ભારતની આ રાજકુમારી તેનાં વૈભવી શોખ માટે જ જાણીતી હતી,હીરા અને મોતી વાળા ચંપલ પહેરતી હતી, જુઓ……

0
343

આજે અમે તમને આવી રાજકુમારી સાથે પરિચય કરવા જઈ રહ્યા છીએ, જેના વિશે જાણ્યા પછી તમને આશ્ચર્ય થશે. હા, અમે વાત કરી રહ્યા છીએ વડોદરાના ‘ગાયકવાડ રાજવી પરિવાર’ ની રાજકુમારી ઈન્દિરા રાજે વિશે. ઈન્દિરા દેવી ભારતના સૌથી ધનિક રજવાડા ‘બરોડા રોયલ હાઉસ’ ની રાજકુમારી હતી. ઈન્દિરા દેવી બ્રિટનમાં મોટી થઈ અને તેનો મોટાભાગનો સમય યુરોપમાં વિતાવ્યો. ઈન્દિરા દેવી ફેશનની ખૂબ જ શોખીન હતી અને તે સમયે તેણે એક ખૂબ જ મોંઘી ઇટાલિયન કંપની ‘સાલ્વાટોર ફેરાગ્મો’ ને પોતાના માટે 100 જોડી પગરખા બનાવવાનો આદેશ આપ્યો હતો.

ભારતીય ઇતિહાસની રજવાડા કુટુંબની 7 રાજકુમારી,જેના રૂપની સાથે શોર્યાતાનો ઈતિહાસ છે પન્ને મિત્રો આપણા ભારતીયનો ઈતિહાસ રજવાડાઓની કથાઓ થી ભરેલુ છે અને તેમનો ઈતિહાસ ને હજુ પણ લોકો તેને યાદ કરે છે મિત્રો આ રાજવી પરિવારમા અમુક રાજકુમારીઓ ઍપણ જન્મ લીધો હતો જેમણે પોતાના રજવાડાને લોકોની વચ્ચે યાદગાર બનાવી લીધુ તેમજ આ સુંદર રાજકુમારીઓ ની યાદી ખુબજ લાંબી છે તેમજ તેમની સુંદરતા અને તેમની શૌર્ય માટે ખુબજ જાણીતી હતી મિત્રો આજે આપણે અમુક ભારતીય રજવાડાના રાજકુમારીઓ વિશે વાત કરીશુ.

ઈન્દિરા રાજે.મિત્રો ઈન્દિરાએ ગુજરાતના બરોડાની રાજકુમારી હતી અને તેમનો જન્મ 19 ફેબ્રુઆરી 1982મા થયો હતો તેમના પિતાનું નામ સયાજી ગાયકવાડ અને માતાનું નામ મહારાણી ચિમાઇ બાઇ હતા મિત્રો ઈન્દિરાએ કુચબિહારના રાજકુમાર જીતેન્દ્ર નારાયણ સાથે લગ્ન કર્યા હતા મિત્રો કહેવામા આવ્યુ છે કે ઈન્દિરાએ જીતેન્દ્ર સાથે લગ્ન કરવા માટે ગ્વાલિયરના મહારાજા માધો રાવ સિધિયા સાથેની સગાઇ તોડી નાખી હતી અને આ નિર્ણય માત્ર 18 વર્ષની ઉમરે તેમણે લીધો હતો.

મિત્રો આ સગાઇ તુટી ગયા પછી તેમના માતાપિતાએ તેમને જીતેન્દ્ર સાથે લગ્ન કરી લડન જવાની મંજુરી આપી હતી મિત્રો ઈન્દિરાએ તેમના જીવનમા ઘણીબધી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો મિત્રો રાજકુમારી ગાયત્રી દેવી તેમના જ પુત્રી હતા મિત્રો 1968મા ઈન્દિરા રાજેએ તેમ્ના અંતિમ સમય મુંબઈમા વિતાવ્યો અને આજ વર્ષમા તેમનુ મુંબઈ ખાતે નિધન થયુ.

એવું કહેવામાં આવે છે કે આ કંપની 20 મી સદીની સૌથી પ્રખ્યાત ડિઝાઇનર કંપની હતી અને આજે પણ આ કંપની વિશ્વભરમાં હજારો લક્ઝરી શોરૂમ ધરાવે છે. હકીકતમાં, આ ઇટાલિયન કંપનીના માલિક સાલ્વાટોરે પોતાની આત્મકથામાં લખ્યું છે કે, “બરોડાની રાજકુમારી ઈન્દિરાએ તેમની કંપનીને પગરખાં બનાવવાનો મોટો આદેશ આપ્યો. રાજકુમારીએ કહ્યું હતું કે તેના માટે એક સેન્ડલ બનાવવી જોઈએ જેમાં હીરા અને મોતી ભરેલા છે.

આ સમય દરમિયાન તેણે ઓર્ડર સાથે કિંમતી હીરા, રત્નો અને મોતી પણ મોકલ્યા.તે સમયગાળામાં ઈંદિરા દેવીએ લવ મેરેજ કર્યા હતા. તેણે પ્રિન્સ જિતેન્દ્ર સાથે લગ્ન કર્યા હતા અને તેમનું લગ્ન જીવન ખૂબ ખુશ હતું. બંનેને 5 બાળકો પણ હતા. આ દીકરીઓમાંની એક ગાયત્રી દેવી પણ હતી. ગાયત્રી દેવીના લગ્ન જયપુરના મહારાજા સાથે થયા હતા જે જયપુરની મહારાણી ગાયત્રી દેવી તરીકે પ્રખ્યાત થયા હતા. ગાયત્રી દેવી વિશ્વની સૌથી સુંદર મહિલાઓમાં ગણાય છે.

ઈન્દિરા રાજે વડોદરાના રાજકુમારી હતા. તેમનો જન્મ 19 ફેબ્રુઆરી 1892માં થયો હતો. તેમના પિતા સયાજી ગાયકવાડ અને માતા મહારાણી ચિમની બાઈ હતા. તેમના લગ્ન કૂચ બિહારના રાજકુમાર જિતેન્દ્ર નારાયણ સાથે થયા હતા. જેમને તે દિલ્લી દરબારમાં મળી હતી. જિતેન્દ્ર નારાયણ સાથે લગ્ન કરવા માટે તેમણે ગ્વાલિયરના મહારાજા માધો રાવ સિંધિયા સાથેની સગાઈ તોડી નાંખી હતી.

તેમણે 18 વર્ષની ઉંમરમાં આ સાહસિક પગલું ઉઠાવ્યું હતું. સગાઈ તૂટ્યા પછી તેમના માતા-પિતાએ તેમને ભારત છોડીને લંડન જઈને જિતેન્દ્ર નારાયણ સાથે લગ્ન કરવાની અનુમતિ આપી દીધી. તેમણે પોતાના જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો. મહારાણી ગાયત્રી દેવી તેમના પુત્રી હતા. ઈન્દિરા રાજેએ પોતાના જીવનનો અંતિમ સમય મુંબઈમાં પસાર કર્યો. સપ્ટેમ્બર 1968માં તેમનું નિધન થયું.

ત્રો ઈન્દિરાએ ગુજરાતના બરોડાની રાજકુમારી હતી અને તેમનો જન્મ 19 ફેબ્રુઆરી 1982મા થયો હતો તેમના પિતાનું નામ સયાજી ગાયકવાડ અને માતાનું નામ મહારાણી ચિમાઇ બાઇ હતા મિત્રો ઈન્દિરાએ કુચબિહારના રાજકુમાર જીતેન્દ્ર નારાયણ સાથે લગ્ન કર્યા હતા મિત્રો કહેવામા આવ્યુ છે કે ઈન્દિરાએ જીતેન્દ્ર સાથે લગ્ન કરવા માટે ગ્વાલિયરના મહારાજા માધો રાવ સિધિયા સાથેની સગાઇ તોડી નાખી હતી.

આ નિર્ણય માત્ર 18 વર્ષની ઉમરે તેમણે લીધો હતો મિત્રો આ સગાઇ તુટી ગયા પછી તેમના માતાપિતાએ તેમને જીતેન્દ્ર સાથે લગ્ન કરી લડન જવાની મંજુરી આપી હતી મિત્રો ઈન્દિરાએ તેમના જીવનમા ઘણીબધી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો મિત્રો રાજકુમારી ગાયત્રી દેવી તેમના જ પુત્રી હતા મિત્રો 1968મા ઈન્દિરા રાજેએ તેમ્ના અંતિમ સમય મુંબઈમા વિતાવ્યો.

નેપાળના પાટવીકુંવર દીપેન્દ્રદેવ શાહને દેવયાની સાથે પ્રેમ થયો અને એ પ્રેમ ઝનૂની બન્યો. જ્યોતિષી સમાજ અને રાજારાણીએ પ્રેમ આડે અવરોધ નાખ્યો અને આખી ટ્રેજેડી થઈ. એકસો વર્ષ પછી જોજો પ્રિન્સ દીપેન્દ્ર અને દેવયાનીના પ્રેમની ગાથા લખાશે. જીન જેક્સ રૂસો નામના લેખકે લખેલું કે અફસોસની વાત છે કે આપણો સમાજ આપણને સારી રીતે વર્તવા મજબૂર કરે છે જે વર્તણૂક અને સમાજના નિયમો આપણી કુદરતી લાગણીઓને કુંઠિત કરતી હોય.

રૂસોએ લખેલું કે શું માનવીએ બાહ્ય રીતે સમાજને સારું સારું લાગે તેવી વર્તણૂક ન કરવી? શું સમાજના નિયમ પાળવા કે હૃદયના નિયમ પાળવા? રૂસોએ 1749માં જીનિવા ખાતે એક સભામાં આવું ભાષણ આપ્યું તે દિવસે જ ઘણા પ્રેમીઓ, માતા-પિતાએ જેના લગ્નનો વિરોધ કરેલો તેઓ ચૂપ બેઠેલા પણ તેમણે રૂસોનું ભાષણ સાંભળ્યું ને પછી એકબીજાને ભગાડીને જીનિવા છોડીને યુરોપનાં બીજાં શહેરોમાં જતાં રહ્યાં.

આજના સમાજને દંભ પોષાય છે. બ્રિટનના ગૃહસચિવ એટલે કે ગૃહપ્રધાન તેની પરણેલી પત્નીને ચાહતા નહોતા એટલે બીજી સ્ત્રી સાથે ઘર માંડ્યું છે. તે બીજી સ્ત્રી સાથે લગ્ન કરવા છૂટાછેડા માગવાની હિંમત કરતા નથી. રૂસોને સમાજની હિપોક્રસી ઉપર ખૂબ જ ગુસ્સો હતો. આજે 250 વર્ષ પછી પણ સમાજે હિપોક્રસી છોડી નથી. લાકડે માકડું વળગાડી દેવાય છે. અનિલ અંબાણીએ મક્કમતા ન રાખી હોત તો તે ટીના મુનીમને પરણી જ શકત નહિ. જો નેપાળનાં રાજારાણીએ કુંવરને દેવયાની સાથે લગ્ન કરતાં રોક્યો પછી કુંવરે ઉઝી મશીનગન લીધી તેમ અનિલ અંબાણી કરત કે નહીં તે જુદી વાત છે. પણ વાણિયા ડાહી કોમ છે એટલે ધીરૂભાઈ અંબાણી દીકરાની જીદ સામે નમી ગયા. ઈંગ્લેન્ડમાં રોયલ કુટુંબમાં આજે હિપોક્રસીને કારણે જ છૂટાછેડાવાળો પ્રિન્સ ગર્લ્સ બીજી છૂટાછેડાવાળી કમિલા પાર્ક નામની તેની પ્રેમિકા સાથે પરણી શકતો નથી અને પ્રેમની લબાડીવાળું જીવન જીવે છે. જીન જેક્સ રૂસો જીવતો હોત તો પ્રિન્સ દીપેન્દ્રને ધન્યવાદ આપત કે દંભ રાખનારા સમાજને તો સામહિક રીતે તે ગોળીએ દીધો છે તે માટે ધન્યવાદને પાત્ર છે. પ્રેમ આડે અવરોધ મુકાતાં આપણા મોટા ભાગનાં પ્રેમીઓ એકલા કે બન્ને આપઘાત કરે કે દારૂની બોટલમાં પોતાના અસ્તિત્વને ડુબાડી દે છે.

કૂચબિહાર એક નાનકડું સ્ટેટ હતું. રાજા રાજેન્દ્ર ઑફ કૂચબિહાર. બંગાળમાં એક નાનકડા સ્ટેટનાં કુંવર હતા. રાજેન્દ્ર પણ ઈંગ્લેન્ડમાં ફર્નબરો એટર્ની અ ઑક્સફર્ડમાં ભણેલા હતા. દીપેન્દ્ર પણ એટન કૉલેજમાં ભણેલા. એક બાજુ તમે તમારા કુંવરને વિલાયતમાં ભણવા મોકલો. વિલાયતમાં 16-17 વર્ષની ઉંમરે રોયલ કુળના નબીરા બીયર-શેમ્પેન પીતા થઈ જાય. બૉલરૂમ ડાન્સ કરતા થઈ જાય. કૂચબિહારના રાજા રાજેન્દ્ર પ્રિન્સ હતા ત્યારે ડિસ્કો હતો નહીં. પણ એક અત્યંત રૂપાળી નાટકની ગોરી એક્ટ્રેસ સાથે પ્રેમ થયેલો.

ભણીગણીને કૂચબિહારના પ્રિન્સ રાજેન્દ્ર બંગાળ આવ્યા. ગોરી પ્રેમિકાને સાથે લઈ આવ્યા. પ્રિન્સને રરોલ્ય રોય ગાડી ખરીદવાની છૂટ હતી પણ ગોરી એક્ટ્રેસને તે પરણી શકતા નહિ. આખરે રાજેન્દ્રએ કોલકત્તાના બ્રહ્મો સમાજના કેશબચંદ્ર સેનની પુત્રી સાથે પરણવું પડ્યું. કેશબચંદ્ર સેનની પુત્રી જોકે સંસ્કારી હતી પણ રાજેન્દ્ર રોમેન્ટિક હતા. જો ગોરી એક્ટ્રેસને પરણે તો માબાપે આપઘાત કરવાની ધમકી આપી. આખરે અણગમતાં લગ્ન કર્યાં. રાજા રાજેન્દ્રને કેશબચંદ્ર સેનની સંસ્કારી કન્યા કરતાં દારૂની બાટલીમાં વધુ રસ પડ્યો. ગોરી પ્રેમિકા સાતે પરણી ન શકવાનો ગમ ભૂલવા માટે તે દારૂ પીને લીવર-કિડની ખરાબ કરીને મરી ગયા.