Breaking News

બોલિવુડની અભિનેત્રી ઓ પણ ફિકી પડે છે ક્રાઇમ પેટ્રોલની આ મહિલા સામે, તસ્વીરો જોઈને દિવાના થઈ જશો….

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે આપણે ક્રાઇમ પેટ્રોલમાં આવતી આ છોકરી વિશે વાત કરીશું અને તેના એક દિવસની ફી એટલી છે કે જાણીને તમે વિશ્વાસ નહીં કરો તો આવો જાણીએ આગળ.વર્તમાન સમયમાં ફિલ્મોમાં કામ કરવા વાળા કલાકાર હોય કે પછી ટીવી પર આવતી સીરિયલમાં કામ કરવા વાળા કલાકાર હોય પણ આ બધા જ કલાકારોની અલગ અલગ ફી હોય છે અને બંનેની લોકપ્રિયતા તો સરખી જ હોય છે પણ કહેવાય છે કે નાના પરદા પર કામ કરતા કલાકારો રોજ ટીવી પર જોવા મળે છે.

કાયમ તેમને આપણે જોતા હોઈએ છીએ તેમજ જેના કારણે તે લોકો પર પોતાનો અભિનયનો જાદુ ચલાવી રહ્યા છે.અને ટીવી સીરીયલોમાં કામ કરતા કેટલાક કલાકાર એવા પણ છે કે જે પોતાની એક્ટિંગથી લાખો લોકોના દિલો પર રાજ કરે છે તેવું કહેવાય છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રી સિવાય ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા તમામ કલાકારો લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. બોલીવુડ સ્ટાર્સની જેમ દુનિયાભરના ચાહકો હોય છે, તેવી જ રીતે ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ એવા ઘણા કલાકારો છે જેમના ચાહકોની કમી નથી.

ટીવી ઉદ્યોગના આ કલાકારોએ તેમની શ્રેષ્ઠ અભિનયથી પ્રેક્ષકોને પ્રભાવિત કર્યા છે. લોકોને નાના પડદે તેમના પાત્ર ગમે છે. નાના પડદે કામ કરનારા કલાકારો દરરોજ જોવા મળે છે, જેના કારણે તેમણે આપણા જીવન પર પોતાનો જાદુ મૂક્યો છે. તેના અભિનયને કારણે આ કલાકારો કરોડો દિલો પર રાજ કરે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એક સુંદર અભિનેત્રી વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જેણે ક્રાઇમ પેટ્રોલ ટીવી શોથી લોકોનું મનોરંજન કર્યું છે. તે દેખાવમાં એટલી જ સુંદર છે જેટલી તે એક ઉત્તમ અભિનેત્રી પણ છે.

ક્રાઇમ પેટ્રોલ ટીવીની ખૂબ જ લોકપ્રિય સિરિયલ છે. આ સીરીયલ દ્વારા, આ શોમાં કામ કરતા ઘણા કલાકારો 17 વર્ષથી લોકોનું મનોરંજન કરે છે. આ શોમાં કામ કરતા ઘણા કલાકારો હવે ફિલ્મોમાં પણ દેખાવા લાગ્યા છે. કેટલાક એવા કલાકારો પણ છે જે તેમની અભિનય દ્વારા આ લોકપ્રિય સિરિયલનું જીવન બની ગયા છે. આજે અમે તમને જે અભિનેત્રી વિશે માહિતી આપી રહ્યા છે તે છે ગીતાંજલિ મિશ્રા. હા, લોકપ્રિય ટીવી સીરિયલ ક્રાઇમ પેટ્રોલમાં ગીતાંજલિ મિશ્રા હંમેશાં નકારાત્મક પાત્ર ભજવતી હોય છે.

તમને જણાવી દઈએ કે ગીતાંજલિ મિશ્રા 2010 થી ક્રાઇમ પેટ્રોલ સાથે સંકળાયેલી છે. તેણે શોમાં તમામ પ્રકારના પાત્રો ભજવ્યાં છે, પરંતુ પ્રેક્ષકો તેને નકારાત્મક ભૂમિકામાં વધારે પસંદ કરે છે.મિત્રો ઘણા કલાકારો એવા છે કે જેમની પોતાની ફી અલગ અલગ હોય છે અને તેમજ આજે અમે તમને એ કલાકારો માંથી જ એક સુંદર કલાકાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ અને જેને તમે દરરોજ ટીવીમાં જુઓ છો અને તેને તમે ઓળખતા પણ હશો તો ચાલો જાણીએ આ કલાકાર વિશે.

તેની સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ આપણે કામથી કંટાળી જઈએ છીએ તો ત્યારે આપણે સ્માર્ટફોનમાં લાગી જઈએ છીએ.મોબાઈલ લઈને તેમાં જોયા કરીએ છીએ કે પછી ટીવી જોવાનું પસંદ કરીએ છીએ અને ટીવી જોવા બેસી જઈએ છીએ કારણ કે હવે ટીવી પર કેટલાક શો એવા પણ આવે છે કે જેને વારંવાર જોવા છતા પણ લોકો કંટાળતા નથી અને તેમને તે આ જોવાનું ગમે છે અને તેમજ એવી જ એક સીરીયલ સોની ટીવી પર પણ આવે છે જેને દરેક ઉંમરના લોકો જોવાનું પસંદ કરે છે અને આપણ બધા જ આ સિરિયલની જોતા હશો તો ચાલો આપણે તેના વિશે આગળ વાત કરીએ.

ગીતાજંલી મિશ્રાની જે હાલમાં ક્રાઈમ પેટ્રોલમાં જોવા મળે છે અને તે મુંબઈની રહેવાવાસી છે અને તેની સાથે જ તે તમે આમને આ શો ના દરેક બીજા એપિસોડમાં જરૂર જોઈ હશે અને ઓળખતા હશો પણ શું તમે જાણો છો કે આ એક એપિસોડના કેટલા પૈસા લે છે તમે ચોક્કસ નહિ જાણતા હોવ અને જો તમે નહિ જાણતા હોય તો આજે અમે તમને આમની કમાણી વિશે જણાવીશું અને તેની સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે આમની ફૈન ફોલોઇંગ પણ ખુબ વધારે છે અને તેમની ફી કેટલી છે.સોની ટીવી પર આવતા સીરીયલ ક્રાઈમ પેટ્રોલને તમામ ઉંમરના લોકો પસંદ કરે છે.

આ સિરિયલ દરેક ઘરની મોટી સંખ્યામાં જોવા મળી રહી છે, જેના કારણે તેના કલાકારો દરરોજ વધુને વધુ લોકપ્રિય થઈ રહ્યા છે. ગીતાંજલિ મિશ્રાએ આ શોથી એટલી લોકપ્રિયતા મેળવી છે કે સોશિયલ મીડિયા પર લાખો લોકોએ તેને અનુસરવાનું શરૂ કર્યું છે. ગીતાંજલી મિશ્રાને ક્રાઇમ પેટ્રોલનો સૌથી મોંઘી અભિનેત્રી માનવામાં આવે છે. સમાચાર અનુસાર એવું કહેવામાં આવે છે કે ગીતાંજલિ મિશ્રા દરેક એપિસોડ માટે અઢી લાખ રૂપિયા જેટલી ફી લે છે.

ક્રાઈમ પેટ્રોલ શોમાં ગીતાંજલિ મિશ્રા મોટે ભાગે નકારાત્મક પાત્રમાં જોવા મળે છે. આથી તે આટલા પૈસા લે છે.ત્યારબાદ આગળ વાત કરતા જણાવ્યું છે કે ક્રાઈમ પેટ્રોલમાં કામ કરતી આ ગીતાંજલિ 28 વર્ષની છે અને તેમજ તે એમને બાળપણથી એક્ટિંગ કરવાનું પસંદ હતું તેવું કહેવામા આવ્યું છે અને આ ગીતાંજલિએ ક્રાઇમ પેટ્રોલ સિવાય સાવધાન ઇન્ડિયા,બાલિકા વધુ વગેરે ઘણી બધી સિરિયલોમાં કામ કર્યુ છે અને જેમાં લોકચાહના મેળવી છે અને તેમજ આ ફિલ્મોમાં પણ નાના-મોટા રોલ કર્યા છે જેની જાણકારી આપી છે.

ટીવી જગતની અભિનેત્રી ગીતાંજલિ મિશ્રા સુંદર હોવા ઉપરાંત તેની અભિનય પણ ઉત્તમ છે. ક્રાઇમ પેટ્રોલ સિવાય તેણે પહેલી બાજ દોર, સોહની મહિવાલ, મીટ્ટી કી બન્નો, જય વૈષ્ણો દેવી, રણબીર રાણો, બાલિકા વધુ સહિત અનેક સિરીયલોમાં કામ કર્યું છે. પ્રેક્ષકો તેમના દ્વારા ભજવેલા દરેક પાત્રને પસંદ કરે છે. લોકોને ખાસ કરીને તેમની નકારાત્મક ભૂમિકાઓ ગમે છે. જોકે સીરીયલના નિર્માતાઓ ઘણીવાર નકારાત્મક ભૂમિકાઓ માટે ગીતાંજલિને પસંદ કરે છે અને તે જાણે છે કે દરેક પાત્રને તેની રીતે કેવી રીતે ભજવવું.

સાથે જ વાત કરીએ તો તમારી જાણકારી માટે તમને એ પણ જણાવી દઈએ કે આ ગીતાંજલિ એક એપિસોડના લગભગ 40 હજાર રૂપિયા લે છે અને આ હિસાબે તે વર્ષે 4 કરોડ સુધી આરામથી કમાઈ લે છે તેવું કહેવામા આવ્યું છે અને આ ગીતાંજલિ લાઈફ સ્ટાઇલ પણ ખુબ સારી છે અને તે હંમેશા તમે આમને નેગીટીવ રોલમાં જ જોઈ હશે અને આમનો નેગેટિવ રોલ પણ લોકોને ખુબ પસંદ આવે છે લોકો તેમને ખૂબ જ પસંદ કરે છે અને આના કારણે જ તેમને ખુબ પસંદ કરવામાં આવે છે તેની સાથે જ કહેવાય છે કે આ સિરિયલ બનાવનારા પણ આમને હંમેશા નેગેટિવ રોલ માટે લે છે અને તેમજ અહીંયા જણાવ્યું છે કે આ રોલ તે ખુબ સારી રીતે ભજવે છે.

તેમજ ઘણીવાર આ આ કલાકારને તમે જોઈ હશે અને આમ તો ગીતાંજલિ નેશનલ ચેનલ પર પણ કામ કરી ચુકી છે અને ત્યારબાદ તે પણ ક્રાઇમ પેટ્રોલથી જેટલી લોકપ્રિયતા તેમને મળી છે અને તેબી સાથે જ તેટલી બીજે ક્યાંય નથી મળી અને તે સોશિયલ મીડિયા પર હંમેશા પોતાના ફૈન્સનું ધ્યાન રાખે છે તેવું પણ કહેવામા આવ્યું છે અને આ ગીતાંજલિ રિયલ લાઈફમાં પણ ખુબ સરળ છે પણ આમની લાઈફ સ્ટાઇલ કોઈ મોટી અભિનેત્રીથી ઓછી નથી.

About Hu Gujarati TEAM

Check Also

ખુબજ અમીર ઘરના જમાઈ છે આ 6 સુપરસ્ટાર, જાણો કેટલી અમીર છે તેમની વહુ ??

મિત્રો, આજના હું ગુજરાતી ના આજબ ગજબ ના આ લેખ માં અમે તમને જણાવી રહયા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *