Breaking News

ડાલડા ઘી નો ઉપયોગ કરતા હોય તો આજે જ જાણી લો આ વસ્તુમાંથી બને છે, જાણીને તમે પણ ચોંકી જશો….

આપણા દેશ મા ઘી નુ એક વિશેષ મહત્વ છે. આપણા દેશમાં ઘીનું મહત્વ ખૂબ વધારે છે જ્યાં સુધી સુગંધ ના આવે ત્યાં સુધી તે વાનગીમાં સ્વાદ નથી આવતો. સ્વાદ, સ્વાસ્થ્ય, ઉપચાર અને ભક્તિ સહિતમાં ઘીનું મહત્વ વધારે છે. એવામાં ઘી બે પ્રકારના હોય છે. એક દેશી ઘી અને ડાલડા ઘી. દેશી ઘી દૂધથી બનેલું હોય છે. જ્યારે ડાલડા ઘી કે વનસ્પતિ ઘી તેલથી બનેલું હોય છે.જ્યા સુધી કોઈપણ વાનગી મા ઘી ની સુગંધ નથી ઉમેરાતી ત્યા સુધી તે વાનગી મા કોઈ સ્વાદ જ નથી આવતો. આમ , ઘી એ સ્વાદ , સ્વાસ્થ્ય , ઉપચાર તથા ભક્તિ સહિત ના કાર્યો મા એક વિશેષ તથા અનેરુ મહત્વ ધરાવે છે. હાલ વર્તમાન સમય મા આપણે બે પ્રકાર ના ઘી માર્કેટ મા નિહાળી શકીએ છીએ. ડાલડા ઘી અને બીજુ છે દેશી ઘી.

દેશી ઘી એકદમ શુધ્ધ અને સાત્વિક હોય છે તથા તેનુ નિર્માણ ગાય ના ચોખ્ખા દૂધ મા થી કરવા મા આવેલુ હોય છે. જ્યારે ડાલડા ઘી એ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. જેનુ નિર્માણ વનસ્પતિજન્ય ઓઈલ મા થી કરવા મા આવેલુ હોય છે. પ્રવર્તમાન સમય મા કદાચ ડાલડા ઘી વિશે ની યોગ્ય માહિતી હોવા ના લીધે લોકો જાગૃત બન્યા છે અને બને ત્યા સુધી આ ઘી નો ન્યૂનત્તમ ઉપયોગ કરે છે.

પરંતુ એક સમયકાળ એવો પણ હતો જ્યારે બચત અને ઓછી આવક આ બંને ને ધ્યાન મા રાખી ને લોકો ડાલડા ઘી નો વધુ પડતો ઉપયોગ કરતા. પરંતુ , મોટાભાગ ના લોકો તે સમયે આ ઘી ની બનાવટ થી અજાણ હતા અને હજુ પણ ઘણા લોકો ને ખ્યાલ નથી કે આ ડાલડા ઘી ની બનાવટ થાય છે શેમા થી ? તો ચાલો આજે આ ડાલડા ઘી ની બનાવટ અંગે ની સંપૂર્ણ માહિતી મેળવીએ.

ડાલડા ઘી નુ નિર્માણ કઈ પ્રકાર ની વસ્તુઓ મા થી થાય છે ?ડાલડા ઘી એ વનસ્પતિ ઓઈલ મા થી ઘી બનાવનારી એક કંપની નુ નામ છે. જે ભારત સહિત પાકિસ્તાન અને દક્ષિણ એશિયા મા લાંબા સમયગાળા થી ચાલી રહેલી એક સફળ બ્રાન્ડ મા ની એક છે. આ ડાલડા ઘી વનસ્પતિજન્ય ઓઈલ મા થી નિર્માણ કરવા મા આવે છે. સૌપ્રથમ આ ઓઈલ ઘટ્ટ બનાવવા માટે તેને હાઈડ્રોજનીકૃત કરવા મા આવે છે. આ હાઈડ્રોજનીકરણ આ ઘી ને શુધ્ધ દેશી ઘી જેવો સ્વાદ તેના જેવો દેખાવ આપવા માટે આ પ્રક્રિયા કરવા મા આવે છે.

આ ઘી મા ટ્રાન્સફેટી એસિડ નુ પ્રમાણ વધી જાય છે. જે એલ.ડી.એલ. કોલેસ્ટ્રોલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ નુ પ્રમાણ વધારે છે અને હ્રદય સાથે સંકળાયેલી બિમારીઓ ની સંભાવના વધે છે. આ ડાલડા ઘી બનાવવા માટે એક અથવા તો એક થી વધુ વનસ્પતિ ઓઈલ મિક્સ કરવા મા આવે છે. આ ઓઈલ ને નિરંતર ૭૦ ડિગ્રી સેલ્શિયસ સુધી ગરમ કરવા મા આવે છે તથા તેને મિક્સ કરતુ રહેવા મા આવે છે.

આ ઘી ની બનાવટ મા મુખ્યત્વે સોયાબીન નુ ઓઈલ , તાડ નુ ઓઈલ , કપાસ નુ ઓઈલ તથા સરસીયા નુ ઓઈલ મિક્સ કરવા મા આવે છે. આ ડાલડા ઘી મા દેશી ઘી કરતા પણ વધુ પ્રમાણ મા કેલરી નુ પ્રમાણ જોવા મળે છે. આથી , બને તેટલો ડાલડા ઘી નો યુઝ ઓછો કરવો અને દેશી ઘી નો યુઝ કરવો.

આજકાલ ભલે ડાલડા ઘીનો ઉપયોગ ઘરમાં ઘણો ઓછો કરવામાં આવી રહ્યો છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે બચત અને ઓછી આવકને ધ્યાનમાં લઇને ઘણા લોકો દેશી ઘીની જગ્યાએ ડાલડા ઘીનો ઉપયોગ વધારે કરવામાં આવતો હતો. એવામાં આ વાત જાણવી ખૂબ જરૂરી છે કે આખરે ડાલડા ધી તેવી રીતે બનાવવામાં આવે છે.

ડાલડા ઘી કઇ વસ્તુથી બને છે.ડાલડા ઘી વનસ્પતિ તેલથી બનાવનારી એક કંપનીનું નામ છે. જે ભારત સહિત પાકિસ્તાન અને દક્ષિણ એશિયામાં સૌથી લાંબા સમય સુધી ચાલેલી સફળ બ્રાન્ડમાંથી એક રહી છે.વનસ્પતિ ઘી તેલમાંથી બનાવવામાં આવે છે. તેલને ઘટ્ટ બનાવવા માટે હાઇડ્રોજનીકૃત કરવામાં આવે છે.શુદ્ધ દેશી ઘી જેવી બનાવટ અને સ્વાદ બનાવવા માટે હાઇડ્રોજનીકરણ કરવામાં આવે છે, જેનાથી ટ્રાન્સ ફેટી એસિડ્સ વધી જાય છે જે એલડીએલ કોલેસ્ટ્રોલ એટલે ખરાબ કોલેસ્ટ્રોલના પ્રમાણ અને હાર્ટ પ્રોબ્લેમ્સને વધારવાનું કામ કરે છે.

વનસ્પતિ ઘી બનાવવા માટે એક કે એકથી વધારે વનસ્પતિ તેલ મિક્સ કરવામાં આવે છે. આ તેલ કે તેલના મિશ્રણને 70 ડિગ્રી સેલ્સિયસ પર ગરમ કરવામાં આવે છે અને સતત મિકસ કરવામાં આવે છે.વનસ્પતિ ઘી બનાવવા માટે સૌથી વધારે ઉપયોગ થનારા તેલ છે. સોયબીનનુ તેલ, તાડનું તેલ, કપાસના બીજનું તેલ અને સરસિયાનું તેલ છે.આ રીતે નિર્મિત વનસ્પતિ ઘી કોલેસ્ટ્રોલને વધારે છે અને તેમા કેલરીના પ્રમાણમાં પણ દેશી ઘી કરતા પણ વધારે હોય છે. એવામાં વનસ્પતિ ઘીનો ઉપયોગ કરવા કરતા દેશી ઘીનો ઉપયોગ કરવો જોઇએ.

About Hu Gujarati TEAM

Check Also

આ વસ્તુ ના સેવન થી થશે આ 4 અદભૂત ફાયદા, જાણી ને તમે પણ શરૂ કરી દેશો તેનું સેવન…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *