આપણા હિંદુ ધર્મમાં ઘણા એવા રીતિરિવાજ માનવામાં આવે છે જેનો ઉલ્લેખ હિંદુ ધર્મમાં કરવામાં આવેલો છે. એમાં એક રીવાજ છે લગ્ન. લગ્ન એ એક પ્રેમનું બંધન છે. લગ્નને હિન્દુ ધર્મમાં બે આત્માઓનું મિલન માનવામાં આવે છે.
ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્નજીવનની પરંપરાને ખૂબ માનથી કરવામાં આવે છે, પરંતુ લગ્ન પછીની જે પહેલી રાત એટલે કે સુહાગરાતના પણ ઘણા રિવાજો છે જે જાણવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. હિન્દુ ધર્મમાં ૧૬ સંસ્કારોનો ઉલ્લેખ કરવામા આવેલો છે અને એમાં લગ્ન પણ એક રીવાજ છે.
સુહાગરાતને વર અને વધુના મિલનની રાત કહેવામાં આવે છે, તેથી આ દિવસે કેટલાક રિવાજો ખૂબ જ વિશેષ હોય છે, જેમ કે દૂધના ગ્લાસ સાથે કન્યાનું આવવું, છોકરીના ચહેરો બતાવવાનો રિવાજ સૌથી પહેલા વર-વધુ કરે છે આ કામ સુહાગરાતના દિવસે વર-વધુ તેમના કુળ દેવી અને દેવતાની પૂજા કરે છે.
એવું માનવામાં આવે છે કે કુટુંબની પરંપરા અને વંશને આગળ વધારવા માટે ભગવાન આશીર્વાદ આપે છે. એવું માનવામાં આવે છે કે માત્ર દેવતાના આશીર્વાદથી કુળમાં વધારો થાય છે.પૂર્વજોની પૂજા.એવી ઘણી ધાર્મિક વિધિઓ છે જેમાં પૂર્વજોની પૂજા કરવામાં આવે છે, લગ્નથી માંડીને સુહાગરાત સુધી. આની પાછળ એક માન્યતા છે કે પૂર્વજોના આશીર્વાદથી બાળકોનું સુખ મળે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો પૂર્વજો જયારે નારાજ થાય છે ત્યારે સંતાન સુખ મળતું નથી. લગ્નનો સૌથી મોટો હેતુ સંતાન મેળવવા અને વંશ વધારવાનો છે, તેથી સુહાગરાત પર પૂર્વજોની પૂજા કરવામાં આવે છે.આ માટે લાવે છે દુલ્હન દૂધનો ગ્લાસ સુહાગ રાતની રાતે દુલ્હન તેના પતિ માટે દૂધનો ગ્લાસ લાવે છે. તેની પાછળ જ્યોતિષીય અને વૈજ્ઞાનિક કારણો પણ છે.
દૂધને ચંદ્ર અને શુક્રનું પ્રતીક માનવામાં આવે છે. શુક્ર એ પ્રેમ અને વાસનાનો કારક ગ્રહ છે, અને ચંદ્ર મનનો કારક ગ્રહ છે. એક ગ્લાસ દૂધ આપવાની પાછળનો ઉદ્દેશ એ છે કે દૂધ જેવા પતિ-પત્નીનો પ્રેમ તેજસ્વી, કામાતુર અને સ્થિર અને ધૈર્ય વાળો રહે.કન્યાને આ માટે આપવામાં આવે છે ભેટ સુહાગરાતનો એક રિવાજ છે કે દુલ્હનનો ચહેરો જોવો.
એવી દંતકથા છે કે ભગવાન રામએ દેવી સીતાને વચન આપ્યું હતું કે તે પતિવ્રત બની રહેશે. આ વચનને લીધે ભગવાન રામે બીજા લગ્ન ન કર્યા અને દેવી ત્રિકુતા ભગવાનના કલ્કી અવતારની રાહમાં બેઠા છે.આજકાલ, કન્યાને આ રિવાજ હેઠળ ઘરેણાં, મોબાઈલ જેવી ભેટો મળવાનું શરૂ થઈ ગયું છે. હકીકતમાં, આ રિવાજની પાછળ, એવી માન્યતા છે કે જે સ્ત્રીને તેની પત્ની તરીકે સ્વીકારી રહ્યા છે, તે તેની જરૂરિયાતો પૂરી કરી શકે છે.
વ્યવહારિક દ્રષ્ટિએ, ભેટો આપવા પાછળનો હેતુ એ છે કે નવા સંબંધની શરૂઆત સારી થાય.સૌથી મહત્વપૂર્ણ સુહાગર્તમાં વડીલોના આશીર્વાદ પણ સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક વિધિ છે. આની પાછળનો ઉદ્દેશ્ય એ છે કે વર અને વધુને તેમનાં લગ્ન જીવનની શરૂઆત માટે આશીર્વાદ મળે.
તેનું કારણ એ છે કે હિન્દુ ધર્મના સંસ્કારમાં કોઈ નવા કાર્યની શરૂઆતમાં વડીલોનું આશીર્વાદ શુભ હોવાનું કહેવાય છે.લગ્ન પહેલા દરેક યુવક યુવતી પોતાની પ્રથમ સુહાગ રાત વિશે ઘણુ બધુ વિચારે છે.
તેમને પોતાના લગ્નની જેટલી વધુ આશાઓ હોય છે એટલી જ પ્રથમ રાત વિશે વિચારીને ડર પણ લાગે છે. પ્રથમ રાત મતલબ ફક્ત એ જ નથી હોતુ કે તમે નવા પરણેલા પતિ કે પત્ની એક સાથે રાત બેડ પર વિતાવશો.
જો તમારા લોકોના મનમાં આવા જ વિચાર આવે છે તો અમે તમને બતાવી દઈએ કે એ જરૂરી નથી કે બધાની સુહાગરાત આ જ રીતે પસાર થાય.
એ લોકો જે હજુ લગ્નથી ખૂબ દૂર છે તેમના મનમાં સુહાગરાત વિશે અનેક વિચાર આવે ક હ્હે. આજે અમે તમારી આતુરતાનો અંત લાવી રહ્યા છે. કારણ કે અમે તમને બતાવી રહ્યા છેકે ભારતીય લગ્નમાં વર-વધુ પોતાની પ્રથમ રાત્રે શુ કરે છે.
થાકને કારણે તેઓ સૂઈ જાય છે. આપણા ભારતીય સમાજમાં લગ્ન ખૂબ વિધિ વિધાનથી થાય છે અને આ બધુ મોટાભાગે વર-વધૂ જ કરે છે.
જેને કરતા કરતા તેઓ એટલા થાકી જાય છે કે પોતાના રૂમમાં પહોંચતા જ સૂવાની તૈયારી કરે છે. લગ્નના કપડા અને સામાનથી મુક્તિ મેળવવી લગ્નના કપડા ખૂબ જ ભારે હોય છે પછી ભલે એ વરની શેરવાની હોય કે વધુ નો લહેંગો. આ બંને આ કપડા ખૂબ મોડે સુધી પહેરી રાખે છે.
તેથી તેઓ જેવા પોતાના રૂમમાં પહોંચે છે કે કે બધુ જ ઉતારવામાં લાગી જાય છે. યુવક માટે તો સહેલુ છે પણ યુવતી માટે ફક્ત પોતાના ઘરેણા કે લહેંગો જ નહી પણ હેરસ્ટાઈલ, તેમા લાગેલી પિનો.બિડસ ઉપરાંત મેકઅપ બધુ ઉતારવાનું હોય છે. મિત્રો અને સંબંધીઓની મજાક મસ્તીનો સામનો કરવો દરેક વર વધૂને મિત્રો અને કઝીંસના કેટલાક અણગમતા મઝાક સહન કરવા પડે છે.
જેવો કે અડધી રાત્રે ફોન કરવો.ઘડિયાળનો અલાર્મ વગાડવો.અને દરવાજો ખખડાવવો. આ બધુ આખી રાત ચાલતુ રહે છે. દિલ ખોલીને વાત કરવી જેમ જેમ લગ્નનો દિવસ નિકટ આવે છે બંને યુવક અને યુવતી પોત પોતાની તૈયારીઓમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેમને એકબીજા સાથે વાત કરવાનો પણ સમય નથી મળતો.
તેથી એ જોવામાં આવ્યુ છે કે લગ્નની પ્રથમ રાત્રે બંને એકબીજા સાથે દિલ ખોલીને વાતો કરે છે. સાથે ન્હાવુ આ કામ મોટાભાગના નવ વરવધૂ લગ્નની પ્રથમ રાત્રે કરે છે. તેનાથી તેમનો થાક દૂર થાય છે સાથે જ એકબીજાની નિકટ આવવાની તક મળે છે. દુલ્હનની ભેટ ખોલવી થોડી આશ્વર્યની વાત તો છે પણ આ સત્ય છે કે દુલ્હન પોતાના પતિ માટે ઘણી બધી ભેટ સોગાદો લાવે છે.
અને તેને બતાડવા માટે તે બંને લગ્નની પ્રથમ રાત્રે જ બધા જ ગિફ્ટ્સ ખોલીને જુએ છે. હનીમૂનની તૈયારી કરે છે જો લગ્નના બીજા જ દિવસે હનીમૂન પર જવાનુ છે તો તેઓ એ માટે પેકિંગ કરવામાં આખી રાત વિતાવી નાખે છે. લગ્નની ભેટ ખોલવી – લગ્નની પ્રથમ રાત્રે મેહમાનોએ આપેલ ગિફ્ટ્સ ખોલીને જોવા. આ સાંભળવામાં થોડુ રોમાંચક લાગે છે પણ જ્યારે તેઓ ગિફ્ટ્સ ખોલે છે તો બધા એક્સાઈટમેંટ ખતમ થઈ જાય છે.
જ્યારથી ઘરેલુ ઉપકરણો, વાસણો અને લૈપ જેવા ગિફ્ટ્સને જુએ છે. લગ્ન વિશે વાતો કરે છે. આટલો લાંબો સમય વિતાવ્યા પછી લગ્નની પ્રથમ રાત્રે બંને એકલા એકસાથે હોય છે. અને લગ્ન દરમિયાન વિતાવેલા સારી ક્ષણોને યાદ કરે છે. એકબીજાના નિકટ આવવાને બદલે એ ક્ષણો વિશે વાતો કરે છે. સેક્સ વિશે વિચારવુ જો વર વધૂ લગ્નની પ્રથમ રાત્રે કંઈક અણગમતા કારણોસર એકબીજાની નિકટ ન આવી શકે તો તેઓ આરામથી શરમાતાં શરમાતાં સૂઈ જાય છે.