Breaking News

દરરોજ કરો સફેદ મરીના બે દાણાનું સેવન કેન્સરથી લઈને બીજી મોટી બીમારીઓનો આવશે અંત, આજે જ જાણી લો..

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના સમયમાં ભયંકર રોગો થતાં જોવા મળે છે જેનું મૂળ કારણ છે કે લોકોનો ખોરાક અત્યારે લોકોને બહાર નું ખાવાનું વધારે પસંદ પડતું હોય છે અને બહારનું ખાવું એ સ્વાથ્ય માટે હાનીકારક છે એ બધા જાણતા હોવા છતા લોકો બહારનું ખાવાની આદત છોડતા નથી.આજ સુધી તમે લાલ અને લીલા મરચાં ઉપરાંત કાળા મરી વિશે સાંભળ્યું હશે પરંતુ તમે જાણો છો કે સફેદ મરી પણ હોય છે અને તે પણ કાળા મરી જેટલો જ લાભ સ્વાસ્થને કરે છે સફેદ મરી એ નાનકડા બી જેવું હોય છે જેને તોડી અને પાણીમાં પલાળવામાં આવે છે પલાળવાથી તેની ઉપરનું પડ નરમ થઈ જાય છે અને નીકળી જાય છે સફેદ મરી થોડી તીખી હોય છે અને તેનો ઉપયોગ સોસ બાફેલા બટેટા સેન્ડવિચ જેવી વસ્તુઓમાં સોસ સાથે થાય છે સફેદ મરીમાં ભરપૂર માત્રામાં ફ્લેવોનોઈડ વિટામિન હોય છે તેના પ્રયોગથી સ્વાસ્થ્યલક્ષી અનેક સમસ્યાઓથી છૂટકારો મળે છે

આયુર્વેદ નો જેને અર્ક કહેવાયું છે જેનું નિયમિત સેવન કરવા નું કહેવાયું છે તે માનું એક છે મરી બે દાણા તીખા મરી એક ખુબ જ વિશેષ આયુર્વેદિક ઔષધી છે ઘરના રસોડામાં મુખ્ય મસાલા તરીકે ઉપયોગમાં લેવામાં આવતી ઉપરાંત તે આયુર્વેદિક દવાઓમાં પણ ખુબ જ વધુ પ્રમાણમાં ઉપયોગ થાય છે આયુર્વેદ ઔષધી ત્રીકટુ ચૂર્ણ ને તો તેના સિવાય કલ્પના પણ ન થઇ શકે.

તો મિત્રો મારી તમને નમ્ર વિનંતી છે કે બહારનું ખાવાની આદત છોડો જેથી કરીને આધુનિક ભયંકર રોગોથી બચી શકીએ અને હાલમાં એક સૌથી ભયંકર રોગ હોય તો એ છે કેન્સર અને કહેવાય છે કે કેન્સર એ એક જીવલેણ રોગ છે જે વ્યક્તિને કેન્સર થયું હોય તેમનું મૃત્યુ નિશ્ચત છે અને કેન્સર પીડિત વ્યક્તિ પોતે પોતાના રોગથી જ અડધો વધારે બીમાર રહેવા લાગે છે કેમ કે એ વ્યક્તિને પણ મનમાં ભય રહે છે કે મને કેન્સર છે તો હવે મારું મૃત્યુ પણ નિશ્ચિંત છે.

તો મિત્રો આજે હું તમને કેન્સર થી બચવા માટેની એક ખાસ વસ્તુ જણાવું છું જેના સેવન થી કેન્સર ક્યારેય પણ નહિ થાય અને થયું હશે તો નસ્ટ થય જશે.હું જે એક ખાસ વસ્તુની વાત કરું છું એ છે સફેદ મરી. તમને આશ્ચર્ય થતો હશે કે સફેદ મરી કારણકે તમે કાળા મરી નો ઉપયોગ કરતા જ હશો તો તમે ક્યારેય સફેદ મરી નહિ જોયા હોય તો આ સફેદ મરીના દરરોજ ૨ થી ૩ દાણા ખાવાથી જેમને કેન્સર થયું છે એ ને જડમુળ માંથી મટી જશે અને જેને કેન્સર થયું નહિ એના માટે પણ સફેદ મરી ફાયદાકારક છ કારણકે સફેદ મરીમાં રહેલા તત્વો કેન્સર સામે રક્ષણ આપે છે અને કેન્સર થવાની શક્તિ ને નસ્ટ કરી નાખે છે.

આકારમાં ખુબ જ નાના સફેદ મરીને જો આયુર્વેદની ભાષામાં કાળા મોતી કહેવામાં આવે તો કઈ ખોટું નથી. આ લેખમાં તમને જણાવેલ છે કે જો તમે રોજ સવારે ખાલી પેટ ફક્ત બે દાણા સફેદ મરી નો ઉપયોગ કરવા લાગ્યા તો તમને ક્યાં મુખ્ય પાચ આરોગ્યના લાભ મળે છે લેખ ખુબ જ રોચક છે જરૂર વાંચશો અને સૌથી નીચે વિડીયો માં પણ મરી નો ફાયદો અને બીજું ઘણું સારું જણાવ્યું છે તે પણ જરૂર થી સાભળજો.

જો સ્નાયૂમાં સોજો કે સાંધાનો દુખાવો રહેતો હોય તો નિયમિત રીતે સફેદ મરીનું સેવન કરવું જોઈએ તેમાં ભરપૂર માત્રામાં ફ્લેવોનોઈડ તેમજ કૈપ્સૈસિઈન તત્વ હોય છે જે સાંધા અને સ્નાયૂના સોજાને દૂર કરે છે.શરદી ઉધરસ હોય તો સફેદ મરીના પાવડરને મધ સાથે લેવો આ મરી તાવ ખાંસીમાંથી તુરંત રાહત આપે છે. તેમાં ભરપૂર માત્રામાં એંટીબાયોટિક ગુણ હોય છે જે શરીરને અંદરથી ગરમ રાખે છે અને ઠંડકના વાતાવરણમાં થતી તકલીફોમાંથી રાહત આપે છે.

તાજેતરમાં થયેલી શોધ અનુસાર જો નિયમિત રીતે સફેદ મરીનું સેવન કરવામાં આવે તો બોડી કેન્સરના જોખમથી બચી શકાય છે તેમાં એવા તત્વો હોય છે જે શરીરની અંદર જઈ અને કેન્સર સેલ્સનો નાશ કરે છે.ભોજનમાં સફેદ મરીનો ઉપયોગ કરો તો પેટની સમસ્યાઓ થતી નથી સફેદ મરીમાં હાઈડ્રોક્લોરિક એસિડ હોય છે જે અપચો ગેસ એસિડિટી તેમજ પેટના ઈંફેકશનને દૂર કરે છે.

નિયમિત રીતે સફેદ મરીનું સેવન કરવાથી શરીરના વિષાક્ત પદાર્થ યૂરિન વડે શરીરમાંથી બહાર નીકળી જાય છે તેનાથી હાર્ટ એટેકનું જોખમ ઘટે છે.ડાયાબિટીસના દર્દીઓ માટે સફેદ મરીનું સેવન લાભકારી હોય છે જો રોજ મેથીના દાણા સફેદ મરીનો પાવડર એક ગ્લાસ ગરમ દૂધમાં ઉમેરી પીવામાં આવે તો તેનાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.

About Hu Gujarati TEAM

Check Also

જાણો આ મહિલા વિશે જે પોતાનુ યુરિન વેચીને કમાય છે લાખો રૂપિયા, કારણ જાણીને હોંશ ઉડી જશે…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *