Breaking News

બિલાડી ની પોટ્ટી(મળ) માંથી બને છે વિશ્વની સૌથી મોંઘી કોફી, વેચાય છે 25000/કિલો

મિત્રો આજે એક ખુબ સારો અને ખુબ જાણવા જેવો લેખ લઇ ને આવિયા છીએ ખાસ ગુજરાતી માટે મિત્રો આજે જે અમે તમને જણાવા જી રહયા છીએ તે જાની ને તમને ખુબ મજા આવશે અને તમને એક રીતે ગર્વ પણ થાશે, મિત્રો જો આજે હું-ગુજરાતી ના આ લેખ વાચી ને તમારું નોલેજ પણ વધશે,મિત્રો આજે તમને જણાવીશું કે ભારત માં બને છે દુનિયા ની સૌથી મોધી કોફી જે બિલાડી ના મળ માથી બનાવા માં આવે છે,અને તે વેચાય છે 25000/કિલો .ચાલો જાણીએ

મિત્રો,જો તમે કોફી પીવાના શોખીન છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. વિશ્વની સૌથી મોંઘી કોફી ‘સિવેટ’ નું ઉત્પાદન ભારતમાં શરૂ થયું છે. તેનું નિર્માણ કર્ણાટકના કુર્ગ જિલ્લામાં થઈ રહ્યું છે. વિશેષ બાબત એ છે કે સિવિટ બિલાડીના મળ (પોપ) માંથી બનાવવામાં આવી છે. ભારત એશિયામાં કોફીનો ત્રીજો સૌથી મોટો ઉત્પાદક અને નિકાસ કરતો દેશ છે.

20-25 હજાર પ્રતિ કિલો વેચાય છે આ કોફી 

વૈશ્વિક બજારમાં સિવિટ કોફીની કિંમત 20-25 હજાર રૂપિયા કિલો છે. આ કોફી બીજ માંથી બનાવવામાં આવે છે જે સિવિટ બિલાડીઓ પાચન કરી શકતી નથી. આ બીજ તેના મળમાંથી લેવામાં આવે છે. તે પછી તેને ધોઈ અને શેકવામાં આવે છે. સિવિટ કોફીને લુવાર્ક કોફી પણ કહેવામાં આવે છે.  સિવિટ બિલાડી ચેરી ખાય છે જેનો પછી તે ચેરી નો ગુદો પચવે છે પરંતુ તે ચેરી ના બીજ ને પચાવી શક્તિ નથી. આ બીજ મળ કરતી સમયે તે બહાર આવે છે.

અમીરો ની પસંદ છે આ કોફી 

મિત્રો,આ કફી છે તે ખુબ લોકો પસંદ કરે છે ,પરંતુ આ કોફી ખુબ મોંધી હોવાથી અમીર લોકો ખુબ પસંદ કરે છે ,મિત્રો ,એવું માનવામાં આવે છે કે આ કોફીમાં મોટા પ્રમાણમાં પોષક તત્વો જોવા મળે છે. તે બીજો મેળવવા માટે ઘણો ખર્ચ કરે છે. સિવિટ કોફીનો ઉપયોગ ગલ્ફ દેશો, અમેરિકા અને યુરોપના સમૃદ્ધ લોકો દ્વારા ખુબ થાય છે.

કર્ણાટકમાં ઉત્પાદન શરૂ થયું

મિત્રો આજે ભારત ખુબ ખુબ મોટા પાયે પ્રગતિ કરી રહયું છે અને આ દેશ માં લગભગ દરેક કંપની મોટા ભાગે આવી ગઈ છે અને આજે  તો કોફી ની વાત થાય છે અને તેમાંકર્નાટક ખુબ આગળ છે ,મિત્રો ભારત નું સૌથી મોટું કોફી ઉત્પાદન કરતુ રાજ્ય કર્નાટક માં  કુર્ગ કન્સોલિડેટેડ કોમોડિટીઝ (સીસીસી) એ નાના પાયે સિવિટનું ઉત્પાદન શરૂ કર્યું છે. સીસીસીના સ્થાપકોમાંના એક નરેન્દ્ર હેબર કહે છે કે શરૂઆતમાં આપણે નાના પાયે સિવિટ કોફીનું ઉત્પાદન કરીએ છીએ. તેણે 2015-16માં ભારતમાં 60 કિલોનું ઉત્પાદન કર્યું છે. 2016-17માં 200 કિલોનું ઉત્પાદન થયું હતું.અને આગળ ધીમે ધીમેં વધારવામાં આવી રહયું છે.

મિત્રો તમને આ લેખ પસંદ આવે તો વિનંતી કે તમે દરેક લોકો સુધી આ લેખ પોહ્ચાળો તેવી વિનંતી

લેખન અને સંપાદન : હું-ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

About admin

Check Also

નોકરી છે આવાજ કામ કરવા પડશે કહી 21 વર્ષની યુવતી સાથે એટલાં નબળા કામ કરાવ્યા જે જાણી ચોંકી જશો.

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા …