ભૂલથીપણ તિજોરીની ઉપર આવી વસ્તુઓ ના મુકવી જોઈએ નહીં તો થઈ જશો રંક.

0
25

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે વ્યક્તિના જીવનમાં હંમેશા કંઈકના કંઈ મુશ્કેલીઓ આવતી રહે છે, જેના કારણે તેને કેટલીક સમસ્યાનો સામનો કરવો પડે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ વાસ્તુની કેટલીક વાતોને પોતાના જીવનમાં અપનાવે તો તે ગમે તેવી સમસ્યામાંથી બહાર નીકળી શકે છે. આજે અમે તમને કેટલીક એવી વાતો વિશે જણાવીશું જેનો અમલ કરીને વ્યક્તિ પોતાના જીવનમાં સુખ પ્રાપ્ત કરી શકે છે અને કરોડપતિ બની શકે છે.

તિજોરીની ઉપર કોઈ પણ વસ્તુ ન રાખવી જોઈએ તેમજ તિજોરીનાં ઉપરનાં ભાગમાં ક્યારે પૈસા ન રાખવા જોઈએ. ઘરમાં સ્ટોર રૂમ અને બાથરૂમની પાસે ભગવાનનું મંદિર ન રાખવું જોઈએ. ઘરના જે ભાગમા વાસ્તુદોષ હોય, ત્યાં સવાર-સાંજ થોડાક સમય માટે શંખ વગાડવો. તમે ઈચ્છો તો પૂજામાં ઘંટડી પણ વગાડી શકો છો. તેનાથી નીકળતા અવાજથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે.

ઘરમાં કેટલાંક વૃક્ષ અને દૂધ વાળા છોડ ન રાખવા જોઈએ. તેનાથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે. તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ થાય છે. ઘરમાં તુલસી જરૂરથી રાખવી જોઈએ, કેમ કે, તે બહુ પવિત્ર છે. દરરોજ સવાર-સાંજ તુલસીની પાસે દીવો કરવો જોઈએ. ઘરમાં બંધ અથવા ખરાબ ઘડિયાળ ન રાખવી જોઈએ. તેનાથી ઘરમાં અશુભ પ્રભાવ પડે છે અને આર્થિક નુકસાન પણ થઈ શકે છે.

ઘરનાં પૂજા સ્થાન પર સવાર-સાંજ ઘીનો દીવો કરવો જોઈએ. તેનાથી ભાગ્ય સંબંધિત લાભ થાય છે અને આ દીવામાંથી આવતા ધુમાડાથી વાતાવરણમાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે. પલંગની નીચે નકામી વસ્તુઓ ન રાખવી જોઈએ. તેનાથી સકારાત્મક ઉર્જા નથી આવતી.તેમજ તિજોરીમાં કોર્ટ-કચેરીનાં કાગળો ન રાખવા જોઈએ. બેડરૂમમાં ક્યારે પણ મૃત વ્યક્તિની તસવીર ન લગાવવી જોઈએ. પૂર્વજોની તસવીર હંમેશા પશ્ચિમ-દક્ષિણ દિશામાં રાખવી જોઈએ. ઘરમાં તૂટેલો કાચ ન રાખવો. તેમજ એક જ રૂમમાં બે કાચને સામ-સામે ન રાખવા જોઈએ, તેનાથી ઘરમાં કલેશ વધે છે. જો તિજોરીનો દરવાજો ઉત્તર અથવા પૂર્વ દિશાની તરફ ખુલતો હોય તો તે બહુ શુભ છે.

બંધ ઘડીયાળ.વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરમાં બંધ ઘડીયાલ લગાવવી અશુભ હોય છે કહેવામાં આવે છે કે ઘરમાં રોકાયેલી ઘડીયાળ હોય છે તો નેગેટિવ ઉર્જાનો વાસ પણ હોય છે આ નેગેટિવ એનર્જીના કારણે જ ધન પ્રાપ્તિ યોગ અને ધન સંચય યોગ બની શકતા નથી એવામાં ઘરમાં બંધ પડેલી ઘડીયાને કાઢી નાખવી જ ઉત્તમ માનવામાં આવી છે જો તમે આ ઘડીયાળને રાખવા માગો છો તો તેને રિપેયર કરાવવી જોઈએ.તૂટેલી ચપ્પલ.ઘરમાં હાજર તૂટેલી ચપ્પલ પણ ધન આગમનના યોગને નષ્ટ કરે છે વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરના અન્ય સભ્યો સિવાય ખાસ કરીને ઘરના મુખિયાની ચપ્પલો ક્યાંયથી પણ તૂટેલી હોવી જોઈએ નહી કહેવામાં આવે છે કે ઘરમાં તૂટેલી ચપ્પલ હોવાથી દરિદ્રતા આવે છે એવામાં વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે તૂટેલી ચપ્પલો તરત જ ઘરની બહાર કરી દેવી જોઈએ.

ફાટેલુ પગલુછણીયુ.એવી માન્યતા છે કે ઘરનું પગલુછણીયું ફાટેલુ હોવાથી ઘરમાં માઁ લક્ષ્મીનો વાસ હોતો નથી વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે કહેવામાં આવે છે કે ઘરમાં આવનાર લોકો ઘરના ફાટેલુ પગલુછણીયા પર પગ રાખે છે તો તેનાથી દરિદ્રતા આવે છે વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરના ફાયેલા પગલુછીયા હટાવી દેવા જોઈએ.છોકરીઓનો ઢેર.સામાન્ય રીતે લોકો ઘરના એક ખૂણમાં છોકરીઓને ઢેર લગાવી લે છે વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે છોકરીઓનો ઢેર ઘરમાં શુભ માનવામાં આવતા નથી કહેવામાં આવે છે કે આવુ કરવાથી અશુભતા આવે છે અને કારણ વગર ધન-ખર્ચ હોય છે.

મધપુડો.વાસ્તુ શાસ્ત્ર મુજબ વેપાર ધંધામાં ખોટ અને આર્થિક ફટકો ન આવે માટે મધપુડાને ઘરમાંથી હટાવી દેવા જોઇએ જે ઘરમાં મધપુડો હોય તે ઘરમાં જ્યારે મધ ઉડી જાય ત્યારે તેની સાથે સાથે ઘરની અંદર રહેલી સમૃદ્ધિ પણ લઇને જાય છ તેથી ઘરમાં મધપુડાને અશુભ માનવામાં આવે છે.કરોળિયાના જાળાઓ.વાસ્તુ શાસ્ત્રના જણાવ્યા મુજબ તે ખરાબ થતી આરોગ્યની સાથે આર્થિક સમસ્યાઓનું કારણ બને છે ઘરે ગંદકી અને કરોળિયાના જાળાઓને અશુભ માનવામાં આવે છે ઘરને સાફ કરવા માટે વિશેષ કાળજી લેવી જોઈએ.

કબૂતરનો માળો.વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરે કબૂતર દ્વારા માળો કરવો અશુભ માનવામાં આવે છે તેનાથી પૈસા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે તેથી જો ઘરની છત અથવા બાલ્કનીમાં માળો હોય તો પછી તેને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના સલામત સ્થળે ખસેડી દેવો જોઈએ.તૂટેલો કાચ.તૂટેલો કાચ તરત જ ઘરની બહાર ફેંકી દેવો જોઈએ તૂટેલા કાચને ઘરની અંદર રાખવાથી નકારાત્મક ઉર્જા આવે છે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે વાસ્તુ પ્રમાણે કાચ તૂટવો શુભ સંકેત મનાય છે એવું માનવામાં આવે છે કે ઘરે અને પરિવારમાં આવતી મુશ્કેલી પોતાના પર કાચ લઈને જ તૂટી જાય છે.

છત પર પડેલ ભંગાર.ઘણીવાર લોકો ઘરની છત પર મોટી માત્રામાં ભંગાર અને નકામી ચીજો રાખે છે પરંતુ વાસ્તુ અનુસાર આમ કરવાથી પ્રગતિના માર્ગમાં અડચણોનો સામનો કરવો પડે છે.નળનું ખરાબ થવું.જો તમારા ઘરની અંદર નળ ખરાબ થઇ ગયો હોય કે પછી પાણીની પાઇપ લીક થઇ રહી હોય તો તેનાથી ના ફક્ત પાણી બરબાદ થાય છે પરંતુ એ તે વાત તરફ પણ ઈશારો કરે છે તમારા ઘરની અંદરથી સકારાત્મક ઉર્જા પણ બહાર જઈ રહી છે.

નકારાત્મક તસવીરો.ઘરની અંદર ક્યારેય તમારા મનમાં નકારાત્મક વિચારો આવે એવી તસવીરો ના રાખવી જોઈએ કોઈ રડતી સ્ત્રી કે પુરુષની પણ તસવીર ના રાખવી જેના કારણે એ જોઈને તમે પણ નકારાત્મક વિચારો તરફ વળી શકો છો.સુકાયેલા ફૂલો.ઘરની અંદર ક્યારેય સુકાયેલા ફૂલો પણ ના રાખવા જોઈએ કારણ કે તે પણ નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે વાસ્તુશાસ્ર પ્રમાણે તે પણ ઘરની અંદર નકારત્મક ઉર્જા લઈને આવે છે.