બોલિવુડની આ હોટ અભિનેત્રી ના છે વિજય માલ્યા સાથે ખાસ સબંધ,નામ જાણીને તમે પણ ચોકી જશો..

0
156

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ કિંગફિશરના માલિક વિજય માલ્યા વિશે વિજય માલ્યાને કિંગ ઓફ ગુડ ટાઇમ્સ તરીકે ઓળખવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે ફિલ્મ હાઉસ અથવા કૉર્પોરેટ લોબી અથવા સ્પોર્ટ્સ વર્લ્ડ માલ્યાનો સિક્કો બધે જ ચાલે છે તેમજ પાર્ટીઓ અને રંગીન શોખીન વિજય માલ્યાની તેની પાર્ટીઓમાં બોલિવૂડ સ્ટાર્સની નોંધપાત્ર હાજરી હોય છે અને જો તેના અંગત જીવનની વાત કરીએ તો વિજય માલ્યાએ બે લગ્ન કર્યા છે.

મિત્રો કોલકાતામાં જન્મેલા વિજય માલ્યાના પિતા વિઠ્ઠલ માલ્યા દેશના જાણીતા ઉદ્યોગપતિ હતા અને તે જ સમયે તેની માતાનું નામ લલિતા રમૈયા હતું વિજય માલ્યાના 2 વખત લગ્ન થયા છે જેમા તેમની પહેલી પત્નીનું નામ સમિરા માલ્યા છે જે તે સમયે એર ઇન્ડિયા એરલાઇન્સ ની એર હોસ્ટેસ હતી જેમા સિદ્ધાર્થ માલ્યા સમીરા અને વિજય માલ્યાના એકમાત્ર સંતાન છે અને બીજા લગ્ન માલ્યાએ રેખા માલ્યા સાથે બીજા લગ્ન કર્યા હતા.

મિત્રો વિજય માલ્યા એક ભારતીય ઉદ્યોગપતિ અને રાજકારણી છે અને તે યુબી ગ્રુપના અધ્યક્ષ છે જેમના વ્યવસાય દારુ, ઉડ્ડયન, ખાતર અને રીઅલ એસ્ટેટ જેવા ક્ષેત્રોમાં ફેલાયેલ છે જેમનો જન્મ 18 ડિસેમ્બર 1955 માં થયો હતો. તેઓ મૂળ કર્ણાટકના મંગ્લોરના બાંટવાલ શહેરના છે. 1973 માં તેમના પિતાના અચાનક અવસાન પછી વિજય માલ્યા ફક્ત 28 વર્ષની ઉંમરે યુબી ગ્રુપના અધ્યક્ષ બન્યા હતા અને ત્યારથી લઇને આજ સુધી યુબી ગ્રુપ એક બહુરાષ્ટ્રીય સંગઠન ની જેમ વિકસ્યું છે જેમા લગભગ 60 કંપનીઓ છે.

મિત્રો 1973 થી 1999 સુધી આ ગ્રુપનું ટર્નઓવર લગભગ 64 ટકા જેટલું વધ્યુ હતુ અને વિજયે સમુહની બધી કંપનીઓને મજબૂત બનાવી અને નુકસાન કરતી કંપનીઓને વેચી કે બંધ કરી દીધી અને તે પોતાનું પુરુ ધ્યાન ગ્રુપના મુખ્ય વ્યવસાય દારૂ પર કેન્દ્રિત કર્યુ. માલ્યાને અંગત જીવનમા રમતગમતમાં ખૂબ રસ ધરાવે છે.

મિત્રો તેમણે 1970 અને 1980 ના દાયકામાં ઘણી ટ્રેક રેસિંગ સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો હતો. તે શોલાવરમ ગ્રાન્ડ પ્રિકસ 1980 ય્હુઇ 1981 અને કોલકાતા ગ્રાન્ડ પ્રિકસ 1979 નો વિજેતા પણ હતો. વિજય માલ્યાને લોકો તેના રંગિન સ્વભાવને જાણે છે તેમજ વિજય માલ્યા પાર્ટીઓમાં મોડેલો સાથે જોવા મળે છે.

મિત્રો વિજય માલ્યાને લક્ઝરી કારનો પણ ખૂબ શોખ છે. કિંગફિશર કેલેન્ડર ગર્લની મોડેલ્સ સાથે તેની તસવીરોમાં હંમેશાં હેડલાઇન્સ બનાવે છે. માલ્યા પાસે 250 થી વધુ લક્ઝરી અને વિંટેજ કાર હતી, પરંતુ આજે તે દેશનો સૌથી મોટો દેવાદાર છે અને આજના સમયમાં જોવામા આવે તો માલ્યાની છબી ભાગેડુમાં બદલાઈ ગઈ છે અને માહિતી અનુસાર વિજય માલ્યા ભારતીય બેંકોમાંથી કરોડો રૂપિયા લઇને વિદેશમા નાસી છૂટયા હતા.

તમને જણાવી દઈએ કે વિજય માલ્યાએ બે લગ્ન કર્યા છે, જેમાંથી વિજય માલ્યાએ પહેલા લગ્ન સમિરા સાથે કર્યા હતા જે એર ઇન્ડિયાની પરિચારિકા હતી અને તે દેખાવમા ખૂબ જ સુંદર હતી અને જ્યારે માલ્યાએ તેમને પહેલી વાર તેમને જોય ત્યારે માલ્યા તેમના પર ફિદા થઇ ગયા અને તેમની સાથે 1986 માં લગ્ન કરી લીધાં હતાં.આ લગ્નનો તેઓને એક પુત્ર છે જેનુ નામ સિદ્ધાર્થ છે અને થોડા જ વર્ષો પછી વિજય માલ્યાએ સમિરાને છૂટાછેડા આપીને બેંગલોરમાં તેના પડોશમાં રહેતી રેખા માલ્યા સાથે લગ્ન કરી લિધા,જેનાથી તેની બે પુત્રી લીના અને તાન્યા માલ્યા છે.

આજે અમે તમને વિજય માલ્યાની બીજી એક પુત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો તમને જણાવી દઈએ કે વિજય માલ્યા અને બોલિવૂડની પ્રખ્યાત એક્ટ્રેસ સમીરા રેડ્ડી વચ્ચે વિશેષ સંબંધ છે અને આ સંબંધ છે પિતા અને પુત્રીનો તમને જણાવી દઈએ કે હાલમાં જ થોડાક સમય પહેલા તેમની એક તસવીર સોશિયલ મીડિયા વાયરલ થઈ હતી અને આ તસવીરને લઈને લોકોએ અનેક પ્રકારના પ્રશ્નો ઉભા કર્યા હતા, પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે.

બોલિવૂડ ની પ્રખ્યાત અભિનેત્રી સમીરા રેડ્ડીનુ કન્યાદાન માલ્યાએ કર્યુ હતુ અને સમીરા રેડ્ડી વિજય માલ્યાને અંકલ કહીને બોલાવે છે મિત્રો ત્યાજ તમે સમિરા રેડ્ડીની બોલિવૂડ કરિયર વિશે વાત કરો તો તેની કરિયર ઘણુ સારુ રહ્યુ છે સમિરાએ ઘણી બોલિવુડ ફિલ્મોમા કામ કર્યુ છે જેમા,દે દના દન ,તેજ, નક્શા,ટૈક્સી નમ્બર 9211, નો એન્ટ્રી, મેંને દિલ તુજકો દિયા ,ડરના મના હૈ, મુસાફિર જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે.

મિત્રો અભિનેત્રી સમીરા રેડ્ડી થોડા સમયથી ફિલ્મોમાં સક્રિય રહી નથી જોકે તે તેના ગ્લેમર અને હોટ લૂક્સને કારણે બોલિવૂડમાં હેડલાઇન્સ માં રહી છે સમીરાનો જન્મ 14 ડિસેમ્બરે આંધ્રપ્રદેશમાં થયો હતો અને સમિરાએ માત્ર હિન્દી ફિલ્મોમાં જ નહીં પરંતુ તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને બંગાળી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે અને લગ્ન પછી તેણે ફિલ્મોથી પોતાને દૂર રાખી દીધી છે.

મિત્રો અભિનેત્રી સમીરા રેડ્ડીનો પણ વિજય માલ્યા સાથે ખાસ સંબંધ છે અને તમને જણાવી દઈએ કે બેંકો પાસેથી હજારો કરોડની લોન લીધા પછી વિદેશ ભાગી ગયેલા વિજય માલ્યા તેના રંગીન મૂડ અને વૈભવી શોખ માટે જાણીતા છે અને તેની આસપાસ ઘણી સુંદર છોકરીઓ હતી અને તેની સાથે સમિરાનો પણ ખાસ જોડાણ છે વિજય માલ્યા સમિરાને તેની પુત્રી માને છે અને સમિરા તેને અંકલ પણ કહેતી હતી તેમજ સમીરાના લગ્નમાં કન્યાદાન વિજય માલ્યા દ્વારા કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here