કોરોનાં ટેસ્ટ કરવાનાં બહાને યુવતીના પ્રાઈવેટ પાર્ટ માંથી લીધું સેમ્પલ અને ત્યારબાદ થયું એવું કે જાણી ચોંકી જશો…..

0
1152

તમને બધા ને એ વાત ની ખબર છે કે કોરોના એ પુરી દુનિયા મા કેટલો કેહેર વર્તાવ્યો છે તેમજ મિત્રો કોરોના ના કેહેર થી ઘણા લોકો એટલી હદ સુધી પરેશાન થયા છે કે તેઓ ઘર ની બહાર નિકળતા પણ ગભરાય છે પરંતુ તેનાથી ગભરાવાની જરુર નથી કેટલીક આપણી સાવચેતી પણ આપણ ને કોરોના થી દુર રાખી શકે છે મિત્રો કોરોના વિશે દરરોજ કઈક નવી વાતો પ્રકાશ મા આવી રહી છે મિત્રો પરંતુ આ બધી વાતો નો એકજ મતલબ થાય છે કે હવે પછી આવનારા સમય મા આપણે કોરોના ના થી ભયભીત થવાને બદલે તેની સાથે જ જીવવું પડશે.

મિત્રો આ સિવાય મિત્રો આપણા રોજિદા ના કાર્યો જેવા કે ખાવાનું પિવાનુ કે પછી રહની કરની કે પછી સાફ સફાઈ પર વિશેષ ધ્યાન આપવુ પડશે પરંતુ મિત્રો કોરોના સમયગાળામાં આવી ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી છે જેણે માનવતાને શર્મશાર કરી દીધી છે તો ક્યાંક કોરોના પોઝિટિવ મહિલાથી બળાત્કારનો કેસ સામે આવ્યો છે અને ક્યાંક કોરોના સ્પેશિયલ હોસ્પિટલમાં બળાત્કાર અને છેડતીના ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે મિત્રો આવો જ એક કિસ્સો મહારાષ્ટ્રના અમરાવતીથી પ્રકાશમાં આવ્યો છે જ્યાં લેબ ટેકનિશિયનએ શરમજનક કૃત્ય કર્યું છે.

પરંતુ મિત્રો મહારાષ્ટ્રના અમરાવતીમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે જ્યા મિત્રો એક એવો કિસ્સો બન્યો છે જ્યા એક લેબ ટેક્નીશિયને કોરોનાના ટેસ્ટ માટે સેમ્પલ યુવતીના પ્રાઇવેટ પાર્ટમાંથી લીધું હતુ અને આ ઘટના સામે આવ્યા બાદ ચારેય તરફ હડકંપ મચી ગયો હતો મિત્રો આ યુવતીએ આ વાતની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી સાથે જ દુષ્કર્મનો કેસ દાખલ કરી આરોપીને પકડલી લેવામાં આવ્યો છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ લેબ ટેક્નિશિયન નું નામ અલ્પેશ અશોક દેશમુખ હોવાનું કહેવામાં આવી રહ્યું છે જે છેલ્લા ઘણા સમય થી આ હોસ્પિટલ મા એક લેબ ટેકનીશ્યન તરિકે કામ કરતો હતો અને આ ઘટના અમરાવતી ની કોવિડ ટ્રોમા સેન્ટર લેબની છે મિત્રો આ મામલે પોલીસનું કહેવું છે કે યુવતી એક સર્વિસ સ્ટોરમાં કામ કરે છે અને એક દિવસ ત્યા કામ કરતા અન્ય લોકોને જાણ થઈ કે તે એક કોવિડ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવી ગઇ હતી.

અને ત્યારબાદ જાગૃતતા માટે સ્ટોરના તમામ કર્મચારીઓએ કોરોના ટેસ્ટ એક સરકારી લેબમાં કરવામાં આવ્યા હતા જ્યા થ્રોડ સ્વેબ લીધા બાદ લેબ ટેક્નિશિયને યુવતીને કહ્યું કે તમારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આથી યુરિન ટેસ્ટ કરવો પડશે તેમજ મિત્રો પીડિતાએ જણાવ્યું હતુ કે હોસ્પિટલ પહોંચ્યા પછીલેબ ટેક્નિશિયન અલ્પેશ દેશમુખે કહ્યું કે તમારો રિપોર્ટ સકારાત્મક આવ્યો છે અને હવે યુરિનલ ટેસ્ટ કરાવવો પડશે અને યુરિનલ ટેસ્ટના નામે આરોપી લેબ ટેક્નિશ્યને તકનો લાભ લીધો અને મહિલા સાથે શરમજનક કૃત્ય કર્યું અને આ પછી યુવતીએ તેના પરિવારના સભ્યોને આ વિશે માહિતી આપી હતી ત્યારબાદ પીડિતાએ પરિવારને આ ઘટનાની જાણકારી આપી હતી

મિત્રો તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ ટેસ્ટ બાદ આ સંપુર્ણ ઘટનાની સમગ્ર જાણકારી પોતાના ભાઇને આપી હતી જ્યા ભાઇને શંકા ગઇ તો તેણે ડોક્ટરને આ બાબતે પુછપરછ કરી હતી જ્યા તે મહિલાના ભાઇએ તે વાતની તપાસ કરી કે કોવિડ 19ના ટેસ્ટ માટે આવું કોઇ પરિક્ષણ થતું નથી અને ત્યારબાદ યુવતીએ આ વિશે પોલીસને સમગ્ર હકિકત જણાવી હતી અને યુવતીની ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે મિત્રો મહારાષ્ટ્રની આ મહિલા અને બાળ વિકાસ મંત્રી યશોમતિ ઠાકુરે આ ઘટનાને ગંભીરતા થી લીધી છે અને દોષિત વિરુદ્ધ કડક પગલા લેવાની વાત કરી છે મિત્રો ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા ખુબજ વધતી રહી છે.

મિત્રો જેના કારણે લોકો ખુબ જ ગભરાઇ ગયા છે અને તેઓ કોઈ સારી હોસ્પિટલ મા જવા ને બદલે કોઈ સરકારી હોસ્પિતલમા જઇને ટેસ્ટ કરાવી લે છે મિત્રો બદનેરા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર પંજાબ વંજારીએ જણાવ્યું હતું કે ફરિયાદી મહિલા અમરાવતી ના એક મોલમાં કામ કરે છે અને 24 જુલાઇએ ત્યાં એક કાર્યકરને ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ કર્યા પછી ફરિયાદી સહિત 20-25 અન્ય કર્મચારીઓની નાક સ્વેબ તપાસ માટે લેવામાં આવી હતી અને મંગળવારે જિલ્લાના તપાસ કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી.

તેમજ મિત્રો તેમણે કહ્યું કે મહિલાના નાકના પલાળિયાના નમૂના લીધા પછી ટેક્નિશ્યને તેના જનનાંગોમાંથી પણ સ્વેબનો સેમ્પલ લીધો હતો અને તેમણે જણાવ્યું હતું કે મહિલાએ મંગળવારે રાત્રે આરોપી વિરુદ્ધ આરોપીની કલમ 354 અને 376 બળાત્કાર હેઠળ કેસ દાખલ કર્યો હતો મિત્રો મંત્રી ઠાકુરે કહ્યું હતુ કે અમરાવતી જિલ્લા મેજિસ્ટ્રેટ શૈલેષ નવલે તેમને કહ્યું છે કે આરોપી ટેકનિશિયનની ધરપકડ કરવામાં આવી છે અને ઠાકુર અમરાવતી જિલ્લાના પ્રભારી પ્રધાન પણ છે.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે જેના વિશે અમે તમને જણાવવા જઇ રહ્યા છે જેમા મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ મા શર્મશાર કરતો એક કિસ્સો બહાર આયો છે જેમા એક મિત્રએ તેના મિત્રની પત્નિ ઉપર બળત્કાર ગુજાર્યો હતો ખરેખર મા શર્મશાર કરનારો કિસ્સો મધ્યપ્રદેશ ની રાજધાની ભોપાલ ના શાહપુર વિસ્તાર મા બની છે જ્યા એક એક મિત્ર એ તેના મિત્રના ઘર મા પ્રવેશી ને પેહલા તો તેના મિત્રની પત્ની ઉપર બળાત્કાર ગુજાર્યો અને ત્યારબાદ તેનો વિડીયો બનાવી લીધો હતો.

મિત્રો મીડિયા માહિતી અનુસાર મધ્યપ્રદેશ ની રાજધાની ભોપાલના શાહપુર વિસ્તારમાં રહેતી એક મહિલા થોડાક સમય પહેલા તેના પતિ સાથે લગ્ન પ્રસંગે ગઇ હતી જ્યાં તે મહિલા બિલ્ડર પતિના મિત્ર અશોક મળ્યો હતો અને લગ્નમાંથી પરત આવ્યા બાદ અશોકે તે મહિલાના પતિને ફોન કરી કહ્યું કે તમારી પત્નીએ જે ડ્રેસ પહેર્યો હતો તે ખુબજ સારો હતો અને મારે પણ મારી પત્ની માટે આ ડ્રેસ લેવાનો છે અને આમ કરીને તે મિત્રના ઘરે અવારનવાર આવવા લાગ્યો હતો.

આ દરમિયાન થોડાક દિવસ પહેલા અશોક તે મહિલાના ઘરે ગિફટ લઇને આવ્યો હતો અને આ ગીફ્ટમા જુદી જુદી પ્રકારની મિઠાઇ હતી અને જ્યારે મિત્રની પત્નીને તે મિઠાઇ ખાવા આપી હતી અને મિઠાઇ ખાધા બાદ ફરિયાદી મહિલા બેભાન થઇ ગઇ હતી અને બેભાન થઈ જતા તેના અશ્લિલ વીડિયો બનાવી લીધા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો અને એટલું જ નહીં ત્યારબાદ પણ આરોપી અશોક અવારનવાર મહિલાના ઘરે આવતો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર ગુજારતો હોવાનો આરોપ પણ ફરિયાદી મહિલાએ લગાવ્યો છે.

મિત્રો આ મહિલાએ કરેલી બળાત્કારની ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે આરોપી અશોક વીડિયો વાયરલ કરવાની ધમકી આપી જુદી જુદી હોટલમાં લઈ જતો અને ત્યાં બળાત્કાર ગુજારી સૃષ્ટી વિરુધનું કૃત્ય પણ આચરતો હતો અને અશોક ની આવી હરકતો ઘણા સમયથી ચાલુ જ હતી અને આ દરમિયાન થોડાક દિવસ પહેલા અશોક અને મહિલા ઘરે એકલા હતા ત્યારે ઝઘડો થતા મહિલાએ સુસાઇડ નોટ લખી ફીનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

જે બાદમાં અશોકે મહિલાને મળવાનું બંધ કર્યું હતું પરંતુ અન્ય લોકોને મોકલીને ધમકી આપતો હતો અને આ મામલે મહિલાએ પતિને જાણ કર્યા બાદ ફરિયાદ નોંધાવી હતી જે બાદમાં પોલીસે આરોપી અશોક ની ધરપકડ કરી હતી મિત્રો નશાવાળી મિઠાઇ ખવડાવ્યા બાદ મિત્રએ જ મિત્રની પત્ની પર દુષ્કર્મ આચર્યું હતું અને સાથે આ કૃત્યનો વીડિયો પણ ઉતારી લીધો હતો જે બાદમાં આ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી મિત્રની પત્ની પર આરોપી અનેક વખત બળાત્કાર ગુજારતો રહ્યો હતો.

અને આરોપીએ પીડિતા સાથે અનેક વખત તેં મહિલાની મરજી વિરુદ્ધ ને કૃત્ય પણ આચર્યું હતું અને આ ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. જોકે આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો અને આ મહિલાની ફરિયાદ બાદ પોલીસે અશોક નામના આરોપીને ઝડપી પાડ્યો હતો જે બાદમાં તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તેને સારવાર માટે સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને તે દિવસે વહેલી સવારે તે પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો હતો

જ્યારે ધરપકડ બાદ હવે દુષ્કર્મનો આરોપી ફરાર થઈ જતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી અને પોલીસે તેને શોધવા માટે સિવિલ હૉસ્પિટલના સીસીટીવી ફૂટેજ તપાસવાની કામગીરી શરૂ કરી હતી જો કે દુષ્કર્મનો આરોપી પોલીસ જપ્તામાંથી ફરાર થતાં પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને પોલિસ પણ સ્ખતાઇ થી આરોપીની શોધખોડ કરી છે.

મિત્રો આવો જ એક બીજો કિસ્સો બિહાર મા શર્મશાર કરતો એક કિસ્સો બહાર આયો છે જેમા એક અંધ મહિલા જે બેન્ક મા મેનેજર નુ કામ કરતી હતી તેના ઘર મા જઇ મધ્યરાત્રી એ કોઇ અજાણી યક્તિ એ બળતકાર ગુજાર્યો હતો ખરેખર મા શર્મશાર કરનારો કિસ્સો બિહારના જગત્ પુરી વિસ્તાર મા બની છે જ્યા એક અજાણા યક્તિ એ ઘર મા પ્રવેશી ને પેહલા તો તે મહિલા ને માર માર્યો અને ત્યારબાદ બળાત્કાર જેવી શર્મશાર કરનારી ઘટના ને અંજામ આપ્યો

સુત્રો ના જણાયા મુજબ પોલિસએ બળાત્કાર નો ગુનો નોધી ને તપાસ હાથ ધરી છે પરંતુ આરોપી ની હજુ ઓળખ થઈ નથી તેમજ પોલીસ સીસીટીવી ની ફૂટેજ પણ શોધી રહી છે તે વિસ્તાર ના એ ડી ઓ પી અનિલ ત્રિપાઠી ના જણાવ્યા મુજબ 53 વર્ષીય અંધ મહિલા કોઈ કંપની મા મેનેજર નુ કામ કરતી હતી અને ત્યાજ બીજા એપાર્ટમેન્ટ ના બીજા માળે રેહતી હતી તેમજ તેનો પતિ તેમના જુના ઘરે ગયો હતો જે રાજસ્થાન મા આવેલુ છે અને ત્યારબાદ તે આ ચાલી રહેલા લોકડાઉન મા ત્યા જ ફસાય ગયો હતો

એ ડી ઓ પી અનિલ ત્રિપાઠી આગળ જણાવતા કહે છે તે દિવસે ઘર મા કોઇ બીજુ ન હતુ અને આજુબાજુ ના વિસ્તાર પણ લોકડાઉન ચાલી રહ્યુ હોવાથી એકદમ ખાલી હતા અને આથી આરોપીએ આનો ફાયદો ઉઠાવતા આ કુકર્મ ને અંજામ આપ્યુ હતુ ત્યારબાદ પીડિતા એ જણાવ્યુ કે તે રાત્રે ગરમી ના કારણે ઉંઘ આવતી નહતી તેથી મેં ઘર નો દરવાજો ખુલ્લો મુક્યો હતો અને તે વખતે આરોપી બાલ્કની બારી માથી લગભગ 4 કે 5 વાગ્યા ના સમય ની અંદર ઘર મા આવી ગયો હતો.

અને તે મને મારી નાખવાની ધમકી આપી તેણે મારી સાથે બળાત્કાર ગુજાર્યો હતો તેમજ મેં તેના પગે પડી ને વિનતી કરી પરંતુ તેને કોઇ ની દયા ના આયી અને ત્યારબાદ આરોપી ઘર ના બધાજ દરવાજા બંધ કરી દીધા હતા જેથી કોઇ ને પણ આ વાત ની ખબર ના પડે પરંતુ જેમતેમ કરી કોઇ પડોશી ની મદદ થી મને બહાર કાઢવામા આવી હતી અને ત્યાર બાદ 100 નંબર લાગાવી ને પોલિસ ને જાણ કરવામા આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here