દરરોજ રાત્રે આવીને હવસનો ભૂખ્યો પતિ પત્ની, સાથે એવું કરતો કે જાણી ને તમારા હોંશ ઉડી જશે…..

0
6232

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેલી 25 વર્ષીય સ્વરા અને પ્રકાશના લગ્નને 6 વર્ષ થયા હતા 3 વર્ષનાં સુંદર બાળક સાથે જિંદગી સારી રીતે વિતી રહી હતી જોકે લોકડાઉન તેમની જીંદગીમાં આફત બનીને આવ્યું લોકડાઉન થતાં પતિ આખો દિવસ ઘરમાં જ હોવાથી તે તેની પત્ની સાથે સતત શારીરિક સંબંધ બનાવી રહ્યો હતો.

પ્રકાશ દિવસે અને રાતે એમ બન્ને સમય 4-4 વખત સ્વરાના શરીરને ચૂંથી રહ્યો હતો એક પણ દિવસ છોડ્યા વગર અનેકવાર પ્રકાશ સંબંધ બનાવતો હોઈ સ્વરાના ગુપ્ત ભાગોમાં અનેક ઈજાઓ થઈ હતી સ્વરા જો ના પાડે તો જબરજસ્તી કરતો અને ઢોર માર મારતો હતો. લોકડાઉન ખુલી ગયું પણ પતિની હેવાનિયત આજે પણ યથાવત રહી.બે દિવસ પહેલા પ્રકાશે સ્વરા સાથે શારીરિક સંબંધ બનાવવા પ્રયત્ન કરતા સ્વરાએ તેનો વિરોધ કર્યો તો પ્રકાશે તેને ઢોર માર માર્યો આ ઘટના જોઈ તેમના મકાન માલિકે મહિલા હેલ્પલાઈન 181ની મદદ માંગી હતી. સ્વરાએ થોડીક કહાની હેલ્પલાઈન પર સંભળાવતા શમસમી ગયેલા મહિલા કાઉન્સિલર સુરેખા બહેન ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

સ્વરાએ કાઉન્સિલર સુરેખા બહેનને જણાવ્યું હતું કે, પતિ તેને પ્રેમ નથી કરતો પણ દિવસ રાત બન્ને સમયે અનેકો વાર શારીરિક સંબંધ બાંધતો હોવાથી તેનું સ્વાસ્થ્ય કથળી ગયું છે જો તે પતિને ના પાડે છે તો પ્રકાશ તેને છોડી દેવાની ધમકી આપે છે અને આસ પડોશના લોકો સાથે પણ વાત કરવા દેતો નથી સુરેખા બહેને પ્રકાશનું કાઉન્સેલિંગ તો કર્યું પણ તેને લાંબા કાઉન્સેલિંગની જરુર હોઈ તેને પોલીસ બેઈઝ સપોર્ટ સેન્ટર મોકલ્યો હતો.

બીજો એક આવો જ કિસ્સો સામે આવ્યો છે તો ચાલો મિત્રો આપણે જાણીએ સમગ્ર મામલો અમદાવાદમાં એક 24 વર્ષની પરણીતા માટે કોર્ટમા છુટાછેડાના કેસો લડતા વકીલે જ પરિણીતા ને બેભાન કરી પોતાની હવસ નો શિકાર બનાવ્યા બાદ વિડીયો અને ફોટા પાડી વારંવાર બળાત્કાર કરતા થાકેલી પરણીતા એ પોલીસ નું શરણું લેતા આ પ્રકરણે ભારે ચકચાર જગાવી છે.

પ્રભાત ડોક્ટર નામનો વકીલ મેટ્રોપોલિટન કોર્ટમા વર્ષોથી પ્રેકટીસ કરે છે અને તેની પાસે 24 વર્ષની એક યુવાન પરિણીતા આવી હતી જે પોતાના પતિ સાથે છૂટાછેડા લેવા માંગતી હોવાથી આ વકીલ નો સંપર્ક કર્યો હતો અને તેની મારફતે કેસ કોર્ટ માં પહોંચ્યો હતો યુવતી આક્ષેપ મુજબ બળાત્કાર અને યૌન શોષણની શરૂઆત 2019ના જૂન મહિના માં હતી.

પ્રથમ વખત આરોપી વકીલ મહિલાને કોર્ટ કેસના જરૂરી ના દસ્તાવેજ લેવાના બહાને તેના ઘરે લઈ ગયો હતો જ્યાં પ્રસાદી રૂપે પેંડો ખવડાવી યુવતી ને બેભાન કર્યા બાદ બળાત્કાર ગુજાર્યો હતો અને વિડીયો તેમજ ફોટા પાડી ને પરણીતા ને સતત બ્લેકમેલ કરી અલગ અલગ હોટલમાં લઈ જઈ વારંવાર પોતાની હવસ સંતોષતો હતો આખરે હવસખોર વકીલ થી કંટાળી ને ભોગ બનનાર યુવતી એ રાણીપ પોલીસ મથકે વકીલ વિરુદ્ધ ફરિયાદ આપતા રાણીપ પોલીસે આ વકીલ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધી વકીલની અટકાયત કરી છે.

જોકે આરોપી વકીલનો કોરોના ટેસ્ટ આવ્યા બાદ ધરપકડ કરવામા આવશે અને આરોપી વિરુદ્ધ પુરાવા એકઠા કરી કાનુની કાર્યવાહી કરવામા આવશે તેમ સૂત્રો એ જણાવ્યું હતું.બીજો એક આવો જ કિસ્સો સામે આવ્યો છે ચાલો આપણે જાણીએ તેના વિશે કોરોના વિરૂદ્ધ લડાઇ માટે લાગૂ લોકડાઉનથી સામાન્ય જનજીવન થંભી ગયું છે તો બીજી તરફ કેટલીક મહિલાઓ અલગ પ્રકારના પડકારનો સામનો કરવો પડી રહ્યો છે જે મહિલાઓના પતિની પાસે ઘરે બેસીને કોઇ કામ નથી તે વારંવાર સેક્સની માંગણી કરી રહ્યા છે દિવસ રાત વારંવાર સેક્સથી પરેશા એવી જ એક મહિલાએ પોતાનું દર્દ સોશિયલ મીડિયા પર રજૂ કર્યું હતું આફ્રીકી દેશ ઘાનાની આ મહિલાએ પોતાની પીડા વ્યક્ત કરતાં સરકાર પાસે લોકડાઉન ખતમ કરવાની અપીલ કરી છે.

‘લોકડાઉન ખતમ કરો અથવા પતિને કામ પર મોકલો’મહિલાઓનું કહેવું છે કે જો લોકડાઉન ખતમ ન કરી શકાય તો તેમના પતિઓને કામ પર જવાની પરવાનગી આપો ઘાનામાં અત્યાર સુધી 500થી વધુ લોકોમાં કોરોના વાયરસના સંક્રમણની પુષ્ટિ થઇ ચૂકી છે જ્યારે 8 લોકોના મોત પણ થયા છે તેને ધ્યાનમાં રાખતા આ આફિફ્રી દેશમાં એપ્રિલના પહેલા અઠવાડિયામાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી.

વાયરલ થયો વીડિયો.ટ્વિટર સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક મહિલાને એમ કહેતી સાંભળવામાં આવે છે કે તે લોકડાઉનમાં પોતાના પતિની ક્યારેય ખતમ ન થનાર સેક્સની ડિમાન્ડથી પરેશાન થઇ ગઇ છે. વીડિયોમાં તે મહિલાએ દાવો કર્યો છે કે દેશમાં એવી ઘણી મહિલાઓ છે જે પોતાના પાર્ટનરોની સેક્સની ડિમાન્ડથી કંટાળી ગઇ છે.

સેક્સ માટે લોકડાઉનમાં થોડા છીએ મહિલાઓ કહી રહી છે કે અમારી ઉંઘ ઉડીને પતિ સેક્સ માટે તૈયાર તેને સંતુષ્ટ કરી જમવાનું બનાવો તે ખાશે ટીવી જોશે અને થોડીવારમાં ફરીથી તેને સેક્સ જોઇએ ફરી સેક્સ ફરી સેક્સ અમને લોકડાઉનમાં થોડા સેક્સ માટે રાખ્યા છે આપણને તો આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે લોકડાઉનમાં રાખ્યા છે ને મારો પતિ ખૂબ સેક્સ કરે છે.

વધુ પડતા સેક્સના લીધે સ્થિતિ ખરાબ સ્થાનિક વેબસાઇટોએ તેના સમાચાર પ્રકાશિત કર્યા અને મહિલાના હવાલેથીક અહ્યું કે તેના પતિ વારંવાર સેક્સની કરી તેની હાલત ખરાબ કરી દીધી છે મહિલાનું કહેવું છે કે પતિની ઉટપટાંગ સેક્સ ડિમાન્ડ પુરી કર્યા બાદ ભોજન બનાવવું પડે છે પરેશાન મહિલા ઘરેથી ભાગીને ત્યાં પહોંચી જ્યાં તે નોકરી કરે છે અને ત્યાંથી વીડિયો બનાવીને પોતાનું દુખ વ્યક્ત કર્યું તેણે વીડિયોમાં લોકડાઉન તોડવા પર સંભવિત કાર્યવાહી પર આશા વ્યક્ત કરી કે સિક્યોરિટી ફોર્સ તેની મજબૂરીને સમજશે.