ચાંદિની વીંટીને હાથની આ આંગળી ઉપર પહેરવાથી, થશે એવા લાભ કે તમે વિચાર્યુ પણ નઇ હોય, જાણી લો આજે જ

0
200

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે અમે તમને જણાવીશું આંગળીઓ ઉપર પહેરવામા આવતી ચાંદિ ની વીંટીઓ વિશે મહિલાઓ ચાંદીના વીંટીઓ અને ચાંદીના ઘણા દાગીનાથી પોતાને શણગારે છે પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં ચાંદીના ઝવેરાતની સુંદરતામાં વધારો કરવા ઉપરાંત તે સુખ અને સમૃદ્ધિનું પરિબળ પણ માનવામાં આવે છે તેમજ જ્યોતિષીય માન્યતાઓ અનુસાર ચાંદી એ નવ ગ્રહોમાં શુક્ર અને ચંદ્ર ગ્રહો સાથે સંકળાયેલ ધાતુ છે અને એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવની નજરમાંથી ચાંદીનો ઉદ્ભવ થયો છે અને તેથી.

જ્યાં ચાંદી છે ત્યાં સુખ, વૈભવ અને સમૃદ્ધિમાં કોઈ ઘટાડો નથી તેમજ ચાંદી પહેર્યા પછી તે શરીરમાં પાણીના તત્વને નિયંત્રિત કરે છે અને આ સિવાય ચાંદી પહેરવાથી ઘણા ફાયદા થાય છે અને જો તમે બજારમાંથી તમારી પસંદની ચાંદીની વીંટી ખરીદો અને ઘરે લાવો અને પછી ગુરુવારે રાત્રે તેને પાણીમાં નાંખો અને આખી મુકી રાખો અને પછી બીજા દિવસે તે સવારે ઉઠે છે ત્યારે આ વીંટી ભગવાન વિષ્ણુની તસવીર અથવા મૂર્તિની નજીક રાખો અને સંપૂર્ણ વિધિથી તેમની પૂજા કરો અને પૂજા કર્યા પછી, ભગવાન વિષ્ણુનું ધ્યાન કર્યા પછી હાથની સૌથી નાની આંગળીમાં આ વીંટી પહેરી લો.

મિત્રો વિધિવિધાન સાથે જમણા હાથમાં આ ચાંદીની વીંટી પહેરવાથી શુક્ર ગ્રહ અને ચંદ્ર ગ્રહ પરિણામ આપે છે જેને કારણે ખૂબસૂરતીમાં વધારો થાય છે અને આનાથી ચહેરા ઉપર દાગ ધબ્બા મટી જાય છે અને ચહેરાની ચમક વધી જાય છે અને કનિષ્ઠા આંગળીમાં ચાંદીની વીંટી પહેરવાથી મસ્તિષ્ક શાંત થાય છે અને જો તમને વાત ઉપર વધુ ગુસ્સો આવતો હોય તો આ તેને પણ નિયંત્રિત કરે છે અને નબળા ચંદ્ર માં સૌથી પહેલા વ્યક્તિની માનસિક ક્ષમતાને ઓછી કરે છે આવામાં ચાંદી આ અભિનેત્રી પ્રિટી ચંદ્રને મજબૂત કરી આપને માનસિક ક્ષમતામાં વધારો કરે છે.

અને જો તમને કફ જોડા અથવા આરટીઓનો કોઈપણ પ્રકારનો પ્રૉબ્લેમ હોય તો ચાંદીની વીંટી તમને ઘણી હદ સુધી ફાયદો કરી શકે છે. અને ખાસ બાબત એ છે કે આ ખૂબ જ જલદી તેની અસર શરૂ કરી દે છે અને જે લોકો વિટી પહેરવા ના પસંદ કરતા નથી તેઓ ચાંદીની ચેન ને પણ અભિમંત્રિત કરીને પહેરી શકે છે અને આનાથી શરીરમાં વાત કફ અને પિત્ત બંનેનું સંતુલન બની રહે છે એટલું જ નહીં પરંતુ જે લોકોને બોલવામાં તકલીફ અથવા તો અચાનક થાય છે અથવા કોઈપણ સમસ્યા હોય છે જો તેઓને ચાંદને અંગૂઠી કે જ્યાં પહેરવામાં આવે તો તેમની આ સમસ્યાનો ઉકેલ પણ આવી શકે છે.

મિત્રો તમને જણાવી દઇએ કે ચાંદી એ ચંદ્રનું પ્રતિનિધિ ધાતુ છે અને તેથી જો કુંડળીમાં ચંદ્ર નબળો હોય તો ચાંદી પહેરવાથી ચંદ્રને શક્તિ મળે છે જ્યોતિષ શાસ્ત્રમાં એવું કહેવામાં આવે છે કે જે લોકો પરેશાન છે તેઓએ ચાંદી પહેરવી જોઇએ કારણ કે ચાંદી પહેરવાથી મનને શાંતિ મળે છે તેમજ રજત ચળકતી ધાતુ છે તેથી તે શુક્રને પણ પ્રિય છે અને ચાંદી પહેરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે ચાંદી વૃષભ, મિથુન, કર્ક, તુલા, વૃશ્ચિક, મકર, મીન રાશિના લોકો પહેરી શકે છે.

મિત્રો ઘણીવાર વ્યક્તિ ઘણી બધી મહેનત કરે છે પરંતુ તેને સખત મહેનતનું પૂર્ણ પરિણામ મળતું નથી અને જો તમને પણ એવું થઈ રહ્યું હોય, તો શક્ય છે કે તમારો શુક્ર ગ્રહ કાં તો મજબૂત સ્થિતિમાં નથી અથવા તે અશુભ પરિણામ આપી રહ્યો છે અને આવી સ્થિતિમાં, તમે પરિસ્થિતિઓને અનુકૂળ બનાવવા માટે કેટલાક પગલાં અપનાવી શકો છો, જે નિશ્ચિત સફળતા આપી શકે છે અને ચાંદી શુક્ર ગ્રહ સાથે સંબંધિત છે અને આ ગ્રહ વ્યક્તિના જીવનમાં આનંદ માણવાનો કારક છે અને આ બધી કમ્ફર્ટ્સ આ ગ્રહના અનુકૂળ પર ઉપલબ્ધ છે.

મિત્રો આ સિવાય જો શુક્ર ખરાબ છે તો હંમેશાં પારિવારિક જીવનમાં થોડી સમસ્યા રહે છે અને તમે જીવનસાથી સાથે સારો સંબંધ જાળવી શકતા નથી તેમજ શનિ, બુધ અને રાહુ શુક્રના મિત્રો માનવામાં આવે છે અને કુંડળીમાં શનિની સ્થિતિમાં પૈસાથી સંબંધિત સમસ્યાઓ છે, એટલે કે શનિ ખરાબ છે અને બુધથી સંબંધિત સમસ્યાઓ, છઠ્ઠા ભાવના, બુદ્ધિ, સમજવામાં મુશ્કેલી, જ્યારે રાહુ ખરાબ છે, ત્યાં રોગો અને આરોગ્યની સમસ્યાઓ છે તો તેથી, શુક્રને અનુકૂળ બનાવવા માટે, તેની ચાંદીની વીંટી પહેરી શકાય છે અને શુક્રને અનુકૂળ બનાવવા માટે ચાંદીની વીંટીઓ પહેરવાથી સકારાત્મક ઉર્જા વધે છે.

મિત્રો શાસ્ત્રો અનુસાર અમુક રાશિના લોકો છે, જેમના લોકોએ ચાંદીના વીંટી ન પહેરવી જોઈએ અને જો તેઓ આ કરે છે તો તે તેમના માટે અશુભ સાબિત થાય છે અને આ લોકો માટે કમનસીબીનું કારણ પણ બને છે અને તેનાથી પરિવારમાં આર્થિક સમસ્યાઓ થાય છે તો ચાલો આપણે તમને જણાવી દઈએ કે જે ત્રણ રાશિના ચિહ્નો ચાંદીના વીંટો સાથે ન પહેરવા જોઈએ તે મેષ, ધનુ અને કન્યા રાશિ છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ ત્રણ રાશિના જાતકો માટે ચાંદીની વીંટી પહેરવી ખૂબ અશુભ છે કારણ કે તે તેમના જીવનમાં નિષ્ફળતાનું કારણ બની શકે છે અને તેને પહેરવાથી પરિવારમાં હંમેશાં આર્થિક અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ સર્જાય છે અને વ્યક્તિને જીવનમાં નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here