Breaking News

કોન્ડમ નો ઉપયોગ કર્યા પછી પણ આવી શકે છે વગર કોન્ડમ જેવો આનંદ,જાણો કેવીરીતે…..

મિત્રો તમને જણાવી દઈએ કે સમાગમ કરવામાં સ્ત્રી અને પુરુષ બંને આનંદ આવતો હોય છે તેમજ સમાગમ દરમિયાન લોકો પ્રેગ્નન્સી રોકવા માટે કોન્ડમ નો ઉપયોગ કરતા હોય છે મિત્રો તમે જણાવી દઈએ કોન્ડમ નો ઉપયોગ પ્રિગ્નેસી રોકવા માટે થાય છે અને આજના સમયમાં વસ્તી વધારો અને મોંઘવારીમાં પણ વધારો ઘણો થઈ રહ્યો છે માટે શારીરિક સંબંધ બાંધતી વખતે કોન્ડમ નો ઉપયોગ કરતા હોય છે પરંતુ તેમને કોન્ડમ સાથે સમાગમ કરવું યોગ્ય લાગતું નથી મિત્રો આજે અમે તમને કોન્ડમ વગર એકદમ સુરક્ષીત સમાગમ કેવી રીતે કરવું તે જણાવીશું.

સવાલ: મારાં લગ્નને સાત વર્ષ થયાં છે અને હવે બાળકો થઈ ગયા હોવાથી હવે ફૅમિલી પ્લાનિંગ માટે પણ જાગ્રત થવું પડે એમ છે. કૉન્ડોમનું ઇમ્પોર્ટન્સ મને ખબર છે, પરંતુ જ્યારે પણ હું કૉન્ડોમ વિના સમાગમ કરું છું ત્યારે મને ખૂબ મજા આવે છે.જ્યારે કૉન્ડોમ પહેરેલું હોય ત્યારે કૉન્ડોમને લીધે ત્વચાનો ડાયરેક્ટ સ્પર્શ થતો ન હોવાથી સ્ખલન અવસ્થા સુધી પહોંચતાં ખૂબ વાર લાગે છે. અમારે બીજું બાળક નથી જોઈતું એટલે કૉન્ડોમ પહેરવું જરૂરી છે એવું પણ મને સમજાય છે. તો શું મારે કોઈ જુદી જાતનું કૉન્ડોમ પહેરવું જોઈએ? મારી પત્ની કહે છે કે મારી આ સમસ્યા શારીરિક નહીં, માનસિક છે. કૉન્ડોમનો ઉપયોગ કર્યા પછી પણ ઉત્તેજના અને સ્ખલન અવસ્થા સરસ આવે એવો કોઈ ઉકેલ ખરો.

જવાબ: તમારી સમસ્યા એ છે કે તમને કામેચ્છા જાગ્રત થાય છે, ઇન્દ્રિયમાં યોગ્ય ઉત્તેજના આવે છે અને યોનિપ્રવેશ કરી શકો છો, પણ માત્ર સ્ખલનમાં સમસ્યા થાય છે. યોનિમાર્ગના સ્પર્શનો અહેસાસ થતો ન હોવાને કારણે ઉત્તેજનાની પરાકાષ્ઠામાં મોડું થાય છે. આવા સમયે બે ચીજો થઈ શકે; એક તો એ કે તમારે ઉત્તેજના વધે એ માટે ફોરપ્લેમાં થોડો વધુ સમય ગાળવો. બીજું, અત્યંત પાતળાં લેટેક્સનાં કૉન્ડોમ આવે છે એ તમે વાપરવાનું રાખો.એમ કરવાથી સ્પર્શસંવેદના સાવ બ્લૉક નહીં થાય. બની શકે કે એ પછીયે ડાયરેક્ટ યોનિસ્પર્શ ન થતો હોવાથી તમને કોઈ ખાસ ફરક ન પડે. આ માટે તમે બીજો પ્રયોગ કરી જુઓ.

હસ્તમૈથુન વખતે પણ જો તમે હાથની મુઠ્ઠી લૂઝ રાખશો તો સ્ખલનઅવસ્થાનો અહેસાસ નહીં થાય અને મુઠ્ઠી ભિડાવીને રાખશો તો જલદી સ્ખલન અવસ્થા પર પહોંચશો. મૈથુનનું પણ આવું જ છે.તમે અત્યારે જે પ્રમાણે કરો છો એ જ પ્રમાણે ચાલુ રાખો. પાતળું કૉન્ડોમ પહેરીને યોનિપ્રવેશ કરો. એ પછી તમારી વાઇફને બેઉ પગની આંટી મારવાનું કહો. એમ કરવાથી તેની એક પગની એડી પર બીજા પગની એડી આવી જશે. આમ કરવાથી ઇન્દ્રિય યોનિમાર્ગમાં વધુ ભિડાશે અને સ્પર્શના અહેસાસમાં પણ સારોએવો વધારો થશે. આ પોઝિશનમાં મૂવમેન્ટ કરવાથી તમે સહેલાઈથી સ્ખલનઅવસ્થા પર પહોંચી શકશો.

સવાલ:હું એક પરણિત પુરુષ છું મારા લગ્ન થયાને હજુ માત્ર એક જ વર્ષ થયું છે અને મારી ઉમર 25 વર્ષ છે અને મારી પત્નીની ઉમર 22 વર્ષની છે.અત્યાર સુધી મેં નિરોધ વગર સમાગમ કર્યું જ નથી પરંતુ હમણા મને આમા અસુવિધાનો અનુભવ થાય છે અને મને આ વાત પર ખૂબ જ ચિંતાનો અનુભવ થાય છે.મેં સાંભળ્યું છે કે મહિનામાં અમુક દિવસે સમાગમ કરવામાં આવે તો ગર્ભ રહેતો નથી શું આ વાત સાચી છે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ:સમાગમ દરમિયાન નિરોધનો ઉપયોગ કરવો એ તમારા સ્વાસ્થ્ય માટે પણ સારું છે.એક સમયે એવું માનવામાં આવતું હતું કે માસિકના એક સપ્તાહ પૂર્વે અને પછી સમાગમ કરવામાં આવે તો ગર્ભ રહેતો નથી.પરંતુ આ પદ્ધતિ પણ સંપૂર્ણ સુરક્ષિત નથીઆથી તમને ડિપ્રેશન આવતું હોય તો તમારી પત્ની ગર્ભનિરોધક ગોળી લઈ શકે છે પછી કોપર-ટી બેસાડી શકે છે.જેથી તમારે કોઈ સમસ્યા થશે નહીં.

સવાલ:મારી ઉંમર 25 વર્ષ છે અને મારા લગ્ન થઈ ગયા છે મારી પત્ની ની ઉમર 22 વર્ષ છે અને મારા લગ્નને એક વરસ થયા હોવા છતાં અમે સમાગમ કરી શક્યા નથી.મને ઈચ્છા ઘણી થાય છે પંરતુ શિશ્નોત્થાનમાં તકલીફ છે લગ્ન પૂર્વે મેં આની તપાસ કરાવી હતી પરંતુ મારામાં કોઈ ઉણપ નહીં હોવાનું રિપોર્ટમાં આવ્યું હતું. મેં આયુર્વેદિક અને એલોપેથિક દવાઓ લીધી છે પણ કોઈ ફાયદો થયો નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ:તમારા લગ્નને એક વર્ષ થયું છે અને તમે સમાગમ નથી કર્યું આ તમારે સમસ્યા મોટી છે માટે તમારે આ માટે સેક્સ્યુઅલ ડિસઓર્ડરની સમસ્યાનું નિવારણ કરતા કોઈ નિષ્ણાત સ્પેશિયાલિસ્ટને બતાવવાની જરૂર છે જે  અમુક ટેસ્ટ લઈને તમારી સમસ્યાનું નિવારણ કરશે.આ પછી જ યોગ્ય સારવાર શરૂ થઈ શકશે. માત્ર દવા પર આધાર રાખીને કામ ચાલશે નહીં. આમ કરી તો અંધારામાં તીર મારી રહ્યા છો આથી કોઈ નિષ્ણાતની સલાહ લઈ આગળ વધો.તમારી આ સમસ્યાના નિવારણ પછી તમે શારીરિક સંબંધ કરી શકો છો.

સવાલ:આ ઉમર જ એવી હોય છે જેમાં દરેક પગ લપસી જાય છે આમ તો મારી ઉંમર 19 વર્ષ છે અને મારા ઘરની બાજુમાં મારા કાકી રહે છે તેમના ભાઈને હું બે વર્ષથી ખુબજ પ્રેમ કરું છું .પરંતુ મારા મનની વાત તેને કહી શકતી નથી. હવે હું એની સાથે સંબંધ રાખવા માગતી નથી અને ભણવામાં મન પરોવવા માગું છું.તો હવે આ પ્રકરણને પૂર્ણ કરવું છે તો મારે શું કરવું જોઈએ.

જવાબ:તમે તેને બે વર્ષથી પ્રેમ કરો છો તે તેને ખબર નથી તો પછી જે સંબંધ શરૂ જ થયો નથી એનો અંત લાવવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી અને તેને તેમજ આ બધી વાતો ભૂલીને તમારે ભણવામાં મન લગાડવું પડશે અને આ કામ માત્ર તમે જ કરી શકો છો. મન મક્કમ બનાવો અને બધુ ભૂલી જાવ.પોતાના મનને ભણવા તરફ દોરી જાવ. આ વાત જરા અઘરી લાગશે પરંતુ સમય જતા બધુ સામાન્ય થઈ જશે. એક વાર ભણવામાં મન લાગી જશે પછી બીજી વાતો ગૌણ બની જશેએમાં કોઈ મદદ કરી શકે તેમ નથી.તમારે તમારી જાતે જ બધુ ભૂલી ને પોતાને મગજ ને અભ્યાસ તરફ પ્રયાણ કરવું પડશે.

સવાલ:હું એક પરણિત મહિલા છું અને મારી ઉંમર 24 વર્ષ છે અને મારા પતિની ઉમર 26 વર્ષ છે અમારા બંનેના લગ્નને બે વર્ષ થયા છે અને સમાગમ કરવા છતાં મને ગર્ભ રહેતો નથી.મારું વજન થોડું વધારે છે.ગાયનેકોલોજીસ્ટ સૂચવેલી ટેસ્ટો કરાવી તો બધા જ રિપોર્ટ નોર્મલ છે.આ અંગે મારે શું કરવું સમજણ પડતી નથી માટે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ:આવા સવાલ કેટલીક મહિલાઓ પોતાના મનમાં જ રાખે છે સમાગમ કરવા છતાં પણ ગર્ભ ન રહેવો તો સામાન્ય વાત છે પરંતુ જો સમાગમ દરમિયાન તમે જેવી કે તેલ જેવો ચીકણો પદાર્થ લગાડતો હો તો તે બંધ કરો કારણ કે એનાથી શુક્રજંતુઓની ગતિ મંદ થઈ જાય છે.કેટલીક વાર ગતિહીન થવાનો પણ ડર છે અને સ્ત્રી બીજાશયમાંથી ઈંડુ બહાર આવે ત્યારનો સમય સારામાં સારો છે.

આના 24 થી 48 કલાકમાં શુક્રજંતુનું મિલન થાય  તો ગર્ભ રહેવાની શક્યતા છે.સોનોગ્રાફીની મદદથી આ સમય નિર્ધારિત થઈ શકે છે.આમા ગાયનેકોલોજીસ્ટની મદદ લેવી પડે છે. સમાગમ પછી તમે અડધો કલાક સુધી ઘૂંટણ છાતી પાસે લાવીને સૂઈ રહો પરંતુ ગર્ભ રહેશે જ એમ કહી શકાય નહીં આ ઉપરાંત તમારા ડોક્ટરની સલાહ લઈ ટ્રીટમેન્ટ કરાવો અને ડૉક્ટર જે મુજબ સલાહ આપે તે મુજબ કાર્ય કરો.

સવાલ:હું 40 વર્ષનો છું અને મારી પત્ની ની ઉમર 38 વર્ષ છે અમારા લગ્નને 17 વર્ષ થયા છે.અમારા નવા લગ્ન થયા થયા ત્યારે અમે સમાગમમાં ખૂબ કરતા હતા ત્યારબાદ મેં ગર્ભાશયનું ઓપરેશન કરાવ્યું હતું એ પછી સેક્સમાંથી મારો રસ ઊડી ગયો છે. શું ગર્ભાશય કાઢી નાખ્યા પછી સેક્સમાંથી રસ ઊડી જાય છે.શુ આ સત્ય છે જણાવવા વિનંતી.

જવાબ:સ્વાભાવિક છે કે નવ પરણિત પતિ પત્ની શારીરિક સુખનો ભરપૂર આનંદ ઉઠાવે છે પરંતુ ગર્ભાશયન સાથે સેક્સને કોઈ લેવા-દેવા હોતો નથી ગર્ભાશયનો ઉપયોગ માત્ર સંતાનો પેદા કરવા સુધી જ સીમિત છે.સેક્સમાંથી રૂચિ ઓછી થયા પાછળ કોઈ માનસિક તાણ કે સંબંધિત બીજા કારણે હોઈ શકે છે.પતિ અને પત્નીએ મનોવૈજ્ઞાાનિક અને સેક્સોલોજિસ્ટની સલાહ લેવાની જરૂર છે.આ ઉપરાંત તમારે કોઈ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટ પાસે તપાસ કરાવવાની પણ જરૂર છે.જેથી તમને સેક્સ માટે યોગ્ય સલાહ આપશે તે મુજબ કાર્ય કરશો તો તમને અવશ્ય સેક્સ પ્રત્યે રુચિ આવશે.

About Hu Gujarati TEAM

Check Also

હવસ સંતોષવા યુવતીની નશીલી ગોળીઓ આપી ને કરી દીધી બેહોશ અને ત્યારબાદ કરવા લાગ્યો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય…

આપને સૌ જાણીએ છીએ કે આજનો યુગ ખૂબ જ બદલાઈ ગયો છે.દિવસે ને દિવસે બળાત્કાર, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *