કરોડો સંપત્તિના માલિક હોવા છતાં આ અભિનેતાઓએ સામાન્ય ઘરની છોકરીઓ સાથે કર્યા લગ્ન, જાણો કોણ છે આ અભિનેતાઓ….

0
325

પ્રખ્યાત સેલિબ્રિટી હોવા છતાં, આ 10 અભિનેતાએ કર્યું સામાન્ય પરિવારની છોકરી સાથે લગ્ન.એવું કહેવામાં આવે છે કે જ્યારે કોઈની સાથે પ્રેમ થાય છે, ત્યારે અમીરી ગરીબીમાં જોતા નથી. ખાલી તમારું દિલ મળવુ જોઈએ. આવું જ કંઇક આબબોલીવુડ સ્ટાર્સની સાથે પણ થયું છે. એક પ્રખ્યાત સેલિબ્રિટી હોવા છતાં, આ લોકોએ સામાન્ય પારિવારની જીવનસાથી પસંદ કરી. એક સ્ટારે સામાન્ય યુવતી સાથે લગ્ન કરવા માટે હેમા માલિનીને પણ છોડી દીધી..

શ્રેયસ તલપડે :બોલિવૂડના શાનદાર અભિનેતા શ્રેયસ તલપડે એ મનોચિકિત્સક ડૉક્ટર સાથે લગ્ન કર્યા છે. શ્રેયસ તેની પત્ની દીપ્તિને ત્યારે મળ્યો જ્યારે તે એક કોલેજમાં સેલિબ્રિટી ગેસ્ટ તરીકે ગયા હતા. ત્યાં જ , બંને મિત્રો બની ગયા અને પછી પ્રેમમાં પડ્યાં.ઇમરાન ખાન :ઇમરાન ખાને અવંતિકા મલિક નામની એક સામાન્ય યુવતી સાથે લગ્ન કર્યા છે. ઇમરાન અને અવંતિકા છેલ્લા 10 વર્ષથી એક બીજાને ડેટ કરી રહ્યા હતા. ઇમરાન બોલિવૂડમાં પ્રખ્યાત થયો, ત્યારે તેણે અવંતિકા સાથે લગ્ન કરી લીધા..

વિવેક ઓબેરોય :ઐશ્વર્યા સાથે પ્રેમમાં દગો થયા પછી વિવેકે લગ્ન કરીને સેટલ થવાનું નક્કી કરી લીધું. આ માટે વિવેકે એરેન્જ મેરેજ કરી દીધા. તેમણે કર્ણાટકના પહેલાના મંત્રીની પુત્રી પ્રિયંકા આલ્વા સાથે લગ્ન કરી લીધા. હાલમાં બંને ખુબ ખુશ છે..સોનુ નિગમ:સોનુ નિગમ માત્ર સારું જ ગાય છે, પરંતુ ખૂબ જ સુંદર પણ દેખાય છે. તેમની ઉપર ઘણી છોકરીઓ મરતી હતી. આ બધાનું દિલ તૂટી ગયું જ્યારે સોનુએ મધુરિમા નામની ફેશન ડિઝાઇનિંગ વિદ્યાર્થી સાથે લગ્ન કરી લીધા.

જ્હોન અબ્રાહમ:બિપાસા બાસુને 10 વર્ષ ડેટ કરવા છતાં લગ્ન સુધી પહોંચ્યો ન હતા. તેવામાં જ્હોને બેંકમાં નોકરી કરતી પ્રિયા રંચલ સાથે લગ્ન કરી લીધા.જિમી શેરગિલ:જિમી શેરગિલનું બોલિવુડમાં પોતાનું અલગ નામ અને સ્ટાઇલ પણ છે. તેમણે દિલ્હીની એક સામાન્ય છોકરી પ્રિયંકા પુરી સાથે લગ્ન કરી લીધા. બંનેની મુલાકાત એક સામાન્ય મિત્ર દ્વારા થઈ હતી.

ઇમરાન હાશ્મી:બોલિવૂડનો ચોકલેટ બોય ઇમરાન હાશ્મી સિરિયલ કિસર તરીકે પણ ઓળખાય છે. , તે એક પારિવારિક માણસ નીકળ્યા અને તેણે નાના બાળકોને શાળામાં ભણાવતી પરવીન શાહની સાથે લગ્ન કર્યા.શાહરૂખ ખાન:બોલિવૂડના કિંગ શાહરૂખ ખાને પણ દિલ્હીની એક સામાન્ય છોકરી ગૌરી સાથે લગ્ન કર્યા. આમની મુલાકાત સામાન્ય મિત્રની પાર્ટીમાં થઈ હતી. ધર્મના અલગ હોવાથી લગ્નજીવનમાં સમસ્યા આવી હતી. , પણ પછી બધુ બરાબર થઈ ગયું.

શાહિદ કપૂર:કરીના કપુર સાથે સિરિયસ સંબંધોમાં રહેલા શાહિદે આખરે અરેન્જ મેરેજનો કર્યા. તેમણે દિલ્હીની રહેવાસી મીરા રાજપુત સાથે લગ્ન કર્યા. બંનેની ઉંમરમાં 14 વર્ષનો ફેર છે. હાલમાં બંને ખુબ જ ખુશ છે.જીતેન્દ્રજીતેન્દ્રએ એક બ્રિટીશ એરવેઝમાં કામ કરતી એરહોસ્ટેસ સાથે કર્યા. તમને જાણીને આશ્ચર્ય થશે કે જીતેન્દ્રએ શોભા માટે હેમા માલિની જેવી સુપરસ્ટાર ડ્રીમ ગર્લને પણ છોડી દીધી હતી. આ બંનેના લગ્ન થવાન હતા, પણ અંતેના જીતેન્દ્રએ હેમા ને બદલે શોભા સાથે લગ્ન કર્યા..