રાત્રે ભૂલ થી પણ ન ખાવું જોઈએ દહીં થઇ શકે છે મોટું નુકશાન, જાણો દહીં કયારે અને કેમ ખાવું જોઈએ.

0
446

મિત્રો તમને જણાવીએ કે આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, તમને જણાવીએ કે આપડે ગમે ત્યારે કઈ પણ ખાઈ એ છીએ પણ આપડે ઘણી વસ્તુ તેવી છે કે જે આપડે ખાતા સમયે ઘણી વખત ધ્યાન રાખવું પડે છે, લોકો દહીંને પણ પોતાના ભોજનમાં ઉમેરે છે પણ તેનાં સેવનનો એક સાચો સમય હોવો જરૂરી છે. તમને જણાવીએ કે આજે અમે તમારી સામે દહીં વિષે વાત કરવા જઈ રહયા છીએ, તમને જણાવીએ કે રાત્રે ભૂલ થી પણ ના ખાવું જોઈએ દહીં, ચાલો જાણીએ વિગતે.

રાત્રીના સમયે દહીં કેમ ના ખાવું જોઈએ

  • પાચનક્રિયા : રાતનાં દહીં ખાવાથી પાચનક્રિયામાં ગરબડ ઉભી થઇ જાય છે. તેને પચાવવા માટે એનર્જી બર્ન કરવાની જરૂર પડે છે. રાતનાં સમયે મોટાભાગે લોકો ખાઈને સુઈ જતા હોય છે. જેનાથી મુશ્કેલી વધે છે.
  • શરદી અને ઉધરસ : રાતનાં સમયે દહીં ખાવાથી શરીરમાં ઇન્ફેક્શન થવાનો ભય રહે છે. જેનાથી શરદી અને ઉધરસ થઈ શકે છે.
  • સોજો : શરીરનાં અમુક ભાગમાં જો સોજો આવેલો હોય તો રાતનાં સમયે દહીં ક્યારેક ન ખાશો. તેનાંથી સોજો ઘટવાને બદલે વધી જશે.
  • સાંધાનો દુઃખાવો : જો સાંધાના દુઃખાવાથી પરેશાન હોવ તો રાતનાં સમયે દહીંનું સેવન કરવાનું રહેવા દો. કારણકે દહીંથી દુઃખાવો ઘટવાને બદલે વધી જશે.

દહીં ક્યારે, કેમ અને કેવી રીતે ખાવું જોઈએ.

મિત્રો તમને જણાવીએ કે આમ તો દહીં ખાવું તે ખુબ ઉત્તમ માનવા માં આવે છે, દહીં ખાવા માટેનો સૌથી સારો સમય સવારનો છે.તમને અજાણવિયે કે હાથ પગમાં બળતરા, પેટનું ઇન્ફેક્શન, અપચો,ભૂખ ન લાગવી, કમજોરી અને આ સિવાય પણ ઘણી બધી તકલીફો સવારમાં દહીં ખાવાથી દૂર થઈ જાય છે.તમને જણાવીએ કે નાસ્તામાં દહીંના એક વાટકામાં ખાંડ ભેળવીને ખાવાથી લોહીની કમી દૂર થાય છે.મિત્રો તમને જણાવીએ કે દહીં ના ઘણા ફાયદા પણ છે, દહીંને હેલ્થ માટે બહુ જ સારું માનવામાં આવે છે.તમને જણાવીએ કે દહીંમાં કોઈક એવા રાસાયણિક પદાર્થો હોય છે, જેથી તે દૂધની અપેક્ષાએ જલ્દી પચી જાય છે.

મિત્રો તમને જણાવીએ કે જે લોકોને પેટની તકલીફો,હોઈ જેવીકે અપચો,કબજિયાત, ગેસ જેવી બીમારીઓ રહેતી હોય, તેના માટે દહીં કે તેમાંથી બનેલી લચ્છી, છાસનો ઉપયોગ ફાયદાકારક રહે છે.તમને જણાવીએ કે ડાઈઝેશન સારી રીતે થવા લાગે છે અને ભૂખ પણ સરખી લાગે છે.

મિત્રો તમને જણાવીએ કે દહીંમાં પ્રોટીનની કવોલિટી સારી હોય છે.અને દહીં જમાવવાની પ્રક્રિયામાં બી વિટામિનોમાં ખાસ કરીને થાયમિન, રીબોફ્લેવિન અને નિકોટેમાઈડની માત્રા બમણી થઈ જાય છે.મિત્રો તમને જણાવીએ કે દૂધની અપેક્ષાએ દહીં સરળતાથી પચી જાય છે.વધુ માં જણાવીએ કે દહીં આપણા શરીરને સ્વસ્થ રાખવામાં બહું જ લાભદાયી છે. એવું કહેવામાં આવે છે કે મનુષ્ય લગભગ છેલ્લા 4000 વર્ષોથી દહીંનો ઉપયોગ કરે છે.મિત્રો તમને જણાવીએ કે દહીંમાં હાજર રહેલા કૈલીશિયમ, પ્રોટીન અને વિટામિન આપણા શરીરને ઘણા પ્રકારના રોગોથી બચાવે છે.તમને જણાવીએ કે દહીંને અલગ અલગ રીતે પ્રયોગમાં લાવીને આપણને નિમ્નલિખિત લાભ મળી શકે છે.મિત્રો તમને જણાવીએ કે કૃપા કરી ધ્યાન રાખો શરદી ક ઉધરસ થવા પર અથવા જો તમે અસ્થમાનાં દર્દી હોવ તો દહીંનો પ્રયોગ ન કરવો.

દહીં ના 8 ફાયદા :

  1. અનિદ્રા : રાતનાં ઊંઘ ન આવવાની તકલીફ હોય તો રોજ જમવાની સાથે એક વાટકી દહીંનું સેવન કરવું. ધીમે ધીમે આ સમસ્યા દૂર થઈ જશે.
  2. પાચનશક્તિ વધારે છે : દહીંનું નિયમિત સેવન શરીર માટે અમૃત સમાન માનવામાં આવે છે. તે લોહીની કમી અને કમજોરી દૂર કરે છે. દૂધ જ્યારે દહીંનું રૂપ લે છે ત્યારે તેનું ગળપણ એસિડમાં બદલી જાય છે. જેનાથી પાચનમાં મદદ મળે છે. જે લોકોને ભૂખ ઓછી લાગે છે.  તેના માટે દહીં બહું ફાયદો કરે છે.
  3. પેટની ગરમીને દૂર કરે છે : દહીંની છાસ કે લચ્છી બનાવીને પીવાથી પેટની ગરમી શાંત થઇ જાય છે. પેટમાં તકલીફ થવા પર દહીંની સાથે ઇસબગુલનો ભૂકો કે ભાતમાં દહીં ભેળવીને ખાવાથી દુઃખાવો બંધ થઈ જશે. પેટનાં અન્ય રોગ મટે દહીંમાં સિંધવ મીઠું નાખીને ખાવું ફાયદાકારક છે.
  4. પેટનો રોગ : અમેરિકી આહાર વિશષજ્ઞોના મત મુજબ દહીંનું નિયમિત સેવન કરવાથી આંતરના રોગ અને પેટ સંબંધી બીમારીઓ થતી નથી.
  5. હદયરોગ : દહીંમાં હદયરોગ, હાઇબ્લડપ્રેશરની બીમારીઓને રોકવાની ગજબની ક્ષમતા હોય છે. તે કોલેસ્ટ્રોલને વધતા અટકાવે છે અને હદયના ધબકારાને જાળવી રાખે છે.
  6. હાડકાની મજબૂતી : દહીંમાં કેલ્શિયમ વધારે પ્રમાણમાં મળી આવે છે. જે હાડકાના વિકાસમક સહાયક બને છે. સાથોસાથ દાંત અને નખને પણ મજબૂત બનાવે છે. તેનાથી માંસપેશીઓને યોગ્ય રીતે કામ કરવામાં મદદ મળે છે.
  7. સાંધાનો દુઃખાવો : હીંગનો વઘાર કરી દહીં ખાવાથી સાંધાના દુઃખવામાં રાહત મળે છે. તે સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here