ભોજપુરીની આ હોટ અભિનેત્રી કરી ચૂકી છે બી ગ્રેડ ફિલ્મો બિગ બોસ 10ની પણ સ્પર્ધક રહી ચૂકી છે

0
67

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, વિવાદાસ્પદ ટીવી રિયાલીટી શો બિગ બોસની 10મી સીઝનની શરૂઆત થઇ ચૂકી છે. બિગ બોસમાં આ સીઝનમાં ભોજપુરની હોટ એક્ટ્રેસ મોનાલિસા સ્પર્ધક તરીકે જોવા મળતા હાલમાં તેની ખૂબ ચર્ચા થઇ રહી છે. તેની હોટ અદાઓને કારણે જાણીતી છે.

તાજેતરમાં જ મોનાલિસાની બિગ બોસમાં એન્ટ્રી થતાં જ તેનો એક હોટ વીડિયો ખૂબ વાયરલ થયો છે. પ્રથમ દિવસે જ મોનાલિસા એલિમિનેશન માટે નોમિનેટ થઇ ચૂકી છે. ભોજપુરી ફિલ્મોની હોટ એક્ટ્રેસ મોનાલિસાનું વાસ્તવિક નામ અંતરા બિસ્વાસ છે. અંતરા હોટ સીન આપવા માટે જાણીતી છે.

21 ઓક્ટોબર, 1982ના રોજ જન્મેલી મોનાલિસા ફિલ્મોમાં આવી તે અગાઉ સંસ્કૃતમાં બીએ પાસ કર્યુ હતું. મોનાલિસાએ અનેક બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું છે. મોનાલિસાએ 2005માં અજય દેવગણ અને સુનીલ શેટ્ટીની ફિલ્મ બ્લેકમેઇલથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યુ હતું. તેણે આ ફિલ્મમાં એક આઇટમ ગર્લની ભૂમિકા નિભાવી હતી. મોનાલિસાએ ભોજપુરી સિવાય, બંગાળી, ઓડિશા, કન્નડ, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે.

મોનાલીસા જેને ઘણી સિરિયલો માં કામ કર્યું છે અને કેટલાક માં તો વિલન ના રોલ નિભાયા છે.તેથી મિત્રો આજે અમે આ લેખ માં મોનાલીસા વિશે વાત કરવા જઈ રહ્યા છે તો ચાલો મિત્રો જાણીએ.ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા તેની શાનદાર એક્ટિંગ માટે તો જાણીતી છે જ પણ સાથે સાથે તેના ગ્લેમરસ અને બોલ્ડ અંદાજ માટે પણ ઓળખાય છે. મોનાલિસા સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહે છે અને સતત તેની તસવીરો અને વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરે છે.

ત્યારે હવે મોનાલિસાની વધુ કેટલીક બોલ્ડ તસવીરો સામે આવી છે.અભિનેત્રી મોનાલિસા એ હાલમાં એક ફોટો શેર કર્યો છે. જેમાં તેણે બ્લૂ કલરનું આઉટફુટ પહેર્યું છે. તેની સાથે તેણે ઈયરિંગ્સ પહેર્યા છે. મોનાલિસા આ આઉટફિટમાં ખૂબસૂંદર દેખાઈ રહી છે. મોનાલિસા ચર્ચિત રિયાલિટી શો બિગબોસ નો ભાગ રહી ચૂકી છે. બિગબોસ 10માં પણ મોનાલિસાએ ખુબ ધૂમ મચાવી હતી.

શોમાં તેમની સાથે તેમના પતિ વિક્રાંતસિંહ રાજપૂતે પણ ભાગ લીધો હતો અને બિગબોસના ઘરમાં બંનેના લગ્ન થયા હતા. સોશિયલ મીડિયા માં ફોટો અપલોડ કરી ધૂમ મચાવી છે જુઓ તસવીરો.આ તસવીરોમાં મોનાલિસાનો ગ્લેમરસ અંદાજ તેના ફેન્સનો ખૂબ પસંદ આવી રહ્યો છે. ચાહકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. મોનાલિસાની આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આપને જણાવી દઈએ કે મોનાલિસા માત્ર ભોજપૂરી ફિલ્મોમાં જ નહીં પણ કેટલીક ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે.

ત્યારબાદ ચાલો મિત્રો મોનાલીસા ની અન્ય વાતો જાણીએ.ભોજપુરી સિનેમાની હિન્દી ટીવી સિરિયલોમાં જબરદસ્ત ઓળખ બનાવનારી અભિનેત્રી મોનાલિસા આજકાલ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. તે હંમેશાં ફોટા અને વીડિયો શેર કરીને તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે. ઘણી વાર મોનાલિસા તેના ડાન્સ વીડિયો પણ શેર કરે છે, જે ઘણીવાર ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર ભોજપુરી અભિનેત્રી મોનાલિસાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

જેમાં તે આલિયા ભટ્ટના પ્રખ્યાત ગીત લડકી બ્યુટીફૂલ કર ગઈ ચૂલ પર જબરદસ્ત સ્ટાઇલમાં ડાન્સ કરી રહી છે. તેમાં મોનાલિસાની સ્ટાઇલ જોવા જેવી છે. આ વીડિયો મોનાલિસાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કર્યો છે, જેને ચાહકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.આ વીડિયોમાં, મોનાલિસાના ડાન્સ સ્ટેપ્સ અને હાવ ભાવ ની ખૂબ પ્રશંસા મળી રહી છે.આ સાથે જ તેની અદાઓ પણ જબરદસ્ત લાગી રહી છે.

આ વીડિયોને સોશિયલ મીડિયા પર પસંદ કરવામાં આવી રહ્યો છે. મોનાલિસાનો આ વીડિયો એક દિવસ પહેલા શેર કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં તેને 43 હજારથી વધુ વાર જોવાઈ ચૂક્યો છે, આટલું જ નહીં, આ વિડિઓ પર એક હજારથી વધુ કોમેન્ટ અને લાઇક્સ મળી છે.જણાવી દઈએ કે મોનાલિસા તે તેના ડાન્સ વીડિયો શેર કરતી રહે છે. મોનાલિસાએ ભોજપુરી સિનેમા તેમજ હિન્દી ફિલ્મો અને સિરિયલોમાં જબરદસ્ત ઓળખ બનાવી છે.

તેણે અત્યાર સુધીમાં મની હૈ તો હની હૈ, સરકાર રાજ, ગંગા પુત્ર અને કાફિલા જેવી ઘણી બોલિવૂડ ફિલ્મો કરી છે.અભિનેત્રી છેલ્લે સ્ટાર પ્લસ પરની સિરિયલ નજર માં જોવા મળી હતી. આ સિવાય મોનાલિસાએ બિગ બોસ 10 માં પણ પોતાની સ્ટાઇલથી ઘણી ઓળખ બનાવી હતી. તેમના પતિ વિક્રાંતસિંહ રાજપૂતે પણ તેમની સાથે આ શોમાં ભાગ લીધો હતો અને બિગ બોસના ઘરમાં બંનેના લગ્ન થયા હતા.

બિગ બોસ-10 માં સ્પર્ધક તરીકે જોવા મળેલી મોનાલિસા એટલે કે અંતરા વિશ્વાસ હવે મુંબઈમાં પાતાના ઘરમાં રહે છે.3 વર્ષ પહેલા એટલે કે 2014માં તેણે પોતાના ઘરનું સ્વપ્ન પૂર્ણ કર્યું હતું. આ પહેલા 10 વર્ષ સુધી તે ભાડાના ઘરમાં રહી હતી.મોનાલિસાએ પોતાના એપાર્ટમેન્ટ અંગે વાત કરતા જણાવ્યું હતું કે,મુંબઈમાં ઘર ખરીદવું દરેક માટે શક્ય નથી. ખાસ કરીને જ્યારે તમે બીજા શહેરમાંથી આવતા હોવ.

વિક્રાંત (પતિ) અને મે અમારા સ્વપ્નને પૂર્ણ કરવા માટે સંઘર્ષ કર્યો છે.પોતાના પીસફુલ 2 બીએચકે એપાર્ટમેન્ટમાં રહેતા મને 3 વર્ષ થઈ ગયા છે.પ્રામાણિક્તાથી કહું તો ઘર ખરીદ્યા બાદ એવું લાગે છે કે મે જીવનમાં બધુ જ મેળવી લીધું છે. મને જીવનમાં બીજુ કશું જ નથી જોઈતું.મોનાલિસા ભોજપુરી ફિલ્મ્સ સાથે પણ જોડાયેલી છે. બિગ બોસ ના ઘરમાં પ્રેમી સાથે લગ્ન કર્યા બાદ મોનાલિસા ફેમસ થઈ ગઈ હતી.

તે પછી તેણે ભોજપુરી ફિલ્મ્સમાં કામ કરવા માટેની ફી બમણી કરી નાંખી હતી.ફી વધારવાને કારણે મોનાલિસાને ફિલ્મ્સ મેળવવામાં સમસ્યા થઈ રહી હતી. એક ભોજપુરી ફિલ્મ માટે પહેલા તેને 2.5 થી 3 લાખ રૂપિયા મળતા હતા.વર્ષમાં 5-6 ફિલ્મ્સ કરતી મોનાલિસા ભોજપુરીની ટૉપ એક્ટ્રેસની લિસ્ટમાં સામેલ હતી. બિગ બોસ બાદ તેણે પોતાની ફી 6 લાખ કરી નાંખી હતી.ઘણા ફિલ્મ પ્રોડ્યૂસરે મોનાલિસાને ફિલ્મમાં લેવાની વાત કરી, જોકે બમણી ફી હોવાને કારણે સમસ્યા થઈ.

મોનાલિસાએ બિગ બોસ ના ઘરમાં લવર વિક્રાંત સિંહ રાજપૂત સાથે જાન્યુઆરી 2017માં લગ્ન કર્યા હતા.મોનાલિસા પોતાની બોલ્ડનેસને કારણે ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં ફેમસ છે. ભોજપુરી ફિલ્મ સરકાર રાજ માં મોનાલિસાએ પવન સિંહ સાથે ઘણા લિપલૉક અને બેડ સીન આપ્યા હતા. મોનાલિસા અને પવન સિંહની જોડી ઘણી ફેમસ છે. આ જ કારણે બંનેએ એકસાથે ઘણી ફિલ્મ્સ કરી છે. ઉલ્લેખનીય છે કે, પવન સિંહે ગાયેલા ઘણા ગીતો પર મોનાલિસાએ આઈટમ નંબર પર્ફોર્મ કર્યા છે.કોરોના વાયરસના કારણે દેશભરમાં 17 મે સુધી લોકડાઉન લાગુ છે.

ત્યારે સ્ટાર્સ પણ કોરોના વાયરસના કારણે ઘરમાં બંધ થઇ ગયા છે. સ્ટાર પોતાના ફેન્સને ધ્યાન રાખો, સુરક્ષિત રહો તેવી અપીલ પણ કરી રહ્યા છે.ટીવી અભિનેત્રી મોનાલિસા પણ કઈક આવું જ કરી રહી છે. મોનાલિસા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા સંપર્ક કરી રહી છે.મોનાલિસાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડ તસવીરો શેર કરી છે. મોનાલિસાની આ તસવીરો તેમના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.મોનાલિસા ઘણીવાર ઈન્સ્ટા લાઈવ પણ કરે છે પરંતુ તે વારંવાર ચાહકોને ઘરમાં રહેવાની અપીલ કરી રહી છે.

મોનાલિસાની તસવીરો જેટલી ખાસ છે તેટલા જ તેમના કેપ્શન પણ ખાસ છે. કેપ્શનમાં લખ્યું છે કે, નવા દિવસની સાથે નવા વિચારો અને નવી તાકાત આવે છે.મોનાલિસા ટીવી માટે એક જાણીતું નામ છે. મોનાલિસાની ખાસિયત છે કે તેમણે અન્ય ભાષાઓની સિનેમામાં પણ કામ કર્યું છે. મોનાલિસા ભોજપુરીના એક હીટ સોંગમાં કામ કરી ચુકી છે. તેમનું ફેન ફોલીવિંગ પણ ખુબ જ વધારે છે. હાલમાં જ આદિત્ય નારાયણની સાથે મોનાલિસાનો એક વિડીયો વાયરલ થયો હતો.