Breaking News

બીકનીમાં અંજલી ભાભીની તસવીરો જોઈ હોંશ ઉડી જશે,જુઓ સીધી સાદી અંજલિ ભાભીનો હોટ અવતાર.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લાં 12 વર્ષથી ચાહકોનું મનોરંજન કરે છે. જોકે, શોમાં અત્યાર સુધી ઘણાં કલાકારો બદલાઈ ગયા છે. અલબત્ત, કલાકારો ભલે બદલાય ચાહકોને આ શો હજી પણ એટલો જ ગમે છે.

ટીઆરપીમાં આ શો હંમેશાં રહ્યો જ છે. થોડાં સમય પહેલાં જ અંજલિભાભીનો રોલ પ્લે કરતી નેહા મહેતાએ આ શો છોડી દીધો હતો. હવે આ પાત્ર ટીવી એક્ટ્રેસ સુનૈના ફોજદાર પ્લે કરી રહી છે. શોમાં તો સુનૈના ફોજદાર ઘણી જ સીધી સાદી દેખાય છે પરંતુ રિયલ લાઈફમાં તે એકદમ હોટ એન્ડ સેક્સી છે.

બહુ જ ઓછા સમયમાં સુનૈના ફોજદારે પોતાનો આગવો ચાહકવર્ગ ઊભો કર્યો છે. વાસ્તવિક જીવનમાં હંમેશાં બોલ્ડ એન્ડ ગ્લેમરસ રહેતી સુનૈનાની સ્ટાઈલિશ તસવીરો પર તમે ફિદા થઈ જશો તે નક્કી. સુનૈના સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. તે અવારનવાર પોતાની હોટ તસવીરો પોસ્ટ કરતી રહેતી હોય છે.

થોડાં મહિના પહેલા જ સુનૈનાએ મોનોકની પહેરેલી કેટલીક તસવીરો શૅર કરી હતી. પિંક અને બ્લેક રંગની મોનોકનીમાં સુનૈના ઘણી જ મસ્ત લાગતી હતી. સુનૈનાની આ તસવીરો ઘણી જ ચર્ચામાં રહી હતી. સુનૈના અલગ-અલગ જાહેરાતોમાં પણ કામ કરે છે. સુનૈનાએ કહ્યું હતું કે તે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નેહા મહેતા બનવા આવી નથી. તે અલગ જ રીતે પોતાની ઓળખ ઊભી કરશે.

આવું છે અંગત જીવન.સુનૈનાનાં અંગત જીવનની વાત કરીએ તો તેણે કુનાલ ભાંબવાની સાથે લગ્ન કર્યા છે. કુનાલ બિઝનેસમેન છે. બંને વચ્ચે ચાર વર્ષ સુધી રિલેશનશિપ હતા અને પછી બંનેએ લગ્ન કર્યા હતા. એક્ટ્રેસની ઈચ્છા છે કે તે ક્યારેક ઓનસ્ક્રીન સાડી પહેરીને વરસાદમાં ડાન્સ કરવા માગે છે. એક એપિસોડના મળે છે આટલા રૂપિયાઃ ‘તારક મહેતા’ માટે સુનૈનાને એક એપિસોડ માટે અંદાજે 25 હજાર રૂપિયા મળે છે.

19 જુલાઈ, 1988માં મુંબઈમાં જન્મેલી સુનૈનાએ વર્ષ 2007થી ટીવી સિરિયલ ‘સંતાન’થી કરિયરની શરૂઆત કરી હતી. સુનૈનાએ અનેક સિરિયલમાં કામ કર્યું છે. સુનૈનાએ ‘કૂબૂલ હૈં’, ‘અદાલત’, ‘રહેના હૈં તેરી પલકો કી છાંવ મેં’, ‘લાગી તુઝસે લગન’, ‘હમસે હૈં લાઈફ’, ‘પ્રિયા બસંતી રે’, ‘મહીસાગર’, ‘એજન્ટ રાઘવ’, ‘ડોલી અરમાનો કી’ જેવી સિરિયલમાં કામ કર્યું છે. સુનૈનાએ વર્ષ 2016માં બિઝનેસમેન કુનાલ ભાંભવાણી સાથે લગ્ન કર્યાં હતા. સુનૈના સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ છે અને તે પોતાની ગ્લેમરસ તસવીરો અવાર-નવાર પોસ્ટ કરતી હોય છે.

છેલ્લા 12 વર્ષથી અભિનેત્રી નેહા મહેતા સીરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં અંજલિ મહેતાની ભૂમિકા નિભાવી રહી હતી. જો કે નિર્માતા અસિત મોદી સાથેના મતભેદ પછી તેણે આ શો છોડી દેવાનો નિર્ણય કર્યો હતો. નેહાની જગ્યા હવે અભિનેત્રી સુનૈના ફોઝદારે લીધી છે, જે ‘એક રિશ્તા સાઝેદારી કા’, ‘લાલ ઇશ્ક’, ‘બેલન વાલી બહુ’ જેવા શો નો હિસ્સો રહી ચૂકી છે, એક ખાનગી મીડિયા સાથે વાતચીત દરમ્યાન સુનૈના ફોઝદારે આ શો સાથે જોડાયેલી કેટલીક વાતો શેર કરી હતી.

એક અલગ પ્રકારની જવાબદારી અને પ્રેશરનો અનુભવ થઈ રહ્યો છે.હું કેટલાક મહિના પહેલાથી શોના મેકર્સ સાથે ચર્ચામાં હતી, જોકે લોકડાઉનને કારણે, શોમાં મારી એન્ટ્રી થોડી મોડી પડી હતી. મેં લગભગ 4 ઓડિશન આપ્યા, ઘણા લુક ટેસ્ટ આપ્યા, કેટલીક મીટિંગ્સ કરી, પછી હું શોમાં અંજલિ મહેતાની ભૂમિકા માટે પસંદગી પામી. શરૂઆતમાં, મને ખબર નહોતી કે હું ‘તારક મહેતા’ શો અથવા અંજલિ મહેતાના પાત્ર માટે ઓડિશન આપી રહી છું.

અનેક રાઉન્ડમાં સફળ થયા પછી અસિત સરે કહ્યું કે હું અંજલિ મહેતાની ભૂમિકા માટે ફાઇનલ બની ગઈ છું. સાચું કહું તો, મને હજી પણ વિશ્વાસ થઈ શકતો નથી કે મને આ શોમાં કામ કરવાની તક મળી રહી છે. એક અલગ પ્રકારના દબાણ અને જવાબદારીનો અનુભવ થઈ રહ્યો છે.

એક અલગ પ્રકારની જવાબદારી અને પ્રેશરનો અનુભવ થઈ રહ્યો છે.હું કેટલાક મહિના પહેલાથી શોના મેકર્સ સાથે ચર્ચામાં હતી, જોકે લોકડાઉનને કારણે, શોમાં મારી એન્ટ્રી થોડી મોડી પડી હતી. મેં લગભગ 4 ઓડિશન આપ્યા, ઘણા લુક ટેસ્ટ આપ્યા, કેટલીક મીટિંગ્સ કરી, પછી હું શોમાં અંજલિ મહેતાની ભૂમિકા માટે પસંદગી પામી. શરૂઆતમાં, મને ખબર નહોતી કે હું ‘તારક મહેતા’ શો અથવા અંજલિ મહેતાના પાત્ર માટે ઓડિશન આપી રહી છું.

અનેક રાઉન્ડમાં સફળ થયા પછી અસિત સરે કહ્યું કે હું અંજલિ મહેતાની ભૂમિકા માટે ફાઇનલ બની ગઈ છું. સાચું કહું તો, મને હજી પણ વિશ્વાસ થઈ શકતો નથી કે મને આ શોમાં કામ કરવાની તક મળી રહી છે. એક અલગ પ્રકારના દબાણ અને જવાબદારીનો અનુભવ થઈ રહ્યો છે.

હું ઇચ્છું છું કે લોકો હસે.પ્રેક્ષકોને અંજલિ મહેતાના પાત્રમાં સંપૂર્ણ પરિવર્તન જોવા મળશે નહીં, પરંતુ હા, એક અભિનેતા તરીકે હું ચોક્કસપણે મારી બાજુથી થોડો ઇનપુટ આપીશ. તમને થોડીક સુનૈનાની ઝલક જોવા મળશે. દેખાવમાં પણ થોડો ફેરફાર કરવામાં આવશે. હું ઇચ્છું છું કે લોકો મને ધીરે ધીરે અપનાવે. હું ઇચ્છું છું કે લોકો હસે. કોવિડને કારણે લોકોને હસવાની ઘણી ઓછી તકો મળી રહી છે, તેથી હું લોકોને હસાવવા માટે થોડી તક આપવા માંગુ છું.

સેટ પર પહેલાં દિવસે ઘણી નર્વસ હતી.સેટ પર પહેલો દિવસ ઘણો નર્વસ હતો. મારી આજુબાજુના બધા કલાકારો ખૂબ જ સીનિયર છે, તેથી હું થોડી ઘબરાતી હતી. મારો પહેલો સીન તારક (શૈલેષ લોઢા) અને જેઠાલાલ (દિલીપ જોશી) સાથે હતું. તેમણે મને ઘણી કમ્ફર્ટેબલ કરી હતી. મારા માટે આ ખૂબ પોઝિટીવ નિશાની હતી. પ્રથમ સીન પછી મારી નર્વસનેસ થોડી ઓછી થઈ.

ઓડિયંસની તાળીઓની સાથે ગાળોને પણ હું માથું નમાવીને સ્વીકારીશ.રીયલ લાઇફમાં નેહા મહેતાને ક્યારેય મળી ન હતી પરંતુ મને તેનું કામ ખૂબ ગમે છે. તેમની પાસેથી ઘણું શીખવાનું છે. હું તેમનો આભાર માનું છું કારણ કે મને આ તક તેમના કારણે મળી છે. હું તેના જેવી ક્યારેય નહીં બની શકું પણ હું મારો બેસ્ટ આપવાનો પ્રયત્ન કરવાનો પ્રયત્ન કરીશ. એક પડકાર છે જે મેં લીધો છે પરંતુ મને થોડું પ્રેશર પણ લાગે છે. અત્યારે હું મારી જાતને પોઝીટીવ રાખું છું અને પ્રાર્થના કરું છુકે, પ્રેક્ષકોને હું પસંદ આવું. દર્શકોને બસ એકજ વિનંતી છેકે, જો મારી ભૂલ થાય તો મને માફ કરો. જેમ મેં પહેલા કહ્યું હતું તેમ, હું પ્રેક્ષકોની તાળીઓ સાથે ગાળોને પણ માથું નમાવીને સ્વીકારીશ.

About Hu Gujarati TEAM

Check Also

ખુબજ અમીર ઘરના જમાઈ છે આ 6 સુપરસ્ટાર, જાણો કેટલી અમીર છે તેમની વહુ ??

મિત્રો, આજના હું ગુજરાતી ના આજબ ગજબ ના આ લેખ માં અમે તમને જણાવી રહયા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *