ક્રિકેટર યુવરાજ સિંહની ભાભી સાસરું છોડીને ભાગી ગઈ હતી જોવો તેના હોટ ફોટા

0
97

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સિઝન 15 સ્પર્ધકો જેમાં સામાન્ય લોકો અને સેલેબ્રિટી બધા હતા. જેમાંથી આમ જનતામાં શામેલ હતા આકાંક્ષા શર્મા. જે યુવરાજ સિંહના નાના ભાઈ ઝોરાવર સિંહની પત્ની, જે હવે તેનાથી અલગ રહે છે. જ્યારે તેણે જાહેર કર્યુ કે તે ફેમસ ક્રિકેટર યુવરાજ સિંહના પરિવાર સાથે જોડાયેલી હતી.

તેણે બિગ બોસમાં જણાવ્યું હતું કે, તેણે પોતાનું સાસરું છોડી દીધુ હતું. આકાંક્ષા ગુરગાંવની છે અને 2014માં ઝોરાવર સાથે તેના લગ્ન થયા હતા, જે લાંબો સમય ટક્યા નહિ. તેણે કહ્યું હતું કે, તેને ઝોરાવર કે યુવરાજ સાથે કોઈ તકલીફ નથી. પણ આકાંક્ષાને તેની સાસુ સાથે નહોતી રહી શક્તી. જેથી તેણે ઘર છોડી દીધુ હતું અને જલ્દી જ તે ડિવોર્સ લઈ લેશે.

આકાંક્ષાએ નેશનલ ટીવી પર યુવરાજ સિંહના ભાઈ જોરાવર સાથે પોતાના વિવાહિત જીવનમાં આવેલા ઉથલ-પાથલ પર ઘણું બધું કહી નાખ્યું હતું. હવે પતિથી અલગ થઈ ચુકેલી આકાંક્ષા હાલના દિવસોમાં પોતાના જીવનને દિલ ખોલીને જીવી રહી છે. ચાર મહિનાની કાનૂની લડાઈ પછી આકાંક્ષા અને જોરાવર વચ્ચે છૂટાછેડા થયા હતા.

આકાંક્ષાએ યુવરાજ અને તેના પરિવારના વિરુદ્ધ ખોટા આરોપો લગાડવા પર માફી પણ માંગી હતી. યુવરાજ સિંહના પરિવારે આકાંક્ષાને 48 લાખ રૂપિયાની રાશિ આજીવિકા-ભથ્થાના સ્વરૂપે આપી છે. આકાંક્ષાએ ગુરુગ્રામની અદાલતમાં ઓક્ટોબર 2017 માં ઘરેલુ હિંસાનો મામલો દર્જ કરાવ્યો હતો જેમાં યુવરાજ અને તેની માં શબનમને આરોપી બનાવવામાં આવ્યા હતા.

આકાંક્ષાએ આગળના દિવસોમાં સોશિયલ મીડિયા પર પોતાની ઘણી તસ્વીરો પોસ્ટ કરી છે. અમુક દિવસો પહેલા જ આકાંક્ષા પોતાનું વેકેશન માણીને પછી આવી છે. આકાંક્ષાની બોલ્ડ તસ્વીરો જોઈને દરેક કોઈ હેરાન જ રહી ગયા હતા. જાણકારી અનુસાર ‘Ace of Space’ જોવા મળેલી આકાંક્ષા હાલના સમયમાં અભિરાજ ચઢ્ઢાને ડેટ કરી રહી છે. બંન્ને આ શો ના દરમિયાન જ એકબીજાની નજીક આવ્યા હતા.

આગળના દિવસોમાં આકાંક્ષાએ એક ઇન્ટરવ્યૂમાં પોતાના અને અભિરાજ સાથેના સંબંધ વિશે જણાવ્યું હતું કે ‘Ace of Space’ ના દરમિયાન બંન્ને એકબીજા પ્રત્યે આકર્ષિત થયા હતા અને હવે તેઓને એક-બીજાના જીવનમાં એક-બીજાની હાજરીનો લગાતાર અહેસાસ થઇ રહ્યો છે.

એક ઇન્ટરવ્યૂમાં આકાંક્ષાએ કહ્યું હતું કે યુવરાજ મને એ વાત પર ફોર્સ કરી રહ્યા હતા કે મારું અને જોરાવરનું એક બાળક હોય. જો કે મેં તેને ઘણીવાર કહ્યું હતું કે હું બાળક માટે અત્યારે તૈયાર નથી. આકાંક્ષા હરિયાણાના ગુરુગ્રામની રહેનારી છે.લગભગ 23 વર્ષની ઉંમરમાં તેના લગ્ન જોરાવર સિંહ થઈ ગયા હતા પણ લગ્નના અમુક સમય પછી જ બંન્ને વચ્ચે મનમુટાવ શરૂ થઇ ગયો હતો.

તાજેતરમાં જ આકાંક્ષા શર્માએ સોશ્યિલ મીડિયામાં કેટલીક તસવીરો શૅર કરી છે, જેમાં તે સિગારેટ ફૂંકતી જોવા મળે છે. ફોટોશૂટમાં આકાંક્ષા વ્હાઈટ તથા પિંક રંગના આઉટફિટ તથા ઈન્ડિયન જ્વેલરીમાં જોવા મળી છે. માત્ર 4 મહિનામાં લગ્ન જીવનનો આવ્યો હતો અંત.ગુડગાંવની રહેવાસી આકાંક્ષા શર્મા ક્રિકેટર યુવરાજની ભાભી પણ છે. આકાંક્ષાએ 2014માં યુવરાજના નાના ભાઈ જોરાવર સિંહ સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, આ લગ્ન ચાર મહિના પણ ટક્યા નહોતાં.

‘બિગ બોસ’માં તે ઘણી જ ઈમોશનલ થઈ ગઈ હતી. તેણે કહ્યું હતું કે, લગ્ન બાદ તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેને લાગતું હતું કે જીવવા કરતાં મરવું વધુ સારું. તેના જ્યારે લગ્ન થયા ત્યારે તેની ઉંમર 23 વર્ષની હતી. જોકે, તેને ક્યારેય યુવરાજના ભાઈમાં ફ્રેન્ડ કે લાઈફ-પાર્ટનર જોવા મળ્યો નહોતો. આકાંક્ષાએ કહ્યું હતું કે તેને સાસરીયા પાસેથી એક રૂપિયો નથી જોઈતો, બસ ડિવોર્સ જોઈએ છીએ. આકાંક્ષાએ જણાવ્યું કે, બન્ને પર નજર રાખી શકે તે માટે હનીમૂન પર આખું ફેમિલી સાથે ગયું હતું. આકાંક્ષા પર ઝડપથી ફેમિલી શરૂ કરવા માટે સાસરિયાઓએ દબાણ કર્યું હતું.

પતિથી અલગ થવા પાછળ સાસુને ઠેરવી હતી જવાબદાર.આકાંક્ષાના વર્ષ 2014માં યુવરાજના ભાઈ જોરાવર સાથે લગ્ન થયા હતા. જોકે આ લગ્ન માત્ર 4 મહિનામાં જ તૂટી ગયા હતા. ‘બિગ બોસ’માં એન્ટ્રી સમયે તેણે ભાવુક થઈ સલમાન સામે પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું. આકાંક્ષાએ પતિથી અલગ થવા અંગેનું કારણ પોતાની સાસુ એટલે કે યુવરારાજની મોમ શબનમને ગણાવી હતી. તેણે કહ્યું હતું કે તેની સાસુના ખરાબ એટીટ્યૂડને કારણે તે ટેન્શનમાં રહેતી હતી અને તેને કારણે ઘર છોડવાનો નિર્ણય કર્યો હતો.

આકાંક્ષાએ એ પણ કહ્યું હતું કે તે પોતાના સાસરિયા પાસેથી એક રૂપિયો પણ લેવા માંગતી નથી, તેને માત્ર ડિવોર્સ જોઈએ છે. આકાંક્ષા ડ્રગ્સ લેતી હોવાનો પતિએ કર્યો હતો દાવો.એક અગ્રણી વેબસાઈટે જોરાવર તરફથી ડિવોર્સ ફાઈલ કરવાના મહત્વપૂર્ણ કારણનો ખુલાસો કર્યો છે. તેના મુજબ, આકાંક્ષા સ્મોકિંગ, ડ્રિંકિંગ, ડ્રગ્સ અને પરિવાર સાથે કરેલા ખરાબ વર્તનને કારણે જોરાવરે તેની સામે છૂટાછેડાની કાર્યવાહી શરૂ કરી હતી.

માનિસક કે શારીરિક તાલમેલ નહોતો.એક ઈન્ટરવ્યૂમાં આકાંક્ષા શર્માએ પતિ જોરાવર સાથે કોઈ જ જાતના શારીરિક સંબંધો ના હોવાનો ખુલાસો કર્યો હતો. આકાંક્ષાને જ્યારે પૂછવામાં આવ્યું કે તારી અને જોરાવર વચ્ચે કેવા સંબંધો હતો, તો આકાંક્ષીએ કહ્યું હતું કે તે અને જોરાવર ક્યારેય માનિસક અને શારીરિક રીતે તાલમેલ બેસાડી શક્યા નહીં. તેઓ જ્યાં પણ બહાર જતા ત્યારે તેની સાસુ શબનમ સાથે ને સાથે જ આવતી હતી. અચાનક જ તેની સાસુ તેને કહેતી કે પતિ(જોરાવર)ને કિસ કર, હાથ પકડ. આકાંક્ષાએ કહ્યું હતું કે આ બધુ સાહજિક છે. જબરજસ્તીથી આ બાબતો શક્ય બનતી નથી.

મિત્રોને જોઈને આકાંક્ષાએ શરૂ કર્યું હતું ડ્રગ્સ લેવાનું.લગ્નના એક મહિના બાદ જોરાવર-આકાંક્ષા ગુડગાંવ શિફ્ટ થઈ ગયા. ત્યાર બાદ આકાંક્ષા પોતાના જુના મિત્રોને નિયમિત્ત મળવા લાગી. તેની લેટ નાઈટ પાર્ટીઝથી પરિવારજનો પરેશાન હતા. જોરાવર મુજબ, “આકાંક્ષાના મિત્રોને દારૂ અને સ્મોકિંગની લત હતી. તેમાંથી અમુક ડ્રગ્સનું પણ સેવન કરતા હતા. દેખા-દેખીમાં આકાંક્ષાએ પણ ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું હતું. જોરાવર માટે આ ભયાનક અનુભવ હતો”.

ફેમિલી સાથે ગાળાગાળી કરવાનો આરોપ.જ્યારે આકાંક્ષા મોડી રાત સુધી પાર્ટી કરતી ત્યારે બન્ને વચ્ચે બોલાચાલી થતી હતી. ગુસ્સામાં આકાંક્ષા નખરા બતાવતી અને ફેમિલી સાથે ગાળાગાળી કરતી હતી. ઘણીવાર તો કહ્યા વિના જ ક્યાંક ચાલી જતી હતી. જોરાવર અને તેનું પરિવાર પણ આ વાતને લઈ ચિંતિત રહેતું હતું. શરાબ અને ડ્રગ્સના નશામાં આકાંક્ષા સુરક્ષિત રીતે કેવી રીતે ઘરે પાછી ફરશે?

એક બેડમાં વચ્ચે તકિયા મૂકીને સૂતા.સ્ત્રી તથા પુરૂષની વચ્ચે એક કમ્ફર્ટ લેવલ હોય છે. જોરાવરે તેને એક સ્ત્રી તરીકે પ્રેમ કરવો જોઈએ. તેણે તેના પ્રત્યેની લાગણી દર્શાવવી જોઈએ. તે ક્યારેય તેના પતિને એમ ના કહી શકીએ કે ચાલો સેક્સ કરીએ. તેઓ એક જ બેડરૂમમાં એક જ પલંગમાં સૂતા હતાં પરંતુ તેઓ બંનેની વચ્ચે તકિયા મૂકીને રાખતા હતાં. તે બહુ જ ખરાબ રીતે નસકોરા બોલાવે છે. તેથી જ તેઓ ઘણીવાર અલગ-અલગ ફ્લોર પર સૂઈ જતા હતાં.

સાસુ સેક્સ કરવા માટે કરતી દબાણ.આકાંક્ષાએ પોતાની સાસુ શબનમ પર આરોપ મૂકતા કહ્યું હતું કે તેની સાસુ પતિ જોરાવર સાથે સેક્સ કરવા માટે સતત દબાણ કરતી હતી. સેક્સ રોજિંદી ક્રિયા નથી, કોઈ જવાબદારી નથી. આપણે કોઈ મધ્યયુગમાં નથી રહેતા કે લગ્ન બાદ સેક્સ કરવું ફરજીયાત જ છે. તમારી ઈચ્છા વિરૂદ્ધ સેક્સ કરવું અને એક વેશ્યામાં શું ફરે છે. આકાંક્ષાએ ચાર મહિના પછી ઘર છોડવાનો નિર્ણય કર્યો હતો

પતિથી અલગ હવે આવી લાઈફ જીવે છે આકાંક્ષાઃ 25 વર્ષીય આકાંક્ષા પતિથી દૂર ગુડગાંડમાં પોતાના માતા-પિતા સાથે રહે છે. તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્રમાણે, એક્સપ્લોરર, રાઈટર અને ફિટનેસ ફ્રિક છે. આકાંક્ષાના એકાઉન્ટ પર નજર નાખીએ તો તે પાર્ટી એનિમલ છે. તેણે સ્મોકિંગ કરતાં અનેક ફોટોઝ તથા વીડિયો પણ પોસ્ટ કર્યા છે. તેણે ગરદન પર Karma ટેટુ પણ ત્રોફાવ્યું છે.