બિગ બોસમાં રહ્યું છે આ હોટ પુત્રવધૂઓની વરચસત્વ, જુઓ તસવીરો..

0
464

બિગ બોસના ઘર પર આ પુત્રવધૂઓનું વર્ચસ્વ હતું, બિગ બોસ ટ્રોફી તેમના નામે હતી,બિગ ટીવી શો અત્યાર સુધી ઘણા ટીવી એક્ટ્રેસ શોનો વિજેતા રહ્યો છે અને આ ટીવીની પુત્રવધૂઓએ બિગ બોસના ઘરે પણ ખૂબ રાજ કર્યું હતું. તમને જણાવીએ કે અત્યાર સુધીની મહિલા વિજેતા કોણ છે.સિઝન 4 ની વિજેતા શ્વેતા તિવારી હતી, જેમાં રનર-અપ દિલીપસિંઘ હતા, જેને મહાન ખલી તરીકે ઓળખવામાં આવે છે. બિગ બોસ સીઝન 4 એ સમયનો સૌથી જોવાયેલ શો બન્યો જ્યાં હંમેશાં સ્પર્ધકોમાં સખત સ્પર્ધા રહેતી હતી. તે સિઝનમાં મુખ્ય હાઇલાઇટ ડોલી બિન્દ્રા હતી, જે તેના ક્રોધને કારણે ખૂબ જ લાઈમલાઈટ રહી હતી.સંજય દત્તથી લઈને રણબીર કપૂર સુધીની ડ્રગ્સના વ્યસનથી આ સ્ટાર્સની કારકિર્દી બરબાદ થઈ ગઈ, 32 વર્ષીય શ્વેતા તિવારીએ 13 જુલાઈના રોજ પોતાના બોયફ્રેંડ અભિનવ કોહલી સાથે લગ્ન કરી લીધા. આ શ્વેતાના બીજા લગ્ન છે. આ પહેલા તેણે રાજા ચૌધરી સાથે માત્ર 18 વર્ષની વયે જ લગ્ન કરી લીધા હતા. જે થોડા વર્ષો બાદ તૂટી ગયુ.રાજા દ્વારા શ્વેતાને પલક નામની એક પુત્રી પણ છે. શ્વેતાએ લગ્ન પહેલા પલકની પણ મંજૂરી લીધી હતી કે તે લગ્ન કરે કે નહી. પલકે હા કહ્યા પછી ખૂબ જ સમજી વિચારીને શ્વેતાએ લગ્ન કરવાનું નક્કી કર્યુ.અભિનવ કોહલી સાથે શ્વેતાનો રોમાંસ લાંબા સમયથી ચાલી રહ્યો છે અને છેવટે તેમણે તેને સંબંધોની ડોરથી બાંધી લીધો. શ્વેતા, અભિનવ અને પલક આ લગ્નથી ખૂબ જ ખુશ છે.

૨૦૧૨ માં બિગ બોસ સિઝન જીત્યા પછી જૂહીએ શોને તેની કારકિર્દીની બીજી ઇનિંગ્સ તરીકે ઓળખાવ્યો હતો, પરંતુ તે પછી જ તે અંગત જીવનમાં વ્યસ્ત થઈ ગઈ હતી. જ્યાં તેઓએ 2013 માં પુત્રીને જન્મ આપ્યો હતો, ત્યારબાદ ટૂંક સમયમાં જૂહી અને તેના પતિ વચ્ચે છૂટા થયાના સમાચાર આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, જુહી અને તેના પતિ સચિન શ્રોફના વર્ષ 2018 માં છૂટાછેડા થયા હતા.બિગ બોસ સીઝન 6 ત્રીજી સીઝન બની હતી જ્યાં બેક ટૂ બેક શોની વિજેતા ટીવી એક્ટ્રેસ હતી. સિઝન 6 ની ઉર્વશી ધોળકિયાએ જીત મેળવી હતી, જે કસોટી જિંદગીમાં કોમોલિકાની ભૂમિકા દ્વારા શ્રોતાઓ માટે જાણીતી હતી. ઉર્વશીને શોમાં કોઈ ટફ સ્પર્ધા નહોતી મળી અને શોની ટીઆરપી પણ ખૂબ જ ડાઉન હતી, પરંતુ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીથી જ ઇમામ સિદ્દીકી શોમાં આવ્યો હતો અને મોટાભાગના લોકોએ તેની એન્ટ્રી પછી જ તે સીઝન જોવાની શરૂઆત કરી હતી. ઉર્વશી હંમેશા પ્રેક્ષકોનો એક પ્રેક્ષક મળી અને ફિનાલેમાં ઇમામ બનીને બિગ બોસનો ખિતાબ જીતી.તનિષા મુખર્જીની ફિનાલમાં રહીને પણ ગૌહર ખાને બિગ બોસની સિઝન 7 જીતી હતી. બિગ બોસ પછી ગૌહરની કારકિર્દી એક ટોચ પર ગઈ, જ્યાં તે જ વર્ષે તે ખત્રોન ખિલાડીમાં પણ જોવા મળી હતી.ત્યાર બાદ ગૌહર ખાન બેગમ જાનમાં દેખાઇ અને તેની ભૂમિકા માટે ઘણા નામાંકન મેળવ્યા.

બિગ બોસ સીઝન 11 ની શરૂઆતમાં, એવું કોઈ લાગ્યું નહોતું કે શિલ્પા શિંદે આ શોની વિજેતા બનશે, પરંતુ જ્યારે પ્રેક્ષકો ધીરે ધીરે શિલ્પા શિંદેને ખબર પડ્યા, ત્યારે ખાતરી થઈ ગઈ કે શિલ્પા પ્રેક્ષકોની પસંદ બની ગઈ છે.‘ભાભીજી’ તરીકે ફેમસ અને બિગ બૉસ 11ની વિજેતા શિલ્પા શિંદેનો જન્મ 28 ઑગસ્ટ, 1977ના રોજ થયો હતો. તેના પિતા ડૉ.સત્યદેવ શિંદે હાઇકોર્ટના જજ હતા, જ્યારે મમ્મી ગીતા શિંદે હાઉસવાઈફ છે. શિલ્પા મુંબઈની કે.સી.કોલેજમાં સાયકૉલોજીનું ભણતી હતી પરંતુ બેચલર્સ ડીગ્રી મેળવી નહોતી.બિગ બૉસની 11મી સીઝનમાં શિલ્પાએ હીના ખાન અને વિકાસ ગુપ્તાને પાછળ મૂકીને વિજેતા બની હતી. સુનિલ ગ્રોવરની વેબ સીરીઝ જિઓ ધન ધના ધનમાં પણ તે જોવા મળી હતી.

1999માં ટીવી સીરીઝ ભાભીમાં નેગેટિવ રોલ કર્યો હતો. પરંતુ 2001માં કભી આયે ના જુદાઈથી શિલ્પાને ઓળખ મળી હતી. આ સિરિયલ 2003 સુધી ચાલી હતી. જેમાં શિલ્પા સાથે પૂજા ગાઈ, આંચલ આનંદ, પામેલા મુખર્જી, પ્રભાત ભટ્ટાચાર્ય, જયા ભટ્ટાચાર્ય, તરૂણ ખન્ના, રામ કપૂર વગેરે હતા.સંજીવનીમાં શિલ્પાની એક્ટિંગની લોકોએ ખૂબ સરાહના કરી હતી. તે પછી શિલ્પા હાતિમ, વારિસ, માયકા અને ચીડિયા ઘરમાં જોવા મળી હતી. ચીડિયા ઘરમાં પરેશ ગણાત્રા સામે તેનો કોયલનો રોલ પણ ખૂબ ફેમસ થયો હતો. પરંતુ શિલ્પાને પર્સનલ લાઈફમાં મુશ્કેલીઓ આવતા તેણે આ શો 2013માં છોડ્યો અને તેની જગ્યાએ શુભાંગી અત્રેને લેવામાં આવી હતી.શિલ્પા શિંદે તેના રોલ્સને વાસ્તવિક જીવનમાં ગંભીરતાથી લે છે. 2013માં તેણે દો દિલ એક જાન સિરિયલ છોડી કારણ કે તેને લાગ્યુ કે તે પાત્રને વધુ અટેન્શન આપવામાં આવી રહ્યું નથી. આ શોમાં તે દયા માયીનું પાત્ર ભજવતી હતી. 2015માં શિલ્પા ભાભી જી ઘર પર હે સિરિયલથી ફેમસ થઈ હતી. આ સિરિયલમાં લોકોનું સૌથી ફેવરેટ પાત્ર શિલ્પાનું જ હતું. જોકે નિર્માતાઓ તેની માનસિક સતામણી કરતા હોવાનો આરોપ કરીને 2016માં તેણે આ શો પણ છોડી દીધો હતો. ખાસ વાત છે કે ચીડિયા ઘર સિરિયલની જેમ આ સિરિયલમાં પણ શુભાંગી અત્રેને શિલ્પાની બદલે લેવામાં આવી હતી.

ભાભીજી ઘર પર હે સિરિલયમાં ભાભીજીના રૉલ માટે શિલ્પાને ‘બેસ્ટ કોમિક એક્ટ્રેસ એવોર્ડ’ મળ્યો હતો. આ શો 1995ના શ્રીમાન શ્રિમતી સિરિયલના આધારે હતો.શિલ્પા શિંદેનું માનવું છે કે કોઈ પણ કામ નાનુ નથી. તે ડેડીકેશનથી રોલ્સ કરે છે. શિલ્પાનું માનવું છે કે રોલ નાનો હોય તો પણ તે મહત્વનો છે. ભાભીજી ઘર પર હે સિરિયલમાં અનિતા મિશ્રાએ સોમ્યા ટંડનનો રોલ કરવાનો હતોતે નક્કી હતું. પરંતે અંગુરી તિવારીના રોલમાં રશ્મી દેસાઈની પસંદગી કરવામાં આવી હતી. જોકે અંગત કારણોને લીધે રશ્મી દેસાઈએ આ રોલનો અસ્વિકાર કરતા શિલ્પા શિંદેની પસંદગી કરવામાં આવી હતી.સિરિયલ છોડવા પાછળ શિલ્પાએ પ્રોડક્શન ટીમને જવાબદાર ઘણી હતી. તેનો દાવો હતો કે, તેણે પોતાના ઘરથી સાડી, મેકઅપનો સામાન વગેરે લાવુ પડતુ હતું. તેમ જ આ શોની સ્ટોરી, પાત્રોને લીધે સિરિયલ વિવાદમાં રહેતી હતી.તેમ જ શિલ્પાનો આરોપ હતો કે તે બિમાર હોવા છતાં તેને શૂટિંગમાં આવવા માટે દબાણ કરવામાં આવતુ હતું. જો તે નકારે તો તેનો પગાર કપાતો હતો. શોના પ્રોડ્યુસર સંજય કોહલી વિરુદ્ધ માર્ચ 2017માં તેણે સેક્શુઅલ હરેસમેન્ટનો કેસ પણ કર્યો હતો.

ભાભીજી ઘર પર હે છોડ્યા બાદ તે સોશ્યલ મીડિયામાં એક્ટિવ રહેતી નહોતી. પરંતુ બિગ બૉસ 11માં વિજેતા બન્યા પછી તે ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ અકાઉન્સમાં એક્ટિવ હતી. સુનિલ ગ્રોવરના ક્રિકેટ થીમ વેબ સીરીઝ દે ધના ધનમાં તેણે ગુગલી દેવીનો રોલ કર્યો હતો.ભાભીજી ઘર પર હે છોડ્યા બાદ તે સમાચારોમાં શિલ્પાનું નામ આવવા લાગ્યું હતું. શિલ્પાનો દાવો હતો કે સંજય કોહલી તેની સતામણી કરતો હતો તેનો મેકઅપ મેન સાક્ષી હતો. આજે શિલ્પા શિંદેનું ટેલિવિઝન ઉદ્યોગમાં મોટુ નામ છે પરંતુ ભાગ્યે જ કોઈને ખબર હશે કે તેનો કુટુંબ એક્ટિંગની લાઈનમાં જવા માટે શિલ્પાના સપોર્ટમાં નહોતો. એક ઈન્ટરવ્યૂમાં શિલ્પાએ કહ્યું હતું કે તેના પિતાની ઈચ્છા નહોતી કે તે એક્ટ્રેસ બને. પરંતુ પિતાને મનાવવામાં તે સફળ રહી. પરંતુ 2013માં પિતાનું અવસાન થતા શિલ્પા ડિપ્રેસ થઈ ગઈ હતી.બિગ બૉસ 11ની વિજેતા બનીને શિલ્પા શિંદેએ ઘણા લોકોને શોક આપ્યો હતો. તેનો પ્રતિસ્પર્ધી વિકાસ ગુપ્તાએ શોમાં શરૂઆતના અમૂક અઠવાડિયા સુધી અણગમતાં રિલેશનશીપ શૅર કર્યા હતા. વિકાસ ગુપ્તા ભાભીજી ઘર પર હેના પ્રોડ્યુસર હતા અને શિલ્પાનો દાવો હતો કે તેના લીધે જ આ શો તેણે છોડવો પડ્યો હતો. હીના ખાન પણ તેની પ્રતિસ્પર્ધી હતી.

બિગ બૉસ બાદ શિલ્પાએ પટેલ કી પંજાબી શાદીમાં એક આઈટમ નંબર કર્યું હતું. સંજય છેલની આ કોમેડી ફિલ્મમાં રિષી કપુર, પરેશ રાવલ અને વીર દાસ સહિત અન્ય કલાકારો હતા. શિલ્પાએ કહ્યું કે, આ ગીત માટે મારે અમૂક કિલો વજન ઘટાડવાનું હતું પરંતુ ફિલ્મની ટીમે પુરતો સમય આપ્યો નહી હોવાથી ત્વરિત શૂટિંગ કર્યું હતું. તે લોકોએ મને કન્સેપ્ટ સમજાવ્યો જેનાથી હુ અનુકુળ હતી. મને લાગ્યુ કે જો આ તકને હુ જતી કરીશ તો બીજી વાર આવી તક નહી મળે. ખાસ કરીને રિષી કપૂર સાથે ડાન્સ કરવાની.શિલ્પાએ તેના ફેન્સના લીધે ટ્વીટર છોડ્યા હોવાનું જણાવ્યું હતું. તેણે કહ્યું કે, ફેન્સ સોશ્યબિગ બોસ સીઝન 12 બે બાબતોને કારણે હિટ રહી હતી, એક શ્રીસંત હતી અને બીજી હતી શ્રીસંતને લક્ષ્યાંક. જેના કારણે ઘણા લોકોએ બિગ બોસને જોવાનું પણ બંધ કરી દીધું હતું. પરંતુ આ બધાની વચ્ચે દીપિકા ખૂબ જ સ્થાયી દેખાઈ હતી અને અંતે પ્રેક્ષકોએ તેને વિજેતા તરીકે પસંદ કરી હતી.