બોલિવુડની હિરોઇનો થી કમ નથી આમિર ખાનની પુત્રી તસ્વીરો જોઈને તમે પણ ચોંકી જશો….

0
175

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે બોલીવુંડના પ્રખ્યાત અભિનેતા આમીરખાનને તો સૌ કોઈ ઓળખેજ છે અને તેઓ મીસ્ટર પરફેક્ટ તરીકે પણ જાણીતા છે એટલા માટે કારણકે તેઓ તેમની દરેક ફિલ્મ ખુબજ પરફેક્ટ રીતે પસંદ કરે છે સાથેજ તે તેમની સાથે કામ કરતા એક્ટરોને પણ પરફેક્ટ એક્ટીંગ કરાવે છે અમીરખાને કરીન રાવ સાથે બીજી વાર લગ્ન કર્યા છે અને ખુબજ ઓછા લોકોને ખબર છે કે અમીરની પહેલી પત્નીથી તેને એક પુત્રી પણ છે જેનું નામ ઈરા ખાન છે અન હાલમાં તે ખુબજ યુવાન થઈ ગઈ છે અને તેની સુંદરતા બોલીવુંડની હિરોઈનોને પણ ટક્કર આપે છે.

આમિર ખાનની દીકરી ઇરા ખાન બોલિવૂડમાં જેલ્દી એન્ટ્રી કરશે એમ કેટલાક લોકો અટકળો લગાવી રહ્યા છે પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ ઇરા ખાનએ ડાયરેક્શનથી શરૂઆત કરી છે તેનો પહેલો પ્લે પણ આવી ચૂક્યો છે ત્યારે હવે ઇરા ખાનનું નવું ફોટોશૂટ આવી ગયું છે આ ફોટોશૂટના ફોટા જોયા બાદ ઇરાના ફેન્સ તેને બોલીવુડમાં જલ્દી એન્ટ્રી કરવા માટે વિનંતી કરી રહ્યા છે.

4 વર્ષની ડિપ્રેશનનો શિકાર હતી.આમિરખાનની પુત્રી ઈરાખાન ક્યારેય સોશિયલ મીડિયા પર કે કોઈ અન્ય સમાચારોમાં નથી આવતી સાથેજ તે કોન્ટ્રોવર્સીતી પણ દૂર રહેતી હોય છે પરંતુ ઈરાખાને વર્લ્ડ હેલ્થ ડે પર ખુલાસો કર્યો હતો કે તે છેલ્લા 4 વર્ષથી ડિપ્રેશનનો શિકાર હતી ઉલ્લેખનિય છે રે તેની ફેશન સ્ટાઈલ બોલીવુડની હિરોઈનોને પણ ટક્ર આપે છે જોકે તે સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે પરંતુ ઈન્સ્ટાગ્રામ પર તે હંમેશા પોતાના હોટ ફોટો અપલોડ કરતી હોય છે.

હંમેશા સોશિયલ મીડિયા પર સક્રિય ભૂમિકા નિભાવનાર ઇરા ખાને આ વખતે પોતાના કમ્ફર્ટ ઝોનથી બહાર નિકળીને કંઇ અલગ કરવાનો પ્રયાસ કર્યો છે મેન્ટલ હેલ્થ ડેના અવસર પર તેણે પોતાની જિંદગીના દુખને દુનિયા સાથે શેર કર્યું છે તેણે હિંમત કરી બધુ જણાવ્યું છે વીડિયોમાં ઇરા કહે છે- હેલો હું ડિપ્રેસ્ડ છું છેલ્લા ચાર વર્ષથી. હું ડોક્ટરને દેખાડી રહી છું આ સમયે સારૂ છે છેલ્લા ઘણા સમયથી મેન્ટલ હેલ્થ પર કંઇ કરવા ઈચ્છતી હતી પરંતુ સમજાતું નહતું કે શું કરુ પરંતુ હવે આ વીડિયો દ્વારા ઇરા કહી રહી છે કે તે બધાને પોતાની જિંદગીની તે જર્ની પર લઈ જવા ઈચ્છે છે જ્યાં પર તે ડિપ્રેશન સામે જંગ લડી રહી છે વીડિયોના અંતમાં તે એક સવાલ છોડી જાય છે મારી પાસે બધુ છે છતાં હું ડિપ્રેસ્ડ કેમ છું.

હાલમાં ઇરા ખાને ટેટૂ બનાવતો પોતાનો એક વીડિયો શેર કર્યો હતો વીડિયોમાં ઇરા પોતાના ટ્રેનરના હાથ પર ટેટૂ બનાવી રહી છે તે વીડિયોની સાથે ઇરા જણાવી રહી છે કે તે ટેટૂ આર્ટિસ્ટ પણ બની શકે છે તે તેમાં પણ એક કરિયર જોઈ રહી છે પરંતુ આ વીડિયોને કારણે આમિર ખાનની પુત્રીએ ટ્રોલર્સનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક લોકોએ તેને ઇસ્લામ વિરુદ્ધ ગણાવી દીધું હતું.

હાલમાં ઇરા પોતાની તસવીરોને કારણે ચર્ચામાં છે ઇરા સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ રહે છે અને હાલમાં તેણે બિકિનીમાં તસવીરો શેયર કરી છે પોતાની આ તસવીરોને કારણે ઇરા બધાના આકર્ષણનું કેન્દ્ર બની છે. આમિર ભલે મોટો એક્ટર હોય પણ તેની દીકરીને એક્ટિંગ કરતા મ્યુઝિકમાં કરિયર બનાવવામાં રસ છે. આ કારણે તે મ્યુઝિકમાં ક્રિએટીવ પ્રોડક્શન અને મેનેજમેન્ટનો અભ્યાસ કરવા માગે છે.

સુંદરતામાં ક્વીન.આમિર ખાનની દિકર ઈરાખાન એટલી હોટ લાગે છે કે કોઈ પણ યુવકનું દીલ તે ઘાયલ કરી નાખે અમણા થોડા સમય પહેલાજ તેણે ફોટોશુંટ કરાવ્યું હતું અને ત્યારબાદ તેના ફોટા તેણે સોશિયલ મીડિયા પર અપલોડ કર્ હતા જેમા તે એક બ્લેક ગાઉનમાં નજરે પડી હતી અને ઈરાના આ ફોટા વાયરલ થયા ત્યારબાદ તે સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની હતી.

દેખાવમાં બિલકુલ આમીરખાન જેવી.ઈરાખાન દેખાવામાં પુરી રીતે આમીર ખાન જેવી દેખાય છે અને તેની સુંદરતા કોઈ પણ હિરોઈનને ટક્કર આપે તેવી છે. ઈરાએ લાલ રંગના ગાઉનમાં ફોટો શૂટ કરાવ્યું હતું અ ત્યારબાદ તે ખુબ ફેમશ થઇ હતી અને લોકોએ પણ તેની તસ્વીરોના ખુબ વખાણ કર્યા હતા જોકે અમુક લોકો એવા પણ છે જેણે ઈરાની ફોટા વીશે નકારાત્મક કોમેન્ટ કરી હતી.

આમીર ખાને ક્યારેય ઈરા વીશે નતી કરી વાત.જોકે એક મહત્વનની વાત એ પણ છે કે આમીર ખાને અત્યાર સુધીમાં ક્યારેય મીડિયા સમક્ષ પોતાની પુત્રી વીશે કોઈ વાત નથી કરી હાલ તો તેઓ પોતાની બીજી પત્ની કીરન સાથે રહે છે પરંતુ તેમની પહેલી પત્ની અને પુત્રી સાથે તેમના સબંધો હવે કેવા છે તેના વીશે કોઈને માહીતી નતી કે ન તો ક્યારેય ઈરા ખાને તેના પિતા વિશે કોઈ વાત કરી છે.

ફેશન સ્ટાઈલમાં ક્વીન.ઈરા પોતાના બોલ્ડ લુકને કારણે હંમેશા ચર્ચાનું કેન્દ્ર બનતી હોય છે સાથેજ તેની ફેશન સ્ટાઈલ પણ તેટલીજ સારી છે જેના કારણે લોકોની નજર તેના પર પહેલા પડતી હોય છે જોકે અમુક લોકોને તેની ફેશન સ્ટાઈલ પસંદ નથી પણ આવતી જેના કારણે તે હંમેશા ચર્ચાનું કેન્દ્ર બનતી હોય છે.

હાલમાં સોશિયલ મીડિયામાં ઇરાના એક ચાહકે સવાલ કર્યો હતો કે શું તે કોઈને ડેટ કરી રહી છે ત્યારે ઇરાએ જવાબ આપતી વખતે તેના બોયફ્રેન્ડ મિશાલ કૃપલાનીની તસવીર શેયર કરી છે અને એમાં મિશાલને ટેગ પણ કર્યો છે આમ તેણે ખુલ્લંખુલ્લા પોતાના પ્રેમપ્રકરણની જાહેરાત કરી છે ઈરા આમિર ખાનની પહેલી પત્ની રીનાની દીકરી છે ઈરાની ઉંમર 22 વર્ષ છે. મિશાલ સાથે ઈરા અગાઉ પણ તસવીરો શેર કરી ચૂકી છે

અને દરેક તસવીરમાં બંને વચ્ચેનું જોરદાર બોન્ડિંગ જોવા મળે છે મિશાલ મ્યૂઝિક કંપોઝર અને પ્રોડ્યુસર છે તેનો મ્યૂઝિક વીડિયો પણ યૂટ્યૂબ પર રિલીઝ થઈ ચૂક્યો છે મિશાલે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પણ ઘણાં સિંગિંગ અને મ્યૂઝિક વીડિયો પોસ્ટ કર્યા છે વેલેન્ટાઈન ડે પર ઈરાએ મિશાલના ગીતનો વીડિયો શેર કરીને વિશ કર્યું હતું. ઇરા ખાનની કેરિયરની વાત કરીએ તો ડાયેરેક્શનની દુનિયામાં થિએટર પ્રૉડક્શન યુરિપિડિસ મેડિયા માં ડેબ્યૂ કરી ચૂકી છે આમાં ઇરા ખાનની સાથે ભારતના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહની પત્ની અને બૉલીવુડ એક્ટ્રેસ હેજલ કીચ જોવા મળી હતી.