Breaking News

બોલિવુડની હિરોઈનો ને પણ નથી છોડી વિજય માલ્યાએ, હિરોઈનો સાથે હતા એવા સબંધ કે…..

વિજય માલ્યા તેની જીવનશૈલી માટે હંમેશા ચર્ચામાં રહે છે. માલ્યા તેના શોખ પર વધારે પૈસા ખર્ચ કરે છે તેના કરતાં બીજા કોઈ ઉદ્યોગપતિએ ભાગ્યે જ ખર્ચ કર્યો હોત. વિજય માલ્યા બોલિવૂડ સાથે હંમેશાં ખૂબ સારા સંબંધો ધરાવે છે, ખાસ કરીને અભિનેત્રીઓ સાથે.

તેમનું કિંગફિશર કેલેન્ડર પણ ખૂબ મોડેલિંગ માટેનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ માનવામાં આવે છે. વૈભવી જીવન જીવતા વિજય માલ્યાએ બે લગ્ન કર્યા. બિઝનેસ જગત સિવાય તેના બોલિવૂડ સાથેના સંબંધો પણ જાણીતા છે. આજે અમે તમને વિજય માલ્યાની બોલિવૂડ એક્ટ્રેસની કેટલીક તસવીરો બતાવી રહ્યા છીએ .પ્રીતિ ઝિંટા સાથે વિજય માલ્યા.મિત્રો આઇપીએલ ના એક ઇવેન્ટ દરમિયાન વિજય માલ્યા અને પ્રિતિ ઝિટા સાથે જોવા મળ્યા હતા તેમજ આ તસ્વીર જોઇને લાગી રહ્યુ છે કે વિજય માલ્યા પ્રિતિ ઝીંટા ને કઇક કહી રહ્યા છે.શિલ્પા શેટ્ટી સાથે વિજય માલ્યા.

મિત્રો આપણે સૌ જાણીએ છે કે વિજય માલ્યા ને આલિશાન જીવવા માટે જાણીતા છે અને આ તસ્વીર કદાચ તેમની પાર્ટીની છે જેમા શિલ્પા શેટ્ટી સિવાય પણ બીજી અભિનેત્રીઓ સાથે જોવા મળી રહી છે.નેહા ધૂપિયા સાથે વિજય માલ્યાની તસવીર.મિત્રો નેહા ધૂપિયા અને વિજય માલ્યા ની આ તસ્વીર પણ એક ઇવેન્ટ ની છે જ્યા તેમની સાથે બીજી હિરોઇનો પણ સાથે છે.દીપિકા પાદુકોણ અને વિજય માલ્યા.મિત્રો આપણે સૌ જાણીએ છે કે દિપિકા ના પહેલા વિજય માલ્યા ના દિકરા સિધાર્થ સાથે હતા અને તેથી દિપિકા ઘણી વાર આઇપીએલ ની મેચો મા સાથે જોવામા આવતા હતા.

વિજય માલ્યા અને સોફી ચૌધરી તેમની સાથે છે.મિત્રો વિજય માલ્યા અને સોફિ ચૌધરીની આ તસ્વીર પણ એક પાર્ટીમા લેવામા આવી હતી.વિજય માલ્યા અને સમિરા રેડ્ડી.મિત્રો સમીરા રેડ્ડી અને વિજય માલ્યા એક ફંક્શન દરમિયાન સાથે જોવા મળ્યા હતા અને આ તસ્વીર પણ તેની છે.વિજય માલ્યા અને કેટરિના કૈફ.મિત્રો કેટરીના કૈફ અને વિજય માલ્યા ઘણીવાર આઇપીએલ ની મેચો મા RCB ને સપોર્ટ કરતા નજરે આવ્યા છે અને આ તસ્વીર પણ ત્યાની જ છે.

લારાની બહેન, સમીરા રેડ્ડી, શિલ્પા શેટ્ટી અને શિલ્પા વિજય માલ્યા સાથે.આપણે બધા જાણીએ છે કે વિજય માલ્યા તેના વૈભવી જીવન જીવવા માટે જાણીતા છે અને તે અવાર નવાર પાર્ટીઓ નુ આયોજન કરે છે અને મિત્રો લારા દત્તા અને સમીરા રેડ્ડી તેમજ શિલ્પા શેટ્ટી અને ઘણી બધી અભિનેત્રીઓ ત્યા હાજર જોવા મળે છે.

જુલાઈ 2003માં વિજય માલ્યાને લઈ જઈ રહેલું એક હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. માલ્યા કર્ણાટકના બાગલકોટ વિસ્તારમાં રાજકીય પ્રચાર માટે જઈ રહ્યા હતા ત્યારે જ આ હેલીકોપ્ટરના જમીન પર ટૂકડે-ટૂકડા થઈ ગયા હતા.વિજય માલ્યાની કંપની દેશમાં લોકપ્રિય કિંગફિશર બ્રાંડની શરાબ બનાવે છે. ભારતમાં પીવાતા બીયરનો અડધોઅડધ જથ્થો કિંગફિશર બનાવે છે. આ વર્ષે માલ્યાની કંપની યુનાઈટેડ સ્પિરિટ્સ લિમિટેડ દુનિયાની સૌથી મોટી સ્પિરિટ બનાવનારી કંપની બની ગઈ.

માલ્યા પોતે ભારતના સૌથી રંગીલા ઉદ્યોગપતિ તરીકે ગણના પામે છે.યુબી એટલે કે યુનાઈટેડ બ્રિઉરી ગ્રુપની સ્થાપના તેમના પિતા વિઠ્ઠલ માલ્યાએ કરી હતી. યોગ્ય મોકા પર કંપની ખરીદવી તેમની ખાસિયત હતી. તેમણે સાચી તક ઝડપી કંપનીના શરાબના કારોબારને વધાર્યો હતો. કંપનીની પ્રોડક્ટમાં મેક ડોવેલ્સ બ્રાંડી અને બેગપાઈપર વ્હિસ્કી સામેલ હતા.

About Hu Gujarati TEAM

Check Also

ખુબજ અમીર ઘરના જમાઈ છે આ 6 સુપરસ્ટાર, જાણો કેટલી અમીર છે તેમની વહુ ??

મિત્રો, આજના હું ગુજરાતી ના આજબ ગજબ ના આ લેખ માં અમે તમને જણાવી રહયા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *