ભૂલથી પણ ના સ્પર્શ કરતાં સ્ત્રીનાં આ અંગોને આવી જશે મોટી મુસીબત, થઈ જશો કંગાલ……

0
950

પ્રકૃતિથી બનેલી ઘણી વસ્તુઓ સુંદર હોય છે અને દરેકનું ધ્યાન તેમના પર ચોક્કસપણે જાય છે. તે રચનાઓમાં, એક એવી સ્ત્રીની રચના છે જેની સામે વિશ્વ ઝૂકી ગયું છે. સ્ત્રીની પાછળ મોટું યુદ્ધ પણ થયું, જે છે રામાયણમાં સીતા માતાનું હરણ અથવા મહાભારતમાં દ્રૌપદીની વસ્ત્ર હરણ.દરેક મહિલાઓ પાછળ પણ મોટા ઋષિમુનિઓની તપસ્યા પણ ભંગ થઈ છે.મહિલાઓ ઘર જોડી શકે છે અને ઘરને તોડી શકે છે. આ આખું વિશ્વ સ્ત્રીઓ સાથે ચાલે છે.અને તેમના કારણે, બે પરિવારને એક થાય છે જેને બંને દ્વારા માન આપવામાં આવે છે.

પુરુષો મહિલાઓના દરેક કૃત્ય માટે ક્રેઝી જાય છે. પરંતુ જો તમે માતા દેવીની ઉપાસના કરો છો, તો પછી સ્ત્રીનો આ ભાગ દેવીને ભૂલી અને સ્પર્શતો કરશો નહિ. દેવી ગુસ્સે થશે, તે તમારી મુશ્કેલીઓનો પર્વત તોડી શકે છે.અજીબ વાત છે પરંતુ શાસ્ત્રોમાં એક વાત સમજાવી છે કે પુરુષોએ સ્ત્રીઓ સાથે કેવું વર્તન કરવું જોઈએ.

માણસે તેની સાથે સંબંધ બનાવતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, ફક્ત તેના મન જ નહીં. સ્ત્રીઓ મા એક એવો અંગ છે કે જેને સ્પર્શ કરવાથી કાલી માત નારાજ થાય છે. અને પછી તમારે ઘણું સહન કરવું પડે છે.હિન્દુ ધર્મમાં, સ્ત્રીને દેવી કહેવામાં આવે છે. અને ઘણા લોકો મહિલાઓ અને છોકરીઓની પૂજા કરે છે.

ઈશ્વરે સ્ત્રીને ખૂબ નમ્ર અને પુરુષને મજબૂત બનાવ્યો છે. જેથી તે સ્ત્રીઓનું રક્ષણ કરી શકે અને તેઓની બે બુનિયાદ વાતો ચલાવી શકે. સ્ત્રીનું શરીર સરળ બનાવવામાં આવ્યું છે સૈથી મોટી વાત કે તેની પરવાનગી વિના તેની સાથે સંબંધિત ન કરવો જોઈએ. જો તેણી સંમત થઈ ગઈ છે, તો તેણી સાથે ખૂબ સારા વર્તનથી સબંધ કરવો જોઈએ.

શાસ્ત્રોમાં લખ્યું છે કે સ્ત્રીઓને તેમની ઇચ્છાથી સંબંધ રાખવો ખરાબ નથી. પરંતુ જો તમે સંબંધ સ્થાપિત કરતી વખતે તેમની નાભિને સ્પર્શ કરો છો, તો કાલી માતા નિશ્ચિતપણે નારાજ થાય છે. નાભિ એક વિશિષ્ટ સ્થાન છે. જ્યાં કોઈને ભૂલીને પણ સ્પર્શ કરવો જોઈએ નહીં. કારણ કે કાલી માતા નો વાસ હોય છે.અહીં સ્પર્શ કરવાથી પુરુષો પર મુશ્કેલીઓનો પહાડ પડે છે.

જેમ કે, નાભિની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. તે આપણા આખા શરીરનું કેન્દ્ર છે.નિયમિત રીતે તેલ ના ટીપા પડવા જોઈયે. તેનાથી ત્વચા સૂકી નહિ રહેતી અને તેના શિવાય તેલ મૂકવાથી ગણા ફાયદા થાય છે.મિત્રો આજે એક વધુ વિષય પર પણ અમે તમને જણાવીશું અને આ વિષય એ અંગે છે કે સ્ત્રીઓ માં કેવી રીતે જાગી જાય છે કામેચ્છા સાથે સાથે ચુંબન ને લઈને પણ ઘણી માહિતી અંગે વાત કરીશું.

સ્ત્રી અને પુરૂષ વચ્ચેનાં જાતીય સંબંધોમાં ચુંબન એક મહત્ત્વની ક્રીડા  છે.ચુંબન વિના સેક્સની કલ્પના થઈ શકતી નથી.પશ્ચિમનાં દેશોમાં ચુંબનને સાહજિક ક્રિયા ગણવામાં આવે છે.એકબીજાના અભિવાદન માટે એકબીજાના ગાલે ચુંબન કરવાની પ્રથા ત્યાં છે.આપણે ત્યાં મા-બાળકને વહાલથી તેના ગાલ પર કે હાથ પર ચુંબન કરે છે.પરંતુ સ્ત્રી-પુરૂષ વચ્ચેના જાહેર ચુંબનને હજી પણ વજર્ય ગણવામાં આવે છે.

જોકે પશ્ચિમની ફિલ્મોની અસરોએ હવે પડદા પર હીરો-હીરોેઈનના લાંબા ચુંબન દ્રશ્યો ખુલ્લે આમ દર્શાવવામાં આવે છે.હવે તેમાં કોઈને કંઈ વાંધાવચકા જેવું લાગતું નથી. કદાચ બદલાયેલા જમાનાની આ તાસીર હશે.ચુંબન અર્થાત્ ‘કિસ’ ભલે જાહેરમાં વજર્ય ગણાતું હોય પરંતુ આજથી પંદરસો વર્ષ પહેલાં રચાયેલા કામશાસ્ત્રના અદ્ભૂત ગ્રંથ ‘કામસૂત્ર’માં વાત્સાયને તેની વિશદ છણાવટ કરી છે.

‘કામસૂત્ર’ સ્ત્રીપુરૂષના જાતીય સંબંધોની માંડીને વાત કરતો એકમાત્ર પ્રાચીન ગ્રંથ છે જે સંસ્કૃત ભાષામાં રચાયો હતો.આપણી સંસ્કૃતિમાં પણ જીવનના ચાર આયામોમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેયનો સરખો સમાવેશ થયો છે. વાત્સાયને કામ અર્થાત્ સેક્સને કલાનો દરજ્જો આપી તેમાં કુશળતા કઈ રીતે મેળવી શકાય તેની કલાત્મક છણાવટ કરી છે.

‘કામ-કલા’ ને આટલું મહત્ત્વ બીજા કોઈ દેશે આપ્યું નથી. કામસૂત્રમાં ચુંબનને કામક્રીડાનું મહત્ત્વનું અંગ ગણવામાં આવ્યું છે. તેના વિના રતિક્રીડાને અધૂરી ગણવામાં આવી છે. ચુંબન બે હોઠ દ્વારા કરવામાં આવે છે. ચુંબન કપાળ પર, ગાલ પર, હોઠ પર, આંખો પર, છાતી પર, મોના અંદરના ભાગે, સ્કંધ પર થઈ શકે છે. જુદા જુદા પ્રદેશ પ્રમાણે અલગ અલગ પ્રકારે ચુંબન કરવાની પદ્ધતિ છે.

શયનખંડમાં સ્ત્રી-પુરૂષની કામક્રીડા પૂર્વે ચુંબનથી શરૂઆત થાય છે. અને અંત પણ ચુંબનથી આવે છે. પરસ્પરમાં એકરૂપ થવા તથા કામક્રીડાનો પૂર્ણ આનંદ મેળવવા જુદા જુદા પ્રકારનાં ચુંબનો મહત્ત્વનો ભાગ ભજવે છે. આ બધામાં હોઠ દ્વારા હોઠ પર કરવામાં આવતું ચુંબન સમગ્ર વિશ્વમાં પ્રચલિત છે.

આ ચુંબન પાછળ લાગણીની ઉત્કટતા, હૂંફ, મૃદુતા અને ઋજુતા હોય તેટલું ચુંબન પ્રભાવી બની શકે છે. ‘કામસૂત્ર’ પ્રમાણે જે યુવતીએ ક્યારેય જાતીય સુખ માણ્યું નથી તેના માટે ત્રણ પ્રકારના ચુંબનો ઉપયોગ કરવો જોઈએ.નિમીતકા ચુંબન આ પ્રકારના ચુંબનમાં પુરૂષ સ્ત્રીને ચુંબન આપવા આગ્રહ કરે છે.

ત્યારે સ્ત્રીના મોં પર શરમના શેરડા પડે છે. તે સંકોચ અનુભવે છે. તે ધડકતા હૃદયે પોતાના હોઠને પુરૂષના હોઠ પાસે લઈ જઈ હળવેકથી ચુંબન કરે છે.ચુંબન કરતી વખતે તેની આંખો મીચાઈ જાય છે.સ્ફુરીતા ચુંબન આ ચુંબનમાં પુરૂષ સ્ત્રીની હડપચી પકડીને તેના નીચેના બે હોઠોને પોતાના બે હોઠ વચ્ચે દબાવે છે.

સ્ત્રી તેની સામે પ્રત્યુત્તર આપવા પ્રયત્ન કરે પણ શરમને કારણે તે કરતી નથી.તેના હોઠ હળવી ધુ્રજારી અનુભવતા હોય છે.તે પોતાના હોઠને પુરૂષના બે હોઠ વચ્ચેથી છોડાવવા પ્રયત્ન કરે છે.વાસ્તવમાં તે છુટી પડવા માગતી નથી. પુરૂષ જ્યારે હોઠ દૂર ખસેડે ત્યારે સ્ત્રી તેનું મોં તેના હોઠ પાસે લઈ જાય છે.ચુંબનમાં હોઠોના ફફડાટને કારણે તેને સ્ફુરિતિકા ચુંબન કહે છે.

ઘટક ચુંબન આ પ્રકારના ચુંબનની પહેલ સ્ત્રી કરે છે.તેનામાં એકાએક હિંમત આવી જાય છે.તે પોતાની બે આંખો બંધ કરી દઈ પોતાની નાજુક હથેળીથી પ્રેમીની આંખો બંધ કરે છે.પુરૂષના નીચેના હોઠને પોતાના બે હોઠ વચ્ચે ઋજુતાથી સ્પર્શે છે.ત્યારબાદ તેની જીભ હોઠ પર ફેરવે છે.તેનાથી તેને ખૂબ આનંદ મળે છે.

આ સિવાય પુરૂષો કામક્રીડામાં પાંચ પ્રકારનાં ચુંબનોનો ઉપયોગ કરે છે.સમ ચુંબન આ ચુંબનમાં પુરૂષ તેના બે હોઠ વચ્ચે સ્ત્રીના નાજુક હોઠને હળવેકથી દબાવે છે.તિર્યક ચુંબન આ પ્રકારમાં પુરૂષ તેનું મોં સ્ત્રી તરફ લાવી હોઠના એક ખૂણા પરથી ચુંબન શરૂ કરે છે.જેને ત્રાંસુ ચુંબન પણ કહે છે.ઉદ્ભ્રાંત ચુંબન પુરૂષ સ્ત્રી તરફ ફરીને તેના એક હાથમાં સ્ત્રીનું મોં પકડે છે બીજા હાથે તેની હડપચી પકડે છે.

તેના હોઠને નાજુક ચુંબન કરે છે.અવપીડીકા ચુંબન પુરૂષ સ્ત્રીના હોઠ પર પોતાના બંને હોઠ ભીડી દઈને જોરથી દબાવે છે. આ ચુંબનને તસતસતું ચુંબન કહે છે.જો આ ચુંબનમાં જીભ સ્ત્રીના હોઠ પર ફેરવે તો તેને અધર્પણ ચુંબન કહે છે.આકૃષ્ઠ ચુંબન પુરૂષ સ્ત્રીના હોઠને જોરથી દબાવીને તેને જીભ વડે ચુસે છે જેને આકૃષ્ઠ ચુંબન કહે છે. આ તો થયા હોઠ પરનાં ચુંબનો પણ તે સિવાય પણ શરીરનાં અન્ય ભાગો પર પણ ચુંબન કરવામાં આવે છે તેના પ્રકાર આ પ્રમાણે છે.