ચેકીંગ અને ઓપરેશન દરમિયાન મનુષ્યનાં શરીરમાંથી, મળી એવી વસ્તુઓ જે તમે વિચારી પણ ના શકો….

0
156

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે અમે તમને જણાવીશું કે માણસના શરીરમાં મળી આવી અમુક વસ્તુઓ તમે વિચારી પણ નહીં હોય તેવી જગ્યાએ થી તો ચાલો મિત્રો જાણીએ શું છે. શું તમે વિચાર્યું છે કે માણસના શરીર માંથી કોઈ અજીબો ગરીબ વસ્તુઓ મળી શકે છે? તમારા જવાબ ના છે તો તમે જરૂરથી આ લેખ વાંચવો જોઈએ, આ જોઈને તમારા વિચારો બદલાઈ જશે સમજ મિત્રો આજે અમે એવા વ્યક્તિઓ વિશે જણાવવા જઈ રહ્યા છે જેમના શરીર માંથી ઝાડ છોડ તેમજ ઘણી અન્ય ઝાડ છોડ તેમજ ઘણી અન્ય વિચિત્ર વસ્તુઓ મળી. ચાલો મારા વાહલા મિત્રો જાણીએ, મિત્રો તમને જાણવામાં અજીબ લાગશે પણ આ સત્ય છે. ચાલો મિત્રો હવે તમને બતાવીશું આવી અજીબો ગરીબ ઘટના વિશે.

મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં મળી આવી એક બંદૂક, 19 વર્ષની છોકરીને ખોટી રીતે ડ્રાઇવિંગ કરતાં પોલીસે પકડી અને અને તે દરમિયાન પોલીસે તપાસ કરતા જાણે કે આ સસ્પેન્સ લાઇસન્સ સાથે આ છોકરી ડ્રાઇવિંગ કરી રહી હતી એટલે થોડા સમયમાં નામ છોકરી જોડે આટલું બધું થવું તે બહુ ખોટું હતું પરંતુ પોલીસ સ્ટેશન ગયા પછી આ છોકરી જોડે વધારે ખોટું થયું, જ્યારે આ છોકરી ની પૂરેપૂરી રીતે તલાસી લેવામાં આવી ત્યારે તમે વિચારી પણ નહીં શકો કે શું જોવા મળ્યું, જ્યારે એક મહિલા અધિકારી આ છોકરીનો પ્રાઈવેટમાં ચેક કરી રહી હતી ત્યારે તે મહિલા પોલીસને ક્યુ કે તે તેના પ્રાઈવેટ પાર્ટમાં કઈ છુપાડી રહી છે ત્યારે તે મહિલા ને  ચેક કરતાં તેના પ્રાઇવેટ પાર્ટમાંથી બંદૂક મળી આવી હા મિત્રો આ સાચું છે આ છોકરીને તપાસ કર્યા બાદ તેની વગીના આવતી એક રાઈફલ મળી આવી. અને આ વાત જાણીને બધા પોલીસ અધિકારી ચોંકી ગયા તેમજ આ બંદૂક થોડા વર્ષો પહેલા આ છોકરીએ કોઈ જોડે ચોરી કરી હતી.

તેમજ મિત્ર બીજા કિસ્સામાં એવું છે કે એ છોકરીના પ્રાઇવેટ પાર્ટ માંથી મળી આવી એક ઘડિયાળ, આ મિત્રો આ વાત સાંભળીને તમને આશ્ચર્ય જરૂર થશે પણ આ વાત સાચી છે પણ આવી ઘટના એક સામે આવી છે મહિલાએ ૩૫ હજાર ડોલર એટલે કે 2, ૩૦,૦૦૦ની રોલેક્સ ઘડિયાળ ચોરી હતી તેમજ મહિલા એવું વિચાર્યું કે ઘડિયાળ ને એક સારી જગ્યાએ મૂકી દીધું છે પરંતુ તે ખોટું વિચારી રહી હતી ત્યાં કરે તે ઘડિયાળ સુરક્ષિત નથી કે જ્યારે પોલીસે તે મહિલાનો એક્સ-રે કરાવ્યો ત્યારે ત્યાં ઉપસ્થિત બધા લોકો ચોંકી ગયા કે મહિલાએ તેના પ્રાઈવેટ પાર્ટની અંદર ઘડિયાળ છુપાવી હતી ત્યારબાદ મિત્રો ડોક્ટર ને બોલાવવામાં આવ્યા અને તેના પ્રાઇવેટ પાર્ટમાંથી તે ઘડિયાળ બહાર કાઢી લેવામાં આવી ઘડિયાળના માલિકને ઘડિયાર પાછી આપી દેવામાં આવી અને મિત્રો તમે જરૂરથી એ જણાવજો કે તમે ઘડિયાળ ને પહેરવા માંગો છો કે નહીં કોઈ છોકરીના પ્રાઇવેટ પાર્ટમાંથી બહાર કાઢવામાં આવી હોય

પેટ માંથી મળી આવી ચોંકાવા વાળી વસ્તુ, આ ઘટના થોડી અલગ છે કેમકે મારા મિત્રો તમને આ ઘટનામાં જોવા મળશે એ જોઈને તમે જરૂરથી હેરાન થઈ જશો.કેમકે મિત્રો આ મહિલાના પેટમાંથી ધારદાર ઓપરેશન કરવા વાળી કાતર મળી આવી અને મિત્રો સવાલ એ હતો કે આ કાતર તે મહિલાના પેટમાં કેવી રીતે ગતી રહી? મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ મહિલા સર્જરી કરાવવા ગઈ હતી અને સર્જરી કરાવ્યા બાદ મહિલા તે પોતાના ઘરે પાછી જતી રહી પરંતુ થોડા સમય પછી તે મહિલાને પેટમાં બહુ જ હતો દુખાવો ચાલુ થઈ ગયો, ત્યારબાદ મિત્રો ડોક્ટર મહિલાનો એક્સ-રે કર્યો ત્યારે ખબર પડી કે ભૂલથી સર્જને ઓપરેશન કરવા વાડીએ કાતરને તેના પેટમાં જ છોડી દીધી હતી અને ત્યાર પછી ઓપરેશન કરતા દરમિયાન તેણે મહિલાના પેટને સીવી દીધું હતું.

ત્યારબાદ મેં તો આપણે જાણીશું કે છાતીમાં થયું છોડ, તો ચાલો મિત્રો આ ઘટનાને જાણીએ, હા મિત્રો તમે સાંભળ્યું જ હશે કે બીજ ખાવાથી પેટમાં ઝાડ ઉગી આવે છે પરંતુ આવા પૂરેપૂરી રીતે નામુમકીન છે, પરંતુ જ્યારે કિસ્મત ખોટી હોય ત્યારે માણસ જોડે કંઈ પણ થઈ શકે છે પણ આ છોકરાએ જ્યારે તેના છાતીનો એક્સ-રે કરાવ્યો ત્યારે ડોક્ટરે એવું કહ્યું કે આ છોકરા છાતીમાં ટ્યુમર છે પરંતુ ઓપરેશન દરમિયાન ડોક્ટરને આ ના છાતીમાંથી કોઈપણ પ્રકારનો ટ્યુમર મળ્યું નહીં. પરંતુ ડોક્ટરોને ઓપરેશન દરમિયાન 2 ઇંચ લાંબુ દેવદાર નો છોડ જોવા મળ્યું. આ બાબતે ડોક્ટરોને પણ કંઈ ખબર પડી નહોતી તે વિચારમાં પડી ગયા કે આ થયું કેવી રીતે! કે શરીરની અંદરથી જાણે એ શક્ય નથી.

એક્ટિવ ગ્રેનેડ : આ ઘટના વિશે સાંભળીને મિત્રો તમે ચોંકી જશો, આગળના ની અંદર એક સૈનિક ના મોઢા માં એક્ટિવ ગ્રેનેડ ઘુસી ગયો અને આ વિચારો જ એ બહુ દર્દનાક છે તેમજ આ ઓપરેશનમાં સર્જન માટે બહુ મોટી ચુનોતી હતી કે એ ગ્રેનેડ ને એક્ટિવ કર્યા વગર બહાર કાઢવાનો હતો. તેથી સૈનિકને હોસ્પિટલ લઈ જવામાં ના આવ્યો અને સૈનિક જ્યાં ઘાયલ હતો ત્યાં ઓપરેશન કરવામાં આવ્યું. આ ઓપરેશન ખૂબ લાંબો ચાલ્યું હતું અને ડોક્ટરે ખૂબ કાળજીપૂર્વક ગ્રેનેડ અને બહાર કાઢી લીધું તેમજ તે સૈનિક ની જાન બચાવી લીધી. મિત્રો તમે પણ અત્યારે એ વિચારી રહ્યા હશો કે લોકો વસ્તુઓને કેવી જગ્યા પર છુપાવે છે, મિત્રો તમને પણ આવી કોઈ ઘટના વિશે સાંભળ્યું હોય કે જોયું હોય તો અમારી જોડે જરૂર થી શેર કરજો, અને જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો તમે તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા વિનંતી ધન્યવાદ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here