Breaking News

ભૂલથી પણ ક્યારેય આવી સ્ત્રીઓ જોડે ના બાંધવા જોઈએ શારીરિક સંબંધ, જાણો શું છે તેની પાછળનું કારણ…..

મિત્રો માણસના જીવનકાળમાં કોઈની સાથે સંભોગ કરવા માટે એક અગત્યનું સ્થાન છે,દરેક માં પ્રેમ જાતીય સમાગમ અને જાતીય ઇચ્છા હોય છે,શારીરિક સંબંધથી પરસ્પર ના સબંધ મજબૂત બને છે અને પ્રેમ વધે છે.જો બે લોકો વચ્ચે જાતીય સંભોગની ઇચ્છા સમાન હોય,તો તે સારી લાગણી આપે છે માણસ તેના શારીરિક ભૂંખ માટે લગ્ન કરે છે, પરંતુ લગ્નના થોડા વર્ષોમા તે બધું નિરર્થક લાગે છે.માણસ પોતાની ઉત્તેજના માં બધું ભૂલી જાય છે કે સુ યોગ્ય છે અને શું ખોટું છે, તે તેની ઇચ્છા પૂરી કરવા માટે ખોટો માર્ગ પણ પસંદ કરે છે.

પરંતુ શું તમે આ જાણો છો હિન્દૂ ધર્મમાં વેદ પુરાણ અને શાસ્ત્રમા માણસને એવું નથી શીખવાડવામાં આવતું કે તેઓ સાચું બોલે અને પરમાત્માના બતાવેલા રસ્તે ચાલો તેમને એ પણ શીખવે છે કે કેવી રીતે ખરાબ કાર્યોથી દૂર રહેવું અને સારા કાર્યો કરવા.આવી સ્ત્રી સાથેના સંબંધનું પરિણામ જરુર ભોગવવું પડે છે.ભારતીય શાસ્ત્રો મુજબ લગ્ન એક ખૂબ જ પવિત્ર સંસ્કાર છે.

જે બાદ સ્ત્રી અને પુરુષ બંને એકબીજાને દરેક પરિસ્થિતિમાં સાથ આપવાનું વચન આપે છે. પરંતુ જ્યારે શારીરિક સંબંધની વાત આવે છે ત્યારે ઘણીવાર કામવાસનાને વશ થઈને આપણે કેટલીક ભૂલ કરી બેસીએ છીએ. ત્યારે આજે જાણી લો કે શાસ્ત્ર મુજબ ક્યા પ્રકારની સ્ત્રીઓ સાથે સંબંધ બાંધવાથી તમે મહાપાપના ભાગીદાર બનો છો.

અવિવાહિત સ્ત્રી.કુંવારી છોકરી સાથે સંબંધ કુંવારી છોકરી સાથેના સંબંધો ભારે પડી શકે છે લગ્ન પહેલાં કોઈ પણ વ્યક્તિએ કુંવારી છોકરી સાથે જાતીય સંબંધ ન રાખવો જોઈએ. જો તમે સંબંધ બનાવ્યો હોય તો તેની સાથે લગ્ન કરવા જોઈએ.કોઈ પુરુષે એક કુંવારી સ્ત્રી સાથે લગ્ન વગર ક્યારેય સંબંધ બાંધવા જોઈએ નહીં. પછી ભલે એ સંબંધ એકબીજાની મરજીથી હોય કે બળજબરી પૂર્વક. શાસ્ત્રો મુજબ આ પાપ ગણાય છે.

વિધવા સ્ત્રી.વિધવા સ્ત્રી સાથેનો સંબંધ પણ નુકસાનકારક હોઈ શકે છે કોઈ પણ સંજોગોમાં તે સ્ત્રી સાથે શારીરિક સંબંધ ન રાખવો જોઈએ જેનો પતિ મરી ગયો હોય પરંતુ જો તે પુરુષ વિધવા સ્ત્રી સાથે ફરી લગ્ન કરે છે તો તે ખૂબ જ પવિત્ર સંબંધ માનવામાં આવે છે છે.પ્રતિકાત્મક તસવીરપુરુષે ભૂલથી પણ કોઈ વિધવા સ્ત્રી સાથે સંબંધ બાંધવા જોઈએ નહીં. જોકે પુરુષ આવી સ્ત્રી સાથે પુનર્લગ્ન કરે તો તે સંબંધ રાખી શકે છે.

બ્રહ્મચર્યનું પાલન કરતી સ્ત્રી.બ્રહ્મચારિણી સાથેનો સંબંધ જો કોઈ એવી સ્ત્રી કે છોકરી છે કે જેણે બ્રહ્મચારિણીનો ધર્મ લીધો હોય,તો તેની સાથે શારીરિક સંબંધ બાંધવો જોઈએ નહીં.જો તે છોકરી જાતે જ લગ્ન કરવા તૈયાર હોય તો આ સંબંધ બનાવવો જોઇએ અન્યથા તમારે એક વિશાળ સંકટનો સામનો કરવો પડી શકે છે.જો કોઈ સ્ત્રી સાધના કરી રહી હોય કે વ્રત પૂજા કરતી હોય તે દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરતી હોય તો તેવી સ્ત્રી સાથે ક્યારેય શારીરિક સંબંધ બાંધવો જોઈએ નહીં. જો પુરુષના કારણે કોઈ સ્ત્રીનું વ્રત ભંગ થાય છે તો તેના પર મહાપાપ લાગે છે.

મિત્રની પત્ની.મિત્રની પત્ની સાથે સંબંધ કોઈપણ મિત્ર તેના મિત્ર સાથે દગો કરે કે તે મિત્રની પત્ની પર ખરાબ નજર રાખે મિત્રની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધતો હોય છે.અથવા તેને સંબંધ બાંધવાની ફરજ પાડતો હોય તેને આગલા જીવનમાં ગંભીર સમસ્યાઓનો સામ નો કરવો પડશે.પોતાના મિત્રની પત્ની પર કોઈપણ સંજોગોમાં કુદ્રષ્ટી નાખવી જોઈએ નહીં.તેમજ દોસ્તની પીઠ પાછળ તેની સ્ત્રી સાથે સંબંધ બનાવવો મોટું પાપ છે.આવી સ્ત્રીઓને સમ્માનની નજરથી જોવી જોઈએ.

દુશ્મનની પત્ની.શાસ્ત્રો મુજબ દુશ્મની પત્ની સાથે પણ સંબંધ બાંધવો કે તેની સાથે બળજબરી કરવી મહાપાપ છે. આવી સ્ત્રી જો સામેથી પણ તમારી પાસે આવે તો તેને પૂર્ણરુપે ઇગ્નોર કરવી જોઈએ.તેમજ મિત્રો દુશ્મન ની પત્ની થી ખતરો પણ બની શકે છે તેથી મિત્રો તમારે દુશ્મન ની પત્ની જોડે લગ્ન ન કરવા જોઈએ અને કોઈના જોડે બળજબરી કરવી એ મહાપાપ છે.

શિષ્ય કે કર્મચારીની પત્ની.પોતાની સાથે નીચેના હોદ્દા પર કામ કરતા અથવા પોતાના શિષ્યની પત્ની સાથે ભૂલથી પણ શારીરિક સંબંધ બાંધવા જોઈએ નહીં. આ શાસ્ત્રોમાં ઉલ્લેખીત મહાપાપમાંથી એક છે.આ પણ કરવુ ન જોઈએ કેમકે કર્મચારીનો વિશ્વાસ પણ તૂટી શકે છે જે પાપ કહેવાય છે.

પોતાના પરિવારની અન્ય સ્ત્રી.પોતાના જ પરિવારની બીજી કોઈ સ્ત્રી સાથે પણ સંબંધ રાખવો શાસ્ત્ર મુજબ પાપ છે. તેનું પરિણામ ખરાબ આવે છે.આ સંબંધ બનાવાથી પરિવાર માં બદનામી થાય છે અને નામ ખરાબ થાય છે તેથી આવા સબંધો થી દુર રહેવું જોઈએ.

વેશ્યા.વેશ્યાઓ સાથેનો સબંધ શાસ્ત્રોમાં,વેશ્યાઓ સાથે જાતીય સંબંધ બાંધવાની મનાઈ છે. આપણે સ્ત્રીઓને સુરક્ષિત રાખવા જોઈએ અને તેમનો આદર કરવો જોઈએ નાકે તેમનો આનંદ માણવો જોઈએ વેશ્યાઓ શરીર પૈસા માટે વેચે છે.પ્રાચીન સમયની વાત હોય કે આધુનિક યુગની વાત પ્રોસ્ટિટ્યુટ કે કોલ ગર્લની વ્યવસ્થાને ક્યારેય શાસ્ત્રો દ્વારા પ્રમાણીત કરવામાં આવી નથી. આ વ્યવસ્થઆને હંમેશા એક કલંક તરીકે જોવામાં આવી છે. આવી સ્ત્રી સાથે શારીરિક સંબંધ મહાપાપ છે.

નશામાં ડુબેલી સ્ત્રી.ક્યારેય નશામાં ડુબેલી સ્ત્રીનો ગેરલાભ લેવો જોઈએ નહીં. કોઈ કારણે નશામાં ભાન ભુલેલી સ્ત્રી સાથે સંબંધ બાંધનાર પુરુષ મહાપાપી કહેવાય છે.અને કોઈ પણ સ્ત્રી નશામાં હોય તે ખરાબ સ્ત્રી કહેવામાં આવે છે અને તેની કોઈ પણ ઈજ્જત હોતી નથી તેથી મિત્રો આવી સ્ત્રી જોડે સબંધ ના બાંધો.

પોતાના કરતા મોટી ઉંમરની સ્ત્રી.પોતાના કરતા ઘણી મોટી ઉંમરની સ્ત્રી સાથે પણ સંબંધ રાખવો જોઈએ નહી. આવી સ્ત્રી બીજા કોઈની હોય તો તેને પોતાની તરફ આકર્ષિત કરવાનું પાપ ક્યારેય કરવું જોઇએ નહીં.મોટી સ્ત્રી એ સમ્માન ને લાયક હોય છે અને તેમની બાજુ ખરાબ નજર થિ ન જોવું જોઈએ અને આવી સ્ત્રી સામેથી આવે છે તો તમારે સબંધ ક્યારે પણ ના બાંધવા.

શિક્ષકની પત્ની.ગુરુની પત્ની સાથે સંબંધ કોઈ પણ પુરુષે તેની ગુરુની પત્ની સાથે શારીરિક સંબંધ ન રાખવો જોઈએ કારણ કે ગુરુ એક પિતાનું સ્વરૂપ છે અને ગુરુની પત્નીને ગુરુ માતા એટલે કે માતાનો દરજ્જો આપવામાં આવે છે.તેને ગંભીર પાપ માનવામાં આવે છે.પોતાના ગુરુ, શિક્ષક અને નિર્દેશકની પત્ની સાથે ક્યારેય સંબંધ રાખવો જોઈએ નહીં. પરંતુ ઘણા લોકો આવું પાપ કરી બેસે છે. શાસ્ત્રો મુજબ તેમને મૃત્યુબાદ નર્કમાં આ ભોગવવું પડે છે.

કોઈ અજાણી સ્ત્રી.કોઈપણ વ્યક્તિએ પોતાની પત્ની સીવાય અન્ય કોઈ સ્ત્રી સાથે શારીરિક સુખ માણવું જોઈએ નહીં. તેમજ કોઈ અજાણી સ્ત્રીને પણ પોતાની નજીક આવવા દેવી જોઈએ નહીં. આવી સ્ત્રી સાથે સંબંધથા પાપ લાગે છે.અને આવી સ્ત્રી પર તમે ભરોસો કરશો તો તમે કોઈ મુશ્કેલી માં પડી શકો છો તેથી પેહલા સ્ત્રી ને સારી રીતે ઓળખવી અને ત્યારબાદ કોઈ સંબંધ બાંધવો જોઈએ.

About Hu Gujarati TEAM

Check Also

હવસ સંતોષવા યુવતીની નશીલી ગોળીઓ આપી ને કરી દીધી બેહોશ અને ત્યારબાદ કરવા લાગ્યો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય…

આપને સૌ જાણીએ છીએ કે આજનો યુગ ખૂબ જ બદલાઈ ગયો છે.દિવસે ને દિવસે બળાત્કાર, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *