બોલિવૂડમાં ફેમસ ના થતાં આ હિરોઈનોએ અપનાવ્યું હિન્દૂ નામ અને થઈ ગઈ ફેમસ..

0
36

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દોસ્તો તમને બધાને ખબર જ છે કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી એક્ટ્રેસ છે, અને એમણે મોટા પર્દા પર પોતાના ઉત્તમ અભિનય વડે કરોડો દર્શકોના દિલ જીત્યા છે. એ કલાકારોએ બોલીવુડને ઘણી શ્રેષ્ઠ ફિલ્મો પણ આપી છે. એમાં પછી કંગના રનૌત હોય, પ્રિયંકા ચોપડા હોય, દીપિકા પાદુકોણ હોય કે આલિયા ભટ્ટ હોય. બધી જ અભિનેત્રીઓનો પોતાનો જ કંઈક અલગ અને ખાસ અંદાજ હોય છે.

કેટલીક વાર એવું પણ જોવા મળતું હોય છે કે, કેટલીક અભિનેત્રીઓ તો ફિલ્મોમાં આવવા માટે પોતાનું નામ પણ બદલી નાખતી હોય છે. તો એમાંથી કેટલીક અભિનેત્રીઓ તો એવી છે કે પોતાનો ધર્મ પણ બદલી નાખે છે અને આજના આ લેખમાં અમે તમને એવી જ 3 અભિનેત્રીઓ વિષે જણાવીશું. આપણા બોલીવુડમાં આ 3 અભિનેત્રીઓ એવી છે કે જે હિંદુ નામથી લોકપ્રિય થઇ છે, જે અસલમાં હિંદુ નથી પરંતુ તે મુસ્લિમ પરિવારથી આવે છે.આ અભિનેત્રીઓએ પર્દા પર પણ સામાન્ય રીતે હિંદુના રોલ જ ભજવ્યા છે, અને દર્શકો પણ એમને હિંદુ જ માને છે. પરંતુ હકીકતમાં તો એ મુસ્લિમ છે. શું તમને ખબર છે એ કોણ છે અને શું છે એમના નામ?

આ 3 એક્ટ્રેસ થઇ છે હિન્દૂ નામથી લોકપ્રિયતમને જણાવી દઈએ કે, ત્રણ પેઢીની આ અભિનેત્રીઓ 60 ના દશકમાં મધુબાલા, 70 ના દશકમાં રિના રોય અને 90 ના દશકમાં તબ્બુ, આ ત્રણેય અભિનેત્રીઓએ ફિલ્મોમાં મોટાભાગે હિંદુનો રોલ નિભાવ્યો છે, પણ હકીકતમાં તો એ મુસ્લિમ પરિવારથી સંબંધ રાખે છે. ચાલો તો આ ત્રણેય અભિનેત્રીઓ વિષે અને એમના ફિલ્મી કરિયર અને અંગત જિંદગી પર નાખી લઈએ એક નજર.

મધુબાલા.તમને જણાવી દઈએ, કે મધુબાલાના વખતમાં રાજકપૂર, દિલીપ કુમાર અને સુનિલ દત્તની સાથે મધુબાલાના અફેયરના કિસ્સા બોલીવુડની ગલીઓમાં ઘણા જ ચર્ચાયા હતા. આ અભિનેત્રી મધુબાલાએ 60 ના દશકમાં પોતાના અભિનય અને સુંદરતા વડે લોકોને પોતાના ફેન્સ બનાવી દીધા હતા, પરંતુ જો મધુબાલાના સાચા નામની વાત કરીએ તો એ મુમતાજ બેગમ હતું અને જયારે એમણે બોલીવુડમાં પોતાના પગલાં મુખ્ય એટલે તરત જ પોતાનું નામ બદલીને મધુબાલા કરી નાખ્યું હતું.મધુબાલાનું સાચું નામ મુમતાજ બેગમ છે, એ દિલ્લીની એક મુસ્લિમ પરિવારથી સબંધ રાખે છે. મધુબાલાએ પોતાની ખાસ ઓળખ એમની ફિલ્મ “નીલકમલ” (1974) થી મેળવી હતી, એ પછી એમણે ફિલ્મ મુગલે-આઝમથી બોલીવુડમાં એક અનોખો જ ઇતિહાસ રચ્યો હતો.

વીતેલા જમાના ની સુંદર અભિનેત્રી મધુબાલા એ પોતાના અભિનય અને સુંદરતા થી બધા નું દિલ જીતી લીધું. એમનું વાસ્તવિક નામ મધુબાલા નહીં મુમતાજ જહા બેગમ હતું અને એમણે ફેમસ ગાયક કિશોર કુમાર ની સાથે લગ્ન કર્યા હતા. એ કિશોર કુમાર ના બીજા પત્ની હતા પરંતુ લગ્ન ના એક વર્ષ પછી મધુબાલા ની મૃત્યુ થઈ ગઈ.

મધુબાલાનો જન્મ મુમતાઝ જહાન બેગમ દેહાલ્વી તરીકે નવી દિલ્હી, ભારત ખાતે 14 ફેબ્રુઆરી 1933ના રોજ અફઘાનિસ્તાનના મુસ્લિમ પરિવારમાં થયો હતો, જે કાબુલના નવાબી પરિવારનું એક સભ્ય અને મોહમ્મદઝાયના (જેને બારાકાઝી પણ કહેવાય છે) શાહી રાજવંશની એક શાખા હતી, તેમના દાદા-દાદીને અફઘાનિસ્તાનના લશ્કર દ્વારા ભારતમાં દેશવટો આપવામાં આવ્યો હતો. તેઓ સંકુચિત મુસ્લિમ દંપતીના અગિયાર બાળકોમાં પાંચમુ બાળક હતા. મધુબાલાના પિતા આતાઉલ્લાહે પેશાવરમાં ઇમ્પિરિઅલ ટોબેકો કંપનીમાં રોજગારી ગુમાવી દેતા પિતાએ તેમના પરિવારને મુંબઇ ખાતે પુનઃસ્થાપિત કર્યો હતો. યુવાન મુમતાઝે નવ વર્ષની ઉંમરે ચલચિત્ર ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો.

રિના રોય.રિના રોયનો જન્મ 7 જાન્યુઆરી 1957 ના એક મુસ્લિમ પરિવારમાં થયો હતો અને રિનાનું સાચું નામ સાયરા અલી હતું, અને જો એમના ફિલ્મી કરિયરની વાત કરીયે તો એમાં નાગિન, આશા, અર્પણ, સનમ તેરી કસમ, ઉધાર કા સિંદૂર, જાની દુશ્મન, કાલીચરણ, અપનાપન, બદલતે રિશ્તે, ધનવાન, આદમી ખિલૌના હે, હથકડી, પ્યાસા, નસીબ, રાજ તિલક અને અંધા કાનૂન વેગેરે જેવી સુપરહિટ ફિલ્મોનો સમાવેશ થાય છે.એમના વિષે ખાસ જણાવી દઈએ કે, રિના રોય એક સમયે શત્રુઘ્ન સિન્હા સાથેના લવ અફેયર માટે ઘણી જ ચર્ચામાં રહી હતી, ત્યારબાદ એમણે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર મોસીન ખાન સાથે લગ્ન કર્યા હતા , અને સમય જતા એમણે છૂટાછેડા પણ લીધા હતા.

તબ્બુ.તબ્બુ કે જેણે 90 ના દશકના સુપરહિટ ગીત ‘રુક-રુક, અરે બાબા રુક’ થી યુવાઓના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી એવી એક્ટ્રેસ તબ્બુનું સાચું નામ તબસ્સુમ ફાતિમા છે. એમનો જન્મ 4 નવેમ્બર 1971 ના રોજ હૈદરાબાદના એક મુસ્લિમ પરિવારમાં થયો છે અને એણે પોતાના ફિલ્મી કરિયર દરમિયાન હવા, દ્રશ્યમ, ચાંદની બાર, હૈદર, હમ સાથ-સાથ હૈ, ગોલમાલ અગેન, જય હો, વિજયપથ, લાઈફ ઓફ પાઇ, હકીકત, ચીની કમ, જીત, વિરાસત, હેરા ફેરી, માચીસ, બીવી નંબર 1, અસ્તિત્વ અને બોર્ડર જેવી સુપરહિટ ફિલ્મો દર્શકોને આપી છે.

તબ્બુ ને તો બધા જાણતાજ હશો.તે બૉલીવુડ ની સૌથી ખ્યાતનામ અભિનેત્રી તરીકે ઓળખાય છે.તબ્બુ આજે પણ બૉલીવુડ માં તેની દમદાર એક્ટિંગ થી બધાને હેરાન કરી ચુકી છે.હાલ માં તે ગોલમાલ ફિલ્મ ની સિરીઝ માં નઝર માં આવી હતી.એના પછી તેની હાજી એક ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે.તબ્બુ આજે પણ ખુબજ સુંદર છે અને તે ચાહે તો આજે પણ લગ્ન કરી શકે છે.પરંતુ તેને જોઈને એવું લાગતું જ નથી કે તે લગ્ન કરવાના મૂડ માં છે.તમને જણાવી દઈએ કે તબ્બુ ની ઉંમર 43 વર્ષ ની છે.

તેણી નાનપણથી જ તેના માતાપિતાએ છૂટાછેડા લીધા હતા અને કદાચ તેના લગ્ન ન કરવા પાછળનું કારણ માનવામાં આવતું હતું. તેમ છતાં તે મુસ્લિમ પરિવારમાંથી છે, તે હજી એક શુદ્ધ શાકાહારી છે. તબ્બુ તેના વાળ ખૂબ પસંદ કરે છે અને આ કારણે તે ભલે ભુમિકા ભજવતી હોય, પણ વાળ સાથે ચેડા કરતી નથી.

અભિનેત્રી તબ્બુ બોલીવુડ ઇન્ડસ્ટ્રી ની પ્રખ્યાત અભિનેત્રીઓ માંથી એક છે તમે લોકો આજે પણ બોલીવુડ ની બહુ બધી ફિલ્મો માં તેમને દેખી શકો છો પરંતુ અભિનેત્રી તબ્બુ હજુ સુધી કુંવારી છે તેમને લગ્ન નથી કર્યા અભિનેત્રી તબ્બુ એ લગ્ન ના કરવાના પાછળ અજય દેવગણ ના કારણે જણાવ્યા છે એક સમય હતો જ્યારે આ એકબીજા થી બહુ વધારે પ્રેમ કરતા હતા પરંતુ અજય દેવગણ ની જિંદગી માં અભિનેત્રી કાજોલ ના આવવાથી આ બન્ને નો સંબંધ પૂરો થઇ ગયો હતો.