દીકરાના સપના ને પુરા કરવા માટે માતા એ વેચી નાખી જમીન,અત્યારે જાપાન થી આવી ઓફર

0
337

મિત્રો તમને જણાવીએ કે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, તમને જણાવીએ કે આજે કે એક ખાસ માહિતી, તમને જણાવીએ કે આજે કે આપડા ભારત દેશ માં યુવાનો માં ટેલેન્ટ તો ભરી ભરી ને છે, ખાલી તેને ઉત્સાહી કરવા નું બાકી છે, તમને જણાવીએ કે આજે એક ફરીવાર દેશ નું નામ ઉચું કરે તેવી કહાની સામે આવી છે, મિત્રો તમને જણાવીએ કે તે આજે કે દીકરા ના સપના ને અને જુસ્સા ને વધારવા માટે માતા એ જમીન વેચી ને તેને પ્રોસાહિત કરી ને તેને ખુબ ઉત્સાહ આપીયો છે.

મિત્રો તમને જણાવીએ કે તે દેશની સુરક્ષાને અભેદ્ય બનાવવા માટે મિસાઇલ મોડેલની રચના કરનાર નૌઝીલ ક્ષેત્રના ગૌતમ ચૌધરી હવે જાપાનની એક પ્રતિષ્ઠિત કંપનીમાં કામ કરશે.તમને જણાવીએ કે તે મળતી માહિતી મુજબ આ કંપની ભારત માટે સંરક્ષણ ઉપકરણોનું નિર્માણ કરે છે.

મિત્રો તમને જણાવીએ કે તે મીડિયા રિપોર્ટ મુજબ ગૌતમ ચૌધરીને જાપાનની કંપની 40 લાખ રૂપિયાનું વાર્ષિક પેકેજ આપશે.તમને જણાવીએ કે ગૌતમ ની વાત કરીએ તો તે ખુબ સામાન્ય વર્ગ નો માનવી છે, તમને જણાવીએ કે નૌઝીલ ક્ષેત્રના ગામ જટપુરાના રહેવાસી અને વિદ્યાર્થી ગૌતમ ચૌધરી 2015થી 2019 સુધી એક એવી મિસાઇલના મોડલને બનાવવામાં લાગ્યો હતો જે એક સાથે અનેક લક્ષ્યો પર હુમલો કરી શકે.તમને જણાવીએ કે તે પોતાના પરિવારની જમા મૂડીને ખર્ચ કરી ગૌતમે હવે એવી મિસાઇલનું નિર્માણ કર્યું છે.તમને જણાવીએ કે તે  ગૌતમે તે સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે આ મોડલ પર કામ કરવામાં આવે તો આ દુનિયામાં અત્યાર સુધી નિર્મિત મિસાઇલો કરતા સૌથી અલગ હશે.

મિત્રો તમને જણાવીએ કે તે આ મિસાઇલ એક સાથે અનેક લક્ષ્ય પર હુમલો કરી શકશે.તમને જણાવીએ કે તે આ મોડલનું પ્રદર્શન તેણે મથુરાના ડીએમ સર્વગીરમ મિશ્રાના સમક્ષ પણ કર્યું હતું.અને તમને જણાવીએ કે તે ત્યાર બાદ ગત સપ્તાહે ગૌતમે તેની આ મિસાઇલનું પ્રદર્શન બેંગલુરુ ખાતે આવેલ ઇસરોના સેન્ટરમાં પણ કર્યું.વધુ માં અજ્નાવીયે કે તે તેના પછી ભારત માટે હથિયાર નિર્માણ કરતી કંપનીએ ગૌતમનો સંપર્ક કર્યો.અને ગૌતમે ત્યારે ત્યાર બાદ કંપનીએ સંપૂર્ણ માહિતી મેળવી જાપાનમાં પોતાની ઓફિસમાં ગૌતમને 40 લાખ રૂપિયાના પેકેજ પર પસંદ કર્યો.

વધુ માં જણાવીએ કે વધુ માંહિતી જણાવતા કહીએ કે તે મળતી માહિતી મુજબ ગૌતમની માતાએ પણ દીકરાના મિસાઇલ બનાવવાના ઝૂનૂનને પ્રોત્સાહન આપ્યું અને મૂડીની અછતને દૂર કરવા માટે પૈતૃક જમીન પણ વેચી હતી. ગૌતમે ચાર વર્ષ સુધી વિશ્લેષકોની મદદથી મિસાઇલનું મોડલ તૈયાર કર્યું હતું. મિસાઇલમાં સોલિડ બૂસ્ટર અને જેટ જેવા બે એન્જિન છે. આનું વજન 35થી 40 કિલોગ્રામ છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here