કેલેન્ડર ગર્લ રુહી સિંહ એ શેર કર્યા એવાં હોટ ફોટા કે તસવીરો પરથી નજર નહિ હટે.

0
174

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે મોડલ અને અભિનેત્રી રૂહી સિંહ આજલાક સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે. આજકાલ તે સોશિયલ મીડિયાનું તાપમાન વધારવાનું કામ કરી રહી છે. તેણે હાલમાં પોતાના ગોવા વેકેશનની ઝલક ફેંસની સાથે શેર કરી છે. તેણે કેટલાક ફોટો ઈન્ટરનેટ ઉપર શેર કર્યા છે.

જે ધડાધડ વાયરલ થઈ રહ્યા છે. કેલેન્ડર ગર્લ ફેમ અભિનેત્રી રૂહી સિંહએ પોતાના ફોટો દ્વારા કહેર વર્તાવ્યો છે. અભિનેત્રીના આ ફોટો હાલ સોશિયલ મીડિયા માં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. ચાહકો દ્વારા આ ફોટોને ખુબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યા છે. અભિનેત્રીએ આ ફોટો શેર કરતા લખ્યુ છે કે, આ ફોટો ગોવાના છે. આ ફોટોને જોઈને ચાહકો ખુબ જ વખાણ કરી રહ્યા છે. અને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

આજકાલ સોશ્યિલ મીડિયા પર હોટ તસવીરો પોસ્ટ કરવું ટ્રેન્ડ બની ગયું છે. સોશ્યિલ મીડિયા પર ફોટો પોસ્ટ કરીને ચર્ચામાં આવું સામાન્ય બની ગયું છે, આ લિસ્ટમાં ઘણી અભિનેત્રીઓ શામિલ છે, જેમાં રૂહી સિંહનું નામ પણ શામિલ છે.મધુર ભંડારકરની ફિલ્મ કેલેન્ડર ગર્લથી ડેબ્યૂ કરનાર સુંદર અને સિઝલિંગ અભિનેત્રી રૂહી સિંહ આ ફિલ્મમાં પોતાની બોલ્ડ એન્ડ બબલી એક્ટિંગ માટે ખૂબ વખણાઇ હતી. થોડા સમયથી આ એક્ટ્રેસનું નામ બોલિવૂડમાં ખૂબ ચર્ચાઇ રહ્યું છે અને તેનું કારણ છે, રૂહીની લેટેસ્ટ તસવીરો. મોડેલ અને એક્ટ્રેસ રૂહી સિંહની બોલ્ડ એન્ડ હોટ તસવીરો વાયરલ થઇ રહી છે.

રૂહીએ આ બોલ્ડ તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફેન્સ સાથે શેર કરી છે. આ તસવીર ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહી છે. કોઇ પણ એક્ટ્રેસ માટે તાત્કાલિક ચર્ચામાં આવવા માટે આજ-કાલ આ સૌથી સરળ રસ્તો બની ગયો છે.રૂહી સિંહ ભારતીય એક્ટ્રેસ, મોડેલ અને પૂર્વ મિસ ઈન્ડિયા છે. મધુર ભંડારકરની ફિલ્મ કેલેન્ડર ગર્લથી બૉલીવુડમાં ડેબ્યૂ કરનાર રૂહી સિંહ હાલ સોશિયલ મીડિયા પર પોતાની અફલાતૂન તસવીરો શેર કરીને આગ લગાવી રહી છે.

હાલ સોશિયલ મીડિયા પર રૂહીએ કેટલીક તસવીરો શેર કરી છે જેને જોઈ તમે પણ ખુદને નહિ રોકી શકો.મધુર ભંડારકરની ફિલ્મ કેલેન્ડર ગર્લ્સ દ્વારા રૂહીએ બોલીવુડમાં પર્દાપણ કર્યું હતું. આ ઉપરાંત તે ફિલ્મ ‘ઈશ્ક ફૉરેવર’માં પણ જોવા મળી છે.રૂહી સિંહે હિંદી ઉપરાંત તમિલ ફિલ્મ “બોંગુ”માં પણ કામ કર્યું છે.

આ સિવાય તેણે અંગ્રેજી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ “ધ વર્લ્ડ બિફોર હર”માં પણ કામ કરી ચૂકી છે. રૂહી સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને ઈન્સ્ટાગ્રામ પર અવારનવાર પોતાના હૉટ પિક્ચર્સ શેર કરતી રહે છે.રૂહી સિંહ દારૂના નશામાં પોલીસ વાળા સાથે ગેરવર્તણૂક કરતી કેમેરામાં કેદ થઈ હતી, જે બાદ તેના વિરૂદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.

અહીં જુઓ રૂહી સિંહની તાજેતરમાં જ વાયરલ થઈ રહેલ કેટલીક મદમસ્ત તસવીરો.રૂહી સિંહની લોકપ્રિયતાનો અંદાજો તમે તેમના ટ્વીટર ફોલોઅર્સ પરથી જ લગાવી શકો છે. ઈન્સ્ટાગ્રામ પર રૂહી સિંહને સાડા પાંચ લાખથી પણ વધુ લોકો ફોલોઅર્સ કરે છે.રૂહી સિંહનો જન્મ રાજસ્થાનના જયપુર શહેરમાં થયો.રૂહી સિંહનું સપનું એક સફળ સિંગર બનવાનું હતું, જો કે બાદમાં તેણે 2011માં મોડલિંગ ઈન્ડસ્ટ્રીમાં પગલું માંડ્યું.

2011માં રૂહી સિંહે ફેમિના મિસ ઈન્ડિયા ઈસ્ટમાં ભાગ લીધો હતો અને તે ફેમિના મિસ ઈન્ડિયા કોન્ટેસ્ટમાં પહેલી રનરઅપ રહી હતી.2011માં ચીનમાં મિસ મોડેલ ઑફ ધી વર્લ્ડ કોન્ટેસ્ટનું આયોજન થયું હતું જેમાં રૂહી સિંહે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.રૂહી વર્ષ 2012માં ડોક્યૂમેન્ટ્રી ફિલ્મ ધ વર્લ્ડ બીફોર હરમાં જોવા મળી હતી. આ અંગ્રેજી ડોક્યૂમેન્ટ્રિ ફિલ્મમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. આ પછી તેના માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દ્વાર ખુલી ગયા હતા.ટાઈમ્સ ઑફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલ ટૉપ 25 મોસ્ટ ડિઝાયરેબલ વુમન ઈન ઈન્ડિયામાં રૂહીનું નામ પણ સામેલ હતું.

રૂહીએ આ બોલ્ડ તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફેન્સ સાથે શેર કરી છે. આ તસવીર ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહી છે. કોઇ પણ એક્ટ્રેસ માટે તાત્કાલિક ચર્ચામાં આવવા માટે આજ-કાલ આ સૌથી સરળ રસ્તો બની ગયો છે.મધુર ભંડારકરની ફિલ્મથી ડેબ્યૂ, રૂહીએ મધુર ભંડારકરની ફિલ્મ કેલેન્ડર ગર્લથી ડેબ્યૂ કર્યું હતું. તેણે આ ફિલ્મમાં એવી કેલેન્ડર ગર્લનો રોલ પ્લે કર્યો હતો, જે બોલિવૂડમાં નામના મેળવવા માટે આતુર છે.

તેનું કેરેક્ટર ગ્લેમરસ અને બબલી હતું, આ માટે તેના ખૂબ વખાણ થયા હતા.રિયલ લાઇફમાં પણ છે ગ્લેમરસ,આ તસવીરો પરથી તમને ખ્યાલ આવશે કે, રૂહી પોતાની રિયલ લાઇફમાં પણ એટલી જ ગ્લેમરસ છે. સાથે જ તે ડેલેન્ટેડ પણ છે. તેણે મોડેલિંગ શરૂ કર્યું ત્યારથી તેને પોતાના બોલ્ડ અવતાર માટે અનેક કોમ્પલિમેન્ટ્સ મળ્યાં છે.સ્ટડી સાથે જ શરૂ કર્યું મોડેલિંગ, રૂહીનો જન્મ 16 ઓક્ટોબર, 1991ના રોજ જયપુરમાં થયો હતો. તે હજુ તો ભણતી હતી, ત્યારથી જ તેણે મોડેલિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. જો કે, રૂહીનું સપનું સિંગર બનવાનું હતું.

મિસ ઇન્ડિયા ફાઇનલિસ્ટ વર્ષ 2011માં તેણે ફેમિના મિસ ઇન્ડિયામાં ભાગ લીધો હતો. આ કોન્ટેસ્ટમાં તે ફર્સ્ટ રનર અપ રહી હતી. એ જ વર્ષે તેણે ઇન્ડિયન પ્રિન્સેસ 2011માં પણ ભાગ લીધો હતો અને ઇન્ડિયાના રિપ્રેઝન્ટેટિવ તરીકે પસંદગી પામી હતી.ટોપ 25 મોસ્ટ ડિઝાયરેબલ વુમન, વર્ષ 2014માં ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા તરફથી તેનું નામ ટોપ 25 મોસ્ટ ડિઝયરેબલ વુમનના લિસ્ટમાં શામેલ કરવામાં આવ્યું હતું.વર્ષ 2015માં તે મધુર ભંડારકરની ફિલ્મ કેલેન્ડર ગર્લમાં દેખાઇ હતી. ત્યાર બાદ વર્ષ 2016માં તેની અન્ય એક ફિલ્મ ઇશ્ક ફોરેવર આવી હતી. જો કે, આ ફિલ્મ ખાસ નોંધપાત્ર નહોતી.