ભારતનાં સૌથી દેવેદાર અનિલ અંબાણીનો પુત્ર લકઝરી કાર અને પ્રાઈવેટ જેટમાં ફરે, તસવીરો જોશો તો……

0
2796

અનિલ અંબાણીનો નાનો પુત્ર ખૂબ જ ઉમદા જીવન જીવે છે,કાર અને ખાનગી જેટનું કલેક્શન.જય અંશુલ અંબાણીને કાર અને વિમાનનો ખૂબ શોખ છે, તે જીએલકે 350, લેમ્બોર્ગિની ગ્લેર્ડો, રોલ્સ રોયસ ફેન્ટમ, રેન્જ રોવર વોગ જેવી લક્ઝરી કારની માલિકી ધરાવે છે.એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની ગણતરી વિશ્વની ટોચની 5 સૌથી ધનિક વ્યક્તિઓમાં થાય છે, જ્યારે તેમના નાના ભાઈ અનિલ અંબાણીએ કેટલાક સમયથી ધંધામાં ખરાબ તબક્કો જોયો છે, જોકે અનિલનો પુત્ર ખૂબ જ ઉમદા જીવન જીવે છે. , અનિલ અને ટીના મુનિમને બે પુત્રો છે, મોટા પુત્રનું નામ જય અનમોલ અને નાનાનું નામ જય અંશુલ છે, જય અંશુલ પાસે સારું વિમાન અને લક્ઝરી કાર સંગ્રહ છે.

ભવ્ય જીવન જય અંશુલ અંબાણીને કાર અને વિમાનનો ખૂબ શોખ છે, તેમની પાસે GLK 350, લેમ્બોર્ગિની ગ્લેર્ડો, રોલ્સ રોયસ ફેન્ટમ, રેન્જ રોવર વોગ, જેવી લક્ઝરી કાર છે.આટલું જ નહીં, તેમની પાસે વિમાનોનો અદભૂત સંગ્રહ પણ છે. મુકેશ અંબાણીના ભત્રીજા પાસે બોમ્બરડિયર ગ્લોબલ એક્સપ્રેસ એક્સઆરએસ પ્લેન અને બેલ 412 હેલિકોપ્ટર છે.ખાનગી જેટજય અંશુલ પાસે ફાલ્કન 2000 અને ફાલ્કન 7 એક્સ પ્રાઈવેટ જેટ પણ છે. માનવામાં આવે છે કે અંશુલ પ્રકૃતિમાં ખૂબ શરમાળ અને તેની દાદી કોકિલાબેન પટેલની ખૂબ નજીક છે.તેઓ વધુ લોકો સાથે ઝડપથી ભળી જતા નથી, પરંતુ તેઓ જાણે છે તે લોકો સાથે ખૂબ નજીકથી વાત કરે છે.

અનિલ અંબાણીએ બોલિવૂડ એક્ટ્રેસ ટીના મુનિમ સાથે લગ્ન કર્યા છે, તેમના બે બાળકો છે, મોટા પુત્રનું નામ જય અનમોલ છે અને નાનાનું નામ જય અંશુલ છે.જોકે અનિલના બંને પુત્રો મીડિયાથી અંતર રાખે છે, પરંતુ તે બંનેની જિંદગીને લગતી બાબતો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.અનિલ અંબાણી ભારતીય વેપારી અને રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપના મુખ્ય શેરહોલ્ડર છે. અનિલના મોટાભાઈ, મુકેશ અંબાણી પણ અબજોપતિ છે, અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી નામની કંપનીની માલિકી ધરાવે છે. તેમની વ્યકિતગત અંદાજિત 17 બિલિયન ડોલરની સંપત્તિ સાથે, તે મુકેશ અંબાણી અને લક્ષ્મી મિત્તલ પછી વિશ્વમાં ત્રીજા સૌથી શ્રીમંત ભારતીય છે.

અંબાણી, 1983માં તેમના સ્વ. પિતાશ્રી ધીરુભાઈ અંબાણી દ્વારા સ્થાપિત કંપની રિલાયન્સમાં સહ-મુખ્ય વહીવટી અધિકારી તરીકે જોડાયા અને ભારતીય મૂડી બજારમાં ઘણાં નાણાકીય નાવીન્યો લાવવામાં અગ્રેસર બનવામાં પ્રતિષ્ઠા સંપન્ન કરી. ઉદાહરણ તરીકે, તેમણે પ્રથમ વૈશ્વિક થાપણ આવકો, કન્વર્ટિબલ્સ અને બોન્ડથી આંતરરાષ્ટ્રીય લોક પ્રસ્તુતિ સાથે દરિયાપારના મૂડી બજારોમાં ભારતના પ્રથમ આક્રમણનું નેતૃત્વ કર્યું. તેમણે જાન્યુઆરી 1997માં સૌથી ઊંચા પોઈન્ટે 100 વર્ષીય યાન્કી બોન્ડ બહાર પાડવા સાથે, દરિયાપારના નાણાકીય બજારોમાંથી 2 બિલિયન યુએસ ડોલરનું ફંડ ઊભું કરીને 1991થી પોતાના પ્રયત્નો દ્વારા રિલાયન્સને આગળ ધપાવ્યું, ત્યારબાદ લોકો તેમને નાણાંકીય જાદૂગર તરીકે ગણવા લાગ્યા. તેમણે તેમના ભાઈ મુકેશ અંબાણી સાથે રહીને કાપડ, પેટ્રોલિયમ, પેટ્રોકેમિકલ્સ, વીજળી, અને ટેલિકોમ કંપનીમાં ભારતના અગ્રેસર તરીકે રિલાયન્સ ગ્રુપને તેના વર્તમાન દરજ્જા સુધી પહોચાડ્યું.

પ્રખ્યાત ઉદ્યોગપતિ અનિલ અંબાણી હંમેશાં ચર્ચામાં રહે છે. બોલિવૂડની જાણીતી અભિનેત્રી ટીના મુનિમ સાથે લગ્ન કરનાર અનિલ અંબાણીને બે પુત્રો જય અનમોલ અને જય અંશુલ છે. 28 વર્ષીય જય અનમોલ અનિલ અંબાણીનો મોટો પુત્ર છે. જ્યારે 24 વર્ષીય જય અંશુલ નાનો પુત્ર છે. મુંબઈની જોન કોનન સ્કૂલમાંથી પ્રારંભિક અભ્યાસ કર્યા પછી યુકેના વૉરવિક બિઝનેસ સ્કૂલમાંથી સ્નાતકની ડિગ્રી મેળવનાર જય અનમોલ હળવી સ્વભાવ ધરાવતા હોવાનું મનાય છે. જય અનમોલ ખાનગી રહેવાનું પસંદ કરે છે અને કેમેરાની સામે ભાગ્યે જ જોવા મળે છે.

જોકે, તેના નાના ભાઈ જય અંશુલની જીવનશૈલી સાવ જુદી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 24 વર્ષીય જય અંશુલ ધાર્મિક સ્વભાવ ધરાવે છે અને તે તેના કઝિન (મુકેશ અંબાણીના બાળકો) આકાશ, અનંત અને ઈશાની ખૂબ નજીક છે. તેઓ ઘણીવાર સાથે પાર્ટી કરતા જોવા મળે છે. ભલે મુકેશ અને અનિલ ધંધાકીય દુશ્મનાવટને કારણે અણબનાવ થઈ ગયા છે. આનાથી તેમના બાળકો પર અસર થઈ નથી.લક્ઝરી વાહનોના માલિકો: મ્યુઝિકના શોખીન જય અંશુલને લક્ઝરી કાર કલેક્શનનો શોખ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે મર્સિડીઝ જીએલકે 350, લેમ્બોર્ગિની ગેલાર્ડો, રોલ્સ રોયસ ફેન્ટમ, રેન્જ રોવર વોગ જેવા વાહનો ધરાવે છે. અંશુલ ઘણીવાર આ કારમાં ફરતા જોવા મળે છે.

વિમાન કલેક્શન નો પણ શોખ છે: ન્યુ યોર્ક યુનિવર્સિટીની સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસમાંથી બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રી જય અંશુલ, બિઝનેસ કોરિડોરમાં મોંઘી ચીજો પર પૈસા ખર્ચ કરવા માટે જાણીતી છે. તેના ઘણા શોખમાંનો એક વિશિષ્ટ શોખ વિમાન કલેક્શન નો છે. રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ અને રિલાયન્સ કેપિટલમાં કામ કરી ચૂકેલા અંશુલ બેલ 412 હેલિકોપ્ટર, ફાલ્કન 2000 અને ફાલ્કન 7 એક્સ જેટ માટે બોમ્બાર્ડિયર ગ્લોબલ એક્સપ્રેસ એક્સઆરએસ પ્લેન ધરાવે છે, ‘સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ’ના અહેવાલમાં જણાવાયું છે. તેઓ ઘણીવાર તેમાં મુસાફરી કરે છે.

રિલાયન્સ એડીએજી ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણી હવે ધીરે ધીરે પોતાના ઉત્તરાધિકારની યોજના બનાવી રહ્યા છે. બીએસના અહેવાલો મુજબ અનિલ અંબાણી પોતાના નાના પુત્ર જય અંશુલ અંબાણીને રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના બોર્ડમાં એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટરના પદ પર બેસાડવા માટેની યોજના બનાવી રહ્યા છે. અનિલ અંબાણીના મોટા પુત્ર જય અનમોલ અંબાણી પહેલાથી જ રિલાયન્સ કેપિટલ બોર્ડમાં ૨૦૧૬થી જોડાયેલા.

રિલાયન્સ એડીએજી ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણી હવે ધીરે ધીરે પોતાના ઉત્તરાધિકારની યોજના બનાવી રહ્યા છે. બીએસના અહેવાલો મુજબ અનિલ અંબાણી પોતાના નાના પુત્ર જય અંશુલ અંબાણીને રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના બોર્ડમાં એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટરના પદ પર બેસાડવા માટેની યોજના બનાવી રહ્યા છે. અનિલ અંબાણીના મોટા પુત્ર જય અનમોલ અંબાણી પહેલાથી જ રિલાયન્સ કેપિટલ બોર્ડમાં ૨૦૧૬થી જોડાયેલા છે.

બીએસના અહેવાલમાં આંતરિક સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે, રિલાયન્સ ગ્રૂપના સંસ્થાપક ધીરુભાઈ અંબાણીના જન્મ દિવસના અવસર પર ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં જય અંશુલને બોર્ડમાં સામેલ કરવામાં આવી શકે છે. અનિલ અંબાણીએ પોતાની દેખરેખમાં જ બંને ભાઈઓને માર્ગદર્શન આપ્યું છે.રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રવક્તાએ આ સમાચાર અંગે કહ્યું કે, ‘બજારની અફવાઓ ઉપર અમે ટિપ્પણી કરતા નથી. જો કે, આવા પ્રકારનો કોઈ પ્રસ્તાવ નથી.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને અનિલ અંબાણીના મોટા ભાઈ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અને પુત્રી ઈશા અંબાણી બંનેય રિલાયન્સ જિયોના બોર્ડમાં સામેલ છે. બંનેએ જ 4G સેવા આપવા વાળી રિલાયન્સ જિયોને એક નવી ઉંચાઈ પર લઇ ગયા છે. આજે આ કંપનીએ ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપનીઓની ઊંઘ હરામ કરી દીધી છે.

જય અંશુલના રિલાયન્સના બોર્ડમાં શામેલ થવાથી અંબાણી પરિવારનો વધુ એક સદસ્ય પોતાના પિતાના કારોબારની સાથે જોડાઈ જશે. રિલાયન્સ ઈન્ફ્રા સતત પોતાનું દેવું ઘટાડી રહી છે. કંપનીએ વર્ષ ૨૦૧૬માં પોતાના સિમેન્ટ કારોબારને બિરલા કોર્પને ૪૮૦૦ કરોડ રૂપિયામાં વેચી દીધો હતો. આ ઉપરાંત ૧૮૮૦ કરોડમાં મુંબઈ પાવર ડિસ્ટ્રીબ્યુશનના કારોબારને પણ અદાણી ટ્રાન્સમિશનને વેચી દીધો હતો. કંપનીની વર્ષ ૨૦૧૯ સુધીમાં કરજ (દેવાં)માંથી મુક્ત થઈ જવાની યોજના બનાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here