી હોય તો તમે આ બંને કામ દિવાળીની રાત્રે જરૂરથી કરવા જોઈએ. તેનાથી તમને લાભ જરૂરથી મળશે અને તેની સાથે આ ઉપાય તમારા મિત્રો અને સગા-સંબંધીઓ સાથે પણ શેર કરવાનું ના ભૂલવું.

જેનાથી તેમણે પણ ધનને લગતી સમસ્યાઓ થી બચી શકે અને એટલા માટે તમારા સબંધીઓને જરૂર શેર કરો.તે સિવાય દિવાળીના દિવસે દિપક પ્રગટાવવાના કામ કરતા સમયે થોડીક સાવધાની પણ રાખવી અને ખાસ રીતે નાના બાળકોને આ કામના કરવા દેવું. થોડી પણ લાપરવાહી દિવાળીની મજા ખરાબ કરી શકે છે.

તેથી સાવધાન રહેવું અને દિવાળીનો ખુબ જ આનંદ માણવો.અને આ દરેક તમે ઉપાયો કારસો તો 100 ટકા તમને તેનું પરિણામ મળસે.અને જીવન માં ધનને લગતી સમસ્યાથી મૂળથી દૂર કરી શકો છો.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.

About Hu Gujarati TEAM

Check Also

11 મિત્રોએ મળીને શરુ કર્યું અનોખુ અભિયાન, માત્ર દસ રૂપિયામાં આપે છે ભરપેટ ભોજન…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *